Monday, August 10, 2026

ઈસ્કોન ગાંઠીયા અને ઓનેસ્ટને ગંદકી માટે દંડ ફટકારાયો

ઊતરાયણના તહેવારમાં જ અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને ગંદકી ફેલાવવા બદલ અમપા દ્વારા બહુ આકરો રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ 16 જાન્યુઆરી 2020માં ફટકાર્યો હતો. શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલ...

ગુજરાતના બે બુકીઓની ક્રિકેટમાં હની ટ્રેપમાં સંડોવાયાની શંકા

બુકીઓએે ક્રિકેટોને ફસાવવા માટે એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓ 10 ફિલ્મો કરી ચૂકેલી  અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે. દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે. બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કન...

સરકારી મિલકતો વેરો ચૂકવતી નથી ને પ્રજાની મિલકતોની હરાજી

અમદાવાદ, 15 જાન્યુઆરી 2020 અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની અને રાજય સરકારની મળીને દસ હજારથી વધું મિલકતો પેટે રૂ.૩૦૦ કરોડ કરતા વધુ રકમ બાકી છે. અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની ર૮૮ મિલકતો છે. રાજય પરીવહન નિગમની ૧ર૯૪ મીલકતોની ઈ.સ. ર૦૧૭-૧૮માં તેના બાકી ટેક્ષની રકમ રૂ૪.પ૬ કરોડથી વધીને અત્યારે રૂ.સાત કરોડ થઈ ગઈ છે. રાજય સરકારની અન્ય પ૬૯ મિલકતોના બાકી ...

ફ્લાવર શોમાં 5 લાખ લોકોએ સૌંદર્ય માણ્યું

અમદાવાદ મહાનગર પાલિકાના ફ્લાવર શોમાં ૧૪ જાન્યુઆરી સુધી ૪.૬૭ લાખ ટિકિટોના વેચાણ થયા છે, ર૦૧૯માં ૩.રપ લાખ ટિકીટોનું વેચાણ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બમણી આવક થઈ હતી. ર૦ર૦ના ફલાવર શો માં ચાલુ દિવસે રૂ.ર૦ અને શનિ- રવિવારે રૂ.પ૦ પ્રવેશ ફી રાખવામાં આવી હોવા છતાં અત્યાર સુધી અંદાજે પ લાખ સહેલાણીઓએ ફલાવર શો ની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે ફ...

ફાસ્ટ ટેગમાં 4 ફૂટ વાહન દૂર ન હોય તો બીજાના વાહનોનો વેરો કપાયો

ગુજરાતમાં આજથી ફાસ્ટટેગનો અમલ શરૂ થયો છે.ફાસ્ટટેગમાં વધુ રકમ કપાવવાની ફરીયાદો જોવા મળી રહી છે. જાણકારોના મંતવ્ય મુજબ ટોલટેક્ષ પર બે વાહન વચ્ચે ત્રણથી ચાર ફુટ જેટલું અંતર રાખવું જરૂરી છે. અન્યથા જો આગળનાં વાહનનો કોઈ કારણસર ટોલટેક્ષ કપાયો ન હોય તો તેવા સંજાગોમાં આપના વાહનમાંથી પણ ડબલ ટોલટેક્ષ કપાઈ શકે છે. અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉદેપુર તથા રાજ્...

ચેક બાઉન્સની અપીલમાં 20 ટકા રમક જમા કરાવવી પડશે

ચેક બાઉન્સ થવાના કેસમાં દંડિત થયા બાદ અપીલ દાખલ કરવા માટે ચેકની રકમની ર૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત છે. નિર્ધારિત રકમ જમા કરાવવાની આ જાગવાઈ ર૦૧૮ પહેલાના કેસમાં પણ લાગુ પડશે. તેમ દેશની સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે. નેગોશિએબન ઈન્સ્ટ્રૂમેન્ટ અધિનિયમની કલમ 143A અંગે 2018માં સુધારા બાદ ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદીને 20% વચગાળાનું વળતર મેળવવા...

ગુજરાતની જેલમાં ફોન કેટલા પકડાયા ?

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020 વડોદરા જેલમાં 22 ફોન સાથે કોલ સેન્ટર પકડાયું છે. ત્યારે રૂપાણીની સરકાર સામે અનેક સવાલો ઊભા થયા છે. રૂપાણીની સરકારમાં જેલમાં મોબાઈલ ફોનમાં પોલ ચાલે છે તે અંગેનો એક ખાસ અહેવાલ કેદીઓ જાણે પડકાર ફેંકતા હોય તેમ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગર જેલમાં મોબાઈફોન અને તેનું કૌભાંડ કીદીઓએ જ અંદર વીડિયો...

