Wednesday, June 10, 2026

જેલ સલામત નથી તો ગુજરાત ક્યાંથી સલામત હોય, જેલમાં કોલસેન્ટર

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઈલ ફોનની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાની સાથે જ આ કોલ સેન્ટર પકડાયું છે. વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડમાં સજા પામેલો 45 વર્ષની ઉંમરનો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પરંતુ ૨૧ મોબાઈલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ ‘કોલ સ...

સન્માનિત, IAS પૂનમચંદ પરમાર રૂ.2 હજાર કરોડના કૌભાંડ જાહેર કરે

રાજ્યમાં હાલ સરકારમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પૂનમચંદ પરમાર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણ્યા હતા. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરીને સમાજના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા 100 ભૂતપૂર્વ વિદ...

બુલેટ ટ્રેનના કોન્ટ્રેક્ટ ભાજપને ફંડ આપનારી કંપનીઓને અપાયા

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા પછી કરેલી પહેલી ઘોષણાઓમાંની એક એ છે કે તેમની સરકાર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની "સમીક્ષા" કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આપેલા કરારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે - જેને મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ (એમએએચએસઆર) તરીકે ઓળખવામાં આવે છે - જે ભારત-જાપાની સંયુક્ત સાહસ છે. Mumbai Ahmedab...

300 કરોડની લાંચ લેનારા ગુજરાતના પોલીસ અધિકારી કોણ ?

દિલીપ પટેલ allgujaratnews.in નિવૃત્ત પોલીસ સનદી અધિકારી આર.જે. સવાણીએ રૂ.300 કરોડની લાંચ લેનારા અને સીબીઆઈમાં કામ કરનારા એ પોલીસ અધિકારીનો ઉલ્લેખ કર્યો છે, તે કોણ છે એ સવાલ ઊભો થયો છે. ભ્રષ્ટાચાર ઉપરથી વહે છે એટલે કે ગાંધીનગરની ડી જી કચેરી અને પ્રધાનોની સ્વર્ણિમ સંકુલ કચેરી એવો આરોપ પણ છે. આવા લોકોને એસીબી પકડતી નથી. મોટો ભ્રષ્ટાચાર તો IPS અધિકા...

અતનુ ચક્રવર્તિ અને મોદીના સમયનું GSFCનું કેનેડામાં રૂ.262 કરોડનું કૌભા...

ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.62 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે. 7 વર્ષ પહેલાં 2013માં કેનેડામાં જીએસએફસીએ ભાગીદારીમાં...

વર્લ્ડ ક્રિકેટ કપનો હિરો નિવૃત્ત થયા, વડોદરામાં રહેશે  

વર્લ્ડકપના હીરો, ભારતના ઝડપી બોલર ઈરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની શનિવાર 4 જાન્યુઆરી 2019માં સ્ટાર સ્પોર્ટર્સમાં તેણે 15 વર્ષના જાહેરાત કરી દીધી છે. 35 વર્ષના પઠાણે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટમાં હું જમ્મુ-કાશ્મીર ક્રિકટનો હિસ્સો છું. ક્રિકેટમાં કોઈ મારું સ્થાન લઈ લે તે સારું છે. ઘણી બધી એવી ચીજો છે તેના પર હું ધ્યાન આપ...

ખુશ્બૂનો હત્યારો આઇટીઆઇમાં અભ્યાસ કરતો જય વ્યાસ

વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામમાં તળાવમાંથી ખુશ્બૂની લાશ મળી હતી, એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને પિતાની છત્રછાયા વગરની ખુશ્બૂની લાશ તાડપત્રીમાં લપેટીને તલાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, તેના હાથપગ કેબલ વડે બાંધેલા હતા, શરીરના ભાગે ઇજાઓ હતી, એક લાકડા સાથે તાડપત્રી બાંધીને તેની લાશ તળાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, આ કેસમા...

વડોદરાના ધારાસભ્યનો પુત્ર ગેસચોરીમાં સંડોવાયો

વડોદરા,તા:૫ સયાજીગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાનું નામ ગેસચોરીમાં સંડોવાયું છે. હીરેન સુખડિયા નિઝામપુરામાં હેપી હોમ નામની ઈન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે, જેના ઓઠા હેઠળ એજન્સીના કર્મચારીઓ દ્વારા બાટલામાંથી ગેસચોરી કરતા ઝડપાયા છે. ધારાસભ્યના પુત્ર સંચાલિત ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસચોરી કરતાં ઝડપાતાં પુરવ...

