અમદાવાદના મેયર બિજલ પટેલની ઉઘાડી લૂંટ,
અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે. સ્ટેન્ડિંગ ચેરમેન બ્ર...
તમારા આરોગ્ય પાછળ સરકાર રોજ રૂ.4 ખર્ચ કરે છે ? દેશમાં ગુજરાત પછાત
આરોગ્ય સેવામાં સૌથી વધુ ખર્ચ હિમાચલ કરે છે, ગુજરાતનો ક્રમ સાતમો
ગુજરાતમાં આરોગ્ય સેવા માટે પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ માત્ર 137 રૂપિયા, વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે
ગાંધીનગર- ભારતમાં આરોગ્યની સેવાઓમાં સૌથી વધુ ખર્ચ હિમાચલ પ્રદેશની સરકાર કરી રહી છે, જ્યારે આરોગ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરીના દાવા કરતી ગુજરાત સરકારનો નંબર સાતમાક્રમે આવ્યો છે. તેલંગાણા...
ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે
ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...
ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી ...
ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી. જિલ્લામાં ગ્રામીણ વ...
હું આત્મહત્યા કરીશ, જમાદારનો ધમકી પત્ર વાંચો
બે લાખ રૂપિયાનો તોડ કરવાના મામલામાં ચાલી રહેલી તપાસ દરમિયાન નવરંગપુરાનો કોન્સ્ટેબલ અને એલઆરડી આત્મહત્યાની ધમકી આપતી સ્યૂસાઈડ નોટ લખી ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વિવાદાસ્પદ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને એલઆરડી જીગર સોલંકીએ સ્યૂસાઈડ નોટમાં એસીપી, પીઆઈ, બે વહીવટદાર અને રાઈટર સામે આક્ષેપો કર્યા છે. પોલીસ અધિકારીના ત્રાસથી બંને પોલીસ કર્મચારી આત્મહત્યા ...
કચ્છના રણમાં પાકિસ્તાન નજીક જમીનમાં 200 મીટર નીચે નદી મળી આવી
કચ્છના નાના રણમાં પાટડી વિસ્તારમાં 30 વર્ષથી ખારુ પાણી પી રહેલાં લોકોને એકાએ જમીની અંદર 500 ફૂટ નીચે ફેબ્રુઆરી 2018થી મીઠા પાણીની નદી મળી આવી છે. તેના ભંડાર હવે ઓછા થવા લાગ્યા છે. કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદે પીલર નં.૧૦૭૯ નજીક ગેંડા પોસ્ટ નજીક જમીનથી પાણી મળી આવ્યું હતું. નીચે સરસ્વતી નદીનું પાણી હોવાનું માનવામાં આવે છે. ઉપર આ...
ગુજરાતમાં ડોક્ટરોની તંગી
ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવામાં ડોક્ટરની તંગીના કારણે ગ્રામ્ય આરોગ્ય પર વિપરિત અસર થઇ છે, પરિણામે ગરીબ પરિવારોને સારવાર મળી શકતી નથી. સરકારની કમનસીબી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે ડોક્ટરો તૈયાર થતા નથી તેથી આરોગ્ય સારવાર કેન્દ્રોમાં ડોક્ટરોની તંગી વર્તાઇ રહી છે. સરકારના જ રિપોર્ટ પ્રમાણે ડોક્ટરની સંખ્યાના મુદ્દે ગુજરાતનો નંબર સાતમો આવ...
ભીલોડાના માંકરોડા નજીક ઘાસચારાના ખાનગી ડેપોમાં અગમ્ય કારણોસર આગ લાગતા ...
અરવલ્લી જીલ્લામાં મોડાસા અને બાયડ નગરપાલિકા પાસે જ ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબદ્ધ હોવાથી જીલ્લાના અન્ય વિસ્તારોમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ના અભાવે ભારે નુકશાન ભોગવવાનો પ્રજાજનોએ આવે છે ભિલોડા નજીક માંકરોડા ગામ નજીક ખેતરમાં ખાનગી માલિકીના ઘાસચારાના ડેપોમાં અગમ્ય કારણોસર આગ લાગતા લોકો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ નિષ્ફ્ળ રહેતા ડેપો ...