અમદાવાદમાં પતંગ પકડવા પર પોલીસે પ્રતિબંધ મૂક્યો

જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર હેઠળના વિસ્તારમાં ૧૩ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી કોઈ પણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં કે જાહેર માર્ગ ઉપર દ...

20 વર્ષ પછી સરકાર અને વિપક્ષ એક મંચ પર, રૂપાણીની લોકશાહી રીત

પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ પહેલી વખત વિરોધ પક્ષના નેતાઓ, ભાજપના નેતાઓ અને સરકારના વડાઓ એક મંચ પર જોવા મળ્યા છે. 20 વર્ષ પછી ગુજરાતમાં ખરી લોકશાહી વિજય રૂપાણીની સરકારમાં જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં લોકોએ ઊભી કરેલી વ્યવસ્થાના લોકાર્પણ સમયે આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં...

ભાજપના ભ્રષ્ટાચારની કચરા પેટી બની ભંડોળ પેટી, મત પેટી હવે નહીં છલકે

ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવીના આક્ષેપ પછી કોંગ્રેસે પણ SMCના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા.કોંગ્રેસ દ્વારા કચરા પેટીને ભાજપની ભંડોળ પેટી ગણાવવામાં આવી છે. કચરા પેટીઓ પર કેસરી કલરના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. આ સ્ટીકરમાં લખવામાં આવ્યું છે- 'ભા.જ.પા ભંડોળ પેટી'. કલેક્ટર કચેરી સામે આવી કચરા પેટી છે. એક પેટી પર લખ્યું છે ભાજપને લોકો હવે ભ્...

પતંગના કારણે સુરતના 100 પુલ પર બે પૈડાના વાહનો પર પ્રતિબંધ મૂકાયો

સુરત શહેરમાં ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી કોઈનું ગળું ન કપાય અને બીજી કોઈ ઘટના ના બને તે હેતુથી આગામી બે દિવસ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે. સુરતમાં 100 પુલ છે. અમદાવાદમાં 55 પુલ છે છતાં અમદાવાદ પોલીસ કમિશ્નર ક્યારેય પુલ પર ન જવાનું જાહેરનામું બહાર પાડતાં નથી. સાયકલ લઈને ...

પિતા, માતા અને પુત્રના કમનશીબ રાજકારણની અધુરી કહાની, ફરી એક આફત

છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના કાર્યકર, ગત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અને મોરવા હડફના કોંગ્રેસ તાલુકા પ્રમુખ વી. કે. ખાંટે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં તબિયત નાદુસ્ત રહેતી હોવાના કારણે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે સેવા ચાલુ રહેશે તેવું...

જેલ સલામત નથી તો ગુજરાત ક્યાંથી સલામત હોય, જેલમાં કોલસેન્ટર

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઈલ ફોનની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાની સાથે જ આ કોલ સેન્ટર પકડાયું છે. વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડમાં સજા પામેલો 45 વર્ષની ઉંમરનો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પરંતુ ૨૧ મોબાઈલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ ‘કોલ સ...

પતંગથી 35 હજાર પક્ષીઓ કપાઈ મરતાં હતા – રૂપાણી

ગાંધીનગર, 14 જાન્યુઆરી, 2020 આજથી ૪ વર્ષ પહેલાં ૩૫ હજાર પક્ષીઓ મૃત્યુ પામતા હતા જેમાં હવે આ અભિયાન થકી ઘટાડો થયો છે. એમ જણાવીને મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે સરકાર પોલીસ અને તંત્રના અધકારીઓને સૂચના આપી ભારે કડકાઇથી કાર્યવાહી હાથ ધરશે. રાજય સરકાર દ્વારા સતત ૪થા વર્ષે અબોલ પક્ષી અને જીવો માટે કરૂણા અભિયાનના પ્ર...

અંગત પળોનો વિડિયો ઉતારી યુવતિની 3 વર્ષ બ્લેકમેલ કરી

રાજકોટ શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી મયુરે પ્રેમજાળમાં ફસાવી સેક્સ કરતો વિડિયો ઉતારીને તેના આધારે બ્લેક મેલ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો બનાવ બહાર આવ્યો છે. એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર યુવકના તાબે નહીં થતા યુવતી સાથેનો અશ્લીલ વીડિયો પરિવારને મોકલી દેતા ઘટના બહાર આવી છે. ઠ...