ચાર લોકસભા પછી હવે અમરેલીમાં પણ કોંગ્રેસમાં પક્ષાંતર, 200ના રાજીનામાં
અમરેલી કોંગ્રેસને ખતમ કરવા માટે અંદરથી ભાજપના કેટલાંક નેતાઓ મદદ કરી રહ્યાં છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર કોંગ્રેસમાં પક્ષાંતર કરાવીને ભાજપે લોકસભા બેઠક જીતવા માટે કામ કરી લીધા બાદ હવે અમરેલીનો વારો છે. અમરેલીમાં કોઈ ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું. પણ વિરોધ પક્તોષના નેતા પરેશ ધાનાણીના વતનમાં અમરેલી જિલ્લામાંથી 200 કાર્યકરો, આગેવાનોએ...
છોટાઉદેપુર બેઠક પર ભાજપ સાંસદ રાઠવાનો વિરોધ, જૈન મુનિએ ટિકિટ માગી
છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત ચૂંટણીની પહેલાં કરી દેવામાં આવી છે. તેની સામે ભાજપમાં આંતરિક યુદ્ધ શરૂ થયું છે. ભાજપના 2 વખતથી ચૂંટાતાં રામસિંહ રાઠવાએ આદિવાસી વિસ્તારમાં વિકાસના કોઈ કામ કર્યા નથી. પોતાનું માદરે વતન કવાંટ તાલુકાના પિપલદી ગામ વિકાસથી વંચિત છે. પીવાનું પાણી પણ અહીં મળતું નથી. તેઓ કોંગ્રેસમાથી પક્ષાંતર કરીને ભા...
ધાનાણી, નરેન્દ્ર મોદી, રાજકીય નેતાઓએ પ્રજાના પૈસા ગેરકાયદે વાપરી ભ્રષ્...
અમરેલીનાં આરટીઆઈ જાહેર માહિતી અધિકારના ચળવળકાર નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને પત્ર લખી વિરોધ પક્ષના નેતા, વડાર્પધાન તથા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ સિમેન્ટના રોડ બનાવવા તથા ભોજપ પછળ કરોડો રૂપિયા કાયદા વિરૃદ્ધ વાપરેલા હોવાની ફરી એક વખત પત્ર લખીને ફરિયાદ કરી છે. પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની નગરપાલિકા ઘ્વારા વર્ષ 2016-17-18માં સરકારની 6 ...
પરેશ ધાનાણી અને વિરજી ઠુમર સામે ગેરશિસ્ત આચરતા પૂર્વ ધારાસભ્ય વરૃ
ગુજરાતના કોંગ્રેસના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખેત ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે કોંગ્રેસના શાંતિ ન ઈચ્છતાં બનાખોરોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે બળવાના સમીકરણ આકાર લઈ રહ્યાં છે. ખાતે સહકારી આગેવાન અને વિરજી ઠુમર તથા પરેશ ધાનાણી સામે ખૂલ્લામાં વિરોધ કરીને પક્ષમાં ગેરશિસ્ત આચરવા માટે જાણીતા દિપ...
ચૂંટણીમાં કોઈ પણ ચલચિત્રની મંજૂરી ન હોય તો આ એપ પર ફરિયાદ કરો
લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં કોઇ પણ પ્રકારનાં ચલચિત્રોનું (વિડીયો કેસેટ સહિત)નું પ્રસારણ કરવામાં આવે તે પહેલા સિનેમેટોગ્રાફ એકટ-1952ની જોગવાઈ મુજબનું સેન્સર બોર્ડનું સંબંધિત સત્તાધિકારીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી હોય છે. ચૂંટણીના પ્રચાર સંદર્ભે કોઈપણ કેબલ ઓપરેટરો દ્વારા કોઇ પણ પ્રકારનાં ચલચિત્રો પ્રદર્શિત કરવામાં આવે તે પહેલા સેન્સર બોર્ડનું સંબ...
હું ચોકીદાર છું નહીં, ચોકીદાર ચોર છે, મોદી સરકારમાં રૂ.400 કરોડના ભ્રષ...
હું ચોદાકીદાર છું એવી ઝૂંબેશ ભાજપે શરૂ કરતાં ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કરતાં હું ચોકીદાર કેમ્પેઈનને ફટકો પડ્યો છે. લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલ...
મોદી સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ
રાહુલ ગાંધીની સફળ પ્રચાર પદ્ધતિમાં ચોકીદાર ચોર અસરકારક થતાં ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન ભાજપે શરૂ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરતાં વિવાદ થયો છે. આચાર સંહિતા ભંગ થયો છે. અમદાવાદમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ઇલેક્શન કમિશનને CVISIL એપ અંતર્ગત ફરિયાદ નોંધાવામાં આવી છે. વિડીયોમાં આર્મીનાં ડ્રેસ, ટેન્ક, વિસ્ફોટકોના દ્રશ્ય...
