કઈ ટીવી ચેનલના પત્રકારોએ સ્ટીંગ કરી રૂ.10 લાખ માંગ્યા ?
દવા ક્ષેત્ર સાથે સંકળાયેલા અમદાવાદના વાસણાના એક વહેપારીને પત્રકારના નામે સ્ટીંગ ઓપરેશન કરી તેની પાસેથી રૂ.૧૦ લાખની રકમ પડાવવાનો પ્રયાસ કરનાર છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી દીધી છે. ટીવી ન્યુઝ ચેનલના નામે તોડ કરતા હોવાની વિગતો બહાર આવી રહી છે. ઘરપકડ થયા બ...
મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ
ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે. પિસ્તાનું ઉત...
ખેડૂતોનો પ્રશ્ન આવતાં ભાજપે મોરબીમાં નાગરિકતા સમર્થન રેલી રદ કરી ̵...
મોરબીમાં 25મીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓએ રેલી કાઢવાનું નક્કી કરાયું હતું પણ રાવણે તેનો વિરોધ કરીને ખેડૂતોના પાક વીમા આપવા માટે રેલી બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાની વાત કરતાં ભાજપે રેલી રદ કરીને નવેસરથી શનિવારે રેલી રાખી છે.
દેશમાં રામમંદિરના ચુકાદા પછી લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ધર્મને આધારે થતી રાજનીતિનો કાયમ અંત આ...
જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ, હિત રેવન્યુ સત્તા નક્કી કરી ન શકે, વડી અદાલત...
જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ અને હિત રેવન્યુ સત્તા દ્વારા નક્કી થઇ શકે નહીં. જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ સક્ષમ સિવિલ અદાલત દ્વારા જ તેની સમક્ષ રજૂ થયેલા પુરાવાઓના આધારે નક્કી થઇ શકે. એવો ચૂકાદો ગુજરાતની વડી અદાલતે આપતાં લાખો મિલકત ધારકોને સરકારની જોહુમીમાંથી છૂટકારો મેળવીને સુવાંગ હક્કો મળ્યા છે. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં મિલકત પ્રિમાઇસીસ સીલ...
બિમાર દીપડાને સારવાર માટે પાંજરે પૂરી પકડ્યો
દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જોઈ દેવગઢબારિયા વનવિભાગને જાણ કરતા વનવિભાગ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વનવિભાગની પૂરી ટીમ દ્વારા નાથુદે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જ...
શામળાજીનું કૃષ્ણ મંદિર સૂર્ય ગ્રહણમાં ખૂલ્લું રહ્યું
૨૬ ડિસેમ્બર 2019માં સૂર્ય ગ્રહણ થયું ત્યારે તમામ હિન્દૂ મંદિરો બંધ હતા, પણ શામળાજીનું ગ્રહણ સમયે ખુલ્લું રહ્યું હતું. સવારે 4 કલાકે મંદિર ખુલ્યું હતું, મંગળા આરતી બાદ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સૂર્યગ્રહણ ના સમયે સવારે 8-08 કલાક થી 10 – 38 સુધી મંદિર ચાલુ રાખી મંદિર માં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સમયે પણ ભક...
ગૃહ પ્રધાન પ્રધાન પ્રદીપ જાડેજાના વિસ્તારમાં સામુહિક બળાત્કાર કરી વિડિ...
અમદાવાદમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર બે યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારી તેનો વિડિયો ઊતારી વાયરલ કર્યો છે. શહેરના જ્યાં સૌથી વધું દારુના અડ્ડા અવે ગુનખોરી થાય છે તે કુબેરનગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરની નજીક યુવક સાથે સંપર્કમાં આવી હતી. ઘણી વાતચીત થતી હતી. સગીરાને બહાર બોલાવી બે વખત અજાણ્યા સ્થળે લઈ જઈ તેના ઉપર તેની મરજી વિરૂધ...
સફેદ સોનાના બજાર માટે બોટાદમાં રાજકારણ
બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ સહિત 5 ડીરેકટરોને કોગ્રેસ છોડાવી ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે. સરકારી અતિથિ ગૃહ ખાતે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આ પક્ષાંતર કરાવાયું તેની સામે ભાજપમાં અંદરથી વિરોધ જોવા મળી રહ્યો છે. ઊર્જામંત્રી સૌરભ પટેલ અહીં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 906 મતથી માંડ-માંડ જીત્યા હોવાથી તેઓ પક્ષને બરબાદ કરી રહ્ય...
