Tuesday, August 11, 2026

કોંગ્રેસની પીઠ પાછળ છૂરો ભોંકતાં દિપક માલાણી

અમરેલાના સાવરકુંડલામાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને દિપક માલાણીએ ભાજપમાં પક્ષાંતર કરીને કોંગ્રેસની પીઠ પાછળ છૂરી ભોંક્યો છે. સાવરકુંડલા ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિનો રાજકીય ઉપયોગ કરીને ભાજપનું સ્‍નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં કોંગ્રેસ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન દિપક માલાણી જિલ્‍લા પંચાયતના સભ્‍ય લાલભાઈ મોર સહિ...

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે, વડી અદાલતે સ્ટે ન આપ્યો

ગુજરાત વડી અદાલતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. અદાલતે અરજી ફગાવતા હવે એ નક્કી થઇ ગયું છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. વિસનગર તોફાનોમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષ કેદની સજા સંભળાવી હતી. આ સજાને ગુજરાત વડી અદાલતે માન્ય રાખીને હાર્દિકની અરજી પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે. લોક...

અરવલ્લીના જંગલોમાં આગના બનાવો વધી ગયા

અરવલ્લીની ગીરીમાળાઓમાં અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે સરકાર પર્યાવરણ બચાવવા અને જંગલોની વનરાજીની જાળવણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં સતત આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મોડાસાના માથાસુલીયા ગામ નજીક જંગલમાં આગ લાગતાં ૫ કલાક થી વધુના સમય થી આગ કાબુમાં ન આવતા વનરાજી બળી ને ખાખ થઈ હતી ભિલોડા તાલુકાન...

પ્રભાતસિંહ ઢળતી સાંજે ભાજપ સામે બ્યુગલ ફૂંકે છે

પંચમહાલની લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા ભાજપના વરિષ્ઠ  સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે બળવો કર્યો છે. લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપતાં પ્રભાતસિંહે ભાજપના દિલ્હીના નેતાને પડકારીને કહ્યું હતું કે, મુળ કોંગ્રેસના એવાને ટિકિટ પૈસા લઈને આપી છે. જે  2017માં પહેલા લુણાવાડાથી અપક્ષ ધારાસભ્યપદે ચૂંટાયેલા રતનસિંહ રાઠોડે એમ વિટામિન (પૈસાથી) ભાજપની ટિકિ...

ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 60 અન્યાય કર્યા, થપ્પડ

કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ...

દિલીપ સંઘાણીએ ગુજકોમાસોલમાં ઉમેદવારી કરી, લોકસભામાં નહીં

ખાતર ઉત્‍પાદનમાં મોખરાનું સ્‍થાન ધરાવતી સહકારી સંસ્‍થા ઈફકોની ચૂંટણી જાહેર થતા ડેલીગેટસ તરીકે ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીએ ઉમેદવારી નોંધાવી છે. ગ્રામ્‍ય ઉત્‍થાન અને વિકાસમાં સહકારી પ્રવૃતિની સક્રિયતા કામ આવશે. તેઓ લોકસભામાં અમરેલીથી ઉમેદવારી કરવાના બદલે હવે સહકારી સંસ્થામાં ઉમેદવારી કરી છે. સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન તથા તાલુકા સહકાર...

ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ કચ્છની જેલમાં મોકલાયા

ભાજપના આગેવાન જયંતી ભાનુશાળીની હત્યામાં સપડાયેલા છબીલ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે ગળપાદર સ્થિત કચ્છ જિલ્લા જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. છબીલ પટેલની  અમદાવાદ એરપોર્ટ પરથી છબીલ પટેલની ધરપકડ કરી લીધી હતી. આરોપીને ભચાઉ કોર્ટમાં બેવાર રજૂ કરીને 13 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કચ્છ એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયંતી મહેશ્વરીની આ ગુનામાં...

પરબત પટેલને ટિકિટ અપાતાં જિલ્લા ભાજપના પ્રમુખ કેશાજી નારાજ

બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલ ઉપર કેન્દ્રિય મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલનું નામ જાહેર થતાં ઠાકોર સમાજમાં નારજગીનો સૂર ઉઠ્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ નારાજ થયા છે. તેઓએ એક નિવેદેનમાં મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે,પરબતભાઇ પટેલનું નામ જાહેર થયું તેની ...

પોરબંદર બેઠક કોંગ્રેસ જીતે તેવા એંધાણ, રાદડિયાના અંગત મદદનીશે પડકાર્યા...

