આણંદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વિખવાદનું કારણ, કેતન બારોટ ભાજપમાં જોડ...
આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકાર...
રોગચાળાને ડામવા માટે શહેરના વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીના પાઠ
અમદાવાદ, તા. 10 રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ...
વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય
સમી, તા.૧૦ પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...
મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો
ઉના,તા.10 ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો. ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પં...
ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ
રાજકોટઃતા:10 કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્ય...
કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો
અમદાવાદ,તા:10 બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...
આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?
આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...
અમદાવાદમાં પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવે છે
અમદાવાદ,તા.૮
અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહીતના પશુઓને પકડવા હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ બાદ અમપા તંત્રની સ્થિતિ કફોડી બની ગઈ છે.અમપાનો જે ઢોરવાડો છે એમાં રખડતી ગાયો રાખવાની ક્ષમતા માત્ર ૧૪૦૦ છે.આ પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવતા હોઈ અમપા ગાયોની સંખ્યા વધી જવાના સંજાગોમાં વ્યારાના ટ્રસ્ટને મોકલી આપે છે.શુક્રવારે ૧૯ ગ...
સરકારના લાંચિયા અધિકારીઓ સામે તુરંત પગલાં ભરવા આદેશ
અમદાવાદઃતા:08 લાંચ-રુશવતના ગુના ઉકેલવા પરિપત્રોનો અમલ થતો ન હોવાનું લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના નિયામકના ધ્યાન પર આવતાં તેમણે ચકાસણી કરવાની જવાબદારી વિભાગોને સોંપી છે. લાંચિયા અધિકારીઓ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના કરવા કહ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યાં છે. મોટા ભાગની અરજીઓની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે, જેથી આવી તપાસમાં ઝડપ કરવા રાજ્યના...
મહેસાણામાં જમીન રીસરવે માં સુધારા માટે બે વર્ષથી ધક્કા ખાતા વૃદ્ધ કચે...
મહેસાણા, તા.08 મહેસાણા જિલ્લામાં જમીન રીસર્વેમાં થયેલા ધાંધિયામાં અરજી કર્યાના લાંબા સમય સુધી સુધારો ન અટવાયેલા ખેડૂતો દૂર દૂરથી મહેસાણાની ડીઆઇએલઆર કચેરીએ આંટાફેરા લગાવતા હોય છે અને ક્યાં તબક્કે સુધારો પહોચ્યો તેની પૃચ્છા જાણવા સંબધિત અધીકારી ન મળે ત્યારે ફાંફે ચઢતા હોય છે.આવી સ્થિતિ ગુરુવારે બહુમાળી ભવનના બ્લોક 4માં ત્રીજા માળે આવેલ ડીઆઇએલઆર ક...
ઈયર ફોન ભરાવીને વાહન ચલાવવા બદલ પોલીસ રોકશે, પણ દંડ નહિ વસૂલે
અમદાવાદ, તા. 08
રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ શરૂ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે પગલાં ભરાઈ રહ્યા છે. જે સંદર્ભે બુધવારે હેલમેટ વગર 438 અને ફોન પર વાત કરનારા 150 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. તો દરમિયાનમાં હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન પણ ભરાવીને વાહન ચલાવતા લોકોને પણ પ...
અંધ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર કામાંધ બે શિક્ષક પાલનપુરથી પકડાયા
પાલનપુર, તા.-08 અંબાજીમાં અંધશિક્ષકો દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકી દુષ્કર્મની ઘટનાએ રાજ્ય ભરમાં ચર્ચા ફિટકારની લાગણી વરસી છે. મામલાની ગંભીરતાના પગલે પોલીસે બન્ને આરોપીઓના ઘરની બુધવારે તપાસ હાથ ધરી હતી. જેના પગલે બન્ને હવસખોર અર્ધ અંધશિક્ષકોને પાલનપુર નજીકથી દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે. આ ઉપરાંત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ...
સુરતના બે એકમોને ફરાળી લોટમાં ભેળસેળ કરવા બદલ કુલ 10 લાખનો દંડ ફટકાર્ય...
ગાંધીનગર, તા. 08 ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની હોટેલો અને રેસ્ટોરન્ટના રસોડામાં દરેક ગ્રાહકને પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યાના બીજા જ દિવસે સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતાં બે એકમોને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી લોટ અંગે વિશેષ ડ્રાઈવ યોજીને રાજ્યભરમાં...
અરવલ્લી એલસીબીનો લાંચિયો કોન્સ્ટેબલ નાટકીય રીતે એસીબીમાં હાજર થયો
મોડાસા, તા.08 અરવલ્લી જિલ્લા એલઆઈબીનો કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા એક માસ અગાઉ મોડાસાના જીવણપુર પાસેથી લાંચના છટકાની રકમ બે લાખ લઇને કારમાં ભાગી છુટ્યો હતો. છેલ્લા એક માસથી ભાગેડુ કોન્સ્ટેબલ એસીબીમાં હાજર થતાં તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં વ્યક્...
અમદાવાદ શહેરના વિકાસ પ્રોજેક્ટમાં મદદ કરવા બ્રિટન સરકારની ઉત્સુકતા
અમદાવાદ, તા.૮ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ હાઉસ ખાતે શુક્રવારે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર પિટર કૂક અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિકાસનું પ્રેઝન્ટેશન જોઈ યુ.કે. સરકાર શહેરના વિકાસ પ્રોજેક્ટસમાં મદદરૂપ થવા તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ આવનારા સમયમાં યુ.કે. હાઈ કમિશનની એક ટી...

English