ઊંઝામાં આશા પટેલની ઠાકોરો સામેની ઓડિયો ટેપ જાહેર થતાં ભાજપને મુશ્કેલી
ભરત સોલંકીની મેટર છે. તેમને મેં 2017માં રજુઆત કરી હતી. તેમણે મને એવું કરેલું કે, પણ મને તો ટિકિટ હાર્દિક પટેલે આપી હતી. એક કરોડમાં ટિકિટ વેચાતી હતી. પણ મને તો ટિકિટ હાર્દિક પટેલે આપી હતી. હું મારા બળ-તાકાતથી જીતી હતી. ભરત સોલંકી એક વખત પણ મારી બેઠક પર પ્રચાર કરવા આવ્યા ન હતા. કારણ કે મને હરાવવા નારણ કાકાના લાયજીનીંગમાં હતા. તોય હું લડી હતી. કે સી પ...
મહેસાણા : બે પાટીદાર વચ્ચેનો જંગ કોણ હારશે? કોણ જીતશે ?
પુરાણોમાં મહેસાણા જિલ્લો આનર્ત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે ઓળખવામાં આવ્યો છે. વિવિધ પુરાણો તેમજ ગ્રંથોમાં તારંગા, વડનગર, મોઢેરા અને બેચરાજી તાલુકાઓને જુદા-જુદા ક્ષેત્ર તરીકે સ્થાન અપાયું છે. પહેલા ગાંધીનગર આ જિલ્લામાં આવતું હતું. પછી અલગ જિલ્લો થયો હતો. વિધાનસભા બેઠકો: - 21-ઊંઝા, 22-વિસનગર, 23-બેચરાજી, 24-કડી (SC), 25-મહેસાણા, 26-વિજાપુર, 37-મા...
હું પ્રધાન બનીશ અને તને મારી સાથે રાખીશ, સેટીંગ કરીશ – ભાજપના આશ...
ઊંઝાની વિધાનસભાના ભાજપના ઉમેદવાર આશા પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં આશા પટેલ કહે છે કે, મેં એવું નક્કી કર્યું છે કે, આ સરકારને તું સ્વીકારી લે અને હું જો આ વખતે 25 હજારથી વધારે વોટથી જીતીશ તો હું રૂપાણી સરકારમાં પ્રધાન બનાવની છું. નોકરી મેળવવા ઈચ્છતા બ્રિજેશ પટેલ પટેલને તે કહે છે કે, મને મિનિસ્ટર બનાવશે તો હું તને મારી સાથે ...
આશા પટેલ પર આફત, ઓડિયો ક્લીપ બહાર આવતાં હાર ભાળી ગયા
ઊંઝાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ ભાજપમાંથી પેટાચૂંટણી લડી રહેલા આશા પટેલની ઓડિયો ક્લિપ સામે આવી છે. આશા કહે છે કે, "પાટીદાર શહીદ યુવકના એક પરિવારને પૈસા આપી દો અન્ય પરિવારો શાંતિથી બેસી જશે. પાટીદાર અનામત આંદોલન સમયે જે યુવકો શહીદ થયા છે. તેના પરિવાર જો ઉગ્ર માગણી કરતાં હોય તો કોઈ એક શહીદ યુવકના પરિવારને પૈસા પહોંચાડી દો. તો તેને જોઈને અન્ય ...
પાટણ અને મહેસાણા સવા લાખની સરસાઈથી જીતીશું – હાર્દિક પટેલ
સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાત અને ભારતમાં 50 બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સભાઓ ગજવતાં તેમણે કહ્યું હતું કે, પાટણની સભામાં કહ્યું હતું કે, IB નો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં કહેવાયું છે કે કોંગ્રેસ પાટણ અને મહેસાણાની બેઠકો 1-1 લાખથી જીતશએ. પરંતુ કોઇએ ફોર્મમાં આવી જવાની જરૂર નથી. સવા-સવા લાખથી જીતવાની છે. ભારતીય જનતા પાર્ટીને કહી ...
નકલી જીરુંનો વધતો વેપાર ગુજરાતને ફટકો મારશે
મસાલા બજાર ઊંઝા નજીક રાજસ્થાનમાં એક વર્ષથી નકલી જીરું બનાવની ફેકટરી ઝડપાઇ છે. 5 ટકાના ભાવે નકલી માલ તે બનાવવામાં ફસ્તાદ છે. નકલી જીરૂ બનાવીને ગુજરાતના વેપારીઓને વેચતો હતો. ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં પણ નકલી જીરું બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. રાજસ્થાનના આબુરોડ ખાતે એકલિંગજી મંદિર પાછળ આવેલી તરૂગી નિવાસી હરિસિંહ રાજપૂતના ખેતરમાં નકલી જીરુંની ફેકટર...
ભાજપના આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ સાભા કરી શક્યા નહીં, કાર્યાલય બંધ ક...
ગરમ મસાલાનું વિશ્વનું સૌથી મોટું બહાર જ્યાં આવેલું છે તે ઊંઝા રાજકીય મસાલા સાથે ગરમ બની ગયું છે. પક્ષપલટો કર્યો હોવાથી લોકોનો ભારે રોષ આશા પટેલ સામે ઊંઝામાં થઈ રહ્યો છે. 3000 ભાજપના કાર્યકરોએ આશાને હરાવવા માટે ઊંઝામાં પ્રતિજ્ઞા લીધા બાદ સ્થિતી અત્યંત સ્ફોટક બની ગઈ છે. ગંભીર બાબત એ છે કે આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ જાહેર સભા ભરી શક્યા નથી. તેઓ સભાનુ...
ઊંઝાના 34 ગામના ભાજપના 3 હજાર કાર્યકરોએ પક્ષપલટુ આશાને હરાવવા શપથ લીધા...
