લગ્ન કે ડાયરા સહિતના જાહેર કાર્યક્રમમાં હથિયાર સાથે રાખવા પર પ્રતિબંધ ...
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં યોજાતા લોકડાયરા સહિતની ઉજવણીમાં જાહેરમાં ફાયરીંગની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને કેટલાક નામચીન લોકો દ્વારા લોક ડાયરા અને લગ્ન પ્રસંગોમાં હવામાં ગોળીબાર કરવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઘટનાઓ પર બ્રેક મારવા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જાહેર અને સામાજિક પ્રસંગોમાં હથિયારોના વપરાશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ ૨૦૧૯-૨૦નું ૮૦૫૧ કરોડનું બજેટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૧૯-૨૦ માટે ₹ ૮૦૫૧ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં ખાસ કરીને વિકાસ કાર્ય પર ભાર મૂકવામાં આવ્યો છે, અને તેના માટે ૨૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ અને ૫૪૨ કરોડના પણ નવા સુધારા સૂચવ્યા છે. કોર્પોરેશન ના મેયર બીજલ પટેલ , ડે. મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને ભાજપના નેત...
ટીબીમાં હવે રૂ.500ની સહાય મળશે
અરવલ્લી જિલ્લામાં ટીબીનો ફેલાવો અટકે તે માટે , જેને બે અઠવાડિયાની ઉધરસ , સાંજ પડે તાવ , રાત્રે પરસેવો , ભુખ ના લાગે , વજન ઘટે , છાતીમાં દુ ઃ ખાવો , ગળફામાં લોહી આવવું તો ટીબી હોઇ શકે . ટીબીના નિદાન સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ટીબીની સારવાર મેળવી શકશે . ટીબીના દરેક દર્દીને ભારત સરકાર બેન્ક એકાઉન્ટ હશે તો દર્દીને સારવાર ચાલુ રહેશે ...
મોડેલ બનવા યુવતિ મુંબઈ ભાગી અને પોલીસે પકડી
મોડેલ બનવાનાં ચક્કરમાં ઘરેથી ભાગી ગયેલ યુવતીને વરાછા પોલીસે ફેસબુકની મદદથી શોધી કાઢી હતી. યુવતિ એક મહિના સુધી મોડેલનું કામ મેળવવા મુંબઈમાં ભટકતી હતી. પોલીસે ફિલ્મ પ્રોડયુસર ર્ેારા એડનું શુટીંગ કરવાના બહાને યુવતિને બોલાવી અને યુવતિ ભરાઈ ગઈ પોલીસનાં સકંજામાં. યુવતિનો કબ્જો તેના માતા-પિતાને સોંપ્યા બાદ યુવતિએ પણ ભારોભાર પસ્તાવો વ્યકત કર્યો હતો.
...
લીલીયામાં સિંહણે વધું 4 બચ્ચાને જન્મ આપ્યો
લીલીયા બૃહદગીર વિસ્તારની શેત્રુંજી-ગાગડીયો નદીનાