આણંદમાં ક્ષત્રિય કોંગ્રેસનું પેઢીગત રાજકારણ જીતશે કે ઉદ્યોગપતિ
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ભરત સોલંકી અને ભાજપનાં ઉદ્યોગપતિ મિતેષ પટેલ વચ્ચે જંગ જામશે. દિલીપ પટેલની ભાજપે ટિકિટ કાપી છે. તેમના સ્થાને ઉદ્યોગપતિ અને લક્ષ્મી તુવેરદાળ બ્રાંડ બનાવતી લક્ષ્મી પ્રોટીન પ્રોડક્ટસ લી. કંપનીની મલિક મિતેષ પટેલ છે. પટેલ શનાભાઈ ધીરૂભાઈ કંપનાના પાર્ટનર છે. દિવ્ય કિરણ એગ્રોમાં સીએમડી છે. તેઓ આણંદ ભાજપના ખજાનચી છે. મિતેષ આજ...
પૂંછ વગરના વાનરના 1 કરોડ વર્ષ પહેલાના અસ્મિ કચ્છથી મળ્યા
થોડા સમય પહેલા જ કચ્છમાંથી પૂંછ઼ડી વગરના વાનરના એક કરોડ વર્ષ જૂના અશ્મિ મળી આવ્યા હતા. ભુજના ડુંગરમાંથી જુરાસિક યુગના કરોડો વર્ષ જૂના મહાકાય મગરના ઇંડાના અશ્મિ મળી આવ્યા છે. ધોળાવિરા જેવી 4500 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિ કચ્છની છે. ભુજના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડના ડુંગરમાંથી મહાકાય મગરના કરોડો વર્ષ જૂના 7 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા ઇંડાના...
કૃષિ વિમો નહીં, તો મત નહીં, ખેડૂતો ભાજપ પર વિફર્યા પોલીસે તગેડ્યા
રાજકોટના પડઘરીમાં પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો મામલતદાર કચેરીએ એકઠા થઈ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. સરકારી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારો થયો હતો. સૌરાષ્ટ્રમાં ભાજપ મગફળી કૌભાંડ બાદ હવે કૃષિ વિમા કૌભાં...
રેશ્મા પટેલે પોરબંદરથી અપક્ષ ઉમેદવારી કરી, ભાજપ પર પ્રહાર
ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ 1 એપ્રિલ 2019માં પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ક્લેક્ટર કચેરીએ જઇને ઉમેદવારી પત્રક ભર્યું હતું. ગાંધીજીના જન્મ સ્થળ કિર્તીમંદિર જઇને સુતરની આટી પહેરાવી હતી. એનસીપીમાંથી પોરબંદરની સીટ પરથી ટિકીટ મળી નહોતી, જેના કારણે રેશ્મા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી ...
ભગવાનભાઈને ન્યાય અપાવવામાં અર્જુન મોઢવાડિયાનો મોટો ફાળો
ભગવાનભાઈને દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી મોકુળ રાખીને ન્યાય આપ્યો છે. તે મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ભાજપે જે રીતે બિનબંધારણીય પગલાં ભરીને વિપક્ષને નાબૂદ કરવા પ્રયત્ન કર્યો છે. ભગવાનભાઇ ને ખોટી રીતે સસ્પેન્ડ કરવા પ્રયત્નો પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ ચૂંટણની નહિ યોજવા સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સસ્પેન્ડ કરવાન...
વિધાનસભાના અધ્યક્ષ, ભાજપ અને ચૂંટણી પંચની સર્વોચ્ચ અદાલતમાં કોંગ્રેસ સ...
ગુજરાતની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીના કાયદાકીય જંગમાં દેશની સર્વોચ્ચ અદાલતમાં ભાજપ, વિધાનસભાના અધ્યક્ષ, ભાજપના નેતા અને ચૂંટણી પંચને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે તાલાલા વિધાનસભાની પેટાચૂંટણી પર સ્ટે આપી દીધો છે. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય. ચૂંટણી પંચે ઉતાવળે લોકસભાની ચૂંટણીની સાથે તાલાલા વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરી હતી. મુ...
અમદાવાદમાં ભાજપના ઋત્વિજ પટેલ કેમ દાદાગીરી પર ઉતરી આવ્યા
શહેરના રિવરફ્રન્ટ ઉપર રવિવારે રાત્રે ખાનગી ન્યૂઝ ટીવી ચેનલ દ્વારા રાખવામાં આવેલ ડિબેટના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટે ભાજપના કાર્યકરોએ અપશબ્દો બોલાતા મામલો બિચક્યો હતો. કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થતાં માશભાગ થતાં ડિબેટ રદ કરવી પડી હતી. બંને પક્ષે સુત્રોચ્ચારો ચાલુ કરી સામ સામે આવી ગયા હતા. રિવરફ્રન્...
શંકરસિંહ આખરે બનાસકાંઠા બેઠક ઉપરથી ચૂંટણી લડશે
બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૌધરી સમાજના પરબતભાઈ પટેલને ટીકીટ અપાઈ છે. તો સામે કોંગ્રેસ દ્વારા પણ એજ સમાજના પરથીભાઈ ભટોળને ટીકીટ અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. ઈતર સમાજમાં આ બંને પક્ષો તરફી નારાજગીનો સુર ઉઠ્યો છે. આગેવાનોએ બનાસકાંઠાની બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડાવવા વિનંતી કરી છે. તેઓ કદાચ એનસીપીમાંથી ઉમેદવારી ...
કોંગ્રેસના બનાવટી નેતા બની રાજીનામાનું તરકટ
જૂનાગઢ કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર મહેતાએ કાર્યકર્તાઓની અવગણના કરવાના આક્ષેપો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઅંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રસના પ્રમુખ નટુ પોંકિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને કહ્યું હતુ કે, જીતેન્દ્ર મહેતા નામનો કોઈ શખ્સ કોંગ્રેસમાં હતો જ નહીં આ વાત સદંતર ખોટી છે. જૂનાગઢ કોંગ્રેસની 7 માર્ચના રોજ નવી કારોબારીની ...
ખેડૂતોના પ્રશ્નોનોથી રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારીયાએ ભાગવું પડ્યું...
લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે પ્રચાર માટે વાંકાનેરના પલાસ ટામે ભાજપના નેતા સાંસદ મોહન કુંડારીયાને પ્રજાના પ્રશ્નોના કારણે ઘણા કડવા અનુભવ થાય છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જયારે ખેડૂતો સાથે વાતચીત કરતી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ પાક વિમાની વાત કરતા રાજકોટના મોહન કુંડારિયા ભડકી ઉઠયા હતા. તમારે રજૂઆત કરવી હોય તે ગુજરાત સરકારને કરો તેમ કહીને તેઓએ ...
સુરતની પ્રીતિ અને દિપીકા એડવોકેટનો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટમાં...
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટ, લંડનમાં સુરતનાં 25 વર્ષથી વકીલાતમાં જોડાયેલા અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના એડવોકેટ અને નોટરી પ્રીતિ જિજ્ઞેષ જોષી અને એડવોકેટ દિપીકા પી. ચાવડાને 4 વર્ષ માટે સભ્યપદ મળ્યું છે. જેથી સુરત અને ગુજરાતનું વધાર્યું છે. સુરતની બે મહિલા વકીલોએ સુરતના ગૌરવમાં વધારો કર્યો છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટની ...
વલસાડમાં આદિવાસી ભાઈ સામે નાનો ભાઈ, કોંગ્રેસને આશિર્વાદ આપ્યા
વલસાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત થતાં જ ચાલુ સાંસદ ડો. કે.સી. પટેલ - કિશન ને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમના ભાઈ ડો.ડી. સી. પટેલ ભાજપ અને ભાઈની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. ડી. સી. પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકારીને બન્ને ભેટ્યા હતા. ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે તે તસવિરો લોકોને આપી હ...
ધારાસભાથી લોકસભા સુધી પહોંચવાનું સૌરાષ્ટ્રમાં વલણ વધું
સૌરાષ્ટ્રમાં અનેક ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડીને સંસદ સુધી પહોંચી શક્યા હતા. અહીં ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડાવવાનું વલણ ભાજપ અને કોંગ્રેસમાં સમાન જોવા મળે છે. આવું બીજા કોઈ ભાગમાં પ્રમાણ ઓછું છે. જોકે ગુજરાતમાં હાલ સાંસદની ચૂંટણી લડતા 60 ટકા ઉમેદવારો અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસ રાજકોટ બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને, પોરબ...
પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ ભાજપ બન્યો, અર્જુન મોઢવાડિયા નિષ્ફળ
પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ કલ્ચરથી ભરચક બની ગયો છે. પોરબંદર કૉંગ્રેસનાં 300 કાર્યકરો કોંગ્રેસનાં કુતિયાણાના આગેવાન વેજા મોડેદરા સાથે ભાજપમાં જોડાયા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે. ગામડાનાં સરપંચ સહિત ભાજપમાં ગયા છે. બાબુભાઈ બોખીરીયાને રાજકારણ લાવનારા અર્જુન મો...
અમિત શાહની સંપત્તિમાં ધરખમ વધારો, 11 કરોડથી વધીને 30 કરોડ સંપત્તિ થઈ
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગાંધીનગરની બેઠક પરથી અડવાણીની ટિકિટ કાપીને ઉમેદવારી નોંધાવી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંઘ અને રામવિલાસ પાસવાન હાજર હતા. તેમણે કાયદા મુજબ પોતાની સંપત્તિ જાહેર કરવી પડી છે. જેમાં તેમની કુલ સંપત્તિ રૂ.11.78 કરોડથી વધ...

English