Friday, May 1, 2026

નરેન્દ્ર મોદીને કચ્છ શામાટે અને કયા કામોના લીધે યાદ રાખશે?

Ashvin Patel Mahisagar  લેખક ગોધરા તોફાનો અને કચ્છની યુવતિ અંગે નરેન્દ્રર મોદી સામે આંગળી ચીંધનારા સંજીવ ભટ્ટને સજા કરવાની સાથે હવે કચ્છને પણ લોકો યાદ કરી રહ્યાં છે. નરેન્દ્ર દામોદર મોદી ને કચ્છ શામાટે અને કયા કામોના લીધે યાદ રાખશે? (૧) કચ્છ ના લોકો ઉપર જયારે ભૂકંપ રૂપી કુદરતી આફત આવી અને કચ્છ ના લોકોને તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી...

બીચ ફેસ્ટિવલ પાછળ 3.85 કરોડનો ખર્ચ કરાયો

રાજયમાં છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ કુલ 3.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તા. 31-03-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળે બીચ ફ...

આ એપ્લીકેશન બુકીઓ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડવા માટે ઉપયોગ કરાય છે

કઈ કઈ એપ્લીકેશન પર બુકીઓ દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે ? criket mazza cricket fastestline cricket live line cricket fast line cricket line guru cricket exchange (live line) khai lagai calculator cricket batting cricket: live line & fastest live score cricket bold : cricket live line CLL C...

ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષીઓ 4 વર્ષમાં લુપ્ત

હેડીંગ - કચ્છની 6 દીકરીઓ છેલ્લી ઘોરાડ પ્રજાતી ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક...

લુપ્ત થતા ઘોરાડ પક્ષીની માદા માટે રાજ્સ્થાનથી નર ન આવ્યો

ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકમાં રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ગુજરાતમાં લાવી શકવાની બાબતે વન વિભાગ કેન્દ્ર સરકાર સાથે પરામર્શમાં રહી આયોજન કરવા નક્કી કરાયું હતું. ગુજરાતમાં સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરવાનું નક્કી કરાયું હતું. રાજ્યમાં સ્નેક કેચર્સનો એક ડેટા બેઇઝ તૈયાર કરીને સ્નેક કેચર્સની સ...

કચ્છનું મુંદરા દેશના ચોથા નંબરનું પ્રદુષિત ઔદ્યોગિક સ્થળ, ઉપગ્રહનો સરવ...

ડચ કોપરનિકસ સેન્ટિનેલ -5 પ્રેકર્સર સેટેલાઇટ બોર્ડ પરના સેટેલાઇટ સાધન ટ્રૉપોમી પાસેથી મેળવેલા ફેબ્રુઆરી 2018 અને મે 2019 ની વચ્ચેના ડેટાનું વિશ્લેષણ કરીને ચેતવણી આપવામાં આવી છે કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સ એ ભારતના "સૌથી ખરાબ નાઇટ્રોજન ઑક્સાઇડ્સ ( નોક્સ) હોટસ્પોટ બની ગયા છે. "મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના સોનભદ્ર-સિંગરાઉલીમા...

પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતાં કચ્છનાં બે યુવાનને ATS કેમ ઉઠાવવી ગયુ

70થી વધુ વખત કોલ સહીતની ચાલી રહેલી તપાસ જયેશ શાહ, કચ્છ પાકિસ્તાનમાં લાંબા સમયથી ફોન દ્રારા સંપર્કમાં રહેનારા કચ્છનાં બે વ્યક્તિને ઉત્તરપ્રદેશ(યુપી) એટીએસને મળેલી ટિપ્સને પગલે ગુજરાત એટીએસ દ્રારા ઉઠાવી લેવામાં આવ્યા છે. રથયાત્રા પૂર્વે કરાવામાં આવેલા યુપી-ગુજરાત એટીએસનાં આ જોઈન્ટ ઓપરેશનનાં તાર સામે પાર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે ઉઠાવ...

ગાંધીધામ મગફળી કાંડ બાબતે કિશાન કોંગ્રેસના સરકારને સીધા સવાલ

ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલ ભાઈ આંબલીયાના સવાલો... મુખ્યમંત્રી કહે છે સૂચના અપાઈ ગઈ છે.. પોલીસ કેસ કરી દીધો છે... .... તો કોને સૂચના અપાઈ..?? , ક્યારે સૂચના અપાઈ..??, ક્યારે પોલીસ કેસ થયો..?, કયા પોલીસ સ્ટેશન કેસ થયો..?, કોની સામે ફરિયાદ નોંધાઇ...?, ફરિયાદી કૌન બન્યું...?, રાજ્ય સરકાર મગફળી કાંડમા જવાબદારીથી છટકી ના શકે.. રાજ્ય સરકાર હસ...

