કચ્છી ખારેક અને દાડમનો વાઇન
હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે. કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે. કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પા...
દેશમાં વિક્રમ – ગુજરાતમાં એક માણસે એક મોબાઈલ ફોન થઈ ગયો
વસતી કરતાં મોબાઇલ કનેક્શન વધુ, ગુજરાતમાં 6.87નો વિક્રમ થઈ ગયો છે. રાજ્યમાં વોડાફોન-આઇડિયા અને એરટેલનું બજાર ઘટી રહ્યું છે, સાથે સાથે મોબાઇલ સબક્રિપ્શનની આવક પણ ઘટી રહી છે, રિલાયંસ મોનોપોલી ધરાવતી થઈ ગઈ છે તે હવે ગુજરાતમાં ઊંચા બિલોમાં લૂંટ ચલાવશે ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસ...
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ
ગાંધીનગર,તા:૨૬ 5 હજારની વસતીના ગામો વધ્યા 2001માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે 2થી 5 હજારની વસતી ધરાવતાં ગામો 4 હજાર હતા જે 2021માં ગણતરી થશે ત્યારે 5 હજાર થઈ જશે. 5 હજારથી વધું વસતી હોય એવા 1 હજાર ગામ હતા તે 20 વર્ષમાં વધીને 1500 નવી વસતી ગણતરીમાં થઈ જશે. લોકો રોજગારી, સલામતી અને સુવિધા મેળવવા માટે નજીકના મોટા ગામ કે શહેર તરફ દોટ મૂકી રહ્યાં છ...
શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..
કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું. એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ વ્યક્તિ રહેતી ...
રામોલ પોલીસનો રેર્કોડ, એક જ દિવસમાં વાહન ચોરીની 10 ફરિયાદ નોંધી
બંકિમ પટેલ અમદાવાદતા:૨૬ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય તો ચપ્પલના તળીયા ઘસાઈ જાય છે. કાગળ ઉપર ગુનાખોરી ઘટાડવામાં માહેર પોલીસ અધિકારીઓ વણઉકેલાયેલા કેસમાં ફરિયાદ નોંધવાનું ટાળે છે. આવી જ સ્થિતિમાં રામોલ પોલીસે ફરિયાદ નોંધવામાં એક અનોખો રેર્કોડ સર્જયો છે. વાહન ચોરીની 10 ફરિયાદો એક જ દિવસમાં નોંધી છે. છેલ્લા એકાદ મહિનાથી રામોલ પોલીસ...
હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકાર, ખેડૂતોની હામુંય જોતી નથી
ગાંધીનગર, તા. 13 ભાજપના વિકાસ મોડેલ રાજ્ય તરીકે ગણાતા ગુજરાતનો એક શરમજનક બાબતે દેશના પ્રથમ ત્રણ રાજ્યમાં સમાવેશ થઈ ગયો છે. ખેડૂતોની આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારે લાંબા વિલંબ બાદ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતના કેસમાં 35.5 ટકાનો વધારો નોંધાયો છે. ભા...
’સ્ટેચ્યુ ઓફ ‘માટે ભાજપ શાસિત રાજ્યોમાં ‘યુનિટી̵...
ગાંધીનગર,તા:૨૬ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા હોવાનું ગૌરવ એક તરફ છીનવાઇ રહ્યું છે ત્યારે ભારતના રાજ્યોને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ દિલચસ્પી રહી નથી. 31મી ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઉદ્ધધાટન કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના રાજ્યોને તેમના ભવન બાંધવા માટે જમીન આપવાની તૈયારી બતા...
ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકો જ નથી
કેન્યુઝ,ગાંધીનગર, તા.૨૫
ગુજરાતમાં રંગેચંગે પ્રવેશોત્સવ અને ગુણોત્સવની ઉજવણી કરીને કરોડોનુ આંધણ કરાય છે. પરંતુ જ્યારે ગુણવત્તાની વાત આવે તો આપણે ત્યાંના ત્યાં જ હોઇએ છીએ. સરકારી ચોપડે મોટીમોટી વાતો થાય છે. પરંતુ હકીકત કંઇ જુદી જ છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો-આઠમામાં મુખ્ય વિષયના શિક્ષકોની ૩૦ ટકા જગ્યા ખાલી હોવાથી છાત્રોને અન્યાય થઈ રહ્યો છે....
ખોટની સવારી, એસટી અમારી
ગુજરાત એસટી કોર્પોરેશનનો વહીવટ નમૂનેદાર થતો જાય છે. ગુજરાતની જનતા માટે જાહેર પરિવહનનું એકમાત્ર માધ્યમ એસટી નિગમ દર વર્ષે ખોટ કરતું જાય છે. જ્યારથી નિગમની રચના થઇ છે (1લી મે 1960) ત્યારથી આ નિગમે ખોટ કરી છે. સરકાર એવો દાવો કરે છે કે રાજ્યની જનતાની સુખાકારી માટે એસટી બસો ચલાવવામાં આવે છે પરંતુ હકીકત વધુ ગંભીર છે. સાચી હકીકત એવી છે કે એસટી બસના ડ્રાઇવ...
પવારના પાવર સામે અમિત શાહની હાર
મહારાષ્ટ્રમાં શનિવારે વહેલી સવારે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લઈને ઉગતા સૂર્યની સાથે સાથે રાજ્યની નવી સરકારનો ઉદય પણ થયો હતો. પરંતુ આ સરકાર માત્રને માત્ર મંગળવાર બપોર સુધી જ રહી એટલે કે માત્ર 80 કલાક જ ચાલી અને સરકારનું પતન થયું. આ આખા ઘટનાક્રમમાં નીતિ ઘડવામાં ધૂરંધર ગણાતા ભાજપની જૂગલ જોડીને રાજકારણ ના અઠંગ અને ખેરખાં ગણાતા એક મરાઠા નેતાએ ધોબીપછાડ આપી દે...
મહારાષ્ટ્રમાં ‘મહા’નાટકનો અણધાર્યો અંત
ગાંધીનગર,તા:૨૬ આ દાવા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે શુક્રવારે મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર દિલ્હી દરબારમાં મોકલી આપ્યો અને વગર કેબિનેટની મંજૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરી અને સવારે 5.27 વાગે રાષ્ટ્રપતિ ભવનથી મહારાષ્ટ...
શાળા,શિક્ષકો-છાત્રો ઘટ્યા પણ અમપાનું બજેટ વધ્યું
પ્રશાંત પંડીત અમદાવાદ,તા:૨૬ શહેરમાં છેલ્લા પંદર વર્ષથી મહાનગર પાલિકામાં ભાજપ સત્તાસ્થાને છે. મહાનગર પાલિકા હસ્તક ચાલતી નગર પ્રાથમિક શાળા સંચાલન બોર્ડમાં પણ તેમના જ પક્ષના હોદ્દેદારો છે. સૌને શિક્ષણ આપવાની મોટી-મોટી વાતોની વચ્ચે શહેરમાં છેલ્લા દાયકામાં શાળાઓ ઘટી, શિક્ષકો ઘટ્યા, વર્ગો પણ ઘટ્યા અને શિક્ષકો પણ ઘટ્યા માત્ર વધતું રહ્યું છે તો વાર્ષ...
શિક્ષણનો વેપાર ક્યારથી….?
ગાંધીનગર,તા:25
ભણતર સાથે ગણતરમા અવ્વલ નંબરે ગણાતા ગુજરાત રાજ્યનું શિક્ષણ એટલી હદે નીચે ઉતારી દેવા સાથે તેનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે કે જેને લઇને ભવિષ્યે સર્વશ્રેષ્ઠ કે તેજસ્વી યુવાધન ગુમાવવામાં ગુજરાત પ્રથમ નંબર આવે તો આશ્ચર્ય નહીં હોય.....! ખૂદ રાજ્ય સરકાર ભણતરનો ભાર વિદ્યાર્થીઓના માથેથી નહીં પણ પોતાના માથેથી ઉતારવા છેલ્લા ૧૫ વર્ષ ઉપરાં...
કચ્છના દરિયાઈ વિસ્તારમાં ફ્લોટિંગ ચેક પોસ્ટ અનિવાર્ય
ભુજ,તા.25
કચ્છના દરિયાઈ સીમાવર્તી વિસ્તારમાં પડોશી દેશ દ્વારા અવારનવાર છમકલાઓ થતાં જ રહે છે. અહીંથી કેટલીયે વખત શસ્ત્રો અને માદક પદાર્થો દેશમાં ઘૂસાડવમાં આવ્યા છે. વળી, અહીં જખૌનો દરિયાઈ વિસ્તાર માછીમારી માટે શ્રેષ્ઠ છે. તેથી રાજ્યના કેટલાય જિલ્લાઓમાંથી માછીમારો દરિયો ખેડવા અહીં આવે છે. દર સિઝનમાં અંદાજે ૧૫૦૦ જેટલી બોટ માછીમારી માટે દરિયામાં ફરતી ...
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
કે-ન્યૂઝ, અમદાવાદ,તા:25 દેશના ઉત્તર ભાગમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાના પગલે ગુજરાત માં આગામી સપ્તાહના મધ્ય સુધીમાં ઠંડીનો પ્રભાવ શરૂ થઈ જાય તેવી સંભાવના છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શિયાળુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી તા. 28મી નવેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ ...

English