ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા
Two lion safaris approved in Gujarat, 3 not
અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં
દિલીપ પટેલ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....
અમદાવાદમાં એક વર્ષમાં નવી 16 હજાર મિલકત વધી
16 thousand new properties increased in Ahmedabad in a year अहमदाबाद में एक साल में 16 हजार नई संपत्तियां बढ़ीं
અમદાવાદ, 30 જુલાઈ 2024
અમદાવાદ મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે 16 હજાર નવી મિલ્કતો થઈ છે. નવી 11250 રહેણાંક અને 5186 કોમર્શિયલ મિલ્કતની આકારણી કરવામાં આવી છે.
બી. યુ. પરમીશન તેમજ વપરાશ શરૂ થઈ ગયા બાદ મિલકત ...
મોદીએ ઉદઘાટન કર્યું તેના 5 મહિનામાં દ્વારકા સુદર્શન પુલમાં ભ્રષ્ટાચારન...
Corruption flaws in Dwarka Bridge, within 5 months after Modi's inauguration मोदी के उद्घाटन के बाद 5 महीने में 1 करोड़ के द्वारका सुदर्शन ब्रिज में भ्रष्टाचार
સુદર્શન પુલમાં પારાવાર ભ્રષ્ટાચાર કેવો થયો તે જાણો
બિહારમાં પુલો તુટી ગયા તે એસ.પી.સિંગલાએ પુલ બાંધ્યો
આંગળી વડાપ્રધાન મોદી સામે ચિંધવામાં આવી રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 26 જુલા...
આદિત્ય બિરલાના રૂ. 280 કરોડ માફ કરતા, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આફતમ...
Aditya Birla's Rs. 280 crore waived off, CM Bhupendra Patel upset आदित्य बिड़ला के रु. 280 करोड़ माफ, मुख्यमंत्री भूपेन्द्र पटेल परेशान
સોમનાથના 2 હજાર ખેડૂતના રૂ. 10 લાખ બાકી છે તેને પાણી આપતી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 26 જુલાઈ 2024
ભગવાન સોમનાથ મંદિરની બાજુમાં વેરાવળમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો સરકારને રૂ. 434 ...
ગુજરાતના ખેડૂતોને ઝેર આપતા ભેળસેળિયા, ભ્રષ્ટાચારનું ઝેર પીવડાવતી પોલીસ...
Scamsters are poisoning farmers, police is drinking the poison of corruption in Gujarat गुजरात में घोटालेबाज, किसानों को जहर पिला रहे हैं, पुलिस पी रही है भ्रष्टाचार का जहर
ઝેરી ખેલ ખેલતા ભાજપના ભાદાણીને છાવરવા પોલીનો ઝેરી ડોઝ
લોકો નિર્લિપ્ત રાયને યાદ કરી રહ્યાં છે. ચૂંટણી પૂરી થતાં જ પોલીસ પોતે વાડમાંથી ચીભડા ચોરી રહી છે.
અમદાવાદ, 26 જુલા...
નર્મદા નદી ક્યાં જાય છે? કોઈ હિસાબ આપો
नर्मदा नदी कहाँ जाती है? कोई तो हिसाब दो Where does the Narmada river go? Someone give, an account
2012માં, 12 વર્ષ પહેલા સનત મહેતાએ લખેલો આ લેખ આજે 12 વર્ષ પછી પણ એટલો જ પ્રાસંગીક છે.
પુનઃ પ્રકાશન 24 જુલાઈ 2024
સરદાર તળાવ અને મુખ્ય કેનાલમાં દિવસ-રાત પાણી વહેતું રહે છે, પરંતુ આજે રાજ્યમાં પીવાના પાણીની વાસ્તવિક સ્થિતિની કોઈને ચિંતા નથી. નર...
ગુજરાતમાં મોદી રાજમા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને આપી દેવાઈ
16 lakh hectares of land given to industries in GUJ
ગૌચર, પડતર જમીન, વૃક્ષ અને જંગલોમાં મોટો ઘટાડો વર્ષે 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ કે કંપનીઓના ગોળામાં સરકી રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 23 જુલાઈ 2024
ગુજરાતમાં 2019થી 2021 સુધીના બે વર્ષમાં 223 ચોરસ કિલોમીટર જંગલ ઓછા થઈ ગયા હતા.
ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તાર ધરાવતા ગુજરાતમાં જંગલ વિસ્તાર...
100 ડ્રોન બનાવીને જગ જીત્યા જેવો ગુજરાત સરકારનો માહોલ
Gujarat government won the world by making 100 drones गुजरात सरकार ने 100 ड्रोन बनाकर दुनिया जीत ली
ગુજરાતમાં ડ્રોન બનાવતી હોય એવી એક પણ ખાનગી કંપની નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જુલાઈ 2023
અમદાવાદના રાયપુરમાં આવેલી કૌશલ્યા યુનિવર્સિટી ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવી છે. તેને ડાયરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન દ્વારા ટાઈપ સર...