ભારતીય જનતા પાર્ટીના સનિસ્ટ કાર્યકર્તા દ્વારાઓ ઊંઝાના પાર્ટી પ્લોટમાં એકઠા થઈને પક્ષપલટુ આશા પટેલને હરાવવા 3000 ભાજપના ચાહકોએ સંકલ્પ લીધો હતો. ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે ભારે રોષ ફેલાયો છે. કે સી પટેલ પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જીહજુરીયા નેતા છે. ઊંઝા વિધાનસભા મત વિસ્તાર નરેન્દ્ર મોદીના વડનગર વિસ્તારમાં આવેલો છે. ભાજપ સામે અને ખાસ તો...
ભાજપના કહેવાથી અલ્પેશ ઠાકોર આક્ષેપો કરે છે
શંકરસિંહના પગલે ચાલી રહેલાં દગાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સેનાના પદાધિકારીઓએ વિરોધ નોંધાવ્યોં છે. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર BJPના ઇશારે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યોં કે કોંગ્રેસ છોડીને તેને સમાજ સાથે પણ વિશ્વાસઘાત કર્યોં છે. ખેરાલુ બેઠક ...
પક્ષાંતરથી ભાજપમાં આવેલા આશા માટે નિરાશા, ઊંઝામાં ઉગ્ર વિરોધ
ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલનો વિરોધ ઘટવાના બદલે વધી રહ્યો છે. ભાજપના મંત્રી કી સી પટેલ પણ આ વિરોધને ઓછો કરી શક્યા ન હતા. ભાજપનું જ એક જૂથ આશાની ઉમેદવારી સામે વિરોધ નોંધાવવા માટે લક્ઝરી ભરી ગાંધીનગર ભાજપા નેતાઓ સામે વિરોધ કરવા માટે ગયા હતા. આશાબેનને ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન કરે તેવી રજૂઆત કરી હતી. આશાબેનનો વિરોધ ...
રાજસ્થાનથી ઊંચા ભાવે દૂધ ખરીદ કરતાં દૂધસાગર ડેરી આર્થિક કટોકટીમાં
રાજસ્થાનથી દૂધ ન ખરીદવાની મિલ્ક માર્કેટિંગ ફેડરેશને મહેસાણા દૂધ સાગર ડેરીને આદેશ આપ્યો હોવા છતાં ખરીદી કરતું હોવાથી ફેડરેશને તેમનું દૂધ લેવાનું બંધ કરી દીધું છે. એવો આરોપ અગાઉ મૂકવામાં આવ્યો હતો. હવે ફેડરેશન પૈસા આપતું નથી એવો આરોપ મૂક્યો છે. સંચાલકોએ ધરણા કરવાની ધમકી ફેડરેશનને આપી છે. મિલ્ક ફેડરેશન રોજ રૂ.10 કરોડનું દૂધની ખરીદી કરે છે. જેની સામ...
મહેસાણા ડેરીના છૂટક દૂધ વિતરકો 10 ફેટના બદલે 6 ફેટ આપી લૂંટે છે
દૂધસાગર ડેરી મહેસાણાની 1300 દૂધ મંડળીઓ છે. દૂધ સાગર ડેરીએ અમુલ સાથે મર્જ કર્યું છે. તો બીજી બાજુ દૂધ મંડળીઓમાંથી ગ્રાહકોને જે છૂટક દૂધ વેચવામાં આવે છે એમાં ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. છૂટક વેચવામાં આવતું દૂધ 10 ફેટ નું હોતું નથી. 6 કે 7 ફેટ સુધી જ હોય છે. પરંતુ એ દૂધને10 ફેટના ભાવે ગ્રાહકોને વેચવામાં આવે છે. કેટલાક દૂધ મંડળીના સંચાલકોને ગેરર...
મહેસાણામાં કોંગ્રેસે હુકમનો એક્કો ખોલ્યો, એ જે પટેલ ભાજપ સામે ટક્કર લે...
ભાજપની રાજકીય લેબોરેટરી મનાતી મહેસાણા લોકસભાની બેઠક પર ભાજપ પોતાના ઉમેદવાર શોધી શકી નથી ત્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે એ. જે. પટેલની જાહેરાત કરી છે. જાહેરાત બાદ મોડી રાત્રે એ. જે. પટેલના ઘરે કોંગ્રેસના કાર્યકતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. તો તેમના ઘર આગળ ફટાકડા ફોડી કાર્યકતાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એ.જે.પટેલ ક...
હવામાં ઉડતા આશાબેનનો ઊંઝા ભાજપમાં ભારે વિરોધ
ઊંઝા વિધાનસભા બેઠક પરથી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં પક્ષાંતર કરી ગયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાં તેમને મત આપીને જીતાડનાર પ્રજા હવે તેમના વિરૃદ્ધ થઈ ગઈ છે અને તેમના વિરૃદ્ધમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો લાગ્યા છે. ભાજપ તેમને વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપે તે પહેલાં પ્રજા ખુલીને સામે આવી છે. ...
વડાપ્રધાન મોદીના ગામ ઉંઝામાં ફરી એક વખત ભાજપ હારશે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને વતન વડનગરમાં ફરી એક વખત હરાવવા માટે કોંગ્રેસ એક બની છે. અગાઉની ચૂંટણી અહીં નદેન્દ્ર મોદીનું વતન હોવા છતાં શરમજનક રીતે હારી ગયા હતા. તેથી કોંગ્રેસના ધારાસભ્યનો પક્ષપલટો કરાવવામાં આવ્યો હતો. ડો.આશાબેન પટેલે ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ઊંઝા વિધાનસભાની બેઠક પર ઉમેદવાર શોધવા માટે કોંગ્રેસની ઊંઝા ઉનાવા હાઇવે પરની ...

English