Wednesday, August 12, 2026

3200 યુગલોએ જ્ઞાતિ છોડી લગ્ન કરી લીધા

આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય અનુસૂચિત જાતિ-જનજાતિના યુગલોને આંતરજ્ઞાતિય લગ્નો માટે અમલી ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય ચૂકવાઇ છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અમલી ૨૦ જેટલી યોજનાઓ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન ક...

અમદાવાદમાં રૂ. ૩૩પ કરોડના 7 પુલ બનશે, 60 પુલ હયાત છે

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી હતી. વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2...

મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકોની મર્યાદા વધારીને 50 ટકા

ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ - પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક-૨૦૧૯ વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું. પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે, એમ.બી.એ., એમ.સી.એ., એન્જીનિયરીંગ, આર્કિટેક અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ કવોટાની હાલની રપ ટકા બેઠકોની મર્યાદા વધારીને પ૦ ટકા કરવામાં આવી છે. રાજયની ખ...

સુરત શહેરમાં ૮ પુલ માટે રૂ.38 કરોડ, પુલોનું શહેર

સુરત શહેરમાં 8ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ બનાવવાના કામો માટે આ વર્ષે 39 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરમાં 10 ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ નિર્માણ માટે મહાપાલિકાએ રૂ. ૭૧૩ કરોડની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી. સુરતમાં નવા ૮ ફલાય ઓવર બ્રીજ, રેલ્વે અંડરબ્રીજના કામો માટેના કુલ ૩૯૦ કરોડના પ્રોજેકટ પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૯ ક...

ગાંધીનગરમાં વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DH-0001 થી 9999 માટે ઓકશન અને એલ.એમ.વી. કારની સીરીઝ GJ-18-BM માટે રી-ઓક્શન કરવામાં આવશે. ઇ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તા.૧૬ ડીસેમ્બર ૨૦૧૯ થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ સુધ...

પ્રીતિ પટેલ સહિત ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના 15 સાંસદ ચૂંટાયા

ભારતીય ચૂંટણીએ બ્રિટિશ ચૂંટણીમાં નવો રેકોર્ડ બનાવ્યો, ભારતીય મૂળના 15 સાંસદ ચૂંટાયા, 12 પોતાની બેઠકો જાળવી રાખ્યા યુકેની ભૂતપૂર્વ ગૃહ સચિવ પ્રીતિ પટેલ નવા કેબિનેટમાં જોહ્ન્સનનો ટોચની ટીમમાં રહેવાની સંભાવના છે. યુકેમાં, કન્ઝર્વેટિવ અને મજૂર પક્ષોના ભારતીય મૂળના ઉમેદવારોએ શુક્રવારે સામાન્ય ચૂંટણીના પરિણામોમાં અવિરત વિજય નોંધાવ્યો. કેટલાક નવા ચહેરાઓ...

ભાજપ સરકાર કર્મચારીઓને મોંઘવારીથી પગારમાં રૂ.10,000 વધારો કરશે

વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર ડીએમાં વધારો કરી શકે છે. જુલાઈ 2019 થી ડિસેમ્બર 2019 સુધી ફુગાવો વધ્યો છે. એક તરફ, જ્યાં દેશ નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે, તો બીજી તરફ કેન્દ્રીય કર્મચારીઓને વર્ષના અંત પહેલા મહાન સમાચાર મળી શકે છે. સરકાર લાખો કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી શકે છે. વિવિધ કર્મચારી સંગઠનો અનુમાન લગાવી રહ્યા છે કે મોદી સરકાર...

એક બુલેટ ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 શરૂ કરવા વિચારણા

મુંબઇ-અમદાવાદ બાદ સરકાર ૪ નવા રૂટો પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી આગળ વધી રહી છે. આ માટે રેલ્વે મંત્રાલય દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકાતા, મુંબઇ-ચેન્નાઈ અને મુંબઇ-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની શક્યતાઓ શોધી રહ્યું છે. એક ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 બુલેટ ટ્રેન શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. દેશના ૪ મહત્વપૂર્ણ અને અત્યંત વ્યસ્ત રૂટ પર બુ...

જનરલ ડાયર ગો બેક – ઊંઝામાં અમિત શાહ સામે વિરોધ

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર 2019ના રોજ લક્ષચંડી મહાયજ્ઞમાં અમિત શાહના ધજાગરા ઊડી રહ્યાં છે. તેમનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓને લેખિત આપવામાં આવ્યું છે કે, જનરલ ડાયર અમિત શાહ જો યજ્ઞને અપવિત્ર કરવા આવશે તો તેનો સામનો કરાશે. ગોધરા કાંડની કારણે સત્તા ભોગવી રહેલા ભાજપના કારણે 144 પાટીદાર લોકો જેલમાં છે. આજીવન કેદ ભોગવી રહ્યાં છે....

ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...

ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા “સ્ટેટસ ઓફ ડાન્સ&#...

ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા ડાન્સ ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. હવે રાષ્ટ્રીય કક્ષાના નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. મોરબીમાં ડાન્સ કલાસીસના સંચાલક એવા યુવા કોરિયોગ્રાફર દર્શન પંડ્યા ફરી એકવાર નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશીપમાં સિલેક્ટ થયા છે અગાઉ પણ અનેક નેશનલ લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં તેઓ ભા...

સિંહોના મોત છતાં વસતી 1 હજારથી વધું, મેમાં ગણતરી

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી. વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે  રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિ...

1500 દીપડાઓની ખસી કરી નપુશંક કરવા વિજય રૂપાણીનો નિર્ણય

2016માં 34% એટલે કે 470 દીપડાઓ માનવીય વસવાટની નજીક રહેતાં જોવા મળ્યા હતા. અંદાજ મુજબ ડિસેમ્બર 2018માં 1500 દીપડામાંથી 40 ટકા દીવડાઓ માનવ વસતી નજીક આવી ગયા છે. જે લગભગ 610 દીપડા આવીને વસી ગયા છે. 1500 દીપડાઓની ખસી કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠકમાં 4 જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામ...

કેશુભાઈ અને આનંદીબેનને ખતમ કરવામાં અમિત શાહની ભૂંડી ભૂમિકા

38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા હતા. તેવી જ રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એવા પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. રાજકીય રીતે મજબૂત એવા 32 પાટિદાર નેતાઓને રાજકીય રીતે ખતમ કરાયા છે. સહકારી ક્ષેત્રના 64 નેતાઓને ખતમ કરાયા છે...

(અમિત)ને અમે માર આપીને મોકલીશું – હાર્દિક પટેલ

"માં અમે તૈયાર છીએ. તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું." એમ હાર્દિક પટેલે છાતી ઠોકીને 12 ડિસેમ્બર 2019ના રોજ કહ્યું છે. મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે, આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના છે, જેમાં અમિત શાહનો વિરોધ પાટીદારો કરી રહ્યાં છે. ...