Wednesday, December 4, 2024

નારિયેળીનો રસ ચૂસી કાળી ફૂગ પેદા કરીને ગુજરાતના બગીચાઓને ખતમ કરી રહેલી...

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2020 એક વૃક્ષ પર સૌથી વધું નારિયેળ પેદા કરતાં ગુજરાતમાં કાળી ફૂગ પેદા કરતી સામાન્ય માખી કરતાં 3 ગમી મોટી સફેદ માખી ત્રાટકીને બગીચાઓ ખતમ કરી રહી છે. જેના પર કપડા ધોવાનો ભૂકો પાણીમાં નાંખી છાંટવાથી માખી ભાગે છે. નારિયેળ ફળ માનવજીવનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, કોરોનામાં તેનો વપરાશ વધ્યો છે. ત્યારે રોગ પ્રત...

ગીરમાં ફાર્મ હાઉસમાં 7 સિંહ ત્રાટક્યા, પતરા તોડીને બળદનો શિકાર કર્યો

ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા...

સોમનાથ કેટલી વખત ધ્વંશ થયું ? 70મો પ્રાણપ્રતિષ્ઠાદિન ઉજવાયો

શ્રી સોમનાથ મંદિરના 70માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે  સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવેલી. 11 મે 1951નારોજ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા 11 મે 2020ના દિવસે કરવામાં આવેલી હતી. વિશ્વને કોરોનામુક્ત થાય, વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી. સાંજના સોમનાથ મહાદેવને ...

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે લોકડાઉનમાં લોકોને મદદ કરી લોકોએ ટ્રસ્ટને મ...

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી જરૂરીયાત મંદો, ઘર વિરોણા લોકોને લોકડાઉનમાં ફુડ પેકેટ તેમજ ભોજન તથા કીટ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી . ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર પ્રભાસ પાટણ પણ સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરીયાત મંદોને એક ટાઈમનું ભોજન આપવાનું શરૂ કર્યું હતું . લીલાવતી ગેસ્ટ હાઉસને કવોરન્ટાઈન માટે જીલ્લા વહીવટી તંત્રને ફાળવી દેવામ...

માંસાહારી શંખ મંદિરમાં કેમ ફૂંકાય છે ?

શંખ માંસાહારી પ્રાણી છે છતાં મંદિરમાં કેમ સ્થાન ? શંખ માંસાહારી પ્રાણી છે . તે પોલીકીટ વોર્મ્સ જેવા કે યુરિથો , નેરીસ કે ઓલીગોકીટ - મારફાઈસા ઈત્યાદિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે . જીવંત વોર્મ્સને પકડવા શંખમાં પ્રોબોસીસ નામનો અવયવ કે જેમાં રેસીગ્લોજેટ પ્રકારનું રેડ્યુલા હોય છે , તેના મધ્યસ્થ દાંત વડે ભક્ષ્યને પકડી  પ્રોબોસીસ સંકોચીને આખા ભક્ષ્ય પ્ર...

શંખ કાદવના જીવ ખાતું હિંસક પ્રાણી છે

શંખનાદ કરવા વપરાતા કવચ શંખ ખરાખર તો દરિયાના હિંસક પ્રાણી છે. રહેઠાણ : મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓ અપર લીટોરલ , મીડ લીટોરલ , સબ લીટોરલ ફ્રિન્જ , સબલીટોરલ તેમજ બેન્થીક રિજિયનમાં કાં તો પથ્થર સાથે ચોટેલ અથવા મુક્તપણે વિહરતા જોવા મળે છે . પવિત્ર શંખ રેતાળ અને કાદવયુક્ત તળિયાવાળા વિસ્તારો કે જ્યાં પોલીકિટ વોર્મ્સનું સારું એવું પ્રમાણ હોય ત્યાં જોવા મળે...

ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે

ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમ...

કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ

અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020 સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્...

દિકરીને ભણવું હતું, પિતાએ ઝેર આપી મારી નાંખી

સોમનાથ-વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી 16 વર્ષની દીકરી હિરલને બેફામ માર મારીને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ હિચકારૂ પગલુ ભર્યું હતું. પિતાએ પરિવારની સામે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત ક...

કેસર આંબા પર કાતીલ ઠંડીની વીપરીત અસર

કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન મથક એવા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલા આંબાવાડીયામાં  કાતીલ ઠંડીની વીપરીત અસર જોવા મળતા ચીંતાતુર બન્યા છે . અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચોમાસુ ખૂબ લાંબુ ચાલ્યા બાદ કમોસમી વરસાદની આફત પણ આ પંથકના ખેડૂતોએ વેઠી છે, ત્યાં  ગીરપ્રદેશમાં આંબાના ઝાડ ઉપર મોર બળીજવાની ઘટના સામે આવે છે. આંબામાં મોર ફુટવાની પ્રક્રીયા શર...

20 વર્ષ પછી સરકાર અને વિપક્ષ એક મંચ પર, રૂપાણીની લોકશાહી રીત

પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ પહેલી વખત વિરોધ પક્ષના નેતાઓ, ભાજપના નેતાઓ અને સરકારના વડાઓ એક મંચ પર જોવા મળ્યા છે. 20 વર્ષ પછી ગુજરાતમાં ખરી લોકશાહી વિજય રૂપાણીની સરકારમાં જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં લોકોએ ઊભી કરેલી વ્યવસ્થાના લોકાર્પણ સમયે આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં...

સિંહોના મોત છતાં વસતી 1 હજારથી વધું, મેમાં ગણતરી

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી. વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે  રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિ...

શિકારી દીપડાને પકડી ગીર જંગલમાં ધકેલવા ખેડૂતોનું આંદોલન

સોમનાથ,તા:19 સિંહ કરતાં દીપડા માનવ જાત માટે વધુ ભયજનક બની રહ્યા છે. ગીરના દીપડા માનવભક્ષી બની ગયા છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલા કરીને 10 માનવીનો શિકાર કરીને જીવ લીધા છે. ગીર જંગલના દીપડા જંગલની બહાર નીકળીને વસતી વધારીને લોકો અને પાલતુ પશુ પર હુમલા કરી શિકાર કરતાં હોવાથી તેને ફરી જંગરમાં ધકેલી દેવાની માંગણી સાથે આસપાસના ગામના લોકોએ દીપડા...

32 રોગમાં વપરાતું નાગરવેલનું પાન – ગ્રીન ગોલ્ડ

ગુજરાતના ચોરવાડ અને દક્ષિણ ગુજરાતમાં સારી એવી ખેતી થાય છે તે નાગરવેલના પાન જેને અંગ્રેજીમાં ‘(Betel Leaf)’ અને સંસ્કૃતમાં નાગવલ્લરી કે સપ્તશીરા કહે છે, જેને ગુજરાતીમાં નાગરવેલનાં પાનથી ઓળખવામાં આવે છે જે દક્ષીણ પૂર્વ એશિયામાં મળી આવતા એક લતા-વેલો હોય છે. દિલના આકાર વાળા પાનના પાંદડા ઔષધીય ગુણો થી ભરપુર હોય છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ભોજન પછી પાન ખાવા...

સિંહોને બચાવતી લેડી ટારઝન રસિલા

સાસણગીર નેશનલ પાર્કમાં પ્રાણીઓની સંભાળ અને દેખરેખ માટે એક રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમમાં રેસ્કયૂ ઓફિસર  તરીકે રસીલા નામની યુવતીને તમે સવાર-બપોર કે રાત્રિના અંધકારમાં જંગલમાં જવાનું કહેશો તો તે ગમે તેટલું અગત્યનું કામ હશે તે બાજુ ઉપર મૂકીને જંગલમાં તેમના પ્રિય પ્રાણીઓને બચાવવા પહોંચી જશે. જંગલમાં ઈજા પામેલ, બીમાર કે કોઈ જગ્યાએ ફસાઈ ગયેલ પ...