કર્ણાવતીનું વચન પાળો મુખ્ય પ્રધાન
2018ની લોકસભાની ચૂંટણી જીતવા વચન 12 નવેમ્બર 2018માં લઘુમતી જૈન સમાજના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ બદલવામાં આવશે અને નવું નામ કર્ણાવતી રાખવામાં આવશે. પણ સ્થિતી કંઈક જૂદી છે 19 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભામાં વિગતો જાહેર થઈ હતી કે, ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અ...
ફરી એક વખત શહેરની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે આપેલા વચનો યાદ અપાવવા...
અમદાવાદ,તા:૨૭ ઇતિહાસ વીદ્દ શું કહે છે ઇતિહાસ કાર પ્રાધ્યાપક રામજી સાવલિયાકહે છે કે, આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભાર...
રામોલ પોલીસનો રેર્કોડ, એક જ દિવસમાં વાહન ચોરીની 10 ફરિયાદ નોંધી
બંકિમ પટેલ અમદાવાદતા:૨૬ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય તો ચપ્પલના તળીયા ઘસાઈ જાય છે. કાગળ ઉપર ગુનાખોરી ઘટાડવામાં માહેર પોલીસ અધિકારીઓ વણઉકેલાયેલા કેસમાં ફરિયાદ નોંધવાનું ટાળે છે. આવી જ સ્થિતિમાં રામોલ પોલીસે ફરિયાદ નોંધવામાં એક અનોખો રેર્કોડ સર્જયો છે. વાહન ચોરીની 10 ફરિયાદો એક જ દિવસમાં નોંધી છે. છેલ્લા એકાદ મહિનાથી રામોલ પોલીસ...
શાળા,શિક્ષકો-છાત્રો ઘટ્યા પણ અમપાનું બજેટ વધ્યું
પ્રશાંત પંડીત અમદાવાદ,તા:૨૬ શહેરમાં છેલ્લા પંદર વર્ષથી મહાનગર પાલિકામાં ભાજપ સત્તાસ્થાને છે. મહાનગર પાલિકા હસ્તક ચાલતી નગર પ્રાથમિક શાળા સંચાલન બોર્ડમાં પણ તેમના જ પક્ષના હોદ્દેદારો છે. સૌને શિક્ષણ આપવાની મોટી-મોટી વાતોની વચ્ચે શહેરમાં છેલ્લા દાયકામાં શાળાઓ ઘટી, શિક્ષકો ઘટ્યા, વર્ગો પણ ઘટ્યા અને શિક્ષકો પણ ઘટ્યા માત્ર વધતું રહ્યું છે તો વાર્ષ...
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
કે-ન્યૂઝ, અમદાવાદ,તા:25 દેશના ઉત્તર ભાગમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાના પગલે ગુજરાત માં આગામી સપ્તાહના મધ્ય સુધીમાં ઠંડીનો પ્રભાવ શરૂ થઈ જાય તેવી સંભાવના છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શિયાળુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી તા. 28મી નવેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ ...
ડ્રગ્સ માફિયાના પે રોલ પર પોલીસ
બંકિમ પટેલ અમદાવાદ,તા:25 દારૂ-જુગારના ધંધામાં આંખ આડા કાન કરી લાખો રૂપિયાના હપ્તા લેતી પોલીસનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે, હવે અમદાવાદ પોલીસ ડ્રગ્સના હપ્તા પણ ખાવા લાગી છે. કેટલાક મહિના અગાઉ ડ્રગ્સ માફિયા ફિરોઝ ચોરનો ધંધો પતાવી દેવાની શેખી મારતા શહેરના એક ડીસીપી મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો હપ્તો મેળવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસા...
વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરા...
બંકિમ પટેલ
કે ન્યૂઝ, અમદાવાદ,તા:24
જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં ખુલ્લી મુકેલી એસવીપી હોસ્પિટલને લાભ ખટાવવા માટે ટ્રસ્ટ સંચાલિત વી.એસ.હોસ્પિટલને સંપૂર્ણપણે બંધ કરી દેવાની પેરવી કેટલાય મહિનાઓથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ઈશારે વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરાત ...
નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓન...
પ્રશાંત પંડીત, અમદાવાદ:તા.૨૪
૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્ય...
પોલીસ હાથ જોડી બેસી રહેતા અછોડા તોડનારા બેફામ બન્યાં
અમદાવાદ, તા.24 અમદાવાદ શહેર પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ટ્રાફિકના નિયમોનું સંચાલન યોગ્ય રીતે થાય તે માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભુ કર્યું છે. પણ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. તે કડવી હકીકત છે. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચેઇન સ્નેચીંગની ઘટના સતત વ...
હોકો ઇટરીને તાળા કેમ ?
કે ન્યુઝ,અમદાવાદ:તા:23
દિવાળીના તહેવાર દરમિયાન આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો.. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી...
વિવાદનો આશ્રમ ! નિત્યાનંદિતાની બહેન તત્વાપ્રિયાનો નવો વીડિયો, IAS, અમિ...
અમદાવાદ:તા:24 ડીપીએસ કેમ્પસના નિત્યાનંદ આશ્રમમાંથી બે બહેનોના ગુમ થવાના કેસમાં નિત્યાનંદિતાની મોટી બહેન તત્વાપ્રિયાએ ફેસબુક પર નવો વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયો રેકોર્ડ કરીને ફેસબુકમાં લાઇવ કર્યાનું જાણવા મળ્યું છે. તત્વાપ્રિયાએ જણાવ્યું છે કે તેમની કેટલીક શરતો માનવામાં આવે તો તેઓ 26 નવેમ્બરે અમદાવાદ આવીને હાઇકોર્ટ સમક્ષ હાજર થવા તૈયાર છે, તત્વાપ...
નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓના નાટક, ડિજિટલ લોકરનો પાસવર્ડ નથી આપતી, અન...
અમદાવાદઃતા:24 ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમના ગોળખધંધા સામે આવી ગયા છે, પોલીસે 2 સંચાલિકા ઓની ધરપકડ કરી લીધી છે, જ્યાંથી એક ડિજિટલ લોકર મળી આવ્યું છે, જેને એફએસએલમાં મોકલી આપ્યું છે, આ લોકરમાં એક મોબાઇલ સહિત કેટલીક મહત્વના કાગળો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી તેને ખોલી શકાયું નથી, પકડાયેલી સંચાલિકાઓ લોકરનો પાસવર્ડ પણ આપતી ન...
માતા અને બાળ મરણદરમાં નોંધપાત્ર વધારો:શું આ છે અમદાવાદનો વિકાસ?
પ્રશાંત પંડીત અમદાવાદ,તા:23 છેલ્લા એક દસકામાં શહેરના કહેવાતા વિકાસને આગળ કરી ઘણાં નામો મેળવી લેવાયા છે. મેગાસિટી, સ્માર્ટસિટી, હેરીટેજ સિટી વગેરે. પણ તેર મણનો તો સવાલ એ છે કે, શું ખરેખર આને વિકાસ કહેવાય? પાકા રસ્તાઓની સુવિધા એ જ વિકાસની વ્યાખ્યા કે પરિભાષા છે કે પછી શહેરમાં રહેતા લોકોને તંદુરસ્ત અને નિરોગી જીવન મળે એ. અહીં ચોંકાવનારી બાબત એ છ...
એસટીની 27 ટકા બસ જોખમી
અમદાવાદ,તા.23
ચાલુ વર્ષમાં એસ ટી નિગમની બસના અકસ્માતના કારણે 105 લોકોનાં મોત થયા છે. ગુજરાતની પ્રજાને સારી બસ સેવા મળે તે માટે સરકારે રૂ.906 કરોડ 2018-19માં આપ્યા હતા. તેમ છતાં ભંગાર થઈ ગયેલી જૂની બસો દોડાવવામાં આવી રહી છે. 900 કરોડમાંથી 50 લાખની કિંમતની 18000 નવી બસો ખરીદી કરી શકાય છે છતાં ખરીદવા માં આવતી નથી. એસ ટી પાસે હાલ 8508 બસો છે જેમાંથ...
GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...
અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...

English