Tuesday, December 3, 2024

પોરબંદરના બરડામાં સિંહ સફારી પાર્ક શરૂ

पोरबंदर के बरदा में लायन सफारी पार्क का शुभारंभ Lion Safari Park launched in Porbandar's Barda ગુજરાતમાં ચાર સિંહ સફારી પાર્ક થયા, બીજા 8 બનાવવા દરખાસ્ત બરડાના સફારી પાર્કમાં સિંહોના મોત કેમ થઈ જાય છે દિલીપ પટેલ અમદાવાદ, 29 ઓક્ટોબર 2024 બરડા જંગલ સિંહ સફારીમાં હવે સિંહ જોવા મળે છે. ગુજરાતનું ચોથું સિંહ સફારી પાર્ક 17 ઓક્ટોબર 2024થી શરૂ થ...

ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી ર...

गिर इको सेंसिटिव जोन घोषित कर शेर के नाम पर जमीन का शिकार कौन कर रहा है. Who is hunting land in the name of lions by declaring Gir Eco-Sensitive Zone? દિલીપ પટેલ  ગાંધીનગર, 1 ઓક્ટોબર 2024 10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્ત...

ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર

300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर 8 સપ્ટેમ્બર 2024 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે. 2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજ...

સોમનાથમાં શ્રાવણ મહિને કોંગ્રેસની ચાની કીટલી ગરમ

Congress's tea kettle is hot in Somnath in the month of Shravan, सोमनाथ में श्रावण मास में कांग्रेस की चाय की केतली गर्म है, કોંગ્રેસ જે બેઠક જીતવાની હતી તે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હરાવી હોવાનો આરોપ અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી ...

ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા

Two lion safaris approved in Gujarat, 3 not અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં દિલીપ પટેલ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....

આદિત્ય બિરલાના રૂ. 280 કરોડ માફ કરતા, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આફતમ...

Aditya Birla's Rs. 280 crore waived off, CM Bhupendra Patel upset आदित्य बिड़ला के रु. 280 करोड़ माफ, मुख्यमंत्री भूपेन्द्र पटेल परेशान સોમનાથના 2 હજાર ખેડૂતના રૂ. 10 લાખ બાકી છે તેને પાણી આપતી નથી દિલીપ પટેલ અમદાવાદ, 26 જુલાઈ 2024 ભગવાન સોમનાથ મંદિરની બાજુમાં વેરાવળમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો સરકારને રૂ. 434 ...

રોજ 6 હજાર લોકો સોમનાથમાં ફ્રીમા જમે છે

સોમનાથ, 21 માર્ચ 2023 શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ અને નિશુલ્ક ભોજનાલયના 7 રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલની મદદથી કામ થયું છે. પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ...

લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી...

ગાંધીનગર, 2 જૂલાઈ 2021 હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...

સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે

તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું ચેન્નાઈ તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...

એક કેરીનો ભાવ રૂપિયા 1200, ગુજરાતમાં તેની સફળતાનો વિવાદ વકરી રહ્યો છે

ગાંધીનગર, 17 જૂન 2021 નૂરજહાં કેરીનું વાવેતર કરવાનો વિવાદ વકરી રહ્યો છે. એક કેરીના રૂ.700થી 1200 સુધી ભાવ વસૂલવામાં આવે છે. પણ તેનું વાવેતર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં 3 ખેડૂતો કરે છે. તેનું વાવેતર બીજા ખેડૂતો કરતાં નથી તેથી વ્યાપ વધતો નથી કારણ કે તે કોમર્સિયલી સફળ નથી. તેમ છતાં આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 5 હજાર આંબાના રોપા વાવવાની ...
GITA MANDIR

જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ...

26 ડિસેમ્બર 2020 પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા. સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...

ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે

ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ - વિદેશમાં 350 સિંહ પાંજરામાં લો...

સોમનાથના રામની સાયકલ યાત્રા દિલ્હી સુધી 1400 કિલોમીટર જશે, જમીનનો હક્ક...

ગાંધીનગર, 24 નવેમ્બર 2020 ગુજરાતના સોમનાથ મંદિર પાસેના ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડુત અરશીભાઇ હમીરભાઇ રામ સોમનાથથી દિલ્હી સુધી 1400 કિલોમીટર સાયકલ પર ન્યાય યાત્રાએ નિકળ્યા છે. પોતાને થયેલા અન્યાય માટે ન્યાય મેળવવા તેઓ સરકારની બંધ આંખો ખોલશે. રામની યાત્રા દિલ્હી સુધીની છે. ભગવાન રામની યાત્રા લંકામાં રાવણ રાજ ખતમ કરવાની ...

સોમનાથના કલેક્ટર અજયને કૂતરી કરડી, પત્નીને કંઈ ન કર્યું, 6 લાખ લોકોને ...

સોમનાથ, 7 નવેમ્બર 2020 સામાન્ય માણસને રસ્તા પર કૂતરી કરડે તે સમાચાર હવે બનતા નથી પણ કૂતરા પકડવાના આદેશો કરનારા કલેક્ટરને જ્યારે કૂતરું કરડી જાય ત્યારે તે લોકો માટે સમાચાર બને છે. ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર અજય પ્રકાશને કૂતરી કરડી ગઈ છે.  આખા જિલ્લામાં રમૂજ જોવા મળી રહી છે. કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ પત્ની સાથે સોમનાથની સુંદર ...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...