Tuesday, August 11, 2026

વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ

રોજનું 10 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવા અને પ્લાંટ ધોવા માટે મહેસાણાની દૂધસાગર ડેરી વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ખરીદ કરે છે. ખરેખર તો પાણી ખરીદવામાં આવતું નથી. 7 ટ્યુબવેલ ડેરીમાં છે. છતાં ટેન્કરોથી પાણી કેમ લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું પાણી ખરીદે છે. પાણીમાં ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા તેને બે વર્ષ થયા છતાં કોઈ પગલાં ભાજપ સરકાર લેતી નથી કે ડેરી તેની ત...

કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.100નો દંડ પોલીસે ફટકાર્યો

અમદાવાદના કાર ચાલકને ટ્રાફિક પોલીસ હેલમેટ વગર વાહન ચલાવવાનો મેમો આપી દંડ વસૂલ કર્યો હતો. ટ્રાફિક ઝુંબેશના નામે રસ્તા ઉપર ઉતરી પડતી પોલીસ જાણે આતંકવાદીને પકડવા આવી હોય તેવો વ્યવહાર વાહન ચાલકો સામે કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલ કરો ઝુંબેશમાં પ્રમાણભાન પણ રહેતું નથી. અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત દેસાઈ પોતાની કાર લઈ સેટેલા...

ભાજપ દેશ વિરોધી છે – હવે, કોંગ્રેસ હુમલાના પુરાવા માંગે તેથી રાજ...

ભાજપની નીતિને દેશ વિરોધી ગણાવીને વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા વલ્લભ ધારવીયાએ જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં જોડાયા બાદ જાહેર કર્યું કે  દેશમાં આતંકી હુમલો થયો હતો તેના જવાબમાં ભારતની સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓએ તેના પૂરવાઓ માંગ્યા આ દેશના સૈનિક સામ...

હાર્દિકને જીતાડવા કોંગ્રેસ એક બની કે ભાજપે વિવાદ કર્યો

હાર્દિક પટેલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. @HardikPatel_ To give shape to my intentions to serve society & country, I have decided to join Indian National Congress on 12th March in presence of Shri Rahul Gandhi &...

કોંગ્રેસના ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષને વડી અદાલતમાં પડકાર્યા

તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય પર માઈનિંગના કેસમાં કોર્ટે તેમને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયને લઇને કોંગ્રસના નેતાઓ અને આગેવાનો દ્વારા રાજ્ય વ્યાપી ધરણા કરીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે તે સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ સમગ્ર મામલે દો...

ગુજરાતમાં અનેક સ્થળોએ આચારસંહિતાનું છડેચોક ઉલ્લંઘન

10 માર્ચના રોજ ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા આચાસંસહિતા લાગુ પડી જાય છે. જેના કારણે કોઈપણ રાજકીય પક્ષ સરકારી વાહનોનો ઉપયોગ કે પછી સરકારી કોઈપણ યોજનાની જાહેરાત કરી શકે નહીં. જો કોઈપણ નેતાઓ સરકારી યોજનાના પોસ્ટરોમાં પોતાના ફોટો મુકીને જાહેરાત કરે તો તે નેતા સામે આચાસંસહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવા...

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ લાયકાતને વડી અદાલતમાં પડકાર

વીર નર્મદ દક્ષિણ ગુજરતા યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાની લાયકાત તથા નિમણૂકને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા વિવાદમાં પ્રો. અજીત નાયકે ઝંપલાવતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રો. અજીત નાયકે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજી નં 50/2019 પાર્ટી ઈન પર્સન તરીકે પોતે જ વકીલ તરીકે પોતાના કેસની દલીલો કરવા માંગણી કરી હતી. જેને ધ્યા...

મોરબીમાં ટાઈલ્સની 500 ફેકટરી બંધ થશે

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ-કોલસો વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપવામાં આવ્યો છે જે ચુકાદાને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે અને ૧૦૦૦ જેટલી ફેકટરીઓમાંથી અડધોઅડધ એટલે કે ૫૦૦ થી વધુ ફેકટરીઓ શનિવારથી બંધ થાવા લાગી છે. હાલ મોરબીમાં 1000 જેટલા સિરામિક એકમો છે. જેમાં 50 ટકા કોલસો વાપ...