કચરાપેટીમાં ચૂંટણી કાર્ડ કોણે ફેંકી દીધા
મહેસાણા મામલતદાર કચેરી સંકુલમાં આવેલા ડ્રાઇવરના રૂમની પાછળ કચરામાં ફેંકી દેવાયેલી હાલતમાં ચૂ઼ંટણીકાર્ડનો જથ્થો મળી આવતાં તંત્ર ચોંકી ઊઠ્યું હતું. જોકે, આ ચૂંટણીકાર્ડ જૂના હતા. જેમાં મહેસાણાના નાગલપુર, પ્રશાંત સિનેમા નજીક, કસ્બા, ગોઝારિયાના સરનામા હતા. ફોટો આઇડી મતદાર લેવા ન આવ્યા કે વિતરણમાં સરનામે મતદાર જ ન મળતા પરત આવેલા છે કે ભૂલ ભરેલા છે કે પછ...
સાબર પોલીસને 5 એવોર્ડ સરકારે આપ્યા
સાબરકાંઠા પોલીસ દ્વારા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરેલો તે માટે તેમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. એક વર્ષમાં અનેક ગુનાઓ ઉકેલ કર્યા છે. તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસને રાજ્યકક્ષાના પાંચ એવોર્ડ મળ્યા છે. જેમાં ગુજકોપ તથા ઈકોપ સારી કામગીરી કરનારને તથા સાયબર ક્રાઈમમાં સારી કામગીરી કરનારને સાયબરકોપ એવોર્ડ અપાયા છે. સાબરકાંઠા પોલીસ...
અમરેલીમાં પરેશ ધાનાણીને લોકસભા લડાવાશે
અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસપક્ષ છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે. ભાજપ પાસેથી બેઠક ઝુંટવી લેવા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ પરેશ ધાનાણી જ બની શકે તેમ છે. તેવું કાર્યકરથી લઈને હાઈકમાન્ડ પણ માની રહૃાું છે. માત્ર ર6 વર્ષની વયે વર્ષ 2002માં ભાજપનાં કદાવર નેતા પરશોતમ રૂપાલા, ભાજપનાં દિલીપ સંઘાણીને 2012માં, ભાજપ બાવકુ ઉંઘાડને 2017માં વિધા...
એચ. કે. ગોહિલનનું ભૌતિક શાસ્ત્રનું રિસર્ચ પેપર IARA international જર્ન...
અમરેલીના લાઠીની શ્રી કલાપી વિનય મંદિર શાળાના વિજ્ઞાન પ્રવાહના ભૌતિકશાસ્ત્રના શિક્ષક એચ. કે. ગોહિલે ભૌતિક વિષયમાં Ph.D. કરી રહ્યાં છે. તેમનું રિસર્ચ પેપર IARA international જર્નલ માં પ્રકાશિત થયેલ છે. 26 થી 28 ફેબ્રુઆરી 2019માં ચેન્નઈ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમનું સંશોધન પેપર રજૂ કરેલું હતું. જેમાં તેમણે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન બદલ ઇન્ટરનેશનલ એ...
ધ્રાંગધ્રાથી ચૂંટણી લડવા ગીતા પટેલ કેમ તૈયાર થયા ?
હાર્દિક પટેલના સાથીદાર ગીતા પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલ અને અમે બધા સાથે મળીને ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે અને હાર્દિક પટેલ ઈચ્છતા હશે કે, ગીતા પટેલ જેવા મહિલા આગેવાન તેમની સાથે જોડાય અને લોકોનો અવાજ બનીને કામ કરે. હાર્દિક પટેલ ઈચ્છતા હશે તો હું ચોક્કસ સામે આવીશ અને ચૂંટણી લડીશ. ધ્રાંગધ્રાથી ચૂંટણી લડવ...
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કોઈનો અભિશ્રાપ લાગી ગયો છે ? ચોથી વખત હડતાલ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની દેખરેખ અને વ્યવસ્થામાં લાગેલા 100 જેટલાં કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકાર સામે અનેક સવાલ ઉભા થયા છે. વાત એવી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની UDS કંપનીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો. જેના વિરોધમાં તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. મુજબ પગાર ન આપવા માટે તેઓ PMને જવાબદાર ઠેરવી રહ્યા છે. 31 ઓક્ટોબર 2...
સી.આર.પાટીલ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ, છતાં તે પોસ્ટ ભાજપની વેબ...
આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કોઈ સરકારી યોજનામાં કોઈપણ પક્ષના નેતાઓ પોતાના ફોટાનો ઉપયોગ કરી શકતા નથી અને જો કોઈ નેતા આચાર સંહિતાનો ભંગ કરે તો તે નેતા સામે ચૂંટણી પંચ દ્વારા કાયદેસની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે નવસારીના સાંસદ સી. આર. પાટીલ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ છે. તેની સામે ફરિયાદ થઈ હોવા છતાં તે પોસ્ટ અન...
ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદ...
ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદારોનો રાફડો 1 હરિભાઈ ચૌધરી. સાંસદ બનાસકાંઠા 2 લીલાધર વાઘેલા.. સાંસદ પાટણ 03 શશીકાંત પંડયા. ધારાસભ્ય ડીસા 04 મફતલાલ પુરોહિત પૂર્વ ધારાસભ્ય ધાનેરા 05 ગોવિંદ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય પાલનપુર 06 શંકર ચૌધરી. પૂર્વ ધારાસભ્ય વાવ 07 કેશાજી ચૌહાણ. પૂર્વ ધારાસભ્ય દિયોદર...

English