સી. આર. પાટીલના મોદીના પોસ્ટર કૌભાંડની તપાસ કેમ ન થઈ
પૂર્વ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે અગાઉ એક જાહેર નિવેદન કર્યું હતું તેમાં નવસારીના ભાજપના સાંસદનું પોસ્ટર છપામણી કૌભાંડ એક દરોડામાં પકડાયું હતું. આ દરોડા બિહારમાં પડ્યા હતા. પછી 2019સુધી આ પ્રકરણ પર કાયમી પડદો પડી ગયો છે. જેની સત્યતા બહાર આવી નથી. મોદીના તમામ કામો સી આર પાટીલ કરી રહ્યાં હોવીની આ એક મોટી ઘટના બહાર તો આવી પણ તેની તપાસ થવા દેવામ...
ભાજપના છબીલ પટેલની અમદાવાદમાં ધરપકડ પછી કોઈનું નામ કેમ જાહેર ન થયું
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડનાર છબીલ પટેલ હત્યામાં સામેલ નથી, તેવું બતાડવા માટે હત્યાના ચાર દિવસ પહેલા જ ભારત છોડી ફરાર થઈ જાય છે. પરંતુ હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે SIT સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી હતી. ગુરુવારની વહેલી સવારે ત્રણ વાગે આરબ અમીરાત ફ્લાઈટ...
પક્ષપલટો કરાવવામાં પ્રધાનોની કચેરીમાં પ્રજાના કામનો ઢગલો
કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને પાર્ટીના નેતાઓમાં રહેલી તકરાર ખુલીને બહાર આવી છે. તેમ ભાજપના નેતાઓ અને મંત્રીઓમાં પણ કકળાટ સર્જાયો છે, પરંતુ આ કકળાટ ખુલીને બહાર આવતો નથી. એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને રાતોરાત મંત્રી બનાવી દેતા ભાજપના વરિષ્ઠ નેતાઓ અંદરખાને નારાજ છે, બીજી બાજુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ચાલતા કોલ્ડવોરના કાર...
ઊંઝા તાલુકા પંચાયત હવે અપક્ષ સભ્યના હાથમાં
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રસમાં વધતા જતા આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ પોતાના એક પછી એક ધારાસભ્યો ગુમાવી રહી છે, જેના કારણે કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસના જ નેતાઓ એકબીજાના પગ ખેંચે છે અને કોંગ્રેસની આતંરિક લડાઈમાં કોઈ ત્રીજો પક્ષ લાભ લઇ જાય છે. આતંરિક જૂથવ...
હાર્દિક પટેલને જામનગરની ટિકિટ ન આપવા કોર્પોરેટ અને કોંગ્રેસ એક થયા
હાર્દિક પટેલને જામનગરથી લોકસભાની ચૂંટણી નહીં લડવા લેવા માટે કોંગ્રેસ અને જામનગરની જાયંટ કંપનીઓ એક થઈ છે. કોંગ્રેસ અને કોર્પોરેટ એક થયા બાદ હવે હાર્દિક પટેલ માટે આફત શરૂં થઈ છે. કોઈ પણ હિસાબે તેમને જામનગરથી ચૂંટણી ન લડવા માટે દિલ્હી રહેતા ગુજરાતના નેતાએ બદાણ વધારી દીધું છે. હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસની કાર્યકારીણી સમમિતીની બેઠક બાદ જાહેર સભમ...
ગુજરાતના દોઢ લાખ યુવાનો બિલાડી ડ્રગ્સના ભરડામાં
યુવાધનને નશાની લતે ચડાવનાર ફેક્ટકરીમાં બનતું કૃત્રિમ મેફેડ્રિન ડ્રગ્સ - MD ડ્રગ્સ કે 'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સનું વેચાણ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ એક ગ્રામ રૂ.2થી રૂ.5 હજારમાં વેચાય છે. ગુટખામાં નાખી નશો કરાય છે. મોટા ભાગે મુંબઈ કે અમદાવાદથી ડ્રગ્સ સપ્લાય થાય છે. ડ્રગ્સ આસાનીથી ઓનલાઈન સર્ચ કરવાથી પણ મળી જાય છે. ઈન્ટરનેટ પર એવી સ...
35 હથિયારો પકડાયા, અમરેલીની ચૂંટણી લોહિયાળ બનશે ?
ચૂંટણી તંત્ર દ્વારા હથિયારો જપ્ત કરી લેવાની ઝૂંબેશમાં કોમ્બીંગ કરતાં અમરેલી જીવાપરાના સોમનાથ મંદિર પાસે રહેતાં માથાભારે પુના રામ ભરવાડ પાસેથી 35 હથિયારો મળી આવ્યા હતા. સ્વયંસંચાલિત પરવાના વાળા હથિયારો જમા કરાવવામાં આવી રહ્યાં છે. પણ સમગ્ર ગુજરાતમાં અમરેલી એક એવો જિલ્લો છે જ્યાં પોલીસે પરવાના વગરના હથિયારો પકડી પાડ્યા છે. અત્યાર સુધી માત્ર પરવાના ધર...
