ગોડસેને દેશભક્ત કહેનારા વિષ્ણું પંડ્યાને ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી હા...
આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલગીરીનો આરોપ પ્રજ્ઞાસિંહ ઠાકુર પર છે. દેશ માટે આતંકવાદીઓ માટે લડીને સહિદ થયેલા અધિકારી કરકરેને પાકિસ્તાન સાથે જોડી રહ્યાં છે. ઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યાં હતા. પછી, સુરતમાં ગોડસેની છબી સામે હિન્દુ મહાસભાએ આરતી ઊતારી હતી. હવે નરેન્દ્ર મોદીના ચાહક અને ટીવી પર ચર્ચા દરમિયાન ભાજપ કે સંઘની વિચારધારા ધરાવતાં વિષ્ણુ પંડ્યાએ કહ્...
મુખ્ય પ્રધાન રૂપાણીના જિલ્લામાં પક્ષપલટાએ લગાવી આગ
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મળેલા મત કરતાં પક્ષપલટું પ્રધાન કુંવરજી બાવળિયાને ઓછા મત મળતાં ભાજપના બે નેતા કુંવરજી અને ભરત બોધરા વચ્ચે જાહેરમાં યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી જઈને 4 કલાકમાં પાણી પુરવઠા પ્રધાન બનેલા કુંવરજી બાવળિયાની મતદારો ઉપર પકડ લોકસભામાં ઢીલી પડી છે. 5 મહિના પહેલાં ધારાસભાની પેટાચૂંટણીમાં જસદણમાં કુંવરજીભ...
ઘઉંના બદલે બાજરીનો વપરાશ વધી રહ્યો છે
ગુજરાતમાં સૌથી વધું ઉનાળુ વાવેતર બાજરીનું થયું છે. કૂલ 2.28 લાખ હેક્ટર વાવેતર થયું છે. જેમાં સૌથી વધું બાજરીનું વાવેતર 1.63 લાખ હેક્ટર થયું છે. બાકીના સમગ્ર ગુજરાતમાં 65,000 હેક્ટર વાવેતર થયું છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થયેલા ફેરફારોને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતા...
ગુજરાત ભાજપના 26માંથી 24 કરોડપતિ સાંસદો ચૂંટાયા છતાં પગાર લેશે
ભાજપના 26 સાંસદો ગુજરાતમાં ચૂંટાયા છે. ગુજરાતમાં તમામ સાંસદો ભાજપના ચૂંટાયા છે જેમાંથી 24 કરોડપતિ છે. એટલે કે 92 ટકા સાંસદો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેનો મતલબ કે તેમને વર્ષે કેન્દ્ર સરકાર પગાર, ભથ્થા, સવલતો આપે છે તે લેવાની કોઈ જરૂર નથી. કારણ કે તેઓ પ્રજાની સેવા કરવા માટે આવ્યા છે અને બીજું તેમની પાસે કરોડો રૂપિયા છે. તેઓ પહેલેથી જ શ્રીમંત ...
ડોન નજીક એક જ સ્થળે 23 જાતની જંગલી કેરી પેદા થાય છે
ચિંચલી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. ચીંચલીના ડુંગરાળ પ્રદેશને એપ્રિલ 2019માં ‘બાયોવર્સિટી ઝોન’ જાહેર કરાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચિંચલીનાં ડુંગરાળ પ્રદેશમાં કુદરતી રીતે ઉગી નિકળેલા 2700 આંબાના વૃક્ષો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં ચિંચલીનાં મહારદર, ડોન મોર...
રાજકોટમાં ગટરના ઢાંકણાનું કૌભાંડ
રાજકોટ શહેરમાં ગટરના ઢાંકણાનું કૌભાંડ બહાર આવ્યું છે. અનેક જગ્યાએ ભુગર્ભ ગટરના ઢાંકણા ધાણી ફૂટે તેમ તુટવા લાગ્યા છે. ગુજરાતની વિજય રૂપાણી ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ભાજપનો દાવો કરે છે. પણ ભાજપના જ નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. ભ્રષ્ટાચારની ઘટનાઓ ઉપસી આવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના છે. તેમના જ શહેરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય છે. ત્રિકોણ...
ભાજપના સાંસદ મિતેશ પટેલ સામે કેટલાં અને કેવા ગુના નોંધાયેલા છે, હવે તે...
ભાજપના 26 સાંસદો ગુજરાતમાં ચૂંટાયા છે તેમાં 4 સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં એક ભાજપના આણંદના સાંસદ મિતેશ પટેલ પ્રથમ વખથ ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે બે ગંભીર ગુના ભારતીય ફોજદારી ધારાની 9 કલમનો ભંગ કર્યો હોય એવા નોંધાયા છે, જ્યારે સામાન્ય ગુનો આચરેલો હોય એવી 8 કલમો તેમની સામે લાગેલી છે. તેમની સામેના સિવિલ અદાલત અને ગુજરાતની વડી અદાલતમાં કેસ ચાલ...
ગુજરાતની પહેલી બે બહેનો અનુજા અને અદિતી સાથે 518 લોકોએ એવરેસ્ટ સર કર્ય...
સુરતની બે બહેનો અનુજા વૈદ્ય અને અદિતી વૈદ્યએ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સાહસ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. 14 પર્વતારોહકો અને 25 શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે. 29 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચતા 40 દિવસ થયા હતા. એવરેસ્ટ સર કરનારી ગુજરાત...
ગુજરાતનું નવું હિલ-સ્ટેશન ડોન, પ્રથમ પસંદ કેમ છે ?
એક મહિના પછી ચોમાસુ શરૂં થશે. ત્યારે સાપુતારા પાસે આવેલા ડોન હીલસ્ટેશન પર રજા ગાળવા જવા માટે ઘણાં લોકો અત્યારથી જ આયોજન કરી રહ્યાં છે. હવે સાપુતારમાં લોકોની ભીડ વધતાં ડોન હીલ સ્ટેશન લોકો વધુ પસંદ કરે છે.
કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના...
લુપ્ત થઈ રહેલી ડાંગી કુંકણા બોલીને ભાષા તરીકે કેમ જાહેર કરાતી નથી ?
કુંકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષા જેવા હોય છે. ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જ...
ડાંગનો ઈતિહાસ – શિવાજી સુરત લૂંટતા પહેલાં અહીં રોકાયા હતા
DURNO JILLO :- ડાંગ જિલ્લો By Vijay Patel Vijhes on Saturday, 17 March 2012 ઈતિહાસ ધણાં ઓછા જિલ્લાઓ હશે કે જેને પોતાની ઐતિહાસિક પૃષ્ઠભુમિ હોય છે. રામયણના સમયમાં ડાંગને “દકા૨ણ્ય અથવા દંડક“ નામે ઓળખવામાં આવતો હતો. એટલે આજે ૫ણ ડાંગી આદિવાસીઓનાં લોકગીતોમાં રામ-સીતાની વાતોને ગુંથી લેવામાં આવેલ છે. અને આજે ૫ણ એક બીજાનું સન્માન “રામ-રામ” થી કરે છે. ...
મોદીની સામે લડનારા પ્રવિણ તોગડિયાનું રાજકીય ધોવણ, ગુજરાતમાંથી માંડ 20 ...
પ્રવીણ તોગડિયાના પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળને ગુજરાતની તમામ બેઠકો પર કૂલ 20741 મત મળ્યા છે. આમ પ્રવીણ તોગડિયાને ગુજરાતના લોકોએ ફગાવી દીધા હોવાનું લોકસભાના પરિણામો સ્પષ્ટ કરે છે. તેમણે કૂલ 8 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેઓ નરેન્દ્ર મોદીના શખ્ત ટીકાકાર રહ્યાં છે. મોદી સામે લડનારા તેઓ એક માત્ર નેતા ગુજરાતમાં હતા હવે તેઓ રાજકીય રીતે ખતમ થઈ ગયા છે. કચ્...
વિધાનસભાની 4 બેઠકની ચૂંટણીમાં દરેક ઉમેદવારને મળેલા મતોને સરસાઈ
૨૧ - ઉંઝા વિધાનસભા મતદાર વિભાગ ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો
૧ ડૉ. આશાબેન દ્વારકાદાસ પટેલ ભારતીય જનતા પાર્ટી ૭૭,૪૫૯
૨ નટવરજી બાબુજી ઠાકોર નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી ૫,૬૨૦
૩ પટેલ કાન્તિભાઇ મૂલજીદાસ (કામુ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫૪,૩૮૭
૪ જયંતીભાઇ જીવરામદાસ પટેલ અપક્ષ ૫૩૪
૫ ઠાકોર પોપટજી કાન્તિજી અપક્ષ ૫૬૭
૬ દાદાવાળા હસનઅલી ઇસ્માઇલ...
અમિત શાહ કરતાં 3 ઉમેદવારોને વધુ સરસાઈ મળી, ભાજપના તમામ 1 લાખથી ઉપરની લ...
ભાજપના દરેક ઉમેદવારને તેમની નજીકના કોંગ્રેસના ઉમેદવાર કરતાં ઓછામાં ઓછા 1 લાખ મતથી લઈને 6.89 લાખના મતની સરસાઈથી જીત્યા છે. ભાજપના એક પણ ઉમેદવાર 1 લાખથી ઓછી લીડથી જીત્યા નથી. તેમાં અમિત શાહ કરતાં પણ વધું મતથી જીતનારા 3 સાંસદો છે. ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ ૫,૫૭,૦૧૪ મતી સરસાઈથી જીત્યા છે પણ તેના કરતાં વધું ૫,૪૮,૨૩૦ મતની સરસાઈથી સુરતના જરદોશ દર...
અદાલતનો નળ ચોર પકડાયો
અમદાવાદમાં નવી બનેલી સિટી સેશન્સ અદાલત બિલ્ડીંગ માંથી 64 નળની ચોરી કરનાર મનુ દંતાણી ઝડપાયો હતો. કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો. કોર્ટમાંથી આશરે 13 હજારની કિંમતના નળની ચોરી કરી હતી. 64 નળની ચોરી કર્યા બાદ તેને ભંગારમાં વેચી દીધા હતા. નશાનો બંધાણી હોવાથી નશાનો સામાન ખરીદવા માટે નળ ચોરી કર્યા હતા. કોર્ટમા...

English