દાહોદમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ દબાવી દેવાયું
4 thousand crore land scam suppressed in Dahod, दाहोद में 4 हजार करोड़ की जमीन में घोटाला दबाया गया
દિલીપ પટેલ
અમદાવાદ,
દાહોદ 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે. જમીનોમાં બોગસ...
આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ
રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ.
વિશ્વ આદિવાસી દિવસ.
આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...
ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી
Bhupendra Patel's government gave land to 6400 tribals भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी
અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલ...
ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર
ગાંધીનગર, 31 માર્ચ 2023
ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે. આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે.
ભાજપની ભૂપેન્દ્ર પટેલન...
ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું
ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું
भारत मक्का शिखर सम्मेलन-2022: भारत ने आगे बढ़ाया, गुजरात ने पीछे धकेला
India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back
દિલીપ પટેલ, 17 મે 2022
દેશની અગ્રણી વાણિજ્ય અને ઉદ્યોગ સંસ્થા FICCI એ 'ઈન્ડિયા મકાઈ સમિટ-2022'નું આયોજન કર્યું હતું. પોલ્ટ્રી સેક્ટરમાં મકાઈની વધ...
ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...
ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...
એક એવા ડોક્ટર જેમનો ધર્મ કેવળ સેવા છે, 4 વર્ષમાં 8000 આદિવાસી મહિલાઓનુ...
A doctor whose religion is only service, free diagnosis of 8000 tribal women in 4 years
એક એવા ડોક્ટર જેમનો ધર્મ કેવળ સેવા છે,
ડોક્ટર એટલે રૂપિયા કમાવાનું મશીન એવું કહેવાય છે પરંતુ ગુજરાતમાં એવાં પણ ડોક્ટરો છે કે જેઓ મની માઇન્ડેડ નથી. ઝાલોદ તાલુકાના ગામડી ગામના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગ ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે કે જેમને પોતાની હો...
ઇંડાહારી ગુજરાત, કાળો કુકડો કડકનાથનું બધું જ કાળુ, તેના ઇંડા, માંસ અને...
ગાંધીનગર, 11 ઓક્ટોબર 2020
ગુજરાતમાં એક ખાસ કાળા પ્રકારના મરઘાની ભારે માંગ છે. શિયાળો આવતાં કડકનાથ જાતના આ કાળ કુકડાના ઇંડા અને તેનું માંસ ખાવા ભારે ક્રેઝ છે. કારણ તે મરઘાનું માંસ અને લોહી કાળું હોય છે. તેના ઇંડા અનેક પ્રકારના રોગ મટાડે છે. કેન્સર અને હ્રદય રોગ મટાડે છે. તેથી આ મરઘા મોં માંગી કિંમતે લોકો ખરીડવા પડાપડી કરે છે અને તે ખરીદવા માટે 6 ...
દાહોદમાં કેસ વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત નગરમાં સધન સેનિટાઇઝેશન
દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાં...
દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ
દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ના નિયં...
દાહોદમાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપી લેવામાં આ...
દાહોદ
દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કર...
પરિણીતાનું 4 મહીના બાદ પરિવાર સાથે પુન: મિલન
દાહોદ,
હાલ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે, તંત્રની સાથે ભારત સરકાર પુરસ્કૃત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલીત દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ સતત ૨૪ કલાક પોતાની સેવા આપી રહ્યુ છે.
આવા એક કેસમાં એક પરિણીતાને ચાર માસ તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
વાત એવી છે કે તાજેતરમાં જ સાગ...
દાહોદ જિલ્લામાં ૭૭,૮૯૩ લોકોને મનરેગા અંતર્ગત રોજગારી મળી – સરકાર...
દાહોદ જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭,૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં કુલ ૯૭ તળાવોને ઉંડા ઉતારવાનું કામ થઇ રહ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્...
ગંદા દાહોદમાં 23 દિવસમાં એક હજાર ટન કચરો કાઢ્યો
લોકડાઉનના ૨૩ દિ’માં 1.40 લાખની વસતી ધરાવતાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો, માથા દીઠ 7 કિલો કચરો કાઢવામાં આવ્યો હતો. કોઈ અધિકારીઓએ શહેરને સાફ રાખવા કાળજી રાખી ન હોવાનું આ કચરો બોલતો હતો.
લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું ને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ નગર ચોખ્ખુ ચણાક થઇ ગયું
કોરોનાના સંક્રમણને રોકવા...
ગામના પીવાના પાણીના કૂવામાં દવા અને દારૂં કોણ ભેળવી ગયું ?
પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ નાખી પાણી દૂષિત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી પાણી દૂષિત કરતા પંચાયત દ્વારા ગ્રામજનોને ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પડાયું લોક ડાઉન તેમજ જાહેર નામનો ભંગ કરાયો હતો. કૂવામાં કોઈક અજાણ્યા ઈસમ ...