અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા
અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે. અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો ...
સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ...
ભાજપના નેતા અને સાબર ડેરીના અધ્યક્ષ મહેશ પટેલને વડી અદાલતમાં પડકારતાં તેમનુ રાજીનામું ભાજપે લઈ લીધું હતું. બાદ એમડીએ ચેરમેનનો ચાર્જ ઉપાધ્યક્ષ જયંતિ ભીખા પટેલ સોંપી દીધો હતો. 18 માર્ચ 2019માં અધ્યક્ષ તરીકે મહેશ અમીચંદ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે જયન્તીભાઇ પટેલની પસંદગી થઈ હતી. મહેશ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તેમજ સાબરગ્રામ વિદ્યાપીઠ ...
મમતા અને ઠાકરેના શસાન કરતાં રૂપાણીનું રાજ નબળું
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસન કરતાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ફડનવીશ અને હાલના મુખ્ય પ્રધાન ઠાકરે કરતાં નબળું પૂરવાર થયું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની આવક જાહેર કરી છે તેમાં ગુજરાત સૌથી નબળું પુરવાર છેલ્લા વર્ષે થયું છે. આમ ગુજરાત હવે આર્થિક રીતે નબળુ પૂરવાર થઈ રહ્યું છે, કોંગ્રેસના મ...
તીડ કૌભાંડ બહાર આવ્યું, જેને નુકસાન નથી થયું તેને સામેલ કરાયા
બનાસકાંઠાના વાવતાલુકાના દેથળી ગામમાં તીડે ભારે વિનાશ કર્યો હતો. તેનો સરવે કરીને 23 ખેડૂતોને વળતર ચૂકવવાનું થતું હતું. પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ મળીને જેનો સરવે કરાયો ન હતો અને તીડે નુકસાન કર્યું ન હતું એવા 16 મળતીયા ખેડૂતોના નામ સામેલ કરી દેવાયા હતાં. તેથી બનાસકાંઠા જિલ્લા સમાહર્તા સમક્ષ ખેડૂતોએ એકઠા થઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો હત...
સુરત પિયુષ ઉપરાંત ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી
સુરતમાં ભાજપના નાઘોડના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. તેમના કુટુંબ સાથે નૃત્ય કરી રહ્યાં છે. આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ હોવ...
આણંદ અને દાહોદમાં બાળ ગુનેગારોની ઓન લાઈન જુબાની શરૂં
ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી શ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ વ્યથિત કે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે આણંદ જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ. હાઇટેક સુવિધોથી સજ્જ અદાલતમાં વ્યથિત , પીડીતા કે સાક્ષી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો ...
રૂપાણીના રાજકોટમાં ટીવી અને છાપાને રાષ્ટ્ર ધ્વજ નીચે કલેક્ટર રેમ્યાએ લ...
રાજકોટ કલેકટરે પત્રકારોને આપેલા ચેકના ફોટા વાયરલ થયા છે ટીવી અને છાપામાં રૂપાણી સરકાર અને રાજકોટ સમહાર્તાનું સારું લખવા માટે કેટલાંક માલિક પત્રકારોને રૂ.50 હજારના ચેક આપીને લાંચ આપી હોવાના આરોપમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટના સમાહર્તા રેમ્યા મોહન સામે પત્રકાર સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકાર ટીવી અને સમાચાર પક્ષોના મ...
સેવી ગ્રુપની વિશ્વ સ્તરની સ્પોર્ટસ કલબ શરૂ
આ અનોખી સ્પોર્ટસ કલબ તાલિમ અને કોચીંગમાં વિશેષ ઝોક સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સુવિધા ઓફર કરશે અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2029 રમતો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રનુ મોખરાનુ સેવી જૂથ સેવી સ્વરાજ ટાઉનશીપમાં વિશ્વ સ્તરની સ્પોર્ટસ કલબ લોંચ કરવા સજ્જ બન્યું છે. આ સ્પોર્ટસ કલબમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચી...