160 કરોડ વર્ષના ડાયનોસૌરના અવષેશો કચ્છમાં મળતાં વિશ્વમાં નોંધ

કચ્છ યુનિવર્સિટીની ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ટીમ કચ્છના લોડાઇ નજીક કાસ હીલ પર પોતાનું સંશોધન કરી રહી હતી, ત્યારે તેમને ડાયનોસૌરનું અશ્મિ મળ્યું છે. સંશોધન ટીમને જે અશ્મિ મળ્યું છે, તે ડાયનોસૌરના થાપાનું હાડકું છે, જે અંદાજે 100 કરોડ વર્ષ પહેલાના કોઇ સોરોમોર્ફા પ્રજાતિના ડાયનોસૌરનું છે. કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગમાં પીએચ.ડી. કરતાં ગૌરવ ચૌહાણ સા...

12 તાલુકામાં સૂર્યનો પડાછાયો એકાએક ગુમ થઈ જશે

સામાન્ય રીતે પડછાયો ક્યારેય સાથ છોડતો નથી. પરંતુ વર્ષ દરમિયાન 21 જૂનમાં બપોરે 12.40 કલાકે ખગોળીય ઘટના બનતી હોય છે. જેમાં બપોરના નિશ્ચિત સમયે કેટલીક ક્ષણો માટે કોઇપણ ચીજવસ્તુ કે વ્યક્તિનો પડછાયો પડતો નથી. અદ્દભૂત ગણાતી આ ખગોળીય ઘટના ઉત્તર ગુજરાતના 6 તાલુકા અને કચ્છના 6 તાલુકામાં જોવા મળશે. પ્રકાશના કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. તેની વચ્ચે કશું આવી ...

આંધ્રની જેમ સૌરાષ્ટ્ર કચ્છને અલગ રાજ્ય બનાવવા ફરી માંગણી

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે હવે સૌરાષ્ટ્ર કચ્છ અલગ રાજ્યની માંગણી ઉઠી રહી છે. અલગ રાજ્ય માટે ઘણી સગવડતા છે. સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગો છે, વેપાર અને શિક્ષણ છે પરંતુ પ્રજાને કામ માટે ગાંધીનગર જવું પડે છે. જુનાગઢ, પોરબંદર અને વેરાવળથી ગાંધીનગર દુર થાય છે. ઝડપી યુગમાં સમય વેડફાઈ છે. ગાંધીનગરની ગાદી પર સૌરાષ્ટ્ર...

500 કરોડનું ડ્રગ્સ કચ્છના દરિયામાંથી પકડાયું

ગુજરાતના કચ્છના જખૌવની પાસે મંગળવારના રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 400-500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી ...

ગીતા રબારીનું ગુજરાતી ગીત “રોણ શહેરમાં રે” 30 કરોડ લોકોએ જ...

ગુજરાત લોક સંગીતમાં પદમશ્રી સ્વ.દિવાળીબેન ભીલ પછી નામના મેળવવી હોય તો તે કચ્છી કોયલ ગીતાબેન રબારી છે. એમના એક ગીત ”રોણા શહેર માં” એ માત્ર બે વર્ષની અંદર યુ–ટયુબ પર ધુમ મચાવી 22 કરોડ લોકોએ જોયું હતું. જે હવે 24 કરોડ સુધી પહોંચી ગયું છે. બધા અપલોડ સાથે આ આંક 30 કરોડથી વધું થાય છે. ગુજરાતમાં તેમનો આ રેકોર્ડ છે. આટલી લોકપ્રિયતા કોઈને આજ સુધી મળી નથી. ભ...

કંડલામાં વાહન અને મશીન કૌભાંડ

કંડલા બંદરમાં 2700 કર્મચારીઓને માટે 40 વાહનો લેવામાં આવેલા છે. અધિકારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય સુવિધા માટે પણ વાહનના ફાળવણી કરવામાં આવી હતી. છતાં 3 વર્ષમાં ભાડેથી વાહન ચલાવીને રૂ.7 કરોડ ચૂકવી દેવાયા છે. પેટ્રોલ-ડીઝલનો લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. દર વર્ષે રૂ.2 કરોડથી વધું ખર્ચ કરેલો છે. ડ્રેજીંગ વાહન કૌભાંડ કંડલાની ખાડીમાં દરિયાઈ માર...

કચ્છની સ્ત્રીના સ્તનપાનની તસવીરને જાપાને એવોર્ડ આપ્યો

રાજકોટના અસાહી શિમ્બુન - જાપાન દ્વારા 79મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું. વિશ્વના 32 દેશોમાંથી 4 લાખ ફોટોઓ મળ્યા હતા. 4261 જેટલા તસવીરકારોએ ભાગ લીધો હતો. રાજકોટના ફોટોગ્રાફર એશ્કોલ સોનગાંવકરે રજૂ કરેલી તસવીરને સુવર્ણચંદ્રક મળેવો છે. છેલ્લા 32 વર્ષથી એશ્કોલ ફોટોગ્રાફી કરે છે. ફોટોગ્રાફી તેમની આજીવિકા અને શોખ છે. ફોટોગ્રાફરો પહેલા ક્...