Wednesday, August 12, 2026

વાસણ સેક્સ કાંડમાં ગુજરાત ભાજપના જીતેન્દ્ર વાઘાણી અને વિજય રૂપાણી મૌન

તસવીર વાસણ આહીરના ખરા પત્નીની છે. ભાજપની રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીરનું સેક્સ કૌભાંડ બહાર આવ્યા છતાં ભાજપ એકાએક મૌન બની ગયો છે. આ સેક્સની વાતો પોતાની બે પ્રમિકા સાથે બિભત્સ ભાષામાં વાત કરતાં હોય એવી ફોનની ઓડિયો ટેપ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી ગઈ છે. ભાજપના 61 વર્ષના પીઢ નેતાએ આ બન્ને મહિલાઓ સાથે કામલીલા કરવામાં કંઇ બાકી રાખ્યું નથ...

વાસણ સેક્સ ટેપમાં કોંગ્રેસ ચૂંટણીમાં મૌન રહી, હવે રેલી કાઢશે

26 એપ્રિલ 2018ના રોજ અંજાર ખાતે સવારે કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહિરના રાજીનામાંની માંગણી કરવામાં આવશે. રેલી, ધરણા અને દેખાવો કરીને કચ્છની બેટી બચાવોના નારા લગાવાશે. વાસણ આહિરની ઓડિયો ટેપ બહાર આવી છે. જેમાં તેઓ બે મહિલાઓ સાથે અનૈતિક શારિરીક સંબંધ રાખતાં હોવાનું જાહેર થાય છે. તેઓ પોતે મહિલાઓને ન શોભે...

ગુજરાતમાં 3 કરોડ વાયરલેસ બ્રોન્ડબેંડ

વાયરલેસ બ્રોડબેન્ડના ગ્રાહકોની સંખ્યા ગુજરાતમાં 3 કરોડ આસપાસ થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2019માં વધીને 53.2 કરોડ થઈ ગઈ છે. ફક્ત ફેબ્રુઆરીમાં જ 1.02 કરોડ લોકોએ આ સેવા અપનાવી છે. સંપૂર્ણ વાયરલેસ બ્રોડબેન્ડ માર્કેટમાં રિલાયન્સ જિયોની હિસ્સેદારી લગભગ 56 ટકા થઈ ગઈ છે. ઈકરાના એક હાલના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. ઈકરાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાય...

શેરડીના સાંઠા પર સેક્રીન અને સાઈટ્રીક એસિડનો છંટકાવ

ગાંધીનગર : ઉનાળો શરૂં થતાં જ શેરડીનું વાચાણ વધે છે. ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું છે. પણ તેમાં નબળી શેરડી રસ પીવામાં વાપરવામાં આવે છે. દેશના 3 ટકા લેખી 1.8 લાખ હેક્ટરમાં 3 કરોડ ટન શેરડી ગુજરાત પકવે છે. જેમાંથી 1 ટકા જેટલી શેરડી સર પીવામાં વપરાતી હોવાનો ખાંડના કારખાનનો અંદાજ છે. ગુજરાતમાં 80થી 90 હજાર ...

સુરતના ભજીયાવાલાની સોનાની કરોડની ઘડિયાળની ઓન લાઈન હરાજી

સુરતનાં ઉધનામાં રહેતા અને નાણાંની ધારધારનો ધંધો કરતાં કિશોર ભાજીયાવાલાના કરોડો રૂપિયાના દાગીના સહિત 71 કિંમતી વસ્તુઓની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. આવક કરતાં સંપત્તિ કેસમાં ઇડી અને આઇટીએ કાર્યવાહી કરી હતી. જેમાં રૂ.7 કરોડ વસુલ કરવાના થાય છે.  71 જેટલી કિંમતી વસ્તુઓમાં ચાંદીનાં દાગીના, લુઝ હીરા અને મોંઘીદાટ ઘડિયાળ તેમજ કિંમતી જવેલરીની ઓલ લાઈન હરાજી થશ...

વલસાડમાં મહિલા કોંગ્રેસની નેતી જયશ્રીએ ચૂંટણીમાં ફરી ગાળો બોલી

લોસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો 100 મીટરની મર્યાદામાં રહેવાના બદલે ત્યાં પ્રચાર કરતાં હોવાથી તેનો વિરોધ કરાતાં ગાળા ગાળી થઈ હતી.  કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રી હરીશ પટેલે સેગવા ગામના સરપંચ રમીલાબેન પટેલ અને માજી સરપંચ સુલેમાન શેખ સહિત ના ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. મહિલા કોંગી અગ્રણ...

અંકલેશ્વર, ભરુચનું એસિડ સુરતની ગટરમાં કઈ રીતે પહોંચતું રહે છે

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક ટેન્કરો એસિડનું ખતરનાર પ્રદુષિત પાણી બહારથી લાવીને ઠાલવતાં પકડાયા હતા. છેલ્લાં 3 મહિનાથી અહીં બહારથી પાણી લાવીને ગટરમાં ઠલવી દેવામાં આવતું હતું. અહીં રોજનો હપ્તો રૂ.50 હજાર આપવામાં આવતો હોવાનું માનવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષીત પાણી ઠાલવતાં બે ખટારાને પકડી લેવામાં આવ્યા છે. દરોડો પડાય...

