વિદ્યાર્થીઓએ ફી ન ભરતાં 10 શાળાઓએ પરિણામ અટકાવ્યા, 70 શાળામાં પ્રશ્ન
વડોદરામાં ફી મામલે શાળાઓની દાદાગીરી સામે આવી છે. 10 શાળાઓએ ફી મામલે વિદ્યાર્થીના પરિણામ અટકાવી દીધા છે. શાળા સંચાલક ફી અંગે નોટિસ બોર્ડમાં કોઈ સૂચના મૂકી નથી. જેના કારણે સ્કૂલમાં શું ફી ચાલે છે, તેની ખબર પડતી નથી. આ શાળાઓએ અચાનક ફીમાં વધારો કરી દેતાં પરિણામ અટકાવીને બાળકો અને વાલીઓને હેરાન કરવામાં આવે છે. આ શાળાઓમાં સિગ્નસ સ્કૂલ, આનંદ વિહાર, અંબ...
12 વિજ્ઞાનનું પરિણામ : આખા રાજ્યની તમામ વિગતો જાણો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામની સાથે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં સમગ્ર રાજ્યનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે જે વર્ષ કરતાં એક ટકો ઓછું છે. ગુજરાતમાંથી 1.47 લાખ વિદ્યાર્થી અને ગુજકેટમાં 1.34 લાખ વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી. ધો.12 સાયન્સ સેમેસ્ટર સિસ્ટમના 10 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી...
વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી પક્ષપાતી છે
કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પબુભા માણેકને કોઇ રાહત આપી નથી, ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે વિપક્ષો દ્વારા આક્ષેપ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના ધા...
મહેસાણામાં વિમાનોની હરાજી થશે, કારણ શું ?
મહેસાણા હવાઈ મથક ભાડે રાખનારી એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. (A.A.A.) કંપનીનો રૂ.5 કરોડનો વેરો બાકી હોવાથી મહેસાણા નગરપાલિકાએ કંપનીના વિમાનો સાથે મિલકતોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ વિદ્યાર્થીઓને પાયલટ બનાવવાની ટ્રેનિંગ આપવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાલિકાએ ત્રણ ચાર્ટર્ડ પ્લેન સહિત બસ અને ઓફિસને સીલ માર્યું છે. મહેસાણા પાલિકાએ વેલ્યુ...
મીઠાપુરનું ટાટાનું હવાઈ મથક છે, છતાં નથી, કેમ ?
ગુજરાત સરકાર અને ભારત સરકારે જાહેર કર્યું છે કે, મીઠાપુર એક હવાઈ પટ્ટી છે અને તેને વિમાની મથક તરીકે વિકસાવવામાં આવશે. પણ ખરેખર તો મીઠાપુરમાં હાલ ખાનગી એરપોર્ટ કામ કરી રહ્યું હોવાનું અને ત્યાં બિઝનેસ જેટ ઉતરતાં હોવાનું ગુજરાત સ્ટેટ એવિએશન કંપનીએ જાહેર કરેલું છે. તેમની યાદીમાં ગુજરાતમાં બે ખાનગી વિમાની મથકો છે તેમાં મુંદ્રામાં અદાણી અને મીઠા પુરનું છ...
મુંબઈ અને પંજાબને 6 સિંહ આપવા ગુજરાતનો નિર્ણય
જંગલી પ્રાણી અદલબદલ કરવાના કાર્યક્રમ મુુજબ મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી ગુજરાત સરકારે આપી છે. જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જુનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી...
ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતું ખાનગીકરણ
હેમંતકુમાર શાહ
પ્રસ્તાવનાઃ નવી આર્થિક નીતિની શરૂઆત ૧૯૯૧માં થઇ ત્યારથી જ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો વાયરો ફૂંકાવાની શરૂઆત થઇ. મોટે ભાગે તમામ રાજકીય પક્ષોની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ શિક્ષણને પ્રાથમિકતા આપવાને બદલે ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાય તેને જ મહત્ત્વની બાબત ગણી અને તે માટેના માર્ગો સરળ કરવામાં જ મોટે ભાગે ઇતિ...
અલ્પેશે પઢાવેલું ધારાસભ્ય ઝાલા બોલે છે, કોંગ્રેસ ધક્કા મારે છે
ઉત્તર ગુજરાતની 4 અને ગાંધીનગરની બેઠકમાં કોંગ્રેસને ધક્કા મારી ગુજરાતમાંથી કાઢવાનું કામ કરનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા હવે કહે છે કે, કોંગ્રેસ અમને ગણકારતી નથી અને હાંકી કાઢે છે. એક તો તેઓએ પક્ષ વિરોધી કામ કર્યું છે અને હવે તેનો દોષનો ટોપલો કોંગ્રેસ પર નાંખી રહ્યાં છે. ખરેખર ગુજરાતનું રાજકાણ હવે છેલ્લી પાયરી પર બેસી ગયું છે. લોકસભામ...
લોકરક્ષક પેપર કૌભાંડનો ભેજાબાજ દિલ્હીથી પકડાયો
બહુચર્ચિત લોકરક્ષક પેપર લિક કૌભાંડનો માસ્ટર માઇન્ડ દિલ્હીથી પકડાઇ ગયો છે. પેપરલિક કાંડમાં અગાઉ 20 આરોપી પકડાયા બાદ દિલ્હી પોલીસમાંથી સસ્પેન્ડ કરાયેલો વિનોદ ધરમવીરસિંગ ચિખારા (ઉ.વ.34) માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસે દિલ્હી-હરિયાણા બોર્ડર પરથી તેને ઝડપી લીધો છે. આરોપી વિનોદ તેના ભાઇ સાથે મળીને સરકારી ભરતીની ઓનલાઈન પરીક્ષા લેતી કોમ...
આરોપીઓને જાહેરમાં ન મારવા કે સરઘસ કાઢવા ગૃહ વિભાગનો આદેશ
પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર ગુજરાત હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાત વડી અદાલતે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા સહિતની કાર્યવાહી કરનાર સામે પગલાં લેવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. હવે ગૃહ વિભાગ આ કાળી ટીલીને દૂર કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ તૈયાર કરી લીધો છે. જેની સામે સરકાર તરફથી પણ વડી અદાલતને ખાતરી આપી હતી કે કાયદાને હાથ...
અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...
અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...
માણસો ગુમ કરવાના જાદુના ખેલ શિખવતી પ્રાંતિજની શાળા
ગુજરાતના સાબરકાંઠાનાં પ્રાંતિજ તાલુકામાં આવેલી પુનાદરા ગામની સરકારી શાળામાં 184માંથી 50 ટકા વિદ્યાર્થીઓ જાદુગરના ખેલ જાણે છે. કોઈ પણ મોટી જાદુગર કરી શકે તવા તમામ જાદુના કરતબ કરી જાણે છે. અહી જાદુના ખેલ ચાલી રહ્યા છે. 5 ફૂટ ઊંચે ઉડી રહેલી આ વિદ્યાર્થીનીને તેની જ મિત્રએ હવામાં 5 ફૂટ જાદુથી ઉંચી કરી છે. અહીના આચાર્ય અને શિક્ષકોએ નક્કી કર્યું કે શા...
જીતુ વાઘાણીના પુત્ર મિત બાદ RSSના મહેશનો પુત્ર તુષાર પણ ચોરી કરતાં પકડ...
ભાજપ અને રાષ્ટ્રિય સ્વંસેવક સંઘના નેતાઓએ વિશ્વવિદ્યાલયો સામે આત્મહત્યા કરી લેવી પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી આ બન્ને રાજકીય સંસ્થાઓના નેતાઓના સંતાનો ભાવનગ વિશ્વ વિદ્યાલયમાં ચોરી કરતાં પકડાતાં હવે આ સંસ્થાઓ બેશરમીની હદ વટાવી રહી છે. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીની કોલેજમાંથી સંઘના વિભાગ સરકાર્યવાહનો પુત્ર...
અમદાવાદમાં 100 મહિલા ડ્રાઈવર તમારી કાર ચલાવવા તૈયાર, ફોન કરી જૂઓ
છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં મહિલા ડ્રાઈવર પૂરા પાડવાનું કામ શરૂ કરનારી સ્વૈચ્છિક સંસ્થા જન વિકાસ દ્વારા ડ્રાઈવર બહેન પ્રોજેક્ટ જુલાઈ 2016માં શરૂ કર્યો હતો. જેમાં 254 મહિલા ડ્રાઈવરને આ વ્યવસાય અપનાવ્યો હતો તેમાં હાલ 40 ટકા મહિલાઓ ટેક્સી ચલાવી રહ્યાં છે અને લોકોની મહિલા ડ્રાઈવરની માંગ પૂરી પાડી રહ્યાં છે. આ વ્યવસાયમાં આવેલી 60 ટકા મહિલાઓ આ વ્યવસાય છોડ...
કેસર કેરીના ભાવ ઊંચા, મોંઘવારીથી ખેડૂતોને માટે ખોટનો ખાડો
ગીરની લોકપ્રિય કેસર કેરીની તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેરીનો પાક સમયસર આવ્યો છે. ગયા વર્ષના 10 કિલોના સરેરાશ 310 રૂપિયે બોક્સના ભાવની સરખામણીએ આ વખતે 10 કિલોના બોક્સનો ભાવ સરેરાશ 400 રૂપિયા રહેવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. આમ તાલાલાની કેસર કેરીનો ભાવ આ વર્ષે 29 ટકા વધ્યો છે. 10 કિલો કેસર કેરીની ...

English