કારકુન ભરતીના પ્રશ્ન પત્ર ફૂટવાની ઘટનામાં કોંગ્રેસના લોકો ઝડપાયા
અમદાવાદ, 26 ડિસેમ્બર 2019 ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલય કારકુન સંવર્ગ 3ની ભરતી પરીક્ષાના પ્રશ્ન પત્ર ફૂટવાના કાંડની ખાસ તપાસ ટુકડી - સીટ દ્વારા હાથ ધરાયેલી તપાસને પરિણામે 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ભરતી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મળતાં, યુવાનોનો આક્રોશ અને કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યા બાદ સરકારે તેની પ...
કુસ્તીના ગામના અસ્ત પણ ગુજરાતની મહિલાઓ કુસ્તીમાં નિપુણ બની રહી છે
સંસ્કૃતિ સાથે વણાયેલી કુસ્તીની રમત આદી અનાદીકાળથી રમવામાં આવી છે. આ રમત રમવાથી ખેલાડીઓનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. માનસિક તણાવથી મુક્ત, ખેલદિલી જન્મે છે. મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયા સતત વ્યસ્ત જોવા મળે છે. કિંમતી સમય તેમાં બરબાદ થઈ જાય છે. 4 ઓક્ટોબર 2019માં પાટણમાં રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય બહેનોની કુસ્તી સ્પર્ધામાં 500થી વધુ મહિલાઓએ ભાગ લી...
અમદાવાદના નિષ્ફળ મ્યુનિસિપલ કમિશ્નર છતાં ભાજપ મૌન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો હતો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત...
અમદાવાદમાં સૌથી વધુ ઝેરી હવા બોપલ તથા પીરાણામાં
પીરાણાની હવા સૌથી ઝેરી હોવાનું જાણવા મળે છે. જેને કારણે લોકોને શ્વાસ લેવાની મુશ્કેલી પડી રહી છે. તથા હૃદયરોગ, શ્વાસ-દમની બિમારી, સર્ગભા મહિલાઓ તથા બાળકો પર ઝેરી હવાની ગભંરી અસર પડતી હોવાનું જાણવા મળે છે. સૌથી વધુ ઝેરી હવા એક્યુએાઈ ૩૦૦, બોપલ તથા પીરાણામાં નોંધાઈ છે. શહેરમાં સરેરાશ એક્યુઆઈ ર૪ર તથા એરપોર્ટ વિસ્તારમાં એક્યુઆઈ ર૯૬ પ્રદુષિત માત્ર નોંધાઈ ...
રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં ગાંધીનગરની ટીમ બીજા સ્થાને ...
ગાંધીનગર ઓલ ઈ ન્ડયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગત રરમી ડિસેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરનાં કોબા ૩⁄૪ાતે આવેલ પ્રેક્ષા વિશ્વ ૧⁄૪ારતી ૩⁄૪ાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગાંધીનગર સહિત કુલ ૧૧ જિલ્લાનાં કરાટે ૩⁄૪ેલાડીઓએ ઉત્સાહ૧⁄૪ેર ૧⁄૪ાગ લીધો હતો.
૪૮૮ ૩⁄૪ેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામા...
ખામી દૂર થતાં અમદાવાદના જોધપુરમાં ઉતરાયણ બાદ 24 કલાક પાણી
૧૯૯પથી રાજકીય લાભ લેવા માટે શરૂ કરવામાં આવેલ ર૪ટ૭ વોટર સપ્લાય પ્રોજેકટ આડે રહેલ તમામ ટેકનીકલ ત્રુટિઓ અને અંતરાયો દૂર થયા છે. ઉતરાયણ બાદ જાધપુરના રહીશોને ર૪ કલાક પાણી સપ્લાય કરવાની શરૂઆત થઈ શકે છે. ર૦૧૦-૧૧માં તત્કાલીન હોદેદારોએ અભરાઈએ મુકવામાં આવેલી ફાઈલનો ફરીથી અમલ કરવા નિર્ણય કરી જાધપુર વોર્ડની પસંદગી રાજકીય દ્રષ્ટિએ કરી હતી. પરંતુ ટેકનીકલ દ્રષ...
ગુજરાતના 40 લાખ ખેડૂતો ઉપર 60 હજાર કરોડનું દેવું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર એ ખેડૂતને આર્થિક પાયમાલીમાં રાહત આપવા માટે બે લાખ રૂપિયા જેટલું દેવું ખેડૂતોનું માફ કર્યું તેને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ માં સરકાર બનતાની સાથે જ ખેડૂતોને દેવા માફી નો અમલ કર્ય...

English