અભણ ગુજરાત : યુવાન અભણ કેદી વધારે
ગુજરાતમાં 22 ટકા કેદીઓ અભણ, 53 ટકા કેદીઓ ધોરણ-10 સુધી ભણેલા Illiterate Gujarat: The Number of Young Illiterate Prisoners on the Rise निरक्षर गुजरात: युवा निरक्षर कैदियों की संख्या में वृद्धि
અભણ ગુજરાત : યુવાન અભણ કેદી વધારે
ઓક્ટોબર 2025
ગુજરાતને કેવુ અભણ રાખી દેવામાં આવ્યું છે તેનો ચોંક્વનારો અહેવાલ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. જેમાં યુવા...
પાકિસ્તાન અને ગુજરાત વચ્ચેની સરક્રીક વિવાદ
Sir Creek is a 96-kilometer-long stretch of land between Pakistan and Gujarat पाकिस्तान और गुजरात के बीच स्थित सर क्रीक 96 किलोमीटर लंबा भूभाग
4 ઑક્ટોબર 2025
પાકિસ્તાન સરક્રીક નજીક સૈન્ય માળખું તૈયાર કરી રહ્યું છે. એમ, રાજનાથસિંહ ગુજરાતના કચ્છમાં આવીને મિલિટરી બેઝ પર શસ્ત્રપૂજા કરીને પાકિસ્તાનને ચેતવણી આપી હતી. પાકિસ્તાની સેનાએ સરક્રીક નજીકના વ...
પાટીલની વિદાય : વિવાદો અને વિખવાદોના 5 વર્ષ, એક ક્લિકથી જાણો 70 સમાચા...
દિલીપ પટેલ
અમદાવાદ, 03 ઓક્ટોબર 2025
આખરે 5 વર્ષ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિદાય આપી છે. તેમનો કાળ ભાજપમાં મોટાપાયે બળવા, પક્ષ સામે અવાજ, નારાજગી, જૂથવાદ, પ્રદેશવાદ, પક્ષનું છિન્નભીન્ન માળખું, પક્ષાંતર, ધાકધમકી, દાદાગીરી, ફિરોતી, ઉમેદવાર પસંદ કરવામાં ભૂલો, ભ્રષ્ટાચાર,પાછલા બારણેથી સરકાર ચલાવવી, ધાર્મિક વિખવાદોથી ભરપુર રહ્યો છે. ત...
ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન બાદ શહેરી વિધાનસભા
Urban Assembly after new Assembly delimitation in Guj
દિલીપ પટેલ
અમદાવાદ, 2025
2027માં સીમા પંચ ગુજરાતમાં નવેસરથી વિધાનસભાની હદ નક્કી કરવાનું છે. નવા સીમાંકનથી ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 50 સુધી વધી શકે છે. ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 230 સુધી થઈ શકે એવું અનુમાન છે. આ આંકડો સત્તાવાર રીતે નથી. વસ્તીના આધારે કહી શકાય. વસ્તીના આધાર...
મહાનગરો બનાવવાનું ભાજપનું રાજકારણ, મહાનગરો જાહેર કરવાનો ઇતિહાસ
गुजरात में भाजपा की महानगर बनाने की राजनीति, महानगर घोषित करने का इतिहास BJP's politics of creating a metropolis in Gujarat, history of declaring a metropolis
દિલીપ પટેલ
અમદાવાદ, 26 સપ્ટેમ્બર 2025
2026માં વિધાનસભાની બેઠકોમાં નવું સિમાંકન થવાનું છે તે પહેલાં નવા મહાનગરો, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા બનાવીને ભાજપ રાજકીય ગણિત ગોઠવી રહ્યો છે.
...
અમદાવાદના 108 તળાવ ગટર બન્યા, તળાવોના અનેક અહેવાલ
अहमदाबाद की 108 झीलें गंदे नाले में तब्दील Ahmedabad's 108 lakes have turned into drains
દિલીપ પટેલ
અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2025
અમદાવાદના 8 તળાવોની તપાસ કરવામાં આવી તો ગંદા તળાવનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય કામ માટે અનુરૂપ નથી. નરોડા, ગોતા, મલેકસાબાન, આર.સી. ટેકનિકલ સહિતના 8 તળાવ ગટરના પાણીથી છલોછલ ભરાયા છે. જેમાં નર્મદા નહેરનું અને વરસાદનુ...
અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર
Ahmedabad's most expensive project, Asia's largest garbage container Kharikut Canal अहमदाबाद की सबसे महंगी परियोजना, एशिया का सबसे बड़ा कचरा पात्र खारीकट नहर
દિલીપ પટેલ
અમદાવાદ, 12 ઓક્ટોબર 2025
અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપ...
ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા
The Plight of Lakes and Rivers at Pilgrimage Sites in Gujarat गुजरात के तीर्थ स्थलों की झीलों और नदियों की दुर्दशा
નવેમ્બર 2014માં ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા હોવાનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યું હતું. 2025માં તેની હાલત બહુ સારી નથી.
દ્વારકામાં ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી એટલે મોટાભાગની ધર્મશાળા અને હ...
ગુજરાતમાં ચારેબાજુ સફાઈ કર્મચારીઓના આંદોલનો, અમદાવાદમાં રેલી, ધરણા
દિલીપ પટેલ
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પડતર માંગણીઓ નહીં સંતોષાતા દાણાપીઠની મુખ્ય કચેરીએ આંદોલન ચાલી રહ્યું છે. પ્રતીક ઉપવાસ કરવામાં આવે છે. માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
કરાર દ્વારા નોકરી આપતી R.W.A.ની સંસ્થા દ્વારા 15 હજાર વાલ્મિકી સમાજના...
ગુજરાતના 10 બીચ ગંદા-ગોબરા, 8 બીજને દરિયો ગરકાવ કરશે
10 beaches in Gujarat are dirty and filthy
700 કિ.મી. દરિયો લાંબો થતાં 8 બીજને દરિયો ગરકાવ કરી રહ્યો છે
દિલીપ પટેલ
અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2025
ગુજરાતભરના લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સહેલાણીઓ માટે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ...
અદાણી હવાઈ મથકના 1465 વૃક્ષોનું પ્રત્યાર્પણ મફતમાં કરી આપ્યું
અમદાવાદમાં 10 વર્ષમાં 12 હજાર વૃક્ષોનું નિકંદન કાઢ્યું 1,465 trees at Adani Airport replanted for free अडानी एयरपोर्ट के 1465 पेड़ मुफ़्त में दोबारा लगाए गए
રી પ્લાન્ટેશનનું રૂ. 4 કરોડનું મશીન પડી રહ્યું
દિલીપ પટેલ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2025
અમદાવાદ શહેર ગરમ બની ગયું છે. તાપમાન ઓછું કરવાના કામ કાગળ પર છે. વર્ષો જુના વૃક્ષોને પરિયોજનાઓ માટે ...
રોજનું 1100 લિટર દૂધ માનીબેન પેદા કરે છે
Maniben produces 1,100 liters of milk daily. मणिबेन प्रतिदिन 1100 लीटर दूध का उत्पादन करती हैं
અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2025
બનાસકાંઠાના માનીબેને વર્ષ 2024-25માં રૂ.1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદીને રૂ.3 કરોડનું દૂધ વેચવાનો લક્ષ્ય છે.
કાંકરેજ તાલુકાના કસરા ગામે રહે...
કચ્છનું ધોરડો સોલાર વિલેજ
Dhordo Solar Village in Kutch कच्छ का धोरडो सौर गाँव
81 રહેણાકમાં 177 કિલોવોટ સોલાર રૂફટોપ
વાર્ષિક રૂ. 16,064નો આર્થિક લાભ થશે
અમદાવાદ 2025
યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે.
મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસા...
60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, શહેરી ગુજરાતનો ઇતિહાસ
સવલતો મળતી નથી તેથી અનેક જગ્યાએ વિરોધ ચાલુ છે 60 villages merged into the city, the history of urban Gujarat
દિલીપ પટેલ
20 સપ્ટેમ્બર 2025
1 જાન્યુઆરી 2025થી નવી 9 મહાનગરપાલિકાઓ બનાવવાની સાથે આસપાસના 60 ગ્રામપંચાયતોને ભેળવી દેવાયા હતા. મહાનગરપાલિકામાં ભળી ગઈ હતી. ભાજપ સરકારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેરીકરણની ચાલથી નવી રાજકિય રણનીતિ...
કૌભાંડોની અમદાવાદના સરકાર, વર્ષે 5 હજાર કૌભાંડ
ભાજપના નેતાઓ કમળ આગળ ધરી આખ ઢાંકી દે છે घोटालों की अहमदाबाद सरकार, सालाना 5 हज़ार घोटाले Ahmedabad govt is a scam-ridden state, with 5,000 scams annually
દિલીપ પટેલ
અમદાવાદ, 19 સપ્ટેમ્બર 2025
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) નો મકાન અને અન્ય બાંધકામ કામદારોના કલ્યાણ બોર્ડનો માર્ચ 2022નો અહેવાલ સપ્ટેમ્બર 2025માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવ...
ગુજરાતી
English













