રાતના પોતાની કારમાં બિમારને હોસ્પિલટ પહોંચાડતા બીપીન હિરપરા
સુરતના વરાછા વિસ્તારના પુણાગામમાં રહેતા બીપીન હિરપરા નામના યુવાને 'માનવ સેવા એજ પ્રભુ સેવા' શરું કરી છે. પોતાની ઇકો કારમાં તે બિમાર વ્યકિતઓને લઈ જાય છે. તેમની પાસેથી કોઇપણ જાતનું ભાડું કે ખર્ચ તે લેતા નથી. રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી તે તાકિદની સેવા આપે છે. શહેરમાં ગમેત્યાથી ફોન 98255 90640 કરે તો ગાડી લઇને આપેલા સરનામે પહોંચી જાય છે. નજીકની...
વોલ્વો બસમાં જંગી ખોટ, ખરીદે તો પણ સસ્તી પડે
ST નિગમને સૌથી વધારે ખોટ કરાવતી હોય તો તે વોલ્વો બસ છે. સરકાર દ્વારા ચલાવતી વોલ્વો બસનું ભાડું ખાનગી વોલ્વો બસના ભાડા કરતા વધારે હોવાના કારણે પેસેન્જરો નહિવત પ્રમાણમાં સરકારી વોલ્વો બસનો ઉપયોગ કરે છે. વોલ્વો બસને ચલાવવા માટે ST નિગમ ડિઝલ સાથે પ્રતિ કિલોમીટર 40 રૂપિયા ભાડું ચૂકવે છે. આ ખાનગી ભાગીદારીવાળી વોલ્વો બસ સેવામાં નિગમનું ડિઝલ વપરાય છે. આ ઉપ...
કોંગ્રેસ કરતાં ભાજપમાં બળવો વધુ, 10 બેઠકો પર નેતાઓ આગ બુઝાવશે
લોકસભા અને વિધાનસભાની 10 બેઠકો પર ભાજપમાં વિરોધ છે. ત્યાં ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર ભાજપને વિવાદોના કારણે થઈ રહેલું નુકસાન ઓછું કરવા માટે નેતાઓએ પ્રયાસ શરૂં કર્યાં છે. મહેસાણા અને ઊંઝામાં ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરશે. આશા પટેલને ટિકિટ આપવામાં આવતા ભાજપના 45 ગામોમાં આશા પટેલનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ...
સાબરમતિ રિવરફ્રંટ મોજ અને મોત માટે જાણીતું બન્યું
ગુજરાતમાં સૌથી વધું સળગીને જાહેમા આત્મહત્યા કરવાનું પ્રમાણ સમગ્ર ભારતમાં છે. પણ પાણીમાં ભુસકો મારીને મોતને ભેટનારાઓની સંખ્યા વધું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન અગ્નિશામક દળને સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના 42 ફોન કોલ મળ્યા હતા. જેમાં 34 લોકો મોતને ભેટ્યા હતા. 8 લોકોને બચાવી લેવાયા હતા. જાન્યુઆરી મહિના દરમિયાન સાબરમતી નદીમાંથ...
ગુજરાતની ચૂંટણીમાં યુવાનોને ડ્રગ્સ આપવામાં આવે છે
ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીના જાહેરનામા પછી 111 કિલો ડ્રગ્સ ચૂંટણી પંચ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતુ, અંદાજીત આ ડ્રગ્સની કિંમત 500 કરોડથી વધારે થાય છે. આ ઉપરાંત 2.8 લાખ લીટર દારૂ પણ સીઝ કર્યો છે. તમામ રાજ્યોમાંથી ચૂંટણી પંચ દ્વારા 511.84 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ પર પ્રતિબંધ છે. દેશના કોઈપણ રાજ્યમાંથી...
ભાજપે બિનગુજરાતીઓને ધમકી આપી, મત નહીં આપો તો ઠેકાણે પડી દેવાશે
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય અને બાહુબલી તરીકે ઓળખાતા ભાજપના મધુ શ્રીવાસ્તવે વડોદરા લોકસભા બેઠક ચૂંટણીના પ્રચાર દરમિન જાહેર સભામાં સંબોધન કરતી વેળાએ મતદારોને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે, જો ભાજપને મત ન આપ્યો તો તમને ઠેકાણે પાડી દઈશ. હતું કે બધા જ બુથની અંદર કમળના નિશાન જ કાઢવાના છે. ભાજપને મત ન આપ્યો તો ગેરકાયદેસર રહેતા લોકો કાન ખોલીને સાંભળી લેજો ...
સિંહે 20 મિનિટ સુધી ટ્રેન અટકાવી દીધી
અમરેલી-વેરાવળ વચ્ચે જંગલમાં મીટરગેજ રેલ્વે ટ્રેક પર જંગલના પ્રાણીઓ આવી ચઢે છે. સિંહ પણ ઘણી વખત રેલવે પર દેખાય છે. કેટલાંક કપાઈ મર્યા છે. પણ હવે ઉનાળાનીગરમથી માનવી, પશુ, પક્ષીઓ ગરમીથી પરેશાન છે. 3 સિંહો ગરમતી બચવા માટે છાયડો શોધતાં રેલવે ટ્રેક ઉપર બેસી ગયા હતા. રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલગાડીમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એ તેની મજા લીધી હતી અન...
ભાવનગર લોકસભા – વિજ્ઞાની સામે ડોક્ટરની ટક્કર
ભાવનગર લોકસભા બેઠકમા ઉમેદવારોમાં મનહર પટેલ(વસાણી) - કોંગ્રેસ, ડો. ભારતી શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજય રામા માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશી ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરત સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધ ઝાલા-અપક્ષ, અજય ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપા ચૌહાણ-અપક્ષ, ચંદુ ડાભી-અપક્ષ, સંજય મકવાણા-અપક્ષ...