દૂધ અસલી કે નકલી તે જાણવા હળદળ નાંખી પ્રયોગ કરો

દુધ અસલી છે કે નકલી તે જાણવા માટે રસોડામાં સરળ ઉપાય પડેલો છે. દુધવાળા દુધ આપવા આવે છે, તેમાં કેમીકલ હોવાની વધું શક્યતા છે. ડેરી પેકિંગમાં દૂધ હોય તો તેમાં કેમિકલની ભેળસેળ છે કે કેમ તે જાણવા માટે ચપટી હળદળનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં હળદળ ભૂકી નાંખવાથી દુધ અસલી છે કે નકલી છે તે તેના રંગ પરથી તુરંત જાણી શકાય છે. પ્રયોગશાળામાં દૂધના નમુના મોકલવાની જ...

મોદીની સ્વચ્છતા ઝૂંબેશના કૌભાંડ ઢાંકવા અમપાનો હિસાબો તપાસવાનો ઈન્કાર

અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના અધિકારીઓના કૌભાંડો કેગ દ્વારા બહાર ન પડે એટલે હિસાબો તપાસવા દેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની મોદી સરકારના ભારત સ્વચ્છતા મિશનની મળેલી રૂ.600 કરોડ ક્યાં વાપરવામાં આવ્યા તે તેની હિસાબી તપાસ કરવાનું કેગ દ્વારા કહેવામાં આવ્યું હતું. પણ અમદાવાદ શહેરના કૌભાંડી અધિકારીઓએ તે તપાસ કરનારી સંસ્થાને કહી દીધું હત...

કેશોદ તુવેર ખરીદીમાં ભેળસેળ કૌભાંડ, બે વખત સીલ તોડાયા 

પહેલા ભેળસેળ કરી કૌભાંડ કર્યું. પછી ઢાંક પીછોડ કરવા ભેળસેળ હટાવવા સફાઈ કામગીરી કરી હતીહ ટેકાના ભાવે મગફળી કૌભાંડના ડામ ખેડૂતો હજુ ભૂલ્યા નથી ત્યાં તુવેર કૌભાંડ બહાર આવ્યું છે. ટેકાના ભાવે તુવેર ખરીદીના નિયમો અનુસાર ખરીદી કરતી વખતે સરકાર દ્વારા ગુણવતા ચકાસણી માટે એક ગ્રેડર રાખવાનો હોય ખરીદી વખતે ગુણવતા ચકાસણીના ચોક્કસ નિયમો મુજબ જ જો ગુણવત્તા હો...

પેપ્સિ-કો કંપની સામે ગુજરાતના ખેડૂતોનું આંદોલન શરૂં

અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. તેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાતના કેટલાંક ખેડૂત આગેવાનો મળ્યા હતા. કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધવારતાં લેઈસ (Lay”s)ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે....

પાકિસ્તાનથી ભાગેલા પૂર્વ પ્રધાન રામસિંહ શોઢાએ કચ્છમાં પ્રથમ વખત મતદાન ...

2010માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચાલુ ધારાસભ્ય તરીકે પાકિસ્તાન છોડીને ભારતમાં હિજરત કરીને  મોરબીમાં આવેલા અને હાલમાં કચ્છના નખત્રાણામાં સ્થાયી થયેલા રામસિંહ સોઢા લોકસભાની બેઠક માટે પ્રથમ વખત મતદાન કર્યું હતું. તાજેતરમાં ભારતીય નાગરિકત્વ મળ્યા બાદ તેમને ભારતના મતાધિકાર મળ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 1985માં મુખ્ય પ્રધાન ગૌસઅલી શાહની સરકાર...

અમદાવાદમાં ચૂંટણી કંટ્રોલરૂમમાં 1300 ફરિયાદો આવી

લોકસભાની અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સાથે અંદાજિત 61.32 ટકા મતદાન થયું છે, તેમ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતેના ફરિયાદ સંબંધિત કન્ટ્રોલ રૂમમાં 1300થી વધુ કોલ મતદાર યાદી સંબંધી બાબતોની જાણકારી માટે તેમજ 34 ફરિયાદો મતદાન સંબંધિત બાબતોની આવતા તમામનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્...

107વર્ષના હબીબકાકાએ તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું

પાટણ લોકસભા બેઠકના વડગામ મત વિસ્તારમાં આવેલા મજાદર ગામના 107 વર્ષના મતદાર હબીબભાઈ અલીભાઈ સુણસરાએ મતદાન કર્યું હતું. હબીબકાકા ઘરેથી ચાલતા નીકળી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. ઉંમરના કારણે શાભળવામાં થોડી તકલીફ પડે છે. પોતાનું નિત્ય તમામ કામ પોતાની જાતે કરે છે. તંદુરસ્ત જીવન જીવે છે. અખબાર વાંચવાનો ખુબ શોખ છે. રોજ સવારે અખબાર લેવા જાતે જાય છે. 1...