સલામ, BSFમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા વડોદરાના સંજય સાધુ શહીદ થયા

વડોદરા,તા:૧૯  થોડા દિવસો પહેલા જ વડોદરાના એક જવાન બોર્ડર પર શહીદ થયા હતા અને તેમની અંતિમ યાત્રામાં હજાર લોકો ઉમટી પડ્યાં હતા, હવે વધુ એક વડોદરાના જવાન શહીદ થયા છે, શહેરના સંજય સાધુ બીએસએફમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા હતા અને તેઓ શહીદ થઇ ગયા છે, શહેરના ગોરવા કરોડિયા રોડ પરની ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા તેમના પરિવારે જણાવ્યું છે કે તેમને ગઇકાલે રા...

100 કલાક પછી વડોદરા પહોંચતા મુખ્ય પ્રધાન, શાળામાં જઈ પરત ફર્યા

3 દિવસ સુધી વડોદરાની પ્રજાની ખબર અંતર પૂછવા ન જનારી ભાજપ સરકાર એકાએક વડોદરા ઉપડી જઈને એક શાળાની મુલાકાત લઈને પરત ફરી હતી. માત્ર કંટ્રોલ રૂમમાં બેસીને ટીવી સ્ક્રીન પર વડોદરાને જોતા રહેલાં મુખ્ય પ્રધાન રૂપાણી 100 કલાક પછી તેઓ વડોદરા પહોંચ્યા હતા. પ્રજામાં ટીકાપાત્ર બનતાં તેઓ વડોદરાની હાલત જોવા ગયા હતા. દેશના વડાપ્રધાનને ચૂંટીને મોકલનારા નરેન્દ્ર મોદી...

વડોદરામાં 35 વર્ષ બાદ તારાજી

વડોદરામાં બુધવાર બપોરથી મેઘરાજાએ તોફાની બેમીન્ગ કરતા સમગ્ર શહેર બેટ માં ફેરવાયું હતું. બુધવારે ગણતરી માં  ૮ થી ૧૦ કલાકમાં ૨૦ ઇંચ સાંબેલાધાર વરસાદ ખાબકતા ૩૫ વર્ષનો રેકોર્ડ છે. મોસમના સરેરાશ ૯૮૯ મી.મી સામે ૫૦ ટકા વરસાદ એક જ દિવસમાં થયો હતો. વડોદરામાં ૧૯૨૭ માં જુલાઈ મહિનામાં રેકોર્ડ વરસાદ સાથે વિશ્વામિત્રી નદી બહાર પાણી આવી ગયું હતું. બાદમાં વડોદરામા...

સરકારે વડોદરા શહેરની સલામતી માટે 9 ટુકડી મોકલી

ગુજરાત સરકારે વડોદરાની સહિત રાજ્યની વરસાદની સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં 5 ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફિટ છે.  આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિ...

મુખ્યમંત્રીએ વડોદરાની વરસાદી સ્થિતી અંગેસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમા...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યની વરસાદી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. મુખ્યમંત્રી એ બુધવારે મોડીરાત્રે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સ્વયં બેસીને વડોદરા શહેરની સ્થિતીનો જાયજો મેળવ્યા બાદ આજે ગુરૂવારે બપોરે પૂન: ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોચ્યા હતા અને સ્થિતીની સમીક્ષા કરી...

વોદરામાં લશ્કરની મદદ લેવાઈ

વડોદરામાં બપોરે માત્ર ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યા બાદ સ્થિતી અત્યંત ખરાબ છે. વોડોદરા શહેર-જિલ્લામાં મંગળવારથી વરસી રહેલા મેઘરાજા હજુ અટકવાનું નામ નથી લેતા. વહેલી સવારથી જ ધીમીધારે એકધારો વરસી રહેલા વરસાદ અને પાણીની આવકથી સ્થિતી સુધરી નથી. ગઈકાલે શું થયું ? બપોર બાદ જાણે આભ ફાટ્યું હોય તેમ વરસ્યો હતો. અને બપોરે 2 થી 4 દરમિયાન 6 ઇંચ અને ત્...

ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્રએ વડોદરાને ડૂબાડયું, કરોડોનો ખર્ચ અને પ્લાન ...

અડધો અડધ સોસાયટીના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જૂન પહેલા 90 ટકા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કર્યાનો દાવો પણ બધું પાણીમાં. આજવાની સપાટી ૨૧૨ ફૂટે અને વિશ્વામિત્રીની ૩૦ ફૂટે પહોંચી અને ૩૨ ફૂટને પાર કરે તો અડધું વડોદરા પાણીમાં ગરકાવની સ્થિતિ, ૨૦૦૫માં ૪૦ ફૂટ સુધી વિશ્વામિત્રી પહોંચી ગઈ હતી અને શહેરમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા મહાનગર પાલિકા દ્વારા...