Monday, June 22, 2026

લઠ્ઠાકાંડ 2022 દારૂ, કેમિકલ

આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની સાથે અન્ય ત્રણની ધરપકડ કરી છે. જયેશે ચાર વર્ષ એમોક કોર્પોરેશનમાં કામ કર્યું હતું. સાથે ઇન્ચાર્જ તરીકે સીનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી બબોલટમાં ભરવાનું જોબવર્ક કરતો હતો. મુખ્ય આરોપી છેલ્લા ચાર મહિનાથી ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજય...
મોદીની યોજના નિષ્ફળ છે.

ગુજરાતમાં મોદીની સરકારના નકલી એન્કાઉન્ટર – બીબીસી

ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ અંકુર જૈન અને રોક્સી ગાગડેકર છારા બીબીસી ગુજરાતી, નવી દિલ્હી અને અમદાવાદથી 21 એપ્રિલ 2019 ઍન્કાઉન્ટર 2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા. આ અધિકારીઓનું એવું કહેવું થતું હ...

જવાહરલાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર, ગાંધીજી, સરદાર કરોડપતિ હતા 

જવાહરાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર son of the richest father of the country देश के सबसे अमीर पिता का बेटा અમદાવાદ, 18 જૂન 2022 નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્રનો વિવાદ ઊભો કરાયો છે. સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું અને  તેની ખોટ રૂ.90 કરોડે પહોંચી હતી. સાચા આઝાદીની લડતના સમાચારપત્ર નેશનલ હેરાલ્ડને ના...

પ્રદૂષિત પાણીથી ઉગેલી શાકભાજી આખું અમદાવાદ ફરી ખાશે

7 જૂન 2022માં અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા બંધાઈ રહેલા 375 MLD એસ.ટી.પી અને બીજા બધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના અપગ્રેડેશન માટે જાહેર પરામર્શ રાખવામાં આવ્યો હતો. અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રજાને સાંભળી હતી. આ કાર્યક્રમ હતો તો લોક સંવાદનો પરંતુ સત્કાર સમારંભ જે...

ઝેરીલી ખેતી કરવામાં ગુજરાત આગળ, સજીવ ખેતીમાં દેશમાં પાછળ 

ઝેરીલી ખેતી કરવામાં ગુજરાત આગળ, સજીવ ખેતીમાં દેશમાં પાછળ जहरीली खेती में गुजरात सबसे आगे, जैविक खेती में देश से पीछे Gujarat leads in toxic farming, lags behind the country in organic farming દિલીપ પટેલ, 29 મે 2022 ખેતીને ઝેરમુક્ત બનાવવા 16 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતમાંથી શરૂ કરાયેલ કુદરતી ખેતી અભિયાન હેઠળ 1.27 લાખ હેક્ટરનો નવો વિસ્તાર દે...

અમૂલનું આણંદ દૂધના ઉત્પાદનમાં નંબર 1 નથી, ઇંડાના ઉત્પાદનમાં નંબર વન 

અમૂલનું આણંદ દૂધના ઉત્પાદનમાં નંબર 1 નથી, ઇંડાના ઉત્પાદનમાં નંબર વન अमूल का आणंद दुग्ध उत्पादन में नंबर 1 नहीं, अंडा उत्पादन में नंबर 1 Amul's Anand is not No. 1 in milk production, No. 1 in egg production (દિલીપ પટેલ) ગુજરાતમાં 2020-21માં 1.59 કરોડ ટન 15900 કરોડ કિલો દૂધ પેદા થાય છે. 300 કરોડ ઇંડા પેદા થાય છે. અમૂલ ડેરીના કારણે વિશ્વમાં...

ધરૂ વગર ડાંગરની સીધી વાવણીની નવી DSR પદ્ધતિથી 25 ટકા પાણીની બચત 

ધરૂ વગર ડાંગરની સીધી વાવણીની નવી DSR પદ્ધતિથી પાણીની બચત धान की सीधी बुवाई की नई डीएसआर पद्धति से पानी की बचत Water saving by the new DSR method of direct sowing of paddy દિલીપ પટેલ, 13 મે 2022 એક કિલો ચોખા પેદા કરવા માટે લગભગ 5,000 લિટર પાણીની જરૂર પડે છે. પાણીનો વપરાશ ઘટાડવા માટે ડાંગરની સીધી વાવણીની નવી રીત ખેડૂતો અપનાવી રહ્યાં છે. પાણ...

હવામાન પરિવર્તન – ગુજરાતમાં નવા રોગથી ચણાના પાકને ભારે નુકસાન

હવામાન પરિવર્તનને કારણે ભવિષ્યમાં અન્ય ઘણા રોગો વધી શકે છે દિલીપ પટેલ, 6 માર્ચ 2022 ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એટલું ચણાનું 25 લાખ ટન ઉત્પાદન આ વર્ષે થયું છે. પણ એક નવો રોગ દેખા દઈ રહ્યો છે. જે ચણાની ખેતીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઠોળમાં સૌથી વધું ચણાનો વપરાશ ગુજરાતમાં ગાંઠીયા કે ફરસાણ બનાવવામાં થાય છે. જો જમીન દ્વારા ફેલાતો રોગ ગુજરાતની ખ...

મેરીગોલ્ડની ફૂલની અરકા હની નવી જાત શોધાઈ, ભારતમાં સૌથી વધું ઉત્પાદકતા ...

Marigold flowers, which have the highest productivity in India in Gujarat દિલીપ પટેલ 16 નવેમ્બર 2021 નારંગી રંગના મેરીગોલ્ડ . બે ગણા રંગીન ફૂલ સાથે ફ્રેન્ચ મેરીગોલ્ડ નવી જાત છે. જેની બોર્ડર નારંગી છે અને કેન્દ્રમાં ઘેરો લાલ રંગ છે. છોડ ફેલાવાની પ્રકૃતિ સાથે કદ નાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન ફૂલો જોવા મળે છે. વાવેતર પછી 30-35 દિવસે ફૂલ આવે છે. 3...

બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

ગુજરાતના પ્રોટિનથી ભરપુર ભાલિયા ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત ન...

ભાલિયા ઘઉં ગાંધીનગર, 15 જૂલાઈ, 2021 ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોક...

અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...

ગાંધીનગર, 17 જૂન 2021 શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...

અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય ગાંધીનગર, 17 જૂન 2021 અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં ...

સાણંદમાં 1,00,000 સીડબોલ બનાવી જમીનમાં મુકવાનું અભિયાન

અમદાવાદ, 16 જૂન, 2021 વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળ માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુવાનોના સહયોગથી 1,00,000 જેટલા સીડબોલ બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં - ઝાંખરામાં...

ગુજરાતની યુનિવર્સિટીએ વિકસાવ્યું 5G એન્ટેના, 1થી 10 ગીગા બાઇટની સ્પીડ

અમદાવાદ, 16 જૂન, 2021 ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે નહીં પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ નવીન...