Monday, August 10, 2026

જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર

જાફરાબાદ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરી દીધું છે. તાલુકા પંચાયત કચેરીમાં વાર્ષિક બજેટની બેઠક મળી હતી. જેમાં 12 સભ્યો હાજર હતા. જેમાંથી 8 સભ્યોએ બજેટનો વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું. આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનુભાઈ વાજાએ તાલુકા વિકાસ અધિકારીએ પદાધિકારીઓ કે સદસ્‍યોને વિશ્‍વાસમાં લીધા વગર ખામીયુકત બજેટ રજ...

હાર્દિક સામે અમરેલી ભાજપના ઉમેદવાર કોણ હશે ? પરસોત્તમ રૂપાલા લેશે ટક્ક...

લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી હાર્દિક પટેલ આવવાના હોવાથી અહીં રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર કોણ હશે, કોણ વિજેતા થઈ શકશે તેને લઈને આમ જનતા અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાઓ થતી જોવા મળે છે. કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા યુવા ઉમેદવાર આવી શકે તેમ હોય ભાજપ માટે કપરા ચઢાણ છે. અહીં હાર્દિકની સામે ટક્કર લઈ શકે તેના ભાજપના ઉમેદવ...

અમરેલીમાં બિન રાજકીય આંદોલનને રાજકીય રંગ આપતો ભાજપ 

અમરેલી શહેર ગટર, રોડ અને અન્‍ય જાહેર બાંધકામોમાં આયોજન, સંકલન અને યોગ્‍ય સુપરવિઝનના અભાવે નબળા થયેલ કામોને કારણે લોકો છેલ્‍લા બે વર્ષથી હાલાકી ભોગવી રહયા છે. સમગ્ર શહેર ધુળીયા શહેરભભમાં ફેરવાઈ ગયું છે અને વેપારીઓ, રાહદારીઓ અને નાગરિકોને ખુબ હાડમારીવેઠવી પડી રહી છે. આ માટે જવાબદાર તંત્રને ઢંઢોળવા ડો. ભરત કાનાબારે વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, વેપા...

ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 70 ટકા બેઠકો ખાલી

ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ- એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્...

વડોદરા શહેર ૧૭ ચો.કિમી. મોટું થયું ભાજપ હવે મોટો થશે

વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારોને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના વિસ્તારોનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. હવે વડોદરા મહાનગર પાલિકાની હદ માં ૧૭.૦૪૫૮ ચો.કી મી નો વધારો થશે. આ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન હોવાને કારણે તેમજ ગ્રામ પંચ...

કેન્દ્રીય અંદાજપત્રમાં ગુજરાત માટે કંઈ નહીં

સંસદમાં કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા વિભાગના મંત્રી પિયૂષ ગોયલે રજૂ કરેલા અંદાજપત્રમાં ગુજરાત માટે બહું ઓછી જાહેરાતો કરવામા આવી હતી. નવી જાહેરાતો ખેડૂતોઃ · પીએમ- કિસાન યોજના હેઠળ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ખાતરીપૂર્વક રૂ. 6,000ની આવક પૂરી પાડવામાં આવશે. · નાણાંકિય વર્ષ 2019-20 માટે આ યોજનામાં રૂ. 75,0...

વડાપ્રધાનના મત વિસ્તારમાં મૂકેલી વોલ્વો બસે ખોટ કરી

ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી અમદાવાદથી વારાણસી અને ગોવાની વોલ્વો સ્લિપર બસ સર્વિસને પેસેન્જરો ન મળતા ખાલી ખાલી દોડી રહી છે. અમદાવાદથી વારાણસી જતી વોલ્વો સર્વિસને રપ થી ૩૧ જાન્યુઆરી સુધી ૭ દિવસમાં ફક્ત ૧ૅ૦૬ પેસેન્જર મળતા ૩૩ હજારની જ આવક થઈ છે. તેની સામે નિગમે ૭ દિવસમાં ડીઝલનો ખર્ચ પેટે રૂ.૩.૧૮ લાખનો ખર્ચ કરી નાંખ્યો છે. વારાણસી લોકસભા વિસ્તાર...

વેપાર મેળામાં 32 જેટલી મલ્ટી નેશનલ કંપનીના પ્રતિનિધિ હાજર

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડર દ્વારા એસવીયુએમ 2019 નું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશ થી ડેલીગેટ્સ ઉપસ્થીથ રહ્યા છે. આ વેપાર મેળા માં 10 પ્રકાર સેમિનાર નું આયોજન કરવામાં આવશે . તારીખ 15 સુધી ચાલનાર આ વેપાર મેળા માં આર્કિટેક,ટ્રક્ચરર એન્જિનર , કોન્ટ્રાક્ટર, બિલ્ડર માટે આફ્રિકા દેશ માં રહેલી તકો વિસે પણ માહિતી આપવામાં આવશે. જ્યાર...

પાટીદાર સમાજના પડતર પ્રશ્નો  અંગે પાસ અને SPG દ્વારા સરકાર ને 72 કલાકન...

પાટીદાર અનામત આંદોલનના આયોજકો દ્વારા સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદ ના માધ્યમથી પાસ અને એસપીજી ગ્રુપના આયોજકોએ સંયુક્ત નિર્ણય કરીને એવી જાહેરાત કરી છે .કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કાર્યરત બની છે .ત્યારે આ લડત દરમિયાન સમાજની માગણીઓ રાજ્ય સરકાર દ્વારા હજુ પણ પૂરી કરવામાં આવી નથી ત્યારે ર...

મ્યાનમારના 20 અને બાંગ્લાદેશના 10 પોલીસ અધિકારીઓની સાઇબર સિક્યુરિટીની ...

ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (જીએફએસયુ) ના ડેપ્યુટી ડાયરેક્ટર આર.એન ગુણા જણાવે છે કે , સાઇબર ક્રાઇમ એ ખૂબ મોટી વૈશ્વિક સમસ્યા છે સાયબર ક્રાઈમ નેટવર્કને કારણે આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના આચરે છે . ત્યારે વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ પણ એકબીજા સાથે સંકલન સાધી ને કામ કરે છે ખૂબ જ જરૂરી છે. મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ , દિલ્હી દ્વારા અધિકાર...

ગુજરાતની ચૂંટણી બાદ હવે EVMનો રાષ્ટ્રીય મુદ્દો

ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીનો EVM અને VVPET વિવાદ હજુ અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યારે આ મુદ્દે સમગ્ર દેશમાં ઝૂંબેશ શરુ થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડ હોવાનો આરોપ લગાવી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની માંગ અંગે સોમવારે 15 વિપક્ષી દળોનાં નેતા ચૂંટણીપંચ પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસ ...

એક વર્ષ પહેલા વાહન ચલાવવાનો પરવાનો તાજો કરી શકાશે

રાજ્યના નાગરિકો-વાહનચાલકો હવે ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થયાના 365 દિવસ પહેલાં સરળતાથી રીન્યુઅલ પ્રોસેસ કરી શકે છે. વાહન વ્યવહાર કમિશનરે નક્કીકર્યું છે . વાહનચાલકો ડ્રાઇવીંગ લાયસન્સ મુદત પૂર્ણ થયાના પાંચ વર્ષ સુધીમાં આ રીતે પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવાની સગવડ પુરી પાડવામાં આવી રહી છે. 50 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા અરજદારોને ડ્રા...

ગુજરાતના જંગલો પર તાડની ખેતી દ્વારા ખતરો

ખાસ અહેવાલ – દિલીપ પટેલ 1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે તે દેશના...

ખુલ્લો ખોરાક રાખતા દુકાનદારોને રૂ.2 લાખનો દંડ થશે

રાજ્યમાં ખાદ્યચીજ વસ્તુઓનો વેપાર કરતાં 1.20 લાખ  ફુડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે. ખુલ્લો રાંધેલો ખોરાક વેચવો એ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળના ફ...

અસલામત ગુજરાત, 13 હજાર મહિલાઓ ગુમ

ગુજરાત રાજયમાં મહિલાઓ અને બાળકીઓની સલામતી નથી. છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી 13,574  મહિલાઓ અને 4989 બાળકો ગુમ થયા છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી 42,432  બાળકો ગુમ થયા છે તે પૈકી 14,882 બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે 14,301 વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. રાજયમાં અને દેશમાં ગુમ થયેલા બાળકો, મહિલાઓ...