Friday, August 14, 2026

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (5/5)

ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦) ગુજરાતનું ‘નેશન...

સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત

ખેડા જિલ્લાના ટુંડી ખાતે વિશ્વની સૌ પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત ખેડૂતો દ્વારા ત્રણ વર્ષમાં ૨.૦૯ લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન એમ.જી.વી.સી.એલ. દ્વારા ૧૨ લાખની વીજળી ખરીદાઇ ગુજરાતે દૂધ મંડળી, ખેડૂત સેવા સહકારી મંડળીઓ, હાઉસીંગ ધિરાણ મંડળીઓ, વન પેદાશ મંડળીઓ, ઉપરાંત આવી તો અનેક બહુહેતુક સહકારી મંડળીઓ દ્વારા સહકારી ક્ષેત્રે નામ...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (4/5)

ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સિક્કા, સલાયા અને મગદલ્લા ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫ ગુજરાત...

સરકારી કર્મચારીને પોતીકું લાગતું ઘર એટલે સરકારી વસાહત

સરકારી ઘર આટલા સરસ હોય છે !! આ હવે સવાલ નહીં પણ જવાબ બની ગયો છે કે હાં, સરકારી ઘર હવે ખૂબ આધુનિક અને તમામ સગવડતાવાળા બની ગયા છે . પ્રાઇવેટ ફલેટની તોલે મૂકો તો આ બહુમાળી ફ્લેટ ઘણો અદકેરો અને ઊંચો સાબિત થાય છે, સવાયો લાગે છે . આ ઘર દરેક સરકારી કર્મચારીને પોતીકું લાગે છે. ‘સૌનો સાથ- સૌનો વિકાસ’ ના મંત્રને વરેલી આપણી રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનું ...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (3/5)

ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત ગુજર...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (2/5)

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ , કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મું...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (1/5)

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?  - કાપડ સંશોધન-અમદાવાદ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?  પાલનપુર અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪ અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ...

એફએસઆઈ એટલે શું, અમદાવાદમાં કેટલા ઊંચા બિલ્ડીંગો બની શકે ?

ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) એ પરિમાણ છે જે યોગ્ય બાંધકામને સુનિશ્ચિત કરવાનું મહત્વપૂર્ણ છે. તે ફ્લોર એરીયા રેશિયો (એફએઆર) તરીકે પણ ઓળખાય છે, જે બિલ્ડિંગના કુલ વિસ્તારનો તે વિસ્તાર છે જ્યાં તે બાંધવામાં આવે છે. એફ.એસ.આઈ. ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (ડીસીઆર) મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વિકાસ અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ...

સુરતમાં એફ.એસ.આઇ. વધારવાની રર દરખાસ્તો મંજૂર કરાઇ

સુરત શહેરની નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારવા સદર્ભે ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સરકારે જણાવ્યું હતું કે, ‘ધ ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ- ૧૯૭૬’ની કલમ ૨૯-૧ હેઠળ સુરત શહેરની  જુદી જુદી નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારીને વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં ૨૨ દરખાસ્તો આવી હતી. વર્ષ-૨૦૧૭-૧૮માં આવેલી આ ૨૨ દરખાસ્તોન...

પોલીસ એક સીસીટીવી કેમેરા માટે રૂ.4.70 લાખનું ખર્ચ કરે છે

સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રૂા. ૩૨૯ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા ૬ સુપ્રસિધ્ધ યાત્રાધામોને અને સ્ટેચ્યુ ઓફ યુનીટી, કેવડીયા ખાતે અદ્યતન ટેક્નોલોજીયુક્ત સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરવા માટે એક કેમેરા દીઠ રૂ.4.70 લાખનું જંગી ખર્ચ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજા કરવા જઈ રહ્યાં છે. આ ખર્ચ વધું પડતો હોવાનો મત છે. તેના માટે કંટ્રોલ રૂ...

દારુ, બિયર અને દેશી દારૂ પિનારા કેમ વધી રહ્યાં છે ?

રાજ્‍યમાં દારૂબંધી પ્રવર્તતી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍યમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ કયા સંજોગોમાં પકડાયો ? રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં વિદેશી દારૂની ૩.13 કરોડ બોટલ પકડાય એટલે રૂ. 404 કરોડ પકડવામાં આવ્‍યો. બિયરની બોટલો રૂ. 67 કરોડ બોટલો પકડાઈ. દેશી દારૂ રૂ. ૯.૨૯ કરોડ લિટર પકડાયો હતો. દેશી દારૂના કેસોમાં ...

તમે રૂ.20નો દારૂ પિઓ છો ? બે વર્ષમાં રૂા. ૨૫૦ કરોડનો દારૂ પકડાયો

બે વર્ષમાં રૂા. ૩૫૦ કરોડના વાહનો અને રૂા. ૨૫૦ કરોડનો દારૂ પકડાયો હતો. ગુજરાતને મધ્યપ્રદેશને જોડતા દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓ  ૧૯ ચેક પોસ્ટો કાર્યરત છે. તમામ ચેક પોસ્ટોને સી.સી.ટી.વી. રખાયા છે. ચેકપોસ્ટોનું એસ.પી., રેન્જ આઇ.જી. અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત મોનીટરીંટ કરવામાં આવી રહ્યું છે. આ માટે ઇન્ટીગ્રેટેડની વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરીને ...

અસલામત ગુજરાતમાં શહેરોને સુરક્ષા ગામોને કેમ નહીં ?

રાહદારી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચીંગના બનતા ગુનાઓ અટકાવવા કાયદાને વધુ અસરકારક બનાવી હવે ૭ થી ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ એક વર્ષ અગાઉ કરેલી છે. 10 વર્ષમાં 16 હજાર મહિલાઓ પોલીસ દળમાં ભરતી કરાઈ છે છતાં આજે ગુનાખોરી અટકતી નથી. સેફ સિટી મહિલાઓ, બાળકો અને વરીષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સેફ સીટી માટે રૂા.૧૫૭ કરોડ આપવામાં આવ્યા છે. પણ ગ...

સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક્ય છે...

લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...

અસલામત ગુજરાતમાં રોજ 5000 મહિલાઓ મદદ માંગે છે, કેમ ?

મહિલાઓ વિરૂધ્ધ થતા અત્યાચારો સામે ફરિયાદ કરવા ૧૮૧-અભયમ્ મહિલા હેલ્પ લાઇન 4 ફેબ્રુઆરી 2014માં અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં અભયમ શરૂ થઈ હતી. 8 માર્ચ 2015થી સમગ્ર ગુજરાતમાં તેનો અમલ શરૂ થયો હતો. 6 ઓગસ્ટ 2018માં મોબાઈલ ફોન એપ શરૂ કરી હતી. શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી 52 લાખ કોલ મળ્યા મળ્યા છે. ૧૮૧ – અભયમ્ મહિલા મોબાઇલ એપનો ઉપયોગ પણ સારી રીતે થઈ શકે છે. ગૃહ...