Sunday, December 22, 2024

ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા

Two lion safaris approved in Gujarat, 3 not અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં દિલીપ પટેલ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....

અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટેજી, ગાંધીનગરમાં ગુંડાઓને છૂટો દોર

અમિત શાહની 10 લાખની લીડ મેળવવાની ચૂંટણી સ્ટ્રેટેજી દિલીપ પટેલ 1 - ગુંડાઓને છૂટો દોર આપી દીધો. 2 - અસામાજિક તત્વોને જેલમાંથી પેરોલ 3 - બસમાં ભાજપના ખર્ચે અજમેર શરીફ યાત્રાયે લઈ જવાયા. 4 - મતદાન બહિષ્કાર કરવાના બહાને મતદાન નહીં કરવા આંદોલન કરાયું. 5 - ગુજરાત ભરના ગુંડાઓ સાથે ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી. 6 - પહેલાં તો કોંગ્રેસનું બુથ પરની ...

ગાંધીનગરમાં ધારાસભ્યોના 9 રૂમના 2.25 કરોડના ફ્લેટનું કામ શરૂ, 9 માળના ...

गांधीनगर में विधायक के 9 कमरे के 2.25 करोड़ के फ्लैट पर काम शुरू, 9 मंजिल के 12 टावर पर काम जारी , Work started on MLA's 9 room 2.25 crore flat in Gandhinagar, work continues on 12 towers of 9 floors ગાંધીનગર, 26 એપ્રિલ 2023 ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના 6 દિવસ પહેલાં જ રહસ્યમય રીતે 28મી ઓક્ટોબર 2022માં જ ટેન્ડર આપવામાં આવ્યું હતું. ટેન્ડ...

ગીફ્ટ સિટી – GIFT – IFSCને વૈશ્વિક સ્તરે 

GIFT-IFSCને વૈશ્વિક સ્તરે वैश्विक स्तर पर गिफ्ट-आईएफएससी GIFT-IFSC Globally ગાંધીનગરમાં 886 એકરમાં પથરાયેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ...

મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...

Modi's world class GIFT City project failed and private people were allowed to build houses ગાંધીનગર, 30 જૂલાઈ 2021 ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...

વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા

16 Mar, 2021 ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...
KARMABHUMI કર્મભૂમિ

રીંગ રોડ પરની અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબ પાસે, 300 કરોડની જમીન ધરાવતા સ...

Question against resignation of members with land worth Rs 300 crores near prestigious club of Ahmedabad on Ring Road रिंग रोड पर अहमदाबाद के प्रतिष्ठित क्लब के पास 300 करोड़ रुपये की जमीन वाले सदस्यों के इस्तीफे के खिलाफ सवाल ગાંધીનગર, 15 જાન્યુઆરી 2021 અમદાવાદના થોળ તળાવ રોડ પર રાંચરડાના વાયણા ગામની જમીન પર કર્મભૂમિ નામની સોસાટીમાં વ...

રૂપાણી – દરેક ઘરને નળ, પણ તેમના ઘરથી 100 કિ.મી. દૂર આ ગામના લોકો...

અમદાવાદ, 1 જાન્યુઆરી 2020 ઈસુનું નવું વર્ષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ઘરથી 100 કિલોમીટર દૂર અમદાવાદના એક ગામના મહિલાઓ માટે હાડમારીથી શરૂ થયું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન દરેક ઘરને નળથી પાણી આપવાની વાત કરે છે, પણ અમદાવાદના વિરમગામના થુલેટા ગામે અનુસૂચિત જાતિના પરિવારોને પીવાનું પાણી મેળવવા હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામે પીવાના પાણી માટે પા...

50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...

ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...

સચિવાલયમાં તુમાર-ફાઈલથી કઈ રીતે કામ થાય છે તે સમજવા જેવું છે

It's like understanding how the Tumar-file works in the Secretariat રાજ્યના કોઇ અરજદારે વિભાગમાં કામ કરવવું હોય તો પહેલાં તેણે સરકારી ભાષાને સમજવી પડે : ખાસ કિસ્સાની બોલબાલા, મિત્રો, પાર્ટીના નેતાઓ અને સ્નેહીજનો માટે આ શબ્દ વાપરવો પડે છે : સચિવાલયમાં દાખલ થતાં નવા કર્મચારીને સરકારી ભાષા અને પત્રલેખન સમજાવવું પડતું હોય છે સરકારનો વહીવટ કેવો ચા...

ગુજરાતનું પાટનગર ગાંધીનગર શહેર દેશભરમાં 24 કલાક પીવાનું પાણી આપનારું પ...

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર 2020 રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે. ચૂંટણી...

300 ટન ટન જોખમી કચરો ફેંકાયો , કલોલની કાગળ મીલના કાળા પ્રદૂષણ સામે કાગ...

ગાંધીનગર, 7 જૂલાઈ 2020 કલોલની એક પેપર મીલ દ્વારા ભયંકર પ્રદૂષણ ફેલાવે એવો જોખમી ઝેરી કરચો ખુલ્લામાં નાંખી દેવાઈ રહ્યો હોવાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું હતું. પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી સમાજ વિરોધી ફેક્ટરીઓને કઈ રીતે ચલાવે છે અને છાવરે છે તેનો પર્દાફાશ દહેગામ પાસેના વટવા ગામના લોકોએ કર્યો છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક...

સિમાંકનથી અમદાવાદ અને ગાંધીનગર શહેરની રાજકીય હદ એક બની જશે

ગાંધીનગર, 26 જૂન 2020 રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગર...