રસ્તા પર કચરો નાંખવાના મુદ્દે દુકાનદારે કોર્પોરેટરને ફટકાર્યા
અમદાવાદના મેઘાણીનગર રત્નસાગર ચાર રસ્તા નજીક દુકાન ચલાવતા શ્રીધર ગિરધારીલાલ નામનો દુકાનદાર દારૂ પીને ચાર રસ્તા પર કચરો નાંખવા ગયો હતો, ચાર રસ્તા પર કચરો નાંખવા બાબતે સફાઈ કર્મચારી અને શ્રીધર વચ્ચે બોલાચાલી થઇ હતી. જ્યારે આ બોલાચાલી થઇ રહી હતી ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના કોર્પોરેટર બીપીન પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેના કારણે બંને વચ્ચેનો ઝઘડો...
70 વર્ષ જુની લોકમાન્ય વી.એસ. હોસ્પિટલને હથોડામારી તોડવાનું શરૂ, 80 ટકા...
સરદાર પટેલે દાતાઓની મદદથી ઊભી કરેલી 70 વર્ષ જુની વાડિલાલ સારાભાઈ હોસ્પિટલને આખરે તાળા મારી દેવા માટે ભાજપના નિષ્ઠુર નેતાઓએ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ 80 ટકા બંધ કરી દીધી છે. હોસ્પિટલમાં કોઈ ન જાય તે માટે સીડીઓ પર હથોડા મારીને તોડી નાંખવામાં આવી છે. પત્રકારોને અંદર જવા દેવા પ્રતિબંધ મૂકી દેવાયો છે.
વી.એસ. હોસ્પિટલની ટાંકણી પણ ખસેડવામાં નહીં આવે અને...
બાંધેલા પગાર, કરાર પ્રથાના ભાજપના શોષણને વડી અદાલતનો ફટકો
રક્ષણ ફીક્સ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓને મળશે. કરાર આધારિત કર્મચારીઓને મનફાવે – મનસ્વી રીતે રાજ્ય સરકાર જુદાજુદા બહાના હેઠળ કોઈપણ કાર્યવાહી વિના છૂટા કરી દેતી હતી. વડી અદાલતના ચુકાદાબાદ ભાજપ સરકારની મનસ્વી – મનફાવે તેવા નિર્ણયો પર રોક લાગશે. ફીકસ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓ ઉપર ભાજપ સરકાર – અધિકારીઓ દ્વારા ખોટા નિર્ણયો માટે દબાણ થતુ હ...
સોમાલિયન ચાંચિયાઓ કેમ ગુજરાતી લોકો પર હુમલા કરે છે ?
કુવૈતના દરિયામાં ફરી એક વખત ગુજરાતી માછીમારોને નિશાન બનાવાયા છે. માછીમારી કરી રહેલા બીલિમોરાના ખાપરવાડાના દલસુખ ટંડેલ પર ચાંચિયાઓએ આડેધર ફાયરિંગ કર્યું હતું. તેમને 3 ગોળી વાગતા તેમનું સારવાર દરમ્યાન 11 મે 2019માં મોત થયું હતુ. ચાંચિયાઓએ દલસુખભાઈની બોટમાંથી 80 કુવૈતી રોકડા દિનાર, માછલીઓ અને કોમ્પ્યૂટરની લૂંટ ચલાવી હતી. કેરળની એનજીઓ અને ભારતીય દૂતાવા...
કંડલામાં વાહન અને મશીન કૌભાંડ
કંડલા બંદરમાં 2700 કર્મચારીઓને માટે 40 વાહનો લેવામાં આવેલા છે. અધિકારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય સુવિધા માટે પણ વાહનના ફાળવણી કરવામાં આવી હતી. છતાં 3 વર્ષમાં ભાડેથી વાહન ચલાવીને રૂ.7 કરોડ ચૂકવી દેવાયા છે. પેટ્રોલ-ડીઝલનો લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. દર વર્ષે રૂ.2 કરોડથી વધું ખર્ચ કરેલો છે. ડ્રેજીંગ વાહન કૌભાંડ કંડલાની ખાડીમાં દરિયાઈ માર...
સુરત હવાઈ મથક પાસે 90 ઊંચી બિલ્ડીંગો બનાવવાની મંજૂરી આપનારા અધિકારી સા...
કુલ 90 ઈમારતો સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ છે તે પૈકી વેસુ એન્ડ પરની 18 ઈમારતો એવી છે કે જે રહેણાંક છે. પરંતુ આ ઈમારતોના કારણે રન-વેનું વિસ્તરણ થઈ શકતું કે નથી. રન-વેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો નથી. કુલ 2,905 મીટરના રન-વેમાંથી 2,250 મીટરના રન-વેને જ ઉપયોગમાં લઈ શકાય છે. લાંબા સમયથી અહીં ઊંચી ઈમારતો ન બનાવવા માટે હવાઈ મથકે નિયમો બનાવેલા છે. તેમ ...
અમદાવાદ હવાઈ મથકમાં કુતરા આવતાં આવશે તો એલાર્મ વાગશે
અમદાવાદ એરપોર્ટના રન-વે પર પ્રાણીઓ ખાસ કરીને કુતરા આવી જતાં હોય છે તેને આવતાં અટકાવવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીએ રૂ.50 કરોડના ખર્ચે આધુનિક ઈઝરાયલની સિસ્ટમ પેરામીટર ઈન્ટુઝન ડિટેક્શન સીસ્ટમ લગાવવામાં આવશે. અમદૃાવાદૃ એરપોર્ટના રન-વેની આસપાસની દિવાલ પરથી કુદીને આવતાં વાંદરા અને કુતરાઓનો વીડિયો રેકોર્ડ થઈ જશે અને તરંત એલાર્મ વાગશે. ઇઝરાયેલથી મંગાવવામાં...
CCTVથી રાજ્યમાં ગંદકી કરનારને દંડ કરાશે
પાન મસાલાની પીચકારી મારી શહેર ગંદૃુ કરનારા મોટા શહેરોમાં હવે દંડાવા લાગ્યા છે. રસ્તા પરના cctv કેમરામાં પકડાતાં લોકોને ઈ-મેમો આપવામાં આવે છે. અમદાવાદ બાદ હવે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવો દંડ લેવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં થૂંકનારને પ્રથમ દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલા દિવસે 9 વાહન ચાલકને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. વાહન ચ...
ભાજપના ઋત્વિજ પટેલના નામ એવા ગુણ નહીં, અનેક વિવાદો
ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ બેફામ નિવેદનો અને દાદાગીરી કરવા માટે જાણીતા બની ગયા છે. પશ્ચિમ બંગાળથી ભાગીને અમદાવાદ આવ્યા તો અહીં પણ તેમણે દાદાગીરી કરી હતી. સામાન્ય કાર પાર્કીંગના પ્રશ્ને પોલીસ અધિકારીઓને દબડાવ્યા હતા. આ અગાઉ પણ તેમણે અનેક વિવાદ કરી ચૂક્યા છે. તેમના નામ ઋત્વિજનો અર્થ બ્રાહ્મણ થાય છે. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણ, યજ્ઞમાં વરાયેલો બ્રાહ્મણ,...
કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...
ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...
રૂપાણીનું પાણીનું ચૂંટણી વચન ફોક
ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાનુ આકોલવાડી ગીર ગામ વર્ષો પહેલાં આદર્શ ગામ તરીકે પ્રખ્યાત હતું. 15 હજાર લોકોની વસતી અને 5 હજાર પશુ ધરાવતાં આ ગામમાં 15 દિવસે પાણી આવે છે. પામી વેચાતું પાણી લેવું પડે છે. મત માટે રાજકારણીઓ આવે છે. 3 વિધાનસભાની ચૂંટણીમાં મત લેવા વચનો આપેલા હતા. પેટા ચૂંટણી વિજય રૂપાણી પાણી પુરવઠા વિભાગના પ્રધાન હતા ત્યારે તેમણે અહીં ...
પાટીદારો અને બ્રાહ્મણો સહિત 68 જ્ઞાતિઓને અંધારામાં રાખી ભાજપે રાજપૂતોન...
બ્રાહ્મણો અને પાટીદારોને સરકારે 4 વર્ષના આંદોલન બાદ કંઈ ન આપ્યું અને રાજપૂતો ચૂપચાપ ઓબીસીમાં મુકાવી દીધા. હવે ફરી આંદોલન ભડકે એવી શક્યતા છે. 68 જ્ઞાતિઓએ ઓબીસીમાં સમાવવા માટે પાટીદારોની સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેમાં માત્ર રાજપૂત સમાજને જ પાછલા બારણે લાભો આપી દેવામાં આવતાં ફરી એક વખત માધવસિંહનું શાસન લોકો યાદ કરવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રે...
ભાજપના 25 વર્ષના શાસનમાં પાણીમાં ભ્રષ્ટાચાર કર્યો છે – NCP
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એક ધારું શાસન હોવા છતાં પાણીનાં અણઘડ આયોજનથી રાજ્યની 70 % વસ્તી આજે તરસે મરી રહી છે. રાજ્યમાં શહેરો હોય કે ગ્રામ્ય વિસ્તાર પીવાના પાણીના ગંભીર સંકટમાં ઘેરાયા છે, નર્મદાનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક સિંચાઈના અભાવે સુકાઈ ગયા છે અને જો ખેડૂત પાણી માંગે કે લે તો સરકાર લાઠી ચાર્જ કરે છે.પશુઓ ઘ...
તૂવેર કૌભાંડમાં ભાજપના નેતાઓને બચાવવા ગ્રેડર ફેઝલને મુખ્ય સુત્રધાર બના...
રાજ્યમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. પહેલા મગફળીકાંડ અને પછી કેશોદનું તુવેર કૌભાંડ કાંડ થયું છે. કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી થયેલી ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં કૌભાંડ પ્રકાશમાં આવેલું હતું. હવે સૌથી મોટો ખુલાસો થયો છે. તુવેરકાંડના આરોપી ફેઝલ મોગલના પિતાએ કહ્યું છે કે ફેઝલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આ કાંડમાં મોટા માથાઓ અને રાજ...
સિંહોનો ફરી શિકાર શરૂં, મારીને નખ કોણ કાઢી ગયું ?
અમરેલાના ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના 23 સિંહના મોત પછી તુરંત 22 ઑક્ટો 2018માં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં 3 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આવું જો હવે રોજનું થઈ ગયું છે. ગીરના જંગલમાં કોઈ સિંહ, સિંહણ કે તેના બચ્ચાને મારીને તેના અવયવોનો વેપાર કરતાં હોવાનું માનવાને અનેક કારણો છેલ્લાં એક વર્ષમાં ઊભા થયા છે. ગીરના જંગલોમા...

English