સૌરાષ્ટ્રમાં ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધર...
ગીર સોમનાથ ,12
સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધરાવે છે.પાંચ દિવસના મેળાનો મહાઆરતી તેમજ ડાયરાની પુર્ણાહુતિ બાદ સમાપન યોજાયું..મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકિ એ ભગવાન શિવ એ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ,રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને...
મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો
ઉના,તા.10
ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો.
ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંક...
દિલ્હીથી આવેલી નિષ્ણાતોની ટીમ દ્વારા ભારે વાહનોની અવરજવર સહિતના પાસાઓન...
પ્રભાસપાટણ તા ૪
સોમનાથ કોડીનારને જોડતો સોમનાથ પાસે આવેલો ૬૦ વરસથી પણ વધુ જુનો જર્જરીત ખખડધજ હાઇવે ઉપરના પુલનું આજે સવારે નેશનલ હાઇવે-ઇન્ડિયા-દિલ્હીના નિષ્ણાંત દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. એન્જીનીયરો-મજુરો અને મોટા ખટારામાં બેસાડેલા તોતીંગ યાંત્રિક ઉપકરણો સાથે પુલની મજબુતાઇ-ટકાઉપણું કયાં સુધી ચાલી શકે-રીપેરીંગ કે નવો બનાવવો તેનુ પુલના પાયા...
અમેરીકાની 9 કરોડ જર્સી ગાયો 40 વર્ષમાં ગીરની ઓલાદ બની જશે
એક તરફ ગુજરાતના પશુપાલકોએ બ્રાઝિલમાંથી આખલાના સીમન (વીર્ય) આયાત કરવા ગાય ભક્ત પક્ષ ભાજપ અને સંઘની કેન્દ્રની નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીરના આખલાના સીમન(વીર્ય) અમેરિકા મોકલવામાં આવશે. જેનાથી અમેરીકા ગીર ગાય પેદા કરીને તેનું શુદ્ધ દૂધ પીશે. ચાર વેતર પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયો...
શ્રીકૃષ્ણના પરમધામ ગમનના ઐતિહાસિક તીર્થસ્થાન ભાલકા માં યોજાયેલા લોકડાય...
ગીર સોમનાથના વેરાવળ પાસેના ભાલકાતીર્થમાં ભાલકાતીર્થમાં સુવર્ણ શિખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યાં છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી અને માયાભાઇ આહીરે લોકગીતોની રમઝટ બોલાવી હતી. અલૌકિક એવા આકાર્યક્રમમાં ઉમેટેલા આહિર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જાણે ...
દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત
અમદાવાદ, તા.11
વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...
અમરેલીમાં 14 ફૂટનો અજગર ભૂંડને ગળી પાણીની લાઈનમાં ઘૂસી ગયો, રેસ્ક્યૂ ક...
ગીરસોમનાથ,તા:૨૨ કોડીનારના છાછર ગામે ખેડૂતની વાડીમાં 14 ફૂટનો અજગર આવી ચડ્યો હતો. આ 14 ફૂટના અજગર ભૂંડને ગળીને ખેતરની પાણીની લાઈનમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં પાણી બંધ થતાં ખેડૂતને અજગર ત્યાં સંતાયો હોવાનું જણાયું હતું, જેથી તેણે તાત્કાલિક વનવિભાગને આ અંગેની જાણ કરી હતી.
વનવિભાગની ટીમે સમાચાર મળતાં જ તાત્કાલિક છાછર ગામે પહોંચી ગઈ હતી, જ્યાં પાંચ કલ...
સોમનાથની 100 પદયાત્રા પૂરી કરી
અમરેલીના રાજુલામાં રહેતા અને વેપારી દીપક ઠેકેદાર છેલ્લા 17 વર્ષથી શ્રાવણના સોમવારે પદયાત્રા યોજી સોમનાથ પહોંચે છે, તેઓએ 100મી યાત્રા શ્રાવણના બીજા સોમવારે પૂર્ણ કરી હતી. 17 વર્ષ પહેલા પુત્રના કારણે યાત્રા એ પગપાળા જવાનું થયું હતું. મહાદેવને પ્રિય રૂદ્રાક્ષની માળા 108 મણકાની હોય છે, ત્યારે હજુ 8 યાત્રા પૂર્ણ કરી 108 સુધી કરશે.
સોમનાથ મંદિરના શ્રાવણ મહિનામાં દર્શન માટે ફેરફારો કરાયા
શ્રાવણના ૭-દિવસ જેમાં ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ આ દિવસો દરમ્યાન મંદિર સવારે ૪ વાગ્યે ખૂલશે અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સીવાયના શ્રાવણના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહેશે. ૨૮.૦૮.૨૦૧૯ શ્રાવણ વદ તેરશ ને બુધવારે માસિક શિવરાત્રિ નિમિત્તે રાત્રે ૧૦ કલાકે દિપપૂજન, ૧૧ વાગ્યે મહાપૂજન, ૧૨ વાગ્યે મહાઆરત...
સોમનાથ મંદિરે શ્રાવણ મહિનાની ઊજવણીમાં યોગજ્ઞાન અપાશે
પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી ૦૨-૦૮-૨૦૧૯થી શરૂ થઈ ૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસ ને શુક્રવારે પૂરી થશે. દર્શનના સમયમાં ફેરફાર કરી વધારો કરવામાં આવ્યો છે.
મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, વિશેષ પૂજા, યોગ, મહાપૂજન, સુરઆરાધના, ૨૯ શૃંગાર, કળશને સુવર્ણ સંકલ્પ, મફત ભોજન, શિ...
ઘનશ્યામ વધાસીયાની ગીર ગાય શ્રેષ્ઠ આવી
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ હરિફાઈ સોમનાથ વેરાવળ ખાતે રાખવામાં આવી હતી. ત્રણ કેટેગરીમાં પ્રથમ આવનારને 31000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલા હતા.
શ્રેષ્ઠ ગાય
શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇ શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીરગાયમાં પ્રથમ ગૌપાલક ઉનાના ઘનશ્યામ...
100 સિંહોને માથે કોલર આઈડીનો ખરતો
સમગ્ર ગીર માં રેવન્યુ અને જંગલ ની બોર્ડર પરના 100 થી વધારે સિંહોને GPS કોલોર આયડી લગાવવાની કામગિરી હાલ ગીર માં ચાલી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ સાસણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે સિંહોનું લોકેશન અને મોનોટરિંગ રાખવા માં સિંહોને GPS કોલોર આયડી લગાવવામાં આવશે ત્યારે હાલ ગીર માં 50 થી વધારે સિંહોને કોલોર આયડી લગાવી દે...
ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.
બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર
આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...
અમરેલી-ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીં...
ખાંભા નજીક આદસંગ ડુંગર પર એક સિંહણને ગળામાં લગાવેલ કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો.
સિંહણ ગળામાં લટકતા GPS કોલોર આઈડી પટ્ટા થી પરેશાન.
ખાંભા નજીક 7 બચ્ચા અને બે સિંહણનું ગ્રૂપ જોવા મળ્યું જેમાં એક સિંહણને GPS કોલોર આઈડી લગાવવામાં આવેલ હતું, કોલર આઈડી પટ્ટો અડધો નીકળી ગયેલી હાલતમાં સિંહણ થઈ કેમેરામાં કેદ.
ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર ...
૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શ...
વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...