Wednesday, August 12, 2026

ગુજરાતની ગાયીકા ભૂમિ પંચાલની ધરપકડ

2016માં અમદાવાદમાં ભૂમિ પંચાલે 2016માં આત્મહત્યા કરી હતી. જે આર જે કનાલની પત્ની હતી. તેથી તે બનાવે સમગ્ર અમદાવાદને આંચકો આપ્યો હતો. આવો જ એક બનાવ ગુજરાતની લોકગાયીકા ભૂમિ પંચાલનો બન્યો છે. ગુજરાતી ગાયિકા ભૂમિ પંચાલ, તેના પિતા ડાહ્યાભાઇ પંચાલ, ભાઇ લાલો અને મિત્ર કિરપાલસિંહ વિહોલીની ધરપકડ અમદાવાદની રામોલ પોલીસે કરી હતી. આ બધાએ મળીને અમિત નામના એક ય...

ઊંઝા જીરૂ જીએસટી કૌભાંડ દબાવવી દેવાતા કેન્દ્રની એજન્સીઓ સક્રિય થઈ

ઊંઝામાં ગુજરાતના અધિકારીઓ પર રાજકીય દબાણ આવતાં હવે કેન્દ્રીય CST-GST અધિકારીઓ સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગશે. જોકે, કેન્દ્રના અધિકારીઓએ કેટલાંક જાણકારોને દિલ્હી બોલાવ્યા હતા. આ માહિતી આપનારાઓએ થોકબંધ પૂરાવા અને દસ્તાવ...

પત્રકાર નીલેશ સવાણીએ કહી દીધું, મોદીની દાદાગીરી વચ્ચે તેમની શરતથી ઈન્ટ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં એકપણ પત્રકાર પરિષદ કરી નથી. તેઓ પત્રકારોને પોતાના ખિસ્સાનું પર્સ સમજે છે. તેઓ મનગમતા ચાપલુસીયા અને મોદીના પગના તાળીયા ચાટતા અને ભ્રષ્ટાચારની લાળ ટપકાવતાં ટીવી અને અખબારોના પુંછડી પટપટાવતાં કેટલાક ભ્રષ્ટ માલીકો અને એવાજ તેના ઢોંગી પત્રકારો સ્પોન્સર ઈન્ટરવ્યુ લે છે. જેના કરોડો રૃપિયામાં શોદા થતાં હોય છે તે કોબ્રા...

ઊંઝામાં GSTનું ગુજરાતનું સૌથી મોટું ઓપરેશન, 24 સ્થળે દરોડા

ગુજરાતના આજ સુધીના સૌથી મોટું GST સર્ચ ઓપરેશન ઊંઝામાં આજે સવારથી હાથ ધરાયું છે. જેના પર વેચાણ વેરા કમિશ્નર પી ડી વાધેલા અને નાણાં પ્રધાનની સીધી દેખરેખમાં કડક અધિકારી શુક્લ દ્વારા તપાસના કરવાના આદેશો કરાયાછે. રાજકોટ કરતાં પણ મોટું બોગસ બિલિંગ કૌભાંડ હોવાની શક્યતા છે. વેરા કૌભાંડના પડદા પાછળના સૂત્રધાર છટકી જશે. કારણ કે તે બીજાના નામે કેન્દ્ર સરકાર અ...

અમદાવાદમાં જાહેરમાં થુંકશો તો ઈ મેમો ઘરે આવશે

જાહેર રસ્તા પર લગાવેલા CCTV દ્વારા ટ્રાફિકન ગુનાઓમાં દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હવે તેમાં અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પણ શહેરને ગંદુ રાખનારાઓ સામે દંડ ફટકારવાનું શરૂં કર્યું છે. કોઈ વાહન ચાલક જાહેર રસ્તા પર ગંદકી કરશે કે પાનની પીચકારી મારશે તો તેમને ઈ મેમો તેના ધરે આપવામાં આવશે. વાહહના નંબર પરથી આ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે અને તેના ઈ મ...

