ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે, ભાજપના નેતાઓ મને મારી નાંખવા આવે છે, થતાં ...
પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ પ્રજાપતિને સસ્પેન્ડ કરવાના મામલે 7 માર્ચ 2019ના બપોરે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડા.કિરીટ પટેલ પર હુમલો થયો હતો. તેમને મારી નાંખવા આવેલા કે ધમકી આપવા આવેલા તે અંગે હજું કંઈ ચોક્કસાઈ તપાસમાં બહાર આવી નથી. આ દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ખરેખર તો કિરીટ પટેલે ભાજપના નેતા કે સી પટેલ કેવો ભ્રષ્ટાચા...
અડવાણી અમદાવદથી અને મોદી વારાસણસી અને સૌરાષ્ટ્રથી ચૂંટણી લડશે
ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ મળે એવા શક્યતા છે. વરિષ્ઠ નેતાઓને લઈને બીજેપીની રણનીતિ પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે પાર્ટી ઉમેદવારોની ઉમરની જગ્યાએ એમની જીતવાની સંભાવનાઓ ધ્યાનમાં લઇ રહી છે. કર્ણાટક વિધાનસભા ચુંટણીઓમાં પણ બીએસ યેદીયુરપ્પાને ઉમ્ર રેખામાંથી છુટ્ટ...
છાણ અને બટાકામાંથી ગેસ બનાવી વાહનો ચવાલાશે, શંકર ચૌધરીનું શક્તિ પ્રદર્...
બનાસ ડેરીએ ચીઝ પ્લાન્ટ, ખાદ્ય તેલ, ટેક હોમ રાશન પ્લાન્ટ, બટાકાનું મુલ્ય વર્ધનના સાહસો પછી હવે ગોબર ગેસ પ્લાંટ બનાવાનું શરૂં કરાયું છે. રતનપુરા (ભીલડી), દામા સિમેન સ્ટેશન(ડીસા) , થાવર(ધાનેરા) અને દાંતા ચિલીંગ સેન્ટર ખાતે રૂ.32 કરોડના ખર્ચે વિરાટ ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમીપુજન દામા સિમેન સ્ટેશન (ડીસા) ખાતેબનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કરવાની જાહેર...
દૂધસાગર ડેરીમાં મશીન અને ખાંડ ખરીદીમાં કૌભાંડથી દૂધનો ભાવવધારો ન અમાયો...
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાન ના દૂધ ના ભાવ માં વધારો આપ્યો છે. મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો આવતીકાલથી અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છે...
હાર્દિક પટેલનો ઉંટ તરીકે માડમે ઉપયોગ કરી લીધો
ભાજપના સાંસદ પનમ માડમના કોંગ્રેસમાંના કાકા વિક્રમ માડમ જામનગરમાં હાર્દિક પટેલને લાવીને પુનમને હરાવવાનો કારશો રચ્યો હતો. તેનાથી જામનગર લોકસભામાં હારની બીકથી ભાજપે તે પ્લાન તોડી પાડવા માટે રિવાબા જાડેજા કે જે ક્રિકેટરની પત્ની છે. તેમને ભાજપમાં લાવી દીધા છે. તેમને ટિકિટ આપવાની હતી. હવે લોકસભાની બેઠક જીતવા માટે હવે મૂળ કોંગ્રેસી અને પછી ભાજપમાં જઈને ચૂ...
ચાલુ બસ મથકનું ઉદઘાટન કરવા આવેલા ભાજપના સાંસદનો ગરીબોએ વિરોધ કર્યો
મારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્લાતલ્લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે. આજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજ...
બાયોડિઝલનો 79700 લીટર જથ્થો સીઝ કર્યો
અમરેલી જિલ્લામાં બાયો ડિઝલના નામે અન્ય ભેળસેળ યુકત પેટ્રોલિયમ પદાર્થનું અલગ અલગ પેઢીઓ ઘ્વારા અન અધિકૃત રીતે વેચાણ કરતા હોવાની બાતમી તથા ફરિયાદોના આધારેકલેકટર આયુષ ઓક તથા જિલ્લા પુરવઠા અધિકારી સતાણીનાં માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના અધિકારીઓના નેતૃત્વ નીચે પોલીસને સાથે રાખી અમરેલી શહેરમાં કુલ પ સ્થળોએ તથા બગસરા શહેરમાં એક સ્થળે એમ કુલ 6 સ્થળ...
દાનવીર ભામાસા અમરેલેથી ચૂંટણી લડે તેવી શક્યતા
અમરેલી જિલ્લા ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલા ભામાસા તરીકે ઓળખાતા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. ભાજપના હાલના સાંસદ નારણ કાછડીયા જીતે તેમ ન હોવાથી ભાજપ તેમને ટિકિટ આપે તેમ નથી. તેમના સ્થાને ગોપાલભાઈ વસ્તરપરાને...
એટ્રોસિટીની 27 ફરિયાદો કરી, પત્રએ કહ્યું પિતા પૈસા પડાવવા આવું કરે છે
ધાર ગામની એક મહિલા અને તેના પિતા ઘ્વારા અવારનવાર ખોટી પોલીસ ફરિયાદો કરીને ધાર ગામના પાંચ જેટલા પરિવારને હિજરત કરીને અન્ય જગ્યાએ વસવાટ કરી રહૃાા છે. પણ આખા ગામમાં ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરનાર વિઘ્નસંતોષીઓ સામે આજે અમરેલીની કલેકટર કચેરી સામે ધરણા પર બેસીને ન્યાય માટે મજબુર બન્યા છે. ન્યાય માટેની માંગ કરતા સુત્રોચ્ચાર સાથે ખોટી પોલીસ ફરિયાદની ...
કૃષ્ણની દ્વારિકામાં કંપની રાજ, ખેડૂતો પરેશાન
દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે દ્વારકામાં કલેક્ટર રાજ નહીં પણ કંપનીઓનું રાજ ચાલે છે. રિલાયન્સ પેટ્રોલિયમ રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, રોડ બનાવતી કંપનીઓ, જમીન સરવે કરતી કંપની, વીજ કંપની સાથે હવે કંપની રાજ શરૂ થયું છે. અહીં ખેડૂતોને કંપનીઓ દબડાવી રહી છે. તેથી આ પ્રશ્નો ઊકેલી આપો. એવી લેખિતમાં રજૂઆત કરી હત...
આંદોલન બાદ રસ્તા માટે રૂપાણીએ રૂ.10 કરોડ આપ્યા
અમરેલીમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની ગટર તથા અન્ય ખોદકામોને કારણે અમરેલીના રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્ય નાગરિકોએ ભેગા થઈ સુતેલા તંત્રને જગાડવા ડો. કાનાબારના નેતૃત્વમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો થયા અને શહેરે સ્વયંભુ અભૂતપૂર્વ બંધ પાળી વિશાળ રેલી કાઢી કલેકટરને આવ...
હોળીમાં કેમિકલના રંગોમાં વિસરાતો કેશુડો
ગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય ...
હરણને ખાવા ઘાસ નથી, મરશે ત્યારે વન અધિકારીઓ દોડશે
લીલીયા બૃહદગીરના અંટાળીયા નજીક મોટી સંખ્યામાં શેડયુલ વનમાં આવતા કાળીયાર, સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહૃાા છે. તેને ગત વર્ષે અપૂરતા પડેલ વરસાદનાં કારણે ચરયાણમાં પૂરતા પ્રમાણમાં ઘાસ ઉગેલ નહી તેથી અત્યારથી ખોરાક અને પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની રહૃાું છે. આ તકે જવાબદાર તંત્ર ર્ેારા શેડયુલ વનમાં આવતા કાળીયાર સહીતનાં તૃણભક...
સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષો સાથે 30 વૃક્ષોની ચોરી
ધારી ગીર પુર્વ દલખાણીયા રેન્જની કરમદડી રાઉન્ડ હેઠળ આવેલ સરસીયા વિડીમાંથી પ્રથમ 19,7 અને છેલ્લે વધુ 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષ કટીંગ કરનાર આરોપી વનતંત્રના હાથ લાગ્યા હતો. ધારીની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ અત્યાર સુધીમાં 30 ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ કરી લઈ જવામાં સફળ રહી...
સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પક્ષાંતર થશે ? ભાજપમાં ભાડગંજ
સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્ય કક્ષાના સ્થાનિક સ્વરાજય તાલુકા પંચાયતના સદસ્યોમાં ભારે રોષ છે. તેથી કોંગ્રેસના કેટલાંક લોકો હવે પક્ષાંતર કરીને ભાજપમાં જવા માટે તૈયારી કરી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે. સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયા બાદ સ્થાનિક સ્વરાજયની જિલ્લા પંચાયત અન...

English