નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આ...
નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં પાઈપલાઈન બની નથી ત્યાં રૂ.66.25 કરોડ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે. નર્મદા બંધની મ...
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન અને સુજલામ-સુફલામ યોજનાનું ખર્ચ
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ (૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩) વિધાનસભા દરમ્યાન ઉપરોક્ત બે યોજના જાહેર કરી. એક ઉત્તર ગુજરાતના લોકોને છેતરવા અને બીજી સૌરાષ્ટ્રના લોકોને ગેરમારગે દોરવા માટે.
કાઠીયાવાડમાં કહેવત છે કે નેવાના પાણી મોભે ના ચડાવાય , પરંતુ ભાજપની સરકારે આ બન્ને યોજનાઓ પાછળ અનુક્રમે રૂ.૬૦૦૦ કરોડ અને રૂ.૧૬૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. ચોમાસામાં જયારે ઇ...
શેત્રુંજીમાં નર્મદાનું પાણી કેમ નાખો છો, અમને સિંચાઈ માટે આપો
શેત્રુંજી ડેમમાં પાણીનો જથ્થો ૧૫ ફૂટ એટલે કે 20 ટકા પાણી છે. વરસાદ ઓછો થવાના કારણે પાણી ઓછું છે તેથી નર્મદાનું પાણી અહીં નાંખવાનું શરૂ કરાયું છે. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારીયાએ શેત્રુંજી સિંચાઈ યોજનાનું પાણી આપવાની રજૂઆત મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. ભાજપે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી હતી. પણ ભાજપ સરકારે આ પાણી પિવા માટે અનામત રાખવ...
જ્યાં 100 ઈંચ વરસાદ પડે છે ત્યાં પાણીની તંગી શરૂ, ભૂગર્ભ ટાંકી એક ઉપાય...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવામાં 18 મે 2018માં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન શરૂ કરીને તળાવ ઊંડા કરવાની તેમણે શરૂઆત કરી હતી. તેમણે ત્યારે એવું જાહેર કર્યું હતું કે, આ જળ સંચય અભિયાનના જનઆંદોલનથી ગુજરાત પાણીના દૂષ્કાળને દેશવટો આપશે. 2019માં રૂ.300 કરોડ તળાવો ઊંડા કરવામાં રૂપાણી સરકાર વાપરવાની છે. અગાઉના ગુજરાતના તમામ મુખ્ય પ્રધ...
પાણી અંગે બધું જ જાણો
ડૉ. દિલીપભાઈ આર. મર્થક
સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પૂરતા સેનિટેશન અને હાઈડ્રોજનની સમસ્યા પણ પ્રવર્તી રહી છે. ૧૯૭૦ બાદથી પાણી અંગે પાણી પુરવઠા વ્યક્તિદીઠ પ્રમાણ ઘટ્યું છે. અને આગામી દિવસોમાં ઘટાડાનો દોર જારી રહેશે. ૨.૨ મિલીયન લોકો પીવાના પાણી સાથે સંબંધિત રોગના કારણે દર વર્ષે મૃત્યુ પામે છે પરંતુ ...
3 હજાર વિદ્યાર્થીઓના નામો લખવામાં કેવી ભૂલો થઈ
GSEB દ્વારા બોર્ડના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 3000 જેટલી હોલ ટિકિટમાં ભૂલ સામે આવી છે. કેટલીક હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓના નામ બદલાઈ ગયા છે, તો કેટલીક હોલ ટિકિટોમાં અટક અને વિષય બદલાઈ જવાની ફરિયાદો શિક્ષણબોર્ડને મળી હતી. હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ ગોટાળો બહાર આવ્યો છે. બ...
વધું એક ઈમાનદાર અધિકારીનો ભાજપ સરકારમાં ભોગ લેવાયો, તેણે શું કર્યું ?...
ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ગુજરાતમાં પ્રજા હિતમાં નોકરી કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સરકારે આખરે બરતરફ કર્યાં છે. આજના સમયમાં કોઈપણ વહીવટી અધિકારી કૌભાંડ કરે, પ્રજાને પરેશાન કરે, પણ જો સત્તા પક્ષના નેતાઓને સાચવી લે તો તેને ભ્રષ્ટાચાર કરે એવી જગ્યાએ નોકરી મળતી રહે છે. પણ ચિંતન એમાના ન હતા. પોતાની ઇમાનદારી અને પ્રજાહિતના કાર્...
11 હજાર લોકોએ એકી સાથે આરતી કરીને ઊમિયા ધામનો વિક્રમ
અમદાવાદમાં 2 લાખ ચોરસવાર જમીનમાં ઉમિયા માતાજીનું મદિર બની રહ્યું છે. 4 માર્ચે યોજાનારા મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ થયો હતો. વાહનોના પાર્કિંગમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે 1 કરોડ 10 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 4 હજાર બાળકો આ કાર્યક્રમમાં સંસ્કૃતિક પર્ફોમન્સ કરશે અને એક સાથે 11,000 યજમાનો હસ્તેમાં ઉમીયાન...
