Wednesday, August 12, 2026

સ્માર્ટફોન સસ્તામાં વેચાઇ રહ્યા છે

રિયાલિટી વિન્ટર સેલ શરૂ થયો છે, લોકોની માહિતી માટે, અમને જણાવી દો કે રીઅલમે સેલ કંપનીની officialફિશિયલ સાઇટ રીઅલમે ડોટ કોમ અને ફ્લિપકાર્ટ પર ચાલી રહી છે. રીઅલમે સેલ દરમિયાન, રીઅલમે સી 2, રીઅલમે 5 પ્રો, રીઅલમે 3 આઇ અને રીઅલમે એક્સ સ્માર્ટફોનની કિંમત 500 રૂપિયાથી ઘટાડીને 2,000 રૂપિયા કરી દેવામાં આવી છે. અમને જણાવી દઇએ કે રિયાલિટી સેલ 23 ડિસેમ્બર સુધી...

પ્રાથમિક શિક્ષકોની લડત, એક દિવસના ધરણા

મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકો વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે જેમાં આજે એક દિવસના ધરણા કરીને તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે જીલ્લા કલેકટર કચેરી સામે બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા કર્યા હતા શિક્ષકોને વિવિધ કામમાં જોતરી રાખવામાં આવે છે પરંતુ શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ સમયે ...

મોરબીના 1150 સિરામિક ઉદ્યોગો ભયંકર મંદીના ભરડામાં

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં હાલમાં અંદાજે 1150 સિરામિક તેમજ તેને લગત આનુસંગિક ઉદ્યોગો કાર્યરત છે. હાલમા વૈશ્વિક મંદી અને વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ Anti-Dumping Duty ને લીધે મોરબી જિલ્લાના મોટા કદના સિરામિક ઉદ્યોગો મંદીના ભરડામાં સપડા...

17 વર્ષથી અમદાવાદમાં સાત્વિક ભોજન કેવા ખવાયા છે ?

અમદાવાદ : અમદાવાદના લોકો ગામડાના ખેડૂત પરિવારો દ્વારા તૈયાર કરેલું સાત્વિક લંચ કે ડિનર લેવાનો પ્રોગ્રામ લોકો હવે સૃષ્ટિના સાત્વિક મેળામાં ગોઠવે છે. ભીડ જામે છે. અમદાવાદ કેવું ભૂખ્યું શહેર છે તે અહીં જોવા મળે છે. લોકો બસ ખાધા કરે છે. ખાવા માટે તો લાઈનમાં ઊભા રહે છે. લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ આહાર ખાવા લાગ્યા છે, ના...

2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...

નવા ઠાકુરિયા દ્વારા * વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો. (2019માં ગુજરાતમાં પત્...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

સાત્વિક ખેડૂત મેળાની સાથે સાત્વિક ફૂડ ઉત્સવ આવી ગયો

અમદાવાદના લોકો 17 વર્ષથી જેની રાહ જોતા હોય છે તે, સાત્વિક ફૂડ ફેસ્ટીવલ 21 થી 25 ડિસેમ્બર 2019 સુધી  સોલાની ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલો છે. ખેડૂતો પોતાની ખેતપેદાશનું સીધુ વેચાણ ગ્રાહકોને કરે છે. આમ, 100 થી પણ વધારે ખેડૂતો અહીં આવશે અને મગફળી, મગફળીનું તેલ, તલ, તલનું તેલ, આમળા, વિવિધ જાતના કંદમૂળ, મસાલા, ધાન્યો, મધ, ગાયનું ઘી, સફેદ માખણ તથા વ...

ભાજપના નેતા ચીમન સાપરીયાનું ડીઝલ કૌભાંડ, પંપ હડતાલ પર  

ગાંધીનગર : ભાજપના નેતા ચીમન સાપરીયા જેના પ્રમુખ છે તે, જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા હમણાં જ ખોલવામાં આવેલાં પેટ્રોલ પંપમાં ડીઝલ વેચાણમાં ગેરરીતિ, નિયમ વિરુધ્ધ વેચાણ, સરકારના વેરાની કરચોરી, સહકારી કાયદાનું ઉલ્લંઘન સહિતની બાબતોની રજૂઆત રાજ્ય સરકાર તેમજ અધિકારીઓ અને પ્રધાનોને વારંવાર કહેવા છતા કોઈ પગલાં ન લેવાતાં તાલુકાના પેટ્રોલ ડિલર...

47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન

ગાંધનગર : ગુજરાતમાં જમીન જમીનદાર સમૃદ્ધ લોકો તરફ સરકી રહી છે. જમીનદાર ઘટી રહ્યાં છે પણ તેમની પાસે જમીન વધી રહે છે. 20 હેક્ટર એટલે કે 50 એકર જમીન ધરાવતા જમીનદાર છે. 2001માં 3.53 લાખ હેક્ટર જમીન 6 હજાર જમીનદાર પાસે હતી જે 10 વર્ષ પછી 2010માં 4.74 લાખ હેક્ટર થઈને હવે 2020માં તે વધીને 5.95 લાખ હેક્ટર જમીન 4911 મૂડી પતી પાસે જમીન સરકી ગઈ છે. આમ 150 વ...

