રાજ્યપાલે ધારાસભ્ય ખાંટને ગેરલાયક ઠેરવ્યા
પંચમહાલ જિલ્લાની મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને બરતરફ કર્યા છે. જાતિના પ્રમાણપત્રને લઇને અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે જાહેર કર્યું કે, ભૂપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા બેઠક ઉપર ચાલે એમ નથી. જેથી રાજ્યપાલે જાતિના પ્રમાણપત...
બનાવટી મુઠભેડના ગુનામાં વણઝારા અને અમીનને છોડી મૂકાયા
ગુજરાત કેડરના પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીનને 2004માં થયેલા ઈશરત ઝહાન સહિત 4 વ્યકિતઓના બનાવટી મુઠભેડના ગુનામાંથી મુકત કરવાનો અમદાવાદની સીબીઆઈ અદાલતે આદેશ કર્યો છે. તેમને આરોપી બનાવી તેમના વિરૂધ્ધ કરવામાં આવેલા આરોપનામા પહેલા તેમને સીઆરપીસી 197 પ્રમાણે રાજય સરકારની મંજુરી લીધી ન હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટ...
અમદાવાદમાં સિંચાઈનું પાણી બંધ
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહિ મળે. વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ધોરેલા સર ઊભું કરવાનું હોવાથી તમામ 22 ગામોને નર્મદાનાં પાણીથી 10 વર્ષથી વંચિત કરાયાં છે. રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં દૈનિક 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચરોતરના બે મુખ્ય તળાવો કનેવાલ-પરિએજને ભરવા માટે...
મોરબીની ગીરગાય દૂધ ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ રહી
રાજ્યની દૂધ હરીફાઈમાં મોરબીની ગીર ગાયે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેણે રૂ.51 હજારનું ઈનામ મેળવ્યું છે. 30 વર્ષથી દૂધ હરીફાઈ યોજવામાં આવે છે. ગીર ગાયની હરીફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવી છે. ગાય 12-15 વર્ષ જીવે છે અને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન 6થી12 વાછરડાં ઉત્પન્ન કરી શકે છે....
રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...
રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે. હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...
વિદેશમાં 92 લાખ ગુજરાતીઓ છે પણ તેઓ દેશમાં પૈસા મોકલતા નથી
વિદેશમાં ગુજરાતીઓની વસ્તી વધી રહી છે, સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતી પ્રજા રહે છે. વિદેશમાં વસતાં 3 કરોડ ભારતીયોમાં 92 લાખ ગુજરાતીઓ સૌથી આગળ છે. અમેરિકામાં અને બાદમાં સાઉદી અરબ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. વિશ્વ ગુજરાતી સમાજે જાહેર કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધારે 33 ટકા ગુજરાતની પ્રજા છે. ગુજ...
ગરમીમાં ફ્રીજનું પાણી કે બરફ ન ખાવા અને ધાબા પર સુઈ જવા સરકારની સલાહ
ગરમીથી જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે ખાનપાનમાં પરિવર્ત કરીને જીવનશૈલીમાં ફેરફાર કરીને હિટવેવથી બચવા માટે ગુજરાત સરકારે ફ્રીજનું પાણી ન પીવા અને આગાસી પર રાત્રે સુવા માટે સલાહ આપી છે. હવે આને સુફિયાણી સલાહ કહેવી કે વૈજ્ઞાનિક સલાહ માનવી તે નાગરિકો નક્કી કરી શકતા નથી. જો સરકારની સલાહ માનવામાં આવે તો સરકારની તમામ કચેરીમાં વોટર કુલર કે ફ્રીજ બ...
સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ શાખના ચૂકવવા વિક્રમ માડમે નોટિસ આપી
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જે કરી રહ્યા છે તે કામ હવે કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતાઓ કરવા લાગ્યા છે. આવી એક ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે. ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ બદનક્ષીના ચૂકવી આપવા માટે કાયદાકીય પગલાં લીધા છે. વિક્રમ પોતે પોતાના પક્ષ કોંગે્રસ સામે પ્રચાર કરતાં હોવાનો વિડિયો બનાવનાર ...
ગુજરાતમાં 2.50 લાખ લોકોને મોબાઈલ ફોનની ‘નોમોફોબિયા’ બિમારી...
દુનિયાને મુઠ્ઠીમાં રાખવાનું સ્વપ્ન બતાવનારા ગુજરાતના ધીરૂભાઈ અંબાણીના પુત્રોએ મોબાઈલ ફોન સસ્તા કરીને તથા બીજા એવી જ કંપનીઓ મોબાઈલ ફોન સરળ કરી દેતાં તેની ખરાબ અસર ગુજરાતમાં ઊભી થઈ છે. મોબાઈલ ફોન સાથે ઈન્ટરનેટ તદ્દન ઓછા દરે આપતાં તેનો વપરાશ વધી ગયો છે. ટીનએજર્સ, યુવાનો અને મહિલાઓમાં મોબાઈલ ફોનનો ભારે ક્રેઝ ગુજરાતમાં છે. દુનિયાને મુઠ્ઠીમાં રાખતાં મોબા...
મંગળસૂત્ર લૂંટનારને સજા તો પુરૃષોના અછોડા લૂંટમાં કેમ નહીં ?
રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે ગત વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે. હવેથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ કરવામાં આવશે. જો કે મોબાઈ ફોનના સ્નેચીંગ મોટા પ્રમાણમાં વધી ગયા છે તેમ છતાં ...
10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે
સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર', 'હર ખેત કો પાની, હર હાથ કો કામ'ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનુ...
પુનમ માડમને કાકા વિક્રમ માડમના પીએ કોંગ્રેસને હરાવવા નિકળ્યા
લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની તરફેણમાં કામ કરવા દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્ય અને ધારાસભ્ય વિક્રમ માડમના પીએ રામસી મારુએ એક કોંગ્રેસના મતદારને સૂચના આપી હતી તેવું ઓડિયોમાં કહેવાય છે. દ્વારકા તાલુકાના કોઈ મતદાર સાથે થયેલી આ વાતચીતની ઓડિયો ટેપ બહાર આવી છે. જીલ્લા પંચાયતના સદસ્ય રામસી મારુ આ વખતે બેનની તરફેણમાં મતદાન કરાવવાની વાત કરતા સાંભળવા...
ખેડૂતોની રૂ.15 કરોડની લોનનું કૌભાંડ પકડાયું
જામનગર નજીકના જીવાપર ગામની સ્વાશ્રય સેવા સહકારી મંડળી સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજીભાઈ પરમાર અને મંત્રી વાલજી વશરામભાઈ પરમાર દ્વારા રૂ.15 કરોડનું કૌભાંડ 2008થી 2013માં કર્યું હતું. એકાદ વર્ષ પૂર્વે આ પ્રકરણમાં માત્ર દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એલસીબીની તપાસ દરમિયાન આ કૌભાંડ મોટું હોવાનું સામે આવ્યુ હતું. જીવાપર ગામના ખેડ...
પાણી ન મળતું હોવાની રોજની 150 સામૂહિક ફરિયાદો, પણ કોઈ તકલિફ નથી –...
ગુજરાતમાં સર્જાયેલી જળ કટોકટી અને ઘાસચારાને લઈ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિવ્યૂ બેઠક યોજી હતી. ૩૧ જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જો કે મુખ્યમંત્રીએ રોજની ૧૫૦ જેટલી ફરિયાદો મળતી હોવાનું જાહેર કરીને પત્રકારોએ પાણીની તંગી વાળા અહેવાલો નહીં છાપવા કહ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ચૂંટણી પછી આચારસંહિતા દૂ...

English