Friday, January 24, 2025

ડ્રગ્સમાં ભાજપનું ભાંગ્યું ભરૂચ

Bharuch BJP on drugs नशे पर भरुच भाजपा ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ભાજપના નેતા ડ્રગ્સની ખંડણી આપે છે દિલીપ પટેલ અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 નશો એટલે કે, કેફી પદાર્થ લેવાથી ચડતો કેફ, ધન, સત્તાનો ઘમંડ. આવું જ ભાજપના ભાંગતા ભરૂચમાં થઈ રહ્યું છે. અહીં સત્તાના નાશાની સાથે કેફી નશો પણ બની રહ્યો છે. નશો કરવા માટે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય છે છતાં ભા...

ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી

Bhupendra Patel's government gave land to 6400 tribals भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલ...

કેળાના ઉત્પાદનમાં અવલ્લ પણ ગુજરાતને હેપ્પી બનાના ટ્રેન કેમ નહીં

क्यों न गुजरात को हैप्पी केले का प्रशिक्षण दिया जाए, जो केले के उत्पादन में सर्वश्रेष्ठ है Why not give Happy Banana training to Gujarat, which is the best in banana production દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022 'હેપ્પી બનાના' ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.  ગુજરતના ભરૂચ કે આણાંદને તેનાથી કોઈ ફાયદો થયો નથી. રીફર કન્ટેનર સાથેની આ વિશેષ...

ગુજરાત કેળા ખાવામાં દેશમાં અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ

શ્રાવણમાં કેળા ખાવામાં ગુજરાત અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ ગાંધીનગર, 23 ઓગસ્ટ 2021 ભારતના લોકો માથાદીઠ વર્ષે 23 કિલો કેળા ખાય છે. ગુજરાતમાં માથાદીઠ 71 કિલો કેળા પાકે છે. ભારતની સરેરાશ કરતાં 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. શ્રાવણ માસમાં કેળાહાર વધી જાય છે. આમેય ગુજરાત પહેલાથી શાકાહારી પ્રદેશ છે. હવે રાંધેલા ખોરાકના બદલે કાચો કુદરતી ખોરાક ખાના...

15 વર્ષ પછી દહેજ સેઝમાં પૂરા ઉદ્યોગો ન આવતાં પ્લોટો ખાલી, વકરતું કેમિક...

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાત સરકારની પ્રજા લક્ષી જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે....
bjp vijay

સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણીના મંત્ર...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ગુજરાત સરકારના રૂપાણી પ્રદાન મંડળના પ્રધાન ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળું કારણ સી આર પાટીલ સામે અને પક્ષના ભ્રષ્ટાચારના કારણ પક્ષના લોકો માની રહ્યાં છે. ભરૂચ ભાજપને ફટકો પડ્યો છે. તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયા હતા. ઘણા વર્ષોથી ભાજપમાં હતા. ભરૂચ તાલુકા...

સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું ...

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી દીધું છે. હવે લોસભાના સ્પીકરને તેઓ રાજીનામું આપવાના છે. પક્ષને નુકસાન ન પહોંચે એટલે રાજીનામું આપ્યું છે. મોદી સામે થવાની સજા માનવામાં આવી રહી છે. CM રૂપાણી અને PM મોદીને ...

ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સ...

Wakfboard chairman Sajad Hira's presidency ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020 ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડન...

ACBએ અંકલેશ્વર GIDCના અધિકારીને રૂ.2.25 લાખની રોકડ સાથે ઝડપ્યા

દિવાળી પહેલા જ ભ્રષ્ટ બાબુઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો છે. અંકલેશ્વર GIDCના અધિકારી રૂપિયા 2.25 લાખની રોકડ રકમ સાથે ACBના હાથે ઝડપાયા ગયા છે. અંકલેશ્વર GIDCના વર્ગ-2 ઓફિસર પંકજ શેઠ સરપ્રાઇઝ ચેકિંગમાં ઝડપાઇ ગયા છે. ACBએ બાતમીને આધારે ઓફિસમાં જ આ ચેકિંગ હાથ ધર્યું હતુ. ACBએ દિવાળી સરપ્રાઇઝ ચેકિંગમાં તેમની પાસેથી રોકડ રકમ ઝડપી લીધી છે. ...

ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ ...

ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020 કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હ...

ખેડૂતોએ ગુજરાતના લોકોને કેળા ખાતા કરી દીધા,  કેળા ખાવામાં ગુજરાતના લોક...

ગાંધીનગર, 3 ઓગસ્ટ 2020 માણસ દીઠ ગુજરાતમાં વર્ષે 71 કિલો કેળા પેદા થાય છે.  ગુજરાતે માણસ દીઠ 15 કિલો કેળાનું ઉત્પાદન 10 વર્ષમાં કરી બતાવ્યું છે. મહિને 6 કિલો કેળા દરેક માણસ ખાય છે. આમ કેળાનું જબ્બર ઉત્પાદન ખેડૂતો કરી શક્યા છે. ગુજરાત સરકારે કેળાના ઉત્પાદન અંગે હમણાં જ એક અહેવાલ જાહેર કર્યો છે. ભારતના લોકો વર્ષે 23 કિલો કેળા ખાય છે. તેની સામે ગુજર...

પેટ્રોલ ભાવ વધારા સામે ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કોરોના વાયરસના કારણે આખો દેશ આર્થિક મદી માં સપડાયો છે.ત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર સરકાર દ્વારા તોડી નાંખવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું. કોરોના વાયરસ ના કારણે બે મહિના સુધી સખત લોકડાઉન કરી દેતા વેપાર ધંધા પડી ભાંગતા લોકોને રોજીરોટી મેળવા મુશ્કેલીનો સામનો કર...

ભરૂચના લીંકરોડ પર જુગાર અને દારૂની મહેફિલ પર LCB પોલીસના દરોડા

ભરૂચના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર જુગાર રમતા 10 જુગારીઓને રોકડા રૂપિયા,મોબાઈલ,વાહનો અને દારૂની બોટલ મળી કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેર કાયદ...

ભાજપના મનસુખ વસાવાએ રૂપાણી સરકારના ભ્રષ્ટાચાર ખૂલ્લા પાડતાં, ભૂકંપ, શુ...

ભરૂચ : ભાજપના સાંસદ મનુસુખ વસાવાએ ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને સરકારી અધિકારીઓ કોરોનામાં ભારે ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો સણસણતો આરોપ મૂકતાં ભાજપ મુખ્ય પ્રદાન બદલવાની વાતને ફરી એક વખત જોરથી ધક્કો લાગ્યો છે. મનસુખ માંડવીયાના મુદ્દા બાદ મુસુખ વસાવાએ રૂપાણી સરકારને ભીંસમાં લીધી છે. તાળાબંધીમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળ્યું છ...

જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...

જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી અમદાવાદ 14, માર્ચ 2020 જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી. 9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...