કાળા ગુલાબ, ગુજરાતમાં કેમ કોઈ ખેડૂત ઉગાડવા પ્રયાસ કરતાં નથી

તમે ઘણા રંગોના ગુલાબ જોયા હશે પણ કાળા ગુલાબ ક્યારેય નહીં જોયા - વિશ્વમાં એક દુર્લભ ફૂલ છે. વિશ્વમાં એક જ ગામમાં આવા કાળા ગુલા થાય છે. ત્યાં પણ મોસમ પર આધારીત છે. ગુજરાતમાં કચ્છ કે ધોળકામાં ખેડૂતો કેમ કાળા ગુલાબ ઉગાડવા માટે પ્રયાસ કરતાં નથી. આખરે ગ્રીન હાઉસમાં પણ ઉગાડી શકાય કે કેમ તેના પ્રયોગો કરવા જેવા છે. જો સફળ થાય તો સારી આવક મેળવી આપે એવી શક્યત...

સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા

13 વર્ષમાં સિંહના વિસ્તાર ગીરમાં 850 ગુના પ્રાણી સામેની હિંસાના નોંધાયા આણંદમાં અજગરને જીવતો સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે. ગુજરાત રાજ્યમાં 2018 અને 2019ના બે વર્ષમાં 184 સિંહોના મૃત્યુ થતા ગુજરાત હાઇકોર્ટ ધ્વારા સિંહોના અપમૃત્યુ અંગે નોધ લઇ રાજ્યમાં સિંહોના બચાવ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો માંગી હતી. પરિ...

બનાવટી બરફીનો માર પશુપાલકો અને ડેરીઓને પડી રહ્યો છે

ગુજરાતમાં જ્યારથી બનાવટી બરફી બનાવવાનું શરુ કરાયું છે ત્યારથી પશુપાલકો અને ડેરીમાંથી માવાની ખપત સાવ ઘટી ગઈ છે. ગુજરાતની સહકારી ડેરીઓ 50 કરોડ ટન ફ્લેવર્ડ દૂધ બનાવે છે પણ માવો તો માત્ર 15 હજાર કિલો જ બનાવી રહી છે. તેની સામે પેંડા તો માત્ર 2500 કિલો બને છે. ગુજરાતની ડેરીઓ 42 પ્રોડક્ટ બનાવે છે. જેમાં કઈ મહત્વની પ્રોડક્ટનું કેટલું ઉત્પાદન થાય છે તે અ...

અજગરને જીવતો સળગાવી દીધો, 3 યુવાનોને અદાલતમાં હાજર કરાયા

અજગરને માર મારી જીવતો સઘલાવી દેવાની ઘટનામાં 3 યુવાનોને આજે આણંદ અદાલતમાં લાવવામાં આવ્યા હતા. આણંદના બોરસદાના વાલવોડમાં અજગરને પકડી તેનું માથું છુંદી નાંખ્યા બાદ તેને લાકડાના ઢગલામાં આગ લગાવી જીવતો સળગાવી દીધો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. શખસ મુકેશ મકવાણા, જીતુ મકવાણા અને ગીરીશ મકવાણાના નામ ખુલ્તા ધરપકડ કરાઈ છે. અજગર બધાને ગળી જશે એવી બીકના માર્...

રસાયણિક ખાતરથી પાકતાં ઘઉં ખતરો બની રહ્યાં છે

ગુજરાતમાં ગ્રીન હાઉસ ગેસ અને અસમતોલ વાતાવરણ માટે રાસાયણિક ખાતર જવાબદાર છે, અમિયમિત મોસમ પાછળ ગરમ બની રહેલી હવા અને પાણી જવાબદાર છે. તે માટે અનેક પ્રકારના વાયુ જવાબદાર છે. ગુજરાતમાં ઘઉં પેદા કરવા માટે વપરાય રહેલાં રાસાયણિક ખાતર જવાબદાર છે. ભાખરી, રોટલી, બ્રેડ બનાવવા વપરાતી ઊર્જા કરતાં ઘઉંના ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક ખાતર એમોનિયમ નાઇટ્રેટથી પેદા ...

લઘુમતી મંત્રાલય અને મદ્રેસા ડીગ્રીને માન્યતા આપો – MCC

ગુજરાતમાં લઘુમતીઓને એ અધિકારો પણ નથી જે બીજા રાજ્યો માં પ્રાપ્ત છે. તેથી માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા 18 ડિસેમ્બર 2016ના રોજ લઘુમતીઓના મુદ્દાઓની રજૂઆત માટે બનાવવામાં આવી હતી. સરકાર બંધારણીય માંગોને સાંભળે અને તેને પૂરી કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરે તે માટે MCC દ્વારા મોરબી ખાતે જાહેર સભા મળશે. ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ...