સોમનાથ મંદિરના શ્રાવણ મહિનામાં દર્શન માટે ફેરફારો કરાયા

શ્રાવણના ૭-દિવસ જેમાં ચાર સોમવારોરક્ષાબંધનજન્માષ્ટમીઅમાસ આ દિવસો દરમ્યાન મંદિર સવારે ૪ વાગ્યે ખૂલશે અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સીવાયના શ્રાવણના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી  રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહેશે. ૨૮.૦૮.૨૦૧૯ શ્રાવણ વદ તેરશ ને બુધવારે માસિક શિવરાત્રિ નિમિત્તે રાત્રે ૧૦ કલાકે દિપપૂજન૧૧ વાગ્યે મહાપૂજન૧૨ વાગ્યે મહાઆરતી થશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧ સુધી ખુલ્લું રહેશે.

દૈનિક કાર્યક્રમ
સમયકાર્યક્રમસમયકાર્યક્રમ
પ્રાતઃ ૬-૦૦પ્રાતઃ મહાપુજન પ્રારંભ૧૧-૦૦મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહારૂદ્ર અભિષેક
૭-૦૦પ્રાતઃ આરતી (૧૫ મીનીટ)૧૨-૦૦મધ્યાન્હ આરતી(૧૫ મીનીટ)
૮-૩૦સવાલક્ષ બિલ્વાર્ચન૦૫-૦૦ થી ૯-૦૦સાયં શૃંગાર દર્શન, દિપમાળા
૯-૦૦યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ૭-૦૦સાયં આરતી(૧૫ મીનીટ)
૧૦-૦૦મંદિર બંધ થવાનો સમય
શ્રાવણના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ ૭દિવસ દરમ્યાન મંદિર પ્રાતઃ ૪૦૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧૦૦ કલાકે બંધ થશેતેમજ આ સીવાયના દિવસોમાં મંદિર સવારે ૫૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦૦૦ વાગ્યે બંધ થશે.  
શ્રાવણ સુદ બીજ તા.૦૨૦૮૨૦૧૯ શુક્રવાર
સમયકાર્યક્રમસમયકાર્યક્રમ
સવારે ૫-૩૦મંદિર ખુલવાનો સમય૧૧-૦૦મધ્યાન્હ મહાપૂજન
સવારે ૬-૧૫પ્રાતઃ મહાપૂજન૧૨-૦૦મધ્યાન્હ આરતી
સવારે ૭-૦૦પ્રાતઃ આરતી (૧૫ મીનીટ)૦૫-૦૦ થી ૯-૦૦સાયં શૃંગાર દર્શન
સવારે ૮-૦૦નુતન ધ્વજારોહણ૦૬-૩૦ થી ૮-૦૦દિપમાળા
સવારે ૮-૩૦સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ૭-૦૦સાયં આરતી(૧૫ મીનીટ)
સવારે ૮-૪૫મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ૧૦-૦૦મંદિર બંધ થવાનો સમય