અમદાવાદ પોલીસ માટે શરમ, બળાત્કારનો ભોગ બનેલી યુવતિએ પોલીસ પર આરોપ મૂક્...
ગુજરાત પોલીસ માટે શરમજનક બનાવમાં અમદાવાદની યુવતિ પર સામુહિક બઙાત્કાર કરાયો હોવાની ઘટનામાં પોલીસે બળાત્કારીઓને છાવરી રહી હોવાનો આરોપ યુવતિએ મૂક્યો છે. તેથી ન્યાય માટે તે વડી અદાલત દોડી ગઈ છે.
અમદાવાદમાં ચકચારી જગવાનારા સેટેલાઈટ ગેંગરેપની પીડિતાએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં પીડિતા દ્વારા જેટલા પણ આરોપીઓના નામ પોલીસને આપવામાં તે...
પોરબંદરથી વિદેશી શખ્સ પકડાયો
પોરબંદરના દરિયા કાંઠાના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે માધવપુર નજીક એક વ્યક્તિની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી. જેના કારણે તે ઇસમને ઉભોરાખીને તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ ઇસમ પોલીસના સવાલોનો કઈક અલગ ભાષામાં જવાબ આપતો હતો, જેથી તે ઇસમ પાકિસ્તાની હોવાની આશંકા સાથે તેને મોડી રાત્રે પોરબંદરના કમલાબ...
રૃ.1.50 કરોડનું 12 કિલો ચરસ પકડી પાડ્યું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શામળાજી નજીકથી રતનપુર ચેકપોસ્ટ પર કારની ડેકીના પટ્ટાઓમાં છુપાડીને રૂ.1.50 કરોડનું 12 કિલો ચરસ પકડી લીધું છે. મુસ્તાક અને જાહિદ નામના બે ડ્રગ માફિયાઓને દબોચી લીધા હતા. રાજસ્થાનમાંથી કરોડો રૂપિયાનો દારૂ બુટલેગરો લાવે છે. હવે નશીલા પદાર્થો ઘુસાડવામાં આવી રહ્યા છે. અગાઉ 2 ઓગસ્ટ 2018માં શામળાજી નજીકથી કારમાં રૂ.2 કરોડનું 1...
મહેસાણામાં ક્રિકેટ સ્ટેડિયમ બનશે
ઉત્તર ગુજરાતનું પ્રથમ એવું ક્રિક્ટ સ્ટેડિયમ બનશે. મહેસાણામાં મ્યૂનિસિપલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. રૂ.9 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગ્રાઉન્ડમાં તમામ સુવિધા દશે. રૂ.5 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે, તથા બાકીના રૂ.4 કરોડ 14માં નાણાં પંચમાંથી લેવામાં આવશે.
સ્ટેડિયમમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બ...
ગુજરાતની દેશ ભક્તિ કાશ્મીરી ચરસમાં સમાણી, શામળાજી નાકું દેશ વિરોધી કેમ...
ચરસી નાકું – દિલીપ પટેલ – ખાસ અહેવાલ દમ મારો દમ દેશ કે નામ શામળાજી ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રવેશ દ્વાર છે. હરિયાણા દિલ્હી અને રાજસ્થાનથી વિદેશી પ્રકારનો દારૂ કે અન્ય કેફી દ્રવ્ય ગુજરાતમાં ઘુસાડવા માટે શામળાજી ખુબ સરળ રસ્તો બની ગયો છે. રાજસ્થાનમાંથી રતનપુર-શામળાજી માર્ગે દારૂ તો ઘુસાડવા માટે કુખ્યાત છે હવે ચરસ ...
130 વર્ષ પહેલાં પોરબંદર પાસે ડૂબેલા જહાજને શોધવા સરકારે કોઈ પ્રયાસ ન ક...
8 નવેમ્બર 1888ના રોજ કરાંચી થઈ કચ્છના માંડવી બંદરેથી મુંબઈ જવા નીકળેલા વૈતરણા નામના જહાજ ઉપર 746 માણસો સાથે 9 નવેમ્બર, 1888ના રોજ પોરબંદરથી વેરાવળ વચ્ચે ડૂબી ગઈ હતી. જેના 130 વર્ષ પછી પણ તેના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. ગુજરાત સરકારે તેના પુરાવા મેળવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી. તે ગુજરાતની ‘ટાઈટેનિક’ જેવી વાત છે. ટાઈટેનિક પહેલાની આ ઘટના છે, ટાઈ...
70 હજાર કરોડની વીજળી અદાણી, એસ્સાર અને ટાટા પાસેથી 15 વર્ષમાં ખરીદી
વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના વધારાના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે આરટીઆઈમાં આપેલા જવાબમાં ૨૩ વર્ષમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૮૬૦૧ મેગાવોટ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી વીજમથકમાં પ્લાન્ટ લોડ ફેક્ટર ૨૯.૪૦ ટકા પ્રમાણે ફક્ત ૨૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે. સરકારી વીજમથકોને ઓછી વીજ ક્ષમતા (લોડ ફેક્ટર)થી ચલાવીને સરકારની તિજોરીને કરોડો રૂપ...

English