યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહી યુવકની ધોલાઈ કરી
અમદાવાદ, તા. 3. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે સંબંધ હોવાથી એક મહિલા સહિત ચાર જણાએ આવીને તે યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહીને હોકી વડે માર માર્યો હતો. આ અંગે યુવકે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં સાંદીપની સોસાયટી સામે મલાઈ તળાવના છાપરાંમાં રહ...
મહિલાએ પતિ સામે દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી
અમદાવાદ, તા.3 શહેરના ચાણક્યપુરીમાં રહેતી પરિણીતાને દહેજ માટે પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હોય તેમજ પિતા પાસેથી રૂપિયા બે લાખ લાવવાની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે ઇન્દિરા સરકારી વસાહતમાં પોતાના પતિ સાથે રહેતા પાર્વતીબેન શૈલેષભાઈ કબીરા છૂટક મજૂરી કરીને પ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એમ.એમ.પ્રભાકર સેવાનિવૃત્ત થતાં તેમ...
અમદાવાદ,તા.02 અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર વયમર્યાદાને કારણે આજે નિવૃત થયા છે. અસારવા વિસ્તારના આગેવાનો, સામાજિક કાર્યકરોએ સાફો પહેરાવી – ફુલહારથી તેમનું સન્માન કરેલું હતું.સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, દ્વારા ડૉ. એમ. એમ. પ્રભાકરનું સન્માન કરવામાં આવ્યુ હતું. સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષથી વધારે સમયથી સુપ્રીટેન્ડ...
સેબીએ તમામ બેન્કોને 24 કલાકમાં એનપીએના આંકડાઓ રજૂ કરવા આદેશ કર્યો
અમદાવાદ,તા.02 શેરબજારમાં લિસ્ટ થયેલી તમામ બેન્કોને તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ-એનપીએની વિગતો 24 કલાકમાં જ જાહેર કરી દેવા આદેશ કર્યો છે. એનપીએ સામે કેટલી જોગવાઈ કરી છે અને પ્રોવિઝન કરવામાં નિશ્ચિત મર્યાદાથી ઉપર ગયા છે કે નહિ તેની વિગતો માત્ર 24 કલાકમાં જ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા માટે રિઝર્વ બેન્કે માગણી કરી તેન...
ટેમ્પલ- રામ મંદિર ન બન્યું પણ જય અમિત શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝમ...
કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. જય શાહની અન્ય કંપનીએ ટર્નઓવરમાં 16000 ગણો વધારો કર્યો હતો જય શાહ માટે વ્યવસાયમાં થયેલો પ્રભાવશાળી વધારો અભૂતપૂર્વ નથી. 2017ના અંતમાં ધ વાયરે જય શાહની માલિકીવાળા એક અન્ય વ્યવસાય ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડની નાણાકિય બાબતો અંગે...
કેઆઇએફએસના અધ્યક્ષ પરિમલ નથવાણીના સંબંધી
અમિત શાહના પુત્ર જય શાહની કંપનીને કરોડો રૂપિયાનો ધંધો કઈ રીતે વધી ગયો તે અંગે કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. ધિરાણ અંગે એમસીએનું મૌન બેલેન્સ શીટ માટેની નોંધો- એનેક્ષ્ચર (વધારાનું)એ નાણાકિય વર્ષ 2014માં દાખલ કરાયેલી પેઢીઓ (કંપનીઓ)ના ખાતાઓની ખૂટતી વિગતો દર્શાવે છે કે, વર્ષ ...
મોદી સરકારે અમિત શાહના પુત્ર જય શાહને ‘કુસુમ’ના રૂ.143 કરો...
અમદાવાદ : કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થાન કંપનીન...
અમરાઈવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહીલાને ગંભીર ઈજા પહોંચી
અમદાવાદ,તા.0૧ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન વિસ્તાર ખાતે આવેલી જગદીશ પંડિતની ચાલીમાં અમપા હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સવારે જે સમયે ફોગીંગની કામગીરી કરાઈ રહી હતી એ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહીલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સ્થાનિક...
અમદાવાદની શિક્ષીકાને કોલગર્લ દર્શાવી બદનામ કરનાર મનોવિકૃત યુવકની ધરપકડ...
અમદાવાદ, તા.1 મહિલાના નામનું બોગસ આઈડી બનાવી અન્ય યુવતીઓ સાથે ચેટીંગ કરતા મનોવિકૃત યુવકને કોઈ બ્લોક કરી દે તો તે યુવતીના ફોટા ફેક આઈડી પર અપલોડ કરી બદનામ કરતો હતો. રાજકોટમાં રહેતા અને ધોરણ 9 સુધી ભણેલા ઋષિકેશ નલીનભાઈ દવે નામના આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં રહેતી એક શિક્ષીકાને કોલગર્લ તરીકે દર્શાવવાના ગુનામાં ધરપકડ કરી છે. રાજકોટ જવા...
ત્રણ ફેઝમાં પ્રોજેક્ટ હાથ ધરાશે, પહેલા મંદિર પરિસરનો વિકાસ કરાશે
અમદાવાદ, તા.૧ દિવાળી પર્વ બાદ અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જગદીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ અંગે રજૂ કરાયેલી દરખાસ્તને બહાલી અપાઈ છે. આ પ્રોજેકટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. પહેલા ફેઝમાં મંદિર પરિસરનો વિકાસ કરાશે. પહેલો ફેઝ દોઢ વર્ષમાં પૂરો કરવાનો અંદાજ છે. રૂપિયા સો કરોડના ખર્ચે આ પ્રોજેકટ પુરો કરાશે. સ્થાયી સમિતિના અ...
અર્થતંત્રને ઘેરી રહેલી મંદીઃ વેપાર ઉદ્યોગો થકી થતી વેરાની આવકમાં ઘટાડો...
અમદાવાદ,તા.01 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ટેક્સની આવકમાં વધારો કરવા માટે હવાંતિયા મારી રહી છે. 2019-20ના નાણાંકીય વર્ષના પહેલા છ મહિનામાં સરકારની આવકમાં અપેક્ષા પ્રમાણે વધારો થયો ન હોવાથી સરકાર બેબાકળી બની ગઈ છે. આ સંજોગોમાં શેરબજારને ટકાવી રાખવાના મરણિયા પ્રયાસ રૂપે સરકાર શેરબજારના વહેવારો પણ વેરામાં રાહત આપશે તેવી વાતો વહેતી કરી દેવામાં...
રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં
અમદાવાદ, તા. 01 અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી. અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ...
લાભ પાંચમ નિમિત્તે પૂજા કરી ધંધાનું મુર્હુત કર્યું
અમદાવાદ,તા:01 અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા લાભપાંચમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વેપારીઓએ બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવી પૂજાપાઠ કરાવ્યા હતા, ઉપરાંત પરંપરાગત ચોપડાપૂજનની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. વેપારીઓએ નવાવર્ષમાં સારા વેપારની મનોકામના સાથે પોતાના ધંધાની શરૂઆત કરી હતી. કરોડોનો ધંધો કરનારાથી લઈને નાનકડી ર...
અમિત શાહના પૂત્ર જય શાહનો ધંધો વધીને 116 કરોડ થયો
અમદાવાદ, તા. 02 કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થ...
અમદાવાદ પૂર્વમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ
અમદાવાદ, તા.1 શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોની હારમાળા યથાવત્ રહેવા પામી છે. જેમાં 12 કલાકના સમયગાળામાં બે યુવકોની હત્યાના બનાવ બન્યા છે. જેમાં ભાઈના સસરા, સાળા સહિતના ચાર શખ્સોએ યુવક પર હુમલો કરતાં તેને બચાવવા ગયેલા બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેતાં એકનું મોત નીપજયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી...

English