દ્વારકામાં રશીયાની કંપનીના 30 કરોડના કોલસા ચોરીમાં કોના હાથ કાળા ?

દ્વારાકાના વાડીનારમાં આવેલી ન્યારા એનર્જી કંપનીમાં 5 દિવસમાં 68,381 મેટ્રિક ટન કોલસા જેની કિંમત રૂ. 30 કરોડની ચોરી થઈ છે. મુંબઈ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં 26 માર્ચ 2019ના ઓડિટ દરમિયાન કોલસા કૌંભાડનો પર્દાફાશ થયો હતો. કંપનીનાં કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખંભાળીયાથી 16 કિ.મી. દૂરના નાના માંઢા ગામે આવેલા એસાર કંપનીના કોલ સ્ટોક યાર્ડમાં આ જથ...

સૌરાષ્ટ્રમાં રૂપાણીના પાણીના વાયદા નિષ્ફળ, બંધથી 4 હજાર હેક્ટરમાં જ સિ...

નર્મદા અને બીજી સિંચાઈનું પાણી ન મળવાના કારણે સૌરાષ્ટ્રને ગંભીર અસર થઈ છે. ઉનાળું વાવેતર 50 ટકા ઘટી ગયું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 5.70 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. તેની સામે હાલ ઉનાળામાં ગયા વર્ષે જે વાવેતર થયું હતું તે ઘટીને 50 ટકા થઈ ગયું છે. હાલ 26,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 11,500 હેક્ટર વાવેતર તો પશુઓને ટેકાવી રાખવા માટે ઘા...

1 કરોડના હિરા લઈ રાજસ્થાની મેનેજર સુરતથી ફરાર

સુરતના વરાછાનાં કાપોદ્રામાં હીરાબાગ ખાતે આનંદનગર સોસાયટીમાં રહેતા 41 વર્ષના લાઠીના મૂળ વતની મહેશભાઇ નાનજીભાઇ લાઠીયા હીરાના વેપારીની મહેશ એન્ડ કંપનીના નામે ભાગીદારી પેઢીમાં સ્ટોક મેનેજર તરીકે કામ કરતો રાજસ્થાની યુવક ચીમનારામ નજર ચૂકવી 16 કેરેટના તૈયાર અને 740  કેરેટના રૂ.1 કરોડના હીરાની ચોરી કરી ભાગી છૂટયો હતો. કંપનીમાં ચીમનારામ ચતુરારામ થોરી (રહ...

બીજું એક તુવેર કૌભાંડ પકડી પાડતાં ખેડૂતો

કેશોદમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કરતાં તુવેરમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ આજે ખેડૂતોએ જાતે ગુજરાત બહારથી લાવીને રાખેલો તુવેરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તંત્ર કંઈપણ કાર્યવાહી કરે તે પહેલાં ખેડૂતોએ 700 ગુણી જેટલો હલકી ગુણવત્તાની તુવેરનો જથ્થો પકડી પડ્યો હતો. અગાઉના કૌભાંડના 7 આરોપી પૈકી એક ભરત વાઘસિયાની વાડીમાંથી જથ્થો પકડાયો હતો....

કચ્છથી આવેલા 350 માલધારીઓને ભરપુર મદદ કરી, હજું પણ મદદની જરૂર

31 માર્ચ 2019ના રોજ ડૉ. મયુર ત્રિવેદી મૈત્રેય રાજપ્રિયે અમદાવાદ નજીક નળસરોવરના કાંઠામાં પડાવ નાખીને કંતાનના ઝુંપડામાં રહેતા કચ્છના માલધારીની મુલાકાત લીધી હતી. તેમને મદદ કરવા માટે અપીલ કરી હતી. જેમાં સારો એવો ફાળો લોકોએ મોકલી આપ્યો હતો. 40થી 42 પરિવારોના 350 સભ્યોને મદદ મળી હતી. ભંડોળ અને પ્રયત્નો સીમિત હતા, પણ સમસ્યા ખુબ મોટી છે. હજુ નળસરોવર અને...