ભાજપે પોરબંદર લોકસભા બેઠકના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ આપી નથી. ભાજપે વિટ્ઠલ રાદડિયાનો અનાદર કર્યો છે. પણ કોંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાના અંગત મદદનીશ રહી ચૂકેલા અને ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરીને પોરબંદર લોકસભા મતક્ષેત્રમાં મોટો પડકાર સર્જ્યો છે. જ્યાં વિઠ્ઠલ રાડદિયાના મોટા પુત્ર ...

ભાજપ સામે બંડ કરતાં નીતિન ફળદુ ઉર્ફે ટીનું

જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુએ ભાજપની ટિકીટ માંગી હતી, પરંતુ તેમને ટિકીટ ન આપતા તેઓ નારાજ થયા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં પણ BJPમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. ભાજપના જિલ્લા મહામંત્રી નીતિન ફળદુ પાર્ટીથી નારાજ દેખાઇ રહ્યા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુને ટિકીટ ન મળતા તેઓએ પાર્ટી સામે બંડ પોકાર્યું છે. તેમને ભાજ...

ચાંગડાના સરપંચ વતી લાંચ લેતો તેનો ભાઈ ઝડપાયો

થરાદ તાલુકાના ચાંગડા ગામના અરજદારની વડીલોપરજિત મિલકત પંચાયતના નામે થયેલી. જે સંયુક્ત નામે કરવા માટે સરપંચે 50 હજારની માગણી કરી હતી. પરંતુ અરજદાર પાસે 10 હજારની જ સગવડ થતાં તેમજ લાંચની રકમ આપવાના માંગતા હોઈ પોલીસનો સંપર્ક કરતા છટકાનુ આયોજન કર્યું હતુ. જે રકમ લાખણીથી અરજદાર પાસેથી સરપંચનો ભાઈ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. થરાદ તાલુકાના ચાંગડા ગૃ...

પાટણમાં જગદીશ ઠાકોરે પોતાના હરિફ અલ્પેશ ઠાકોરને પછાડ્યા

ગુજરાતમાં કોંગ્રેસે 26 લોકસભા બેઠકો માટે અગાઉ 6 ઉમેદવારો જાહેર કર્યા બાદ વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોર, રાજકોટ-લલિત કગથરા, જુનાગઢ - પુંજા વંશ, વલસાડ- જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, પંચમહાલ-વી.કે. ખાંટ અને બારડોલીમાં તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલના ન...

વેજલના દર્શને પગપાળા જતાં પોપાટ પરિવાર પાસેથી રૂ.1000નો અરણ્ય દંડ કર્ય...

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ નીચે આવતા ટીમ્‍બળવા રાઉન્‍ડના ગીર જંગલમાં આવેલ સુપ્રસિઘ્‍ધ (વેજેલાઈ) વેજલ માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પ્રતાપભાઈ બાલુભાઈ પોપટ (રહે. ચાતુરી) અન્‍ય ત્રણ વ્‍યકિતને વન વિભાગે રસ્‍તામાં રોકી જંગલમાં રોકી એક હજારનો દંડ વસુલ કરેલ હતો. સામતભાઈ પોપટે ચતુરી ખાતે વેજલ માતાજીના મંદિર ખાતે ઉપવાસ ચાલુ કર્યું છે. વેજલ માતાજી પોપટ પરિ...

ભાજપના પ્રમુખની નિસાન કંપનની કારમાં આગ લાગી, આબાદ બચાવ, કંપની સામે આરો...

લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગન કાનાણીની નિશાન કંપનીની લકઝરી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્‍માતમાં મગન કાનાણીની સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટના બાદ તેઓએ કાર કંપની સામે સવાલો ઉઠાવ્‍યા હતા. અમરેલી જિલ્‍લાના આસોદર નજીક ઘટના બની હતી. કાર અચાનક જ ઉભી રહી ગઈ હતી. ત્‍યારબાદ તેઓએ કારને સેલ્‍ફ મારી શરૂ કરવાના પ્રયત્‍નો ક...

ભાજપ પ્રમુખ ચોકીદાર જીતેન્દ્ર વાઘાણીનો પુત્ર ધંટી ચોર, પરિક્ષામાં 27 ક...

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોપી કેસમાં ઝડપાયો હતો: ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં પકડાયો જીતુ વાઘાણીનો દીકરો, મીત જીતુ વાઘાણી. તે કરતો હતો પરીક્ષામાં કોપી. તેની પાસેથી 27 ચીઠ્ઠી કે ચોરીની કોપી પાસેથી પકડાઈ .જીતુ વાઘાણીના દિકરાનો સીટ નંબર 2121066 છે. ભાવનગરની એમ. જે. સીસી કોમર્સ કોલેજમાથી પકડાયો. ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘ...