Friday, August 7, 2026

જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં વરસાદથી ઘેડમાં સ્થિતિ વણસી

જૂનાગઢ,તા:૧૩ જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં સતત વરસી રહેલો સોનારૂપી વરસાદ ઘેડ પંથક માટે અભિશાપરૂપ બની રહ્યો છે. ભૌગોલિક રીતે રકાબીનો આકાર ધરાવતો ઘેડ પંથક ઉપરવાસમાં સારા વરસાદથી પણ પાણી-પાણી થઈ જાય છે. જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં સારા વરસાદના કારણે ઓઝત, ઉબેણ, મધુવંતી, ભાદર સહિતની નદીમાં પાણીની ખૂબ આવક થઈ, જેના પરિણામે બધી નદીઓનું પાણી ઘેડ પંથકમા...

પ્રધાન જવાહરના ભાઈ જગદીશનું કાળુ કામ

અમદાવાદ : ઈન્ડીયન એરફોર્સના નિવૃત્ત કર્મચારી અને તેમના પરિવાર પાસેથી રૂપિયા 80 લાખ પડાવી લઈ શ્રીસરકાર દાખલ થયેલી જમીન બારોબાર વેચી મારનાર મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ પેથલજી ચાવડા સામે ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડીયા પોલીસે આ મામલે ચીટર જગદીશ ચાવડા સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. ઈન્ડીયન એરફોર્સના નિવૃત કર્મચારી અને સિવિલ હોસ્પિટલના નિવૃત પીઆરઓ જયં...

માંગરોળ મા બે  દિવસે ના મેઘમહેર થી મૌસમ નો 12 ઈંચ વરસાદ

આજના 57 મીમી (2.30ઈંચ) વરસાદ થી મગફળી પાકને મળ્યું જીવનદાન માંગરોળ પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદે હેત વરસાવવાનું ચાલું રાખ્યું હતું. એકંદરે માંગરોળ પંથકમાં ખુબજ શાંતિ અને સલામતી રીતે સમયાંતરે વરસાદ વરસતા લોકો એ તેમને રહેમત અને સલામતી નો વરસાદ ગણાવ્યો હતો. ભારે આતુરતા બાદ  સોમવાર થી  માંગરોળ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આજે પણ આખો દિવસ વર...

નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિ...

ગુજરાતના ગૌરવસમી જૂનાગઢની નવ વર્ષીય ગોલ્ફર દીકરી પલ શિંગાળાનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને માન. કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સન્માન નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિંગાળા ગુજરાતનાં જૂનાગઢની રહેવાસી પલ શિંગાળા ગુજરાતનું ગૌરવ હોવા ઉપરાંત ‘બેટી બચાવો બેટી પઢાવો’ ઝુંબેશનું ઉત્ત...

જુનાગઢમાં ભાજપનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

ભાજપા દ્વારા ૨૪ જુલાઇ, ૨૦૧૯ના રોજ જુનાગઢ ખાતે સવારે ૧૧ કલાકે ગુજરાતની જનતાના વંદન-અભિનંદન માટે જનતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા.  વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત વિવિધ જિલ્લા તાલ...

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં NCP ની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ સૌપ્રથમવાર ચાર બેઠક મેળવીને ધમાકેદાર એન્ટ્રી કરી છે. NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યભાર સંભાળ્યા બાદ આવેલી પહેલી ચૂંટણી મા NCPએ સફળતા મેળવી છે. વોર્ડ નંબર ૮ માં NCP ના તમામ ઉમેદવારોને વિજયી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ચૂંટણી લડે...

ગિરનાર સ્પર્ધામાં બે વર્ષમાં ૨૩૪૨ લોકોએ ભાગ લીધો

રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિવર્ષ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં બે વર્ષમાં ૨૩૪૨ યુવક-યુવતીઓએ ભાગ લીધો છે આ માટે રૂ ૨૬.૫૮ લાખનો ખર્ચ કરાયો છે. સ્પર્ધા ૧૯૭૧માં શરૂ થઈ હતી અને આજે રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ બે સ્પર્ધા યોજાય છે. રાજ્યકક્ષાની સ્પર્ધા જાન્યુઆરીમાં અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીમાં યોજાય છે. પ્રથમ વિજેતાને રૂ.૫૭૫૦નું ઇનામ અ...

ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.

બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...

પુત્ર અમિત માટે પિતાની લડાઈ, પણ અમિત શાહ મિત્ર માટે ન લડ્યા

પોતાના પૂત્ર અમિત જેઠવા માટે પિતા સતત લડતાં રહ્યાં હતા. તેથી વિજય થયો છે. પણ અમિત શાહ પોતાના મિત્ર દિનુ બોઘા સોલંકીની મદદે ન આવ્યા. તેઓએ દૂરી રાખી હતી. જો અમિત શાહે ધાર્યું હોત તો સારા વકીલ રાખી શક્યા હોત. પણ અમિત શાહની નીતિ રહી છે કે સ્વાર્થ માટે ગમેતેનો ઉફયોગ કરી કાઢવો અને પછી તેમની સામે પણ ન જૂઓ. આમ તેમણે સોલંકી તરફથી મોં ફેરવી લીધું છે. જો કે ...

ખાણ માફિયા ભાજપના નેતા દિનુ સોલંકીને આજીવન કેદ, વાંચો સંપૂર્ણ કથા

અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા 20 ઓગષ્ટ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે જાહેરમાં અમીત જેઠવાની થયેલી હત્યાના કેસમાં ભાજપના પુર્વ સાંસદ દિનુ બોધા સોંલકી સહિત તમામ સાત આરોપીઓ કસુરવાર હોવાની ઠરાવ્યુ છે. આ તમામની કસ્ટડી લઈ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો, આ તમામ આરોપીને આજીવન કેદની સજા થઈ થઈ છે તેનો ચુકાદો તા 11 જુલાઈ 2019ના રોજ આવ્યો છે...

આજીવન કેદ બાદ જાની દુશ્મન ધીરસિંહ હવે દિનુ સોલંકીને મફ કરી દેશે ?

થોડા મહિના પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત  જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ ...

ભૂતપૂર્વ ધારાસભ્ય ભગાભાઈને ભાજપ ભારે ભરાવે છે

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. ભગાભાઈને થયેલાં કન્વિક્શન પર સ્ટે આપવાનો સેશન્સ કોર્ટે ઈનકાર કરતાં તેમણે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, તાલાળાના ધારાસભ્ય ભગા બારડને સુત્રાપાડા મેજીસ્ટ્રેટ કોર્ટે રૂા. 2.83 કરોડની ખનીજ ચોરી કેસમાં ગત તા.1/3/2019ના બે વર્...

ભાજપ અને એનસીપીનાં ઉમેદવારોને વધુ બાળકો હોવાથી ચૂંટણી લડવા પ્રતિબંધ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21મી જુલાઈએ યોજાવાની છે ત્યારે આજે ઉમેદવારી પત્રો ચકાસણીનાં દિવસે ભાજપનાં એક અને એનસીપીનાં એક ઉમેદવારનાં ઉમેદવારી પત્રો બેથી વધારે સંતાન હોવાનાં કારણે ચૂંટણી અધિકારીએ રદ્દ કરતાં રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેની સ્ક્રૂટિન...

કોંગ્રેસમાં 9 લાખમાં ટિકિટ વહેંચાઈ

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉમેદવારોના નામો સૂચવેલા હતા તે કોંગ્રેસે માન્ય ન રાખતાં તેમણે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અગ્રણી એમ. કે. બ્લોચ દ્વારા ટિકિટ આપવાના બદલામાં રૂપિયા માંગ્યા હતા. 9 લાખ લઈને તેમણે કેટલાંકની ટિકિટ આપી હોવાનો આરોપ છે. કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વોરા સહિતની આખી પેનલ...

મારા દિકરા જેવા કોંગ્રેસના કાર્યકરોની ટિકિટ કાપી છે, તેથી રાજીનામું આપ...

જુનાગઢ મહાનગર પાલિકામાં ભાજપને હરાવવા માટે અમે છેલ્લાં દોઢ વર્ષથી સતત કામ કરી રહ્યાં હતા. ધારાસભ્ય ચૂંટાયા પછી શહેર પ્રમુખ પદે વિનુભાઈની નિમણૂક અપાવી, અમે બાપ દિકરા તરીકે કામ કરીને જૂનાગઢ મહાનગર પાલિકામાં ચૂંટાડવા માટે સતત પ્રયાસો કર્યા હતા. કાર્યકરોએ રાતદિવસ મહેનત કરી છે. પક્ષે નિરીક્ષકો સાથે ચર્ચા કરીને મારે પણ મેયર તરીકે ફોર્મ ભરવાનું નક્કી થયું...