દિલ્હી અને મુંબઇ વચ્ચેનો રાજમાર્ગ ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે
કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે દિલ્લી અને મુંબઇ વચ્ચે એક નવા રાજમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું છે. જે ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે. આનાથી બન્ને શહેરો વચ્ચેનું અંતર ર૮૦ કિલોમીટર ઘટી જશે. યાત્રાનો સમય ૧ર કલાક ઘટી જશે. એમણે એક કાર્યક્રમમાં કહ્યું આ રાજમાર્ગના નિર્માણ માટે જમીન અધિગ્રહણ થઇ ચુકયું છે. આ રાજમાર્ગ ગુરુગ્રામની પાસે સોહનાથી શરુ ...
અમદાવાદમાં ગોપાલે શોધ કરી, નાસાએ બોલાવ્યો પણ જવા 3 વાર ઈન્કાર
બિહારના ભાગ્લપુર ગામમાં રહેતો 19 વર્ષીય ગોપાલે 3 વખત નાસાની ઓફરને નકારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ યુવાનને આમંત્રણ આપ્યુ હતું તેણે જણાવ્યુ હતું કે, દેશની સેવા કરવી એ મારો લક્ષ્ય છે. તેઓએ દર વર્ષે દેશમાં 100 બાળકોને મદદ કરવા માટેનો નિર્ણય પણ કર્યો છે. 2019માં તેઓએ આ કામ શરુ કર્યુ હતું. 8 બાળકોને તેણે શંશોધન માટે એક કામચલાઉ પેટન્...
ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ
ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ૬ લાખ ૮૪ હજારની ખવડાવી હોવાની બિલ મુકતા અસરગ્રસ્તોની વ્હારે આવેલી સેવાભાવી સંસ્થાઓએ ભરૂચ નગરપાલિકા સામે વિરોધ કરીને ગોટાળો થયો હોવાના આક્ષેપ કર્યા છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના સુરભીબેન તમાકુવાલા તથા ઉપપ્રમુખ તરીકે ભરત શાહ છે. માનવસેવાના નામે ભરૂચ નગર...
સાબરમતી પ્રદુષિત નથી, રૂપાણી દિલ્હીમાં જુટ્ઠું બોલ્યા – મહેશ પંડ...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. "ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે.." પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર ...
પર્યાવરણ રક્ષાની ઝુંબેશ ચલાવતી 8 વર્ષની લિસીપ્રિયા ગુજરાતમાં આવી
યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંબોધન કરેલું છે. • મણીપુરની આઠ વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસી પ્રિયાએ
• રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી
• માં પ્રત્યેક નાગરિક સહયોગી બને મણીપુરમાં જન્મેલી આઠ વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસીપ્રિયા કન્ઝમને પર્યાવરણરક્ષા માટેની તેની ઝુંબેશ ચલાવતી ગુજરાત આવી છે. તેણે રાજભવન ખાતે શુભેચ્છા પાઠ...
ગુજરાત અને મહારાષ્ટ્રના વેરાની આવક 19 ટકા વધી
જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ GSTના મહિના પછી અત્યાર સુધી જાન્યુઆરી, 2020 GSTની સૌથી વધુ આવક ધરાવતો બીજો મહિનો બન્યો નવી દિલ્હી, 01-02-2020 જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ છે, જેમાં CGSTની આવક રૂ. 20,944 કરોડ, SGSTની આવક રૂ. 28,224 કરોડ, IGSTની આવક રૂ. 53,013 કરોડ (જેમાં આયાત પર થયેલા ર...
રૂપાણી માટે શરમ, ફાટકમુક્ત ગુજરાતની વાતો બંધ કરી આ વાંચો, મોદી સામે અ...
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2020 ગુજરાત રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે અંડરબ્રિજ માટે રૂ.757 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી મારી સરકારે આપી છે. એમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ જાહેરાત કરીને કહ્યું હતું કે, 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, ...

English