ખેડા કોંગ્રેસના 20 ચૂંટાયેલા પ્રતિનિઓએ રાજીનામાં આપ્યા
લોકસભાની ખેડા બેઠક પરથી કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ટીકીટ ન મળતા રાજીનામું લખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યું હતુ. પછી કોંગ્રેસના જીલ્લા પંચાયતના સદસ્ય, જીલ્લા મહામંત્રી, તાલુકા કોંગ્રેસ પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો સહીત 20 હોદ્દેદારો અને નેતાઓએ રાજીનામા આપ્યા હતા. તેઓ બિમલ શાહનો વિરોધ કરી રહ્યાં છે. રાજીના...
સી કે પટેલને મોદી અને શાહે કેમ ટિકિટ ન આપી?
અધર્મ જ્યારે ધર્મનુ ઓઢણું ઓઢી આવે ત્યારે ભયંકર હોય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઊભુ કરીને મોદી કહે તેમ બધું કરવા છતાં અને ભાજપના ઈશારે ઉમિયા રથ ફેરવી લોલોની ભાવનાનો ગેર ફાયદો ઉઠાવીને પાટીદારોને ભાજપ તરફી કરવા છુપુ ષડયંત્ર રચનાર સી કે પટેલને ટિકિટ ભાજપે આપી નથી. જેનો પરચો ઉમિયા માતાજીએ ભાજપના સી કે. પટેલ ને આપ્યો છે. સી કે પટેલ સમાજના વિકાસનો એવો ઢો...
ગાંધીનગરમાં પટેલ મતદારો વધું છતાં અમિત શાહ કેમ ? સી કે પટેલની ટિકિટ કો...
ગાંધીનગર લોકસભા બેઠકમાં રાણીપ, ચાંદલોડિયા, સાબરમતી, ઘાટલોડીયા, નારણપુરા, ગાંધીનગર સીટી અને ગ્રામ્ય, સોલા, નારણપુરા, બોપલ, ઘુમા, અડાલજ વિસ્તારોમાં પાટીદારોની સૌથી વધું વસતી છે. છેલ્લા 30 વર્ષોથી પટેલોના મત અને પૈસાથી આ બેઠક ભાજપ જિતતું આવ્યું છે. ભાજપના શ્રેષ્ઠ નેતા અડવાણીને ટીકીટ કાપીને અને આનંદીબેન પટેલને રાજ્ય બહાર તગેડી મૂકીને હવે પટેલોના પ્રભુ...
બંધોમાં 26 ટકા પાણી બચ્યુ
નર્મદા બંધને બાદ કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હાલ માત્ર 26.45% પાણી છે. ગયા વર્ષે 5841.18 મિલિયન ક્યુબિક મીટર જળ હતું. હાલ 4168.48 મિલિયન ક્યુબિક મીટર જળ છે. ગુજરાતના 204 જળાશયોમાં સરેરાશ 34.90% પાણી છે. સરદાર સરોવર બંધમાં 48.98% પાણી છે. 73 બંધમાં પાણી નથી. ઉત્તર ગુજરાતના 15 બંદોમાં 17.73% પાણી બચ્...
9 પેઢીએ રૂ.227 કરોડના બોગલ બિલ બનાવી કૌભાંડ કર્યું
ગુજરાતના માલ અને સેવા વેરો - GSTए જૂનાગઢમાં 9 જેટલા વેપારીને ત્યાં દરોડા પાડી રૂા.227.80 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ પકડી પાડ્યું છે. તેલ, તેલીબીયાના વેપારીઓએ ઇવે બીલ જનરેટ કરીને માલની હેરફેર કરવામાં આવતી હતી. જેની તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે.
ભુતિયા નામે પાનકાર્ડ અને જીએસટી નંબર લઇને બોગસ પેઢી ઉભી કરી હતી. પાન નંબરની ચકાસણી કરવામાં આવતા આવા ...
અમિત શાહે માહિતી છૂપાવી છતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર મંજૂર કર્યુ...
ગાંધીનગરના ઉમેદવારોના ઉમેદવારીપત્રોની ચકાસણી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના ઉમેદવાર અને ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા શોગંદનામું રજૂ કરવામાં આવેલું તેમાં કેટલીક માહિતી છુપાવવામાં આવી હતી. જેમાં ગુનાહીત બાબતો, ક્રિમિનલ, આર્થિક કે બીજી બાબતોનો સમાવેશ થાય છે. અમિત શાહના પુત્ર જય શાહ દ્વારા એક કંપની શરૂ કરવામાં આવી હતી. તેમાં 2...
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે ફરી દગો કર્યો, પોતે અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્...
કોંગ્રેસના સત્તા લાલચુ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે છઠ્ઠી વખત કોંગ્રેસ સાથે દગો કર્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય ઠાકોર સેનાના 2 હોદ્દેદારોને અપક્ષ તરીકે ઊભા રાખી કોંગ્રેસને હરાવવાનું ષડયંત્ર બનાવ્યું છે. અલ્પેશ ઠાકોર આ કારણે સમગ્ર ગુજરાતમાં બદનામ થઈ ગયો છે. અગાઉ પણ 5 વખત તેમણે કોંગ્રેસને નુકસાન કર્યું છે. તેમણે ટિકિટો માંગી હતી જે કોંગ્રેસે સ...

English