પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...
પાટણ, તા.૦૨ પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...
પડતર પ્રશ્નો અને માંગણીઓને તાત્કાલિક પૂરી કરવા માટે કર્મચારીઓના ઉગ્ર દ...
રાજકોટ તા. ર ગુજરાત ઉર્જા વિકાસ લી. અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬ થી ચુકવી આપવા ,તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી. હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાત...
મકરબાની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી
અમદાવાદ, તા. 3. શહેરના મકરબા વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાં સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મકરબા વિસ્તારમાં અદાણી સીએનજી પંપની સામે છારાનગરમાં રહેતા આશાબેન શૈલેષભાઈ જાડેજાએ સરખેજ પોલ...
યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહી યુવકની ધોલાઈ કરી
અમદાવાદ, તા. 3. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે સંબંધ હોવાથી એક મહિલા સહિત ચાર જણાએ આવીને તે યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહીને હોકી વડે માર માર્યો હતો. આ અંગે યુવકે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં સાંદીપની સોસાયટી સામે મલાઈ તળાવના છાપરાંમાં રહ...
યાર્ડ ધમધમ્યા : જીરુંમાં લાભપાંચમ, ઊંઝામાં રૂ.3305નો ભાવ પડ્યો
ઊંઝા, તા.૦૨ શુક્રવારે લાભ પાંચમના શુભમુહૂર્તમાં જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી, ઉનાવા સહિતના માર્કેટયાર્ડોના વેપારીઓએ શ્રી સવા સાથે વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં ખુલતા બજારે ખેડૂતોના ધસારા અને નવીન સોદાના પ્રારંભ સાથે યાર્ડ ફરી ધમધમતાં બન્યા છે. ખુલતા માર્કેટે ઊંઝામાં જીરુંના ભાવ રૂ.2600થી રૂ.330...
મહિલાએ પતિ સામે દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી
અમદાવાદ, તા.3 શહેરના ચાણક્યપુરીમાં રહેતી પરિણીતાને દહેજ માટે પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હોય તેમજ પિતા પાસેથી રૂપિયા બે લાખ લાવવાની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે ઇન્દિરા સરકારી વસાહતમાં પોતાના પતિ સાથે રહેતા પાર્વતીબેન શૈલેષભાઈ કબીરા છૂટક મજૂરી કરીને પ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એમ.એમ.પ્રભાકર સેવાનિવૃત્ત થતાં તેમ...
અમદાવાદ,તા.02 અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર વયમર્યાદાને કારણે આજે નિવૃત થયા છે. અસારવા વિસ્તારના આગેવાનો, સામાજિક કાર્યકરોએ સાફો પહેરાવી – ફુલહારથી તેમનું સન્માન કરેલું હતું.સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, દ્વારા ડૉ. એમ. એમ. પ્રભાકરનું સન્માન કરવામાં આવ્યુ હતું. સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષથી વધારે સમયથી સુપ્રીટેન્ડ...
ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયાઃ ઉભા પાક નષ્ટ...
સુરેન્દ્રનગર,તા.02 સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. મહા વાવાઝોડાની તીવ્ર અસર સૌરાષ્ટ્રભરમં જોવા મળી રહી છે. દિવાળીના તહેવારના દિવસથી હળવા ઝાપટાં પડ્યાં હતાં. પરંતુ હવે ભારે વાવાઝોડા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સવારથી જ સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર અને ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા...
ઉઉનાના સૈયદ રાજપરા ગામના માછીમારોની બોટની સમુદ્રમાં જળસમાધીઃ તમામનો આબ...
ઉના,તા.02 ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાતાવરણમાં પલટો આવ્યો છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહા વાવાઝોડાની અસર દરિયાની અંદર વધુ તીવ્ર વર્તાઇ રહી છે. દરિયામાં પવનને કારણે મોજા ઉછળી રહ્યાં છે અને દરિયો તોફાની બની ગયો છે. ત્યારે હજુપણ દરિયામાં રહેલી બોટ અને ખલાસીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઉનાનાં ...
આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર ફોગિંગ અને દવા છંટકાવવાની કામગીરી કરવામાં આ...
જામનગર, તા.૨: જામનગરમાં પાણીજન્ય રોગચાળો ઓછો થવાનું નામ નથી લેતો. જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૪૫ દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૪૫ જેટલા દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો...
સેબીએ તમામ બેન્કોને 24 કલાકમાં એનપીએના આંકડાઓ રજૂ કરવા આદેશ કર્યો
અમદાવાદ,તા.02 શેરબજારમાં લિસ્ટ થયેલી તમામ બેન્કોને તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ-એનપીએની વિગતો 24 કલાકમાં જ જાહેર કરી દેવા આદેશ કર્યો છે. એનપીએ સામે કેટલી જોગવાઈ કરી છે અને પ્રોવિઝન કરવામાં નિશ્ચિત મર્યાદાથી ઉપર ગયા છે કે નહિ તેની વિગતો માત્ર 24 કલાકમાં જ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા માટે રિઝર્વ બેન્કે માગણી કરી તેન...
ગુજરાતમાં 2019માં ચોમાસામાં 4 વાવાઝોડાં ત્રાટકેલા
ગાંધીનગર, 3 નવેમ્બર 2019 ગુજરાતના દરિયાકિનારે એક જ સિઝનમાં ચાર વાવાઝોડા આવ્યા હોવાની પહેલી ઘટના બની છે. મોસમ બદલાઇ રહી છે જેનું કારણ ક્લાયમેટ ચેન્જ છે. મોડું શરૂ થયેલું ચોમાસુ આ વખતે લાંબુ ચાલ્યું હોવાથી ખરીફ સિઝનના પાકને મોટી અસર થઇ છે. વાયુ વાવાઝોડાથી ચોમાસુ મોડુ શરુ થયુ 2019ના વર્ષમાં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગ...
ટેમ્પલ- રામ મંદિર ન બન્યું પણ જય અમિત શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝમ...
કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. જય શાહની અન્ય કંપનીએ ટર્નઓવરમાં 16000 ગણો વધારો કર્યો હતો જય શાહ માટે વ્યવસાયમાં થયેલો પ્રભાવશાળી વધારો અભૂતપૂર્વ નથી. 2017ના અંતમાં ધ વાયરે જય શાહની માલિકીવાળા એક અન્ય વ્યવસાય ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડની નાણાકિય બાબતો અંગે...
કેઆઇએફએસના અધ્યક્ષ પરિમલ નથવાણીના સંબંધી
અમિત શાહના પુત્ર જય શાહની કંપનીને કરોડો રૂપિયાનો ધંધો કઈ રીતે વધી ગયો તે અંગે કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. ધિરાણ અંગે એમસીએનું મૌન બેલેન્સ શીટ માટેની નોંધો- એનેક્ષ્ચર (વધારાનું)એ નાણાકિય વર્ષ 2014માં દાખલ કરાયેલી પેઢીઓ (કંપનીઓ)ના ખાતાઓની ખૂટતી વિગતો દર્શાવે છે કે, વર્ષ ...
મોદી સરકારે અમિત શાહના પુત્ર જય શાહને ‘કુસુમ’ના રૂ.143 કરો...
અમદાવાદ : કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થાન કંપનીન...

English