Thursday, August 13, 2026

સૌરાષ્ટ્રના દિરાયાથી હેરોઇન સાથે પકડાયેલી હેનરી બોટને ભાંગી નખાશે

દરિયામાં 6 માસ પહેલા 3500 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલી બોટને પોરબંદર કનિદૈ લાકિઅ કાંઠે ભાંગી (શીપ બ્રેકીંગ)નાખવામાં આવશે. આ બોટ ઝડપાય ગયા બાદ આ બોટનું હરરાજીથી વેચાણ કરવા હુકમ થયો હતો આ બોટને એક પાર્ટીએ ખરીદીને પોરબંદર કાંઠે રાખેલ છે. બોટને ભાંગી નાખવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થાય તેવું જાણવા મળે છે. 3500 કરોડના હેરોઇન પકડાયું હતું... 16 જુ...

ગુજરાત લોકસભાના પરીણામો 2019

ત્રિપુટી તણાઈ ગઈ, એકેયનો જાદુ ન ચાલ્યો બહુગાજેલી અને બહુચર્ચાયેલી લોકસભા ચૂંટણીના ફાઈનલી પરિણામો આવી ગયા. ગુજરાતની વાત કરીએ તો લોકસભાની 26માંથી 26 બેઠક ફરી એક વાર ભાજપે કબજે કરી છે. પરંતુ આ પરિણામો જોઈએ તો સ્પષ્ટ જણાય છે કે, ગુજરાતમાં ફરી એક વાર કોંગ્રેસનું નામું નંખાયું છે. અહીં કોંગ્રેસની વહારે આવેલા જીજ્ઞેશ કે અલ્પેશનો પણ જાદુ ચાલ્યો નથી, બસ ...

લોકસભા ચૂંટણીના ગુજરાતના પરિણામો 2019

અમિત શાહની જીત, પણ જાણો અડવાણીનો રૅકોર્ડ તોડી શક્યા કે નહીં ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો લગભગ જીતી ગયા છે કે આગળ છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ જીત મેળવી લીધી છે. અમિત શાહે 555843 મતોથી જંગી જીત મેળવીને ગાંધીનગર સીટ પોતાના નામે કરી લીધી છે. અમિત શાહન...

જીત કે હાર બાદ કોણે શું કહ્યું

જામનગર અને જૂનાગઢના ભાજપના વિજેતા ઉમેદવારોએ જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીત બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરીકોનો ખુબ ખુબ આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકોએ રાત દિવસ એક કરીને આ પરિણામ નક્કી કર્યું છે, તેમનો પણ આભાર માનું છું. સાથે સાથે રાજ્યના પનોતા પુત્ર અને દેશનું મજબુત નેતૃત્વ સ્પસ્...

26 લોકસભા બેઠકમાં દરેક ઉમેદવારને મળેલા મત  

૧ - કચ્છ (અ.જા.) લોકસભા મતદાર વિભાગ ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો ૧ ચાવડા વિનોદ લખમશી ભારતીય જનતા પાર્ટી ૬,૩૭,૦૩૪ ૨ નરેશ નારણભાઇ મહેશ્વરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૩૧,૫૨૧ ૩ લખુભા વાઘેલા બહુજન સમાજ પાર્ટી ૭,૪૪૮ ૪ ચાવડા પ્રવિણભાઇ ચનાભાઇ હિન્દુસ્થાન નિર્માણ દળ ૨,૧૫૫ ૫ ધિરુભાઇ બાબુલાલ શ્રીમાળી ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી ૧,૫૯૬ ૬...

ગાયને ધવડાવો તો દૂધ વધું આપશે, ઓલાદ સુધરશે

જૂનાગઢ : ગીર ગાયોને વાછરડા ધવડાવીને દોહવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી છે. વિજ્ઞાનીઓએ લાંબા સમય સુધી કરેલા અભ્યાસ અને સંશોધન બાદ પશુપાલકો માટે સત્તાવાર ભલામણ કરી છે કે તમે તમારી ગાયને દોહતા પહેલાં વાછરડાને ધવડાવો. જો આમ કરશો તો દૂધનું ઉત્પાદન વધશે. પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે, ગીર ગાયોમાં વાછરડાને મર્યાદિત ધવડા...

લશ્કરના શસ્ત્ર સરંજામ બનાવનારી કંપનીઓને ગુજરાત સરકાર જમીન આપશે

પોલિસીના પાંચ વર્ષના ગાળામાં કંપનીઓને યુનિટ શરૂ કરવા જમીન જંત્રી દરના 50 ટકાના ભાવે આપવામાં આવશે. આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીમાં 100 ટકા રિબેટ અને ખરીદેલી જમી પર રજિસ્ટ્રેશન ચાર્જ પણ માફ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત ઉત્પાદન શરૂ થયુ તેના પાંચ વર્ષ સુધી ઈલેક્ટ્રિસિટી ડ્યુટી માફ કરવામાં આવશે.ગુજરાત સરકારે રાજ્યના દરિયા કાંઠે ડિફેન્સ કોરિડોર બનાવ...

પૂર્વ સરપંચ અને બોક્સાઈટના વેપારી તિનપત્તી જુગાર રમતા ખેતરમાંથી પકડાયા...

ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામની સીમમાં  પૂર્વ ઉપસરપંચ સંચાલિત જુગારધામમાં પોલીસે દરોડો પાડી ગંજીપતા વડે તિનપતી નામનો જુગાર રમી રહેલા 5 જુગારીઓને પકડી લીધા હતા. ભાજપની વિચારધારા ધરાવતાં ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને બોકસાઇટના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની સીમમાં રહેતા 49 વર્ષના ગોવિંદ સામતભાઇ ચાવડા નામના આહિર યુવાને ...

અમદાવાદ સાયબર એકટેકના ભય હેઠળ સતત રહે છે, સાયબર ક્રિમિનલ્સ વધી રહ્યાં ...

ભારતના કોલકત્તા, પુણે, નવી દિલ્હી, હૈદરાબાદ, જયપુર, અમદાવાદ, ચેન્નાઈ, જબલપુર, ભુવનેશ્વર, થાણે, ગરૃગૃમ, પટના શહેરો સાયબર ક્રિમિનલ્સથી સુરક્ષિત નથી. આ શહેરોમાં સાયબર એટેકથી સતત ભય હેઠળ છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ ગત વર્ષે સાયબર એટેકની સંખ્યામાં બેંગ્લુરૂ હિટલિસ્ટમાં રહ્યું છે. આ મા...

જાહેરાત લગાવવા માટે 19 ટ્યૂશન ક્લાસને શીલ મરાયા

અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારોઓ દ્વારા આ અગાઉ પણ સેટેલાઈટ વિસ્તાર, થલતેજ વિસ્તાર અને માનસી સર્કલ નજીક આવેલા 19 જેટલા ટ્યૂશન ક્લાસોને ગેરકાયદેસર બોર્ડ બેનર લગાવવા મામલે સીલ કરવામાં આવ્યા હતા અને સંચાલકોને નોટીસ ફટકારવામાં આવી હતી અને સંચાલકો પાસેથી દંડની વસુલાત કર્યા પછી સીલ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર સ્થળ અથવા તો મહાનગરપાલિક...

ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ કરતો ભાજપ

23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે. હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર આગળ ચાલી રહી છે. ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક લાખ કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય ભાજપ...

ગાંજા-દારૂનો ભોગબનેલી સામાન્ય મહિલાઓને પ્રદિપ જાડેજા સામેથી મળવા ગયા

ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજાની કચેરીએથી અમદાવાદ ઈસ્કોન પાસે આવેલા રામદેવનગરના ઝૂંપડાની બહેનોને ફોન કરવામાં આવ્યો કે તમને જે મુશ્કેલી છે તે માટે મળવા આવો. મહિલાઓની ફરિયાદ હતી કે રામદેવનગરમાં દારુ અને ગાંજો મોટા પ્રમાણમાં વેચાય છે. તેથી તેમના પતિ ખોટા રસ્તે જાય છે. તેથી તેઓએ ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ નવ બહેનો, વિચરતા સમુદાઈ સંસ્થાના મેન...

કેશોદમાં તુવેર કૌભાંડમાં મોબાઈલ ફોન કૌભાંડ

કેશોદમાં તુવેર ખરીદી કૌભાંડમાં 3 હજારથી વધુ બોરી સિઝ કરવામાં આવી છે. જેમાં 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા મુદ્દે સરકારે જાહેર કર્યું હતું કે, કોઈ પણ ખેડૂતોનુ પેમેન્ટ બાકી નથી. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં રૂ.150 કરોડ જમા થઈ ગયા છે. રૂ.184 કરોડ પૈકી રૂ.150 કરોડનું પેમેન્ટ કરાયું છે. જ્યારે રૂ.34 કરોડનું પેમે...

મહુડાનું ઉત્પાદન વધ્યા અને ભાવ સદીની ટોચે પહોંચ્યો

છોટાઉદેપુર જિલ્લામાં 25 હજાર મહુડાના વૃક્ષો છે. ચાલુ વર્ષે વિક્રમજનક ઉત્પાદન મહુડાનું મળે તેમ છે. છેલ્લાં 100 વર્ષમાં જેટલાં ભાવ મળ્યા નથી તેથી વધું ભાવ મળ્યા છે. એક કિલોના રૂ.45 ભાવ મળી રહ્યો છે. અઢી લાખ ટન મહુડાનું ઉત્પાદન થયું છે. જ્યાં દારુબંધી નથી ત્યાં મહુડાની માંગ વધું છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ ટ્રકો ભરીને માલ જઈ રહ્યો છે. વન વિકાસ નિગ...

NCB ઉપરાંત નાર્કોના કેસ હવે ગુજરાત પોલીસ પણ કરશે

નાર્કોટીક્સ અંગેના આવા કેસો કરવાની સત્તા અત્યાર સુધી કેન્દ્ર સરકારના નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પાસે જ હતી. કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્ય સરકાર દ્વારા Prevention of illicit Traffic in Narcotic Drug and Psychotoropic Substances Act હેઠળના આવા પ્રકારના કેસો સ્ટેટ CID ક્રાઇમને દાખલ કરવાની સત્તા આપવામાં આવી હોવાથી આવા કેસો રાજ્યની પોલીસ દ્વારા...