સાદગીના પ્રતીક ગાંધીજીની શાળા પાછળ રૂ. 2.22 કરોડનું વૈભવી ખર્ચે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દાંડીથી લઇ પોરબંદર સુધીના મહાત્મા ગાંધીજીના સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટે યોજના બનાવવમાં આવી છે. રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ, કબાગાંધીનો ડેલો અને હવે સરકાર દ્વારા 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાના જીર્ણોદ્વાર માટે કામગીરી હાથ ધરાઈ છે. રૂપિયા 2 કરોડ 22 લાખના ખર્ચે રીનોવ...

ભાજપના દિનેશ દેસાઈએ યુવકનું અપહરણ કર્યું પણ પોલીસે કંઈ ન કર્યું

અમદાવાદ ભાજપના ગોતાના કોર્પોરેટર દિનેશ દેસાઈ સામે કરાયો યુવકના અપહરણનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાજેશના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કેઅપહરણકર્તામાં ભાજપના ગોતા વોર્ડના કોર્પોરેટર સામેલ છે. એમના કુટુંબીજનો પણ આમા સામેલ છે. એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે જે ગાડીના નંબર આપ્યા છે. તે ગાડી પણ આ લોકોએ ડીટેન નથી કરી. અમે જે લોકોના નામ આપ્યા છે તે ...

મેં એક નહીં એંસી બિલાડી પાળી તી, તે રંગેરૂપે બહું રૂપાળી હતી

રાજકોટમાં રહેતા આશાબેન બુચ છેલ્લાં 13 વર્ષથી બિલાડીના બચ્ચાઓને ઉછેરીને મોટા કરી રહ્યા છે. આશાબેનને 2005માં તેઓના ઘર પાસેથી મળેલા બચ્ચાંઓની સારસંભાળ રાખીને તેમને મોટા કર્યા હતા. ત્યારથી તેઓ બિલાડીના બચ્ચાંઓને પાળી રહ્યા છે. ઉછેર સંતાનની જેમ કરી રહ્યા છે. જ્યારે બિલાડી કોઈ પણ જગ્યા પર પોતાના બચ્ચાંને જન્મ આપે છે. ત્યારે બિલાડી તેના બચ્ચાંને આશાબેનના ...

મતદારોની નૈતિકતા હત્યા અને બકરાની કતલ કરતાં રાજનેતાઓ

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશનાં આદિવાસી સમાજ ડાંગમાં ચૂંટણી જીતવા અને અંગત કારણોસર બકરા અને મરઘાને ફટકા મારીને બલિ ચઢાવવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં ગ્રામપંચાયત, જિલ્લા-તાલુકા કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં જીત માટે બકરા કે ઘેંટાની બલી ચઢાવે છે. જે રીતે ગુજરાતના મતદારોને લોભ લાલચ આપીને તેમની નૈતિક હત્યા કરવામા આવે છે. જેમ બકર...

સ્પિચલેશ નાટકની સ્વરૂપવાન પ્રાચી સ્પિચલેશ થઈ

વડોદરાની ડ્રામા આર્ટિસ્ટની લાશ આખી રાત રસ્તા ઉપર પડી રહી વડોદરામાં નાટકની કલાકાર સ્વરૂપવાન બીઈ થયેલી 25 વર્ષીય યુવતી પ્રાચી યુવરાજ મોર્યની બુધવારે મધરાતે લાશ રસ્તાની પાસે પડેલી મળી આવી હતી. સફાઈ કામદાર મહિલાએ પોલીસ નિયંત્રક કક્ષને જાણ કરતા પોલીસે હત્યારા પૂર્વ બોયફ્રેન્ડ વસીમને ઝડપી પાડ્યો હતો. સંખ્યાબંધ નાટકોમાં તે કામ કરી ચૂકી છે. ચાર વર્ષથ...