હું ભાજપમાં નહીં જોડાઉ એવું કહેનાર MLA ધારવિયા ભાજપમાં

જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવવાની વિધી કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ મંત્રી હકુભા જાડેજા, જામનગર જિલ્લાના ભાજપના અગ્રણીઓ, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતાં. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની 7 બેઠકોમાંથી ક...

બિન ખેતીની મંજૂરી સમગ્ર રાજ્યમાં શરૂ

મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવતા ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઈન મળેલ અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજૂર કરવામાં આવી છે. 15 માસ જેટલા ટૂંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન થશે. 6 ડિસેમ્બર 2018માં રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બનાવ્...

કૃષિ કોલેજ, મેડિકલ કોલેજ, દાંતની કોલેજ માં પગાર વધારો થયો

રાજ્ય સરકારે તમામ અધિકારી-કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો આપી દીધા છે ત્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટી, ૬ મેડીકલ કોલેજો તથા ૨ ડેન્ટલ કોલેજો અને GMERS સંચાલિત ૮ મેડીકલ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જે રાજ્ય સરકારના મંજૂર મહેકમ પર કામ કરી રહ્યા છે તેઓને ૭મા પગારપંચના લાભ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ યુનિવર્સિટીના ...

ચૂંટણીની જાહેરાત પહેલાં અમદાવાદમાં 272 કરોડના કામો એકાએક યાદ આવ્યા

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા નિર્મિત સરદાર પટેલ રીંગ રોડ ઉપર વસ્ત્રાલ જંકશન ફૂટ ઓવરબ્રિજનુ ખાતમુહૂર્ત તથા રૂ.૨૭૨.૧૨ કરોડના કામોનું ભૂમિપૂજન થયા હતા. આ ઉપરાંત ઔડા હસ્તકના આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં વિધવા બહેનોને ૬૯ આવાસો ફાળવવામાં આવેલ. બોપલ અને કોટેશ્વરમા નિર્માણ પામનારા રુ.૧૪૭.૭૯ કરોડના EWS અને LIG મકાનોનુ ભૂમિપૂજન અને વસ્...

ગુજરાતના ચૂંટણી અધિકારીએ લોકસભાની ચૂંટણીની વિગતો જાહેર કરી

ભારતનાં ચૂંટણી પંચે તા. ૧૦-૦૩-૨૦૧૯નાં રોજ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. તે તારીખથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતાનો ચુસ્તપણે પાલન કરવા રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ સૂચનાઓ જારી કરી છે અને તેના અસરકારક અમલી કરણ માટે વહીવટીતંત્રને જણાવવામાં આવ્યું છે. ચૂંટણીઓ અંગે વિગતવાર માહિતી આપતા રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ...

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી મંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગો ફાળવ્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય મંત્રી મંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી છે. જેમાં કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે જવાહરભાઈ પેથલજી ચાવડાને  (પ્રવાસન અને મત્સ્યોદ્યોગ  વિભાગ) અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે યોગેશભાઈ એન.પટેલને (નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) ધર્મેન્દ્રસિંહ  જાડેજાને (અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુ...

પાટણ પોલીસે કેમેરા લગાવ્યા, ઉપયોગ પ્રજા સામે કરશે, પોલીસ સામે નહીં

પાટણ શહેરમાં પોલિસ વિભાગ દ્વારા સી.સી.ટીવી કેમેરાઓ લગાવવાનું કામ પૂરું થવામાં છે. આ કેમેરા લગાવવાથી શહેરમાં ટ્રાફિક નિયમનોનુ પાલન ન કરનારને બારોબાર ઇમેમો આપવામાં આવશે. તેમજ કેટલાક શહેરના સેન્સેટીવ વિસ્તારોમાં કેમેરાથી થતા ક્રાઇમમાં પણ ઘટાડો આવશે. તમામ ઉપર પોલિસ ભવન ખાતે કંટ્રોલ રૂમમામં નજર રાખવામાં આવશે. પણ પોલીસ પ્રેટ્રોલીંગ કે સરકારી અધિકારીઓ સામ...