રાજ્યપાલે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી
ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા ગુજરાત વડી અદાલતના કાર્ય કારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા તે વેળાએ વિદાય લઇ રહેલા રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ વિધાન સભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવે...
૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે
વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે
પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી.
પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કર...
બીટકનેકટ કંપનીના મેનેજર રાકેશ સવાણીની ધરપકડ, 37.83 કરોડનો માલ કબજે
બીટકોઈનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારી ટોળકીના એક વર્ષથી ફરાર સાગરીતની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. બીટકનેકટ કંપનીના એશિયન રિજીયનના મેનેજર રાકેશ સવાણીની ધરપકડ કરી છે. ઈ.સ. 2018ના જુલાઈ મહિનામાં બીટકોઈનના નામે કરાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવતા સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધી હતી. બીટકનેકટ કંપનીના નામે જુદીજુદી વેબસાઈટ થકી માલિ...
સ્માર્ટ ચીપ કંપનીએ હેક કરી બોગસ લાયસંસ આપી દીધા
આરટીઓ કચેરીમાં આઉટ સોર્સીંગ કંપની સ્માર્ટ ચીપ વતી સુપરવાઈઝરનું કામ કરતા કિરણસિંહ રાઠોડને હેકીંગ થકી લાયસન્સ કાઢી આપવાના ગુનામાં પોલીસે ઝડપી લીધો છે. સાયબર ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.બી.બારડે જણાવ્યું છે કે, હેકીંગ થકી 120 ડ્રાઈવીંગ લાયસન્સ કાઢવાના ગુનામાં અગાઉ ચાર આરોપી પકડાયા હતા. ચાર આરોપી પૈકી આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદી પાસે એક હજારથી પંદરસો રૂપિયા એ...
બાયોમેટ્રીક હાજરીને પગારબીલ સાથે જોડી દેવાશે
રાજયની જુદી જુદી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા ડોક્ટર અધ્યાપકો અને અન્ય કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી લેવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. આમછતાં અનેક કોલેજોમાં કર્મચારીઓ આ પ્રકારની હાજરી પુરતા ન હોવાની વિગતો બહાર આવી રહી છે. જેના કારણે ગઇકાલે તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા દરેક મેડિકલ કોલેજને પરિપત્ર મોકલીને બાયોમેટ્રીક હાજરીને પગારબીલ સાથે સાંકળી લે...
200 કંપનીઓના 300 કરોડના બોગસ બિલ કૌભાંડમાં 4ની ધરપકડ
માલ સેવા વેરાના બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી અમદાવાદની ચાર કંપનીઓના માલિકોની ધરપકડ કરી છે. જેમાં ઉત્તમ મેટલ્સ એન્ડ એલોય્ઝના ઉત્તમ શાહ, જેએસકે મેટકાસ્ટ ભાગીદાર અને મહર્ષિ મેટલના માલિક અનિલ કાબરા, આસ્થા મેટલ્સના માલિક કમલેશ સોનીનો સમાવેશ થાય છે. સરકારમાં જીએસટી ભર્યા વિના તેમણે ઇનપુટ ટેક્સક્રેડિટ માત્ર બિલના રેકોર્ડ બનાવીને મેળવી લીધી છે. ચારે...
નવી શિક્ષણ નીતિ ફરી કેમ બહાર આવી રહી છે ?
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯માં રાજ્યોના સૂચનો માટેની જૂથ ચર્ચામાં ગુજરાતના શિક્ષણ વિદોએ પાટનગરમાં ચર્ચા બેઠક યોજી હતી. ૧૯૮૬ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં રાજ્યોના મત લેવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર સમક્ષ રજૂ થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાં શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે ભાગ પડાયા છે. શાળા શિક્ષણમાં ૩ વર્ષના બાળકો પર વિશે...

English