વૃદ્ધોને સાચવવા માટે સરકારે બે મહિના તાલીમ આપી, બદલાતો સમાજ
એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ 2 મહિનાનો કોર્સ રાજ્યના ઘણા સ્થળોએ ઈન્ડિયન રેડ ક્રોસ દ્વારા કરવામાં આવ્યો હતો. એક બેચમાં ઘણા સ્થળે 30 જેટલી મહિલાઓ હતી. વૃધ્ધ વડીલોની ઘરે અથવા હોસ્પિટલે જઈ સેવાકીય ટ્રીટમેન્ટ આપી શકે તે માટેની ટ્રેનિંગ વિના મૂલ્યે આપવામાં આવી હતી. ધોરણ 7 પાસ થયેલા 18થી 45 વર્ષની ઉમરના ઉમેદવાર કોર્સમાં જોડાઇ શકે છે. રાજય સરકારના સહયોગથી...
અમરેલી લોકસભા વેઠક પર ભાજપના 7 દાવો કર્યો, ઉમેદવાર તો નક્કી છે
અમરેલી લોકસભા બેઠક પર ભાજપના 6 દાવેદારો ચૂંટણી લડવા તૈયાર હોવાનું પક્ષના નેતાઓને જણાવી દીધું છે. ઉમેદવાર નકકીકરવા માટે ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા વિસ્તારના કાર્યકરો પાસેથી અભિપ્રાય માંગવા માટે કૃષિ મંત્રી આર.સી. ફળદુ તથા જેન્તીભાઈ કવાડીયા આવ્યા હતા. જેમાં આ દાવેદારી સામે આવી છે. જ્યારે આ વખતે અમરેલી બેઠક પર ભાજપ માટે...
હાર્દિક પટેલ રાજકારણમાં જોડાઈ વ્યવસ્થાનો હિસ્સો થયો તેનો જ આનંદ છે, પ્...
સત્તા સામે સતત લડી રહેલા પોરબંદરના નાગરિક પ્રફુલ્લ દત્ણીએ તેમની ફેસબુક વોલ પર લખેલા ઈન્સ્ટંટ લેખમાં ઘણીબધી સ્પષ્ટ વાત કોંગ્રેસના નવા નેતાઓ અંગે લખી છે. જે અક્ષરક્ષઃ અહીં છે. હાર્દિક તુ કોંગ્રેસમાં જોડાયો તેની સાથે હવે તું સમાજ દ્રોહી થઈ ગયો છે, તેવું નિવેદન તારા એક સમયના સાથી નેતા લાલજી પટેલે કર્યું, પણ સાચુ કહું તો મેં લાલજી પટેલને નાયબ મુખ્યમં...
સારી કામગીરી બદલ ગાંધીનગરની મહિલાઓને એવોર્ડ
મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા નવ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત દસમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં બે દિવસીય "ઉષા પર્વ" નું આયોજન તા.૦૯-૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ ગાંધીન...
700 વ્હેલ શાર્ક બચાવાઇ : ગુજરાતે વ્હેલને ‘વ્હાલી’ નામ આપ્યું
વ્હેલ શાર્ક ગુજરાતના દરિયાકાંઠે બ્રિડીંગ માટે આવે છે. પહેલા માછીમારો અર્થ ઉપાર્જન માટે મૂલ્યવાન એવી આ માછલીનો શિકાર કરતા, પરન્તુ વન વિભાગ અને સંગઠનોના સહિયારા પ્રયાસોથી હવે આજ માછીમારો વ્હેલ શાર્કના સંરક્ષણ તરીકે ઉભરી આવ્યા છે. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતના માછીમારોએ 700 વ્હેલ શાર્ક બચાવી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરાલા અને આંધ્રપ્રદેશના માછીમ...
વિધાનસભાની બે બેઠકનું પરિણામ એક મહિના પછી જાહેર થશે
ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ધ્રાંગધ્રા એસી અને માણાવદર એસીની ખાલી થયેલી બેઠકો ભરવા માટે પેટા ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ સાથે પેટા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે, જેનો કાર્યક્રમ આ મુજબ છેઃ 28 માર્ચે જાહેરનામું બહાર પાડશે. 4 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. 5 એપ્રિલે ઉમેદવારોની ચકાસણી થશે. 8મીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારી...
આયુર્વેદિક દવાઓના ઉત્પાદકો માટે હેલ્પડેસ્ક શરૂં
દુનિયાભરમાં આયુર્વેદિક ઔષધિઓની માંગ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે તેની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબની બનાવવાની બાબત પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આયુષ મંત્રાલય તરફથી છેલ્લા થોડા મહિનાઓમાં નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આયુર્વેદિક દવાઓના ઉત્પાદકોની બેઠક મળી હતી. આયુર્વેદિક દવાઓના ઉત્પાદકોને પણ એમએસએમઈની વિવિધ યોજનાઓના લાભ મળતા થઈ જ...
585 ટીમ રાજકીય ઉશ્કેરણી ફેલાવતાં વિડિયો પર ધ્યાન રાખશે
ચૂંટણીની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર રાજયમાં 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વિડિયો સર્વેલન્સ ટીમ, 207 વિડિયો વ્યુઈંગ મળીને 585 ટૂકડીઓ બનાવી દેવામાં આવી છે અને તે શોસિયલ મિડિયા તથા ચૂંટણી પ્રચારની વિડિયઓ મંગાવીને બારીકાઈથી જોશે. તેમાં વાંધાજનક જણાશે તો પગલાં ભરવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત વિડિયો ટીમ બનાવવામાં આવી છે. 26 હિસાબી ટીમ કા...

English