Tuesday, August 4, 2026

હત્યારા છબીલ પટેલે છેલ્લા આરોપી નિખિલ થોરાટને હાજર કરાવ્યો

કેસની ટ્રાયલ વહેલી શરૂ થાય તે માટે આરોપીઓના પ્રયત્નો અમદાવાદ મીઠી ખારેક પ્રકરણમાં થયેલા વિવાદમાં જયંતિ ભાનુશાળીની હત્યા તેમના રાજકીય હરિફ છબીલ પટેલે હત્યા કરાવી નાંખી. ચાલુ ટ્રેનમાં ભાડૂતી હત્યારાઓની મદદથી ખેલ ખલાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નિખિલ થોરાટ હાજર થઈ જતા સૌ કોઈને આશ્ચર્ય થયું છે.મહિનાઓથી પોલીસને હાથ તાળી આપી રહેલો નિખિલ થોરાટ અચ...

ઇન્ડો -કોરિયન કોન્ફરન્સમાં કુલપતિ હિમાંશુ પંડ્યાની કિચન કેબિનેટે હાજરી...

ગુજરાત યુનિ.ની બહુચર્ચિત ઇન્ડો-કોરિયન આંતરરાષ્ટ્રીય કોન્ફન્સની વાસ્તવિક્તા.. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ દિવસથી કોરિયન સાથે એક આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ ચાલી રહી છે. આ કોન્ફરસમાં યુનિવર્સિટીના કુલપતિએ જોરદાર પબ્લીસીટી મેળવવા પ્રયાસો કર્યો હતો. વાસ્તવિક્તા એ છે કે આ પરિષદના ફળ સ્વરૃપ યુનિવર્સિટીને કશુ મળ્યુ નથી. ખાયા પીયા કુછ નહી ગ્...

નરેન્દ્ર મોદી દિવસના ચાર કલાક ટ્રાફિકનું નિયમન કરે છે

અકસ્માતમાં પોતાના સ્વજન ગુમાવનારની ખ્વાહિશ અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે થતાં અકસ્માતના કારણે ટ્રાફિક પોલીસ પણ પરેશાન છે. ત્યારે આવી સમસ્યાઓમાં મદદરૂપ થવા માટે એક વરિષ્ઠ નાગરિક સ્વૈચ્છિક સેવાઓ આપીને ટ્રાફિકનું નિયમન કરી ઉત્તમ સમાજસેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ જીવરાજ પાર્ક ચાર રસ્તા પર દ...

રાઈડની મંજૂરી ન મળતા કાંકરિયા કાર્નિવલની રોનક આ વર્ષે ફિક્કી પડશે

રાઈડ શરૂ કરવા મંજુરી આપવા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અમદાવાદ આ વર્ષે ૧૪ જુલાઈને રવિવારના રોજ શહેરના કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની ઘટનાને ચાર માસ વિતી ગયા છે. ૨૫ ડિસેમ્બરથી શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અમપા દ્વારા પ્રતિ વર્ષે આયોજિત કરાતા કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. સાત દિવસ સુધી ચાલતા આ કાર્નિવલની રોનક આ વર્ષે મોટી રાઈડની ગેરહાજરીમાં ફિ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોસ્ટ કટિંગ

અમપામાં  વર્ગ બે-ત્રણ અને ચારની જગ્યાઓમાં નહીં ભરાય અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ બેથી ચારની ખાલી પડેલી અને વર્ષોથી ન ભરવામાં આવેલી જગ્યાઓ અંગેની વિસ્તૃત વિગતો રાજય સરકાર દ્વારા એક ખાસ પરિપત્ર કરીને મંગાવવામાં આવી છે.સાથે જ શિડયુલ પર વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી ન હોવાથી તેમજ ખાલી પડેલી જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવતી ...

અમપામાં ઉત્સવોના નામે કરોડોનો ખર્ચ થાય છે પણ હિસાબના નામે મીંડુ

અમપામાં દલા તરવાડી જેવી રિંગણા લઉ બેચારની સ્થિતિ પ્રજાને તો ઉત્સવો અને કાર્યક્રમો નિહાળવા ગાંઠના ખરચવા પડે છે આમ તો સરકાર એક કાણી પાઇ પણ ખરચવી પડે તો તેનો હિસાબ રાખતી હોય છે અને માંગતી હોય છે. આપણી પાસે અનેક એવા દાખલા છેકે થોડા પૈસાનો હિસાબ નહીં મળવાને કારણે અધિકારીઓને ખાતાકિય તપાસમાંથી  પસાર થવું પડ્યું છે. પરંતુ જો પોતાનો સ્વાર્થ હોય તો સરક...

શહેરોમાં વધી રહેલા મોબાઇલ ટાવરોથી ચકલીનું ડેસ્ટિનેશન ગૂમ

ટેલિકોમ કંપનીઓ તેમની નવી ટેકનોલોજીના આધારે નેટવર્ક કવરેજ અને ક્ષમતામાં સુધારો પણ કરી રહી છે જેના કારણે રેડિયેશન વધી રહ્યું છે  ગાંધીનગર ગુજરાતમાં મોબાઇલ નેટવર્ક માટે વિવિધ કંપનીઓએ 35 હજાર કરતાં વધુ મોબાઇળ ટાવરો લગાવ્યા છે ત્યારે હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તાર તરફ કંપનીઓએ નજર દોડાવી છે. એકલા અમદાવાદમાં 5721 જેટલા મોબાઇલ ટાવરો હોવાથી ચકલીઓ દૂર થઇ ...

ચૂંટણીથી રૂપાણી સરકાર ભયભીત, નવી જંત્રીના દરો સ્થગિત રાખ્યા

જો નવા દરો લાગુ કરવામાં આવે તો જમીન અને મકાનના ભાવ ભડકે બળે તેમ છે, સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે અત્યારે દરો લાગુ નહીં થાય ગાંધીનગર લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવા જઇ રહી હતી પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારનો ડર બતાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ તુરત જંત્રીના નવા દરોને...

ગિફટ સિટીની નિષ્ફળતા ઢાંકવા સરકાર હવે રહેણાંકી ટાવર બનાવાશે

ગિફ્ટ સિટીમાં 33 માળના બે ટાવર બનશે ગાંધીનગર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઇન્ટનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં રાજયના સૌથી ઊંચા એટલે કે 33 માળના બે ટાવર બનાવવામાં આ‌‌વશે. આ બે ગગનચુંબી 33 માળના ટાવરનું નિર્માણ બેંગલુરૂ સ્થિત શોભા ડેવલપર્સ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે ...

ધોલેરા એરપોર્ટ ભાજપ સરકારનો હવાઈ કિલ્લો

અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોરેલામાં એરપોર્ટ બનવાની જાહેરાત 2007માં ગુજરાત સરકારે કરી હતી. ચોમાસુ પૂરું થયું છતાં એરપોર્ટના સ્થાને ચારેબાજુ પાણી ભરાયેલા છે. જ્યાં પ્લેન ઉતરી શકે તેમ નથી. એરપોર્ટના સ્થાને પાણી ભરાયેલા છે. જે નવેમ્બર 2019 સુધી ઉતરી શક્યા નથી.  તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ધોલેરા અંગે સ્પપ્ન બતાવ્યા હતા. પણ તે પૂરા થયા ...

વસતી ગણતરી ઘોંચમાં !!!

પ્રશાંત પંડીત, અમદાવાદ,તા.૨૮ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાદી સાચવી રાખવા હવે ભાજપ દ્વારા નવા રાજકીય દાવપેંચ કરવામાં આવી રહ્યાં છે. હવે અમપાની 2020ની ચૂંટણી અગાઉ જ નવું સિમાંકન કરીને પોતાની સત્તા જાળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જોકે આ તમામ દાવપેચને કારણે હવે અમદાવાદની વસ્તીગણતરીની પ્રક્રિયા ઘોંચમાં પડશે. એકવર્ષ જેટલો વસ્તીગણતરીમાં ...

મોદીની જળયોજના પાણીમાં !!!

અમદાવાદ,તા:૨૮ વચનો આપવામાં માહિર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૌદ વર્ષના ગુજરાતના શાસન દરમિયાન અનેક વચનો આપ્યાં હતાં અને મોટાભાગના અપૂર્ણ અને અધૂરા રહ્યાં હોવાના દાખલા આપણી સામે જ છે. વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના યુવા પ્રચારક નરેન્દ્ર દમોદરદાસ મોદીને ગુજરાત રાજયમાં મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરી. નવા નિમાયેલા ન...

ભારત ૪-જીમાં ફાંફે ચઢ્યુ છે ત્યારે ચીને ૫-જી તરફ છલાંગ લગાવી દીધી

ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓએ ત્યાંના ૫૦ શહેરોમાં 5G નેટવર્ક નીશરૂઆત કરી દીધી છે. ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓ અનુક્રમે ચાઈના સેલ્યુલર, ચાઈનાટેલિકોમ, ચાઈનાયુનિકોમ કંપનીઓએત્યાંના મુખ્ય શહેરો બીજીંગ તેમજ શંઘાઈ સહિતના ૫૦ શહેરોમાં ૫ G નેટવર્ક ની શરૂઆત કરી દીધી છે. આ 5G ઈન્ટરનેટ પ્લાનના ૧ મહિનાદીઠ ૧૨૮ યુઆન એટલેકે ૧,૨૯૦ રૂપિયા ચૂકવવાનાઆવે છે...

સાબરમતી રીવરફ્રન્ટ કંપની અલગ લોનના હપ્તા,વ્યાજ,મુદ્દલ અમપા ભરે..

સાબરમતી નદીના કીનારે વસાવાયેલા અમદાવાદ શહેરમાં નદીના બંને તરફના કાંઠાઓના વિકાસના નામે વીસ વર્ષમાં રૂપિયા ૧૫૦૦ કરોડ જેટલો ખર્ચ થઈ ગયો છે.૨૫ વર્ષ પહેલા ભાજપના સુરેન્દ્ર પટેલ,આર્કીટેક બીમલ પટેલ સહીત અન્યો દ્વારા સ્થાપવામાં આવેલી સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં તમામ સ્ટાફ અમપાનો છે.તેમના પગાર સહીતના અન્ય ખર્ચ તેમજ કંપની ...

…તો એએમટીએસને તાળાં વાગી જશે

૧૯૪૭ના વર્ષમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ભાવિ ધુંધળુ બની ગયુ છે.એક મહીના અગાઉ ત્રણસો નવી સીએનજી બસો ખરીદવા બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ટેન્ડર રદ કરી દેવુ પડયુ છે.દરમિયાન એએમટી એસ ની માલિકીની વધુ સો બસ પણ ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામાં આવી છે.એક મહીનામાં જો કોઈ નકકર ...