શ્રમિક બસેરા શરૂ કર્યા પણ રહેશે કોણ
Who will stay even after starting the Shramik Basera? श्रमिक बसेरा शुरू करने के बाद भी कौन रहेगा?
દિલીપ પટેલ
અમદાવાદ, 21 જુલાઈ 2024
બાંધકામ માટે કામ કરતાં મજૂરો માટે રૂ. 1500 કરોડના ખર્ચે હંગામી ઘર રહેશે. શ્રમિક બસેરા યોજનાની 17 જગ્યાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. બાંધકામ શ્રમિકોને આવાસ, આહાર, આરોગ્ય અને આર્થિક આધાર આપી જીવનધોરણ સુધારવા મુખ્ય પ્ર...
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ડિમોલીશ થયો, મકાન ડિમોલિશનમાં ભ્રષ્ટાચાર
Corruption was not demolished in Gujarat, corruption in building demolition
અમદાવાદ, 20 જુલાઈ 2024
ગુજરાતમાં 250 શહેરો અને ગામડાઓમાં દબાણ અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીમાં વ્યાપક તોડપાણી થઈ રહ્યાં છે. આવા 15 લાખ બાંધકામ અધિકારીઓ, રાજ નેતાઓ, બિલ્ડરો અને બ્લેકમેઈલરો માટે પૈસા પડાવવાની ફેક્ટરી બની ગઈ છે.
ગુજરાતમાં 28 માર્ચ 2011 પહે...
ગુજરાત નકલી કૃષિ જંતુનાશકો કેવો વિનાશ વેરી રહ્યાં છે ? અમરેલીમાં નકલી ...
How fake agricultural pesticides are wreaking havoc in Gujarat? Fake factory seized in Amreli गुजरात में कैसे तबाही मचा रहे हैं नकली कृषि कीटनाशक? अमरेली में नकली दवा जब्त
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જુલાઈ 2024
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા બાયપાસ પાસેથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.
નકલી દવા વેચીને કરોડોનો વેપાર કરતા વેપારીઓ લોકોને મ...
પ્રદૂષિત પાણીને શુદ્ધ કરતાં બેક્ટેરિયા અમદાવાદની દેવાંગીએ શોધ્યા
Ahmedabad girl discovered bacteria while purifying polluted water अहमदाबाद की एक लड़की ने प्रदूषित पानी को शुद्ध करते समय बैक्टीरिया की खोज की
અમદાવાદ, 20 જૂલાઈ 2024
ગુજરાત વિશ્વ વિદ્યાલયમાંથી પી.એચ.ડી. કરીને દેવાંગી શુક્લએ પાંચ વર્ષના રિસર્ચ બાદ દૂષિત પાણીથી જ ખરાબ પાણીને સ્વચ્છ કરવાનો ઉકેલ શોધી બતાવ્યો છે. જેમાં 70 ટકાથી વધુ પાણી ચોખ્ખું કરી...
એસવીપી હોસ્પિટલ અમદાવાદ
27 વર્ષના રાજમાં ભાજપની પહેલી હોસ્પિટલ, આજે લોકાર્પણ
https://www.youtube.com/watch?v=5OH7p13Wo0w
2019, અમદાવાદ
1.10 લાખ ચોરસમીટરમાં તૈયાર કરાયેલી અદ્યતન એસવીપી હોસ્પિટલ 78 મીટરની ઉંચાઈની અને એક જ બિલ્ડીંગમાં 1500 પથારી હોય તેવી પ્રથમ સરકારી હોસ્પિટલ છે.7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી આ હોસ્...
રાજકોટના નવા હવાઈ અડ્ડા પાસે અબજોના જમીન કૌભાંડ
Land scam worth billions near Rajkot's new airport राजकोट के नए एयरपोर्ट के पास अरबों का जमीन घोटाला
ભાજપ જમીન ખાતો પક્ષ બની ગયો છે
રૂપાણી રાજમાં સૌથી મોટું જમીન કૌભાંડ બહાર આવતાં તેમને હાંકી કઢાયા
દિલીપ પટેલ
અમદાવાદ, 12 જુલાઈ 2024
રાજકોટનું નવું હવાઈ મથક 35 કિલોમીટર દૂર અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બનાવવામાં આવ્યું છે. બનાવવા માટે 4 ...
મોદીએ સૌરાષ્ટ્રને વૈશ્વિક હવાઈ મથકમાં 10 વર્ષ મુર્ખ બનાવ્યા
Modi fooled Saurashtra for 10 years in making it a global airport मोदी ने सौराष्ट्र को 10 साल तक वैश्विक हवाई अड्डा बनाने में मुर्ख बनाया
4 ચૂંટણી જીતવા હીરાસર હવાઈમથકનો ઉપોય કરી પ્રજાને છેતરી
વિમાનમાં વિશ્વમાં શાકભાજી મોકલવાની વાત કરી પણ માણસો જઈ શકતા નથી
જુના હવાઈ મથક કરતાં પણ નવામાં ખરાબ હાલત
દિલીપ પટેલ
અમદાવાદ, 12 જુલાઈ 2024
રાજકો...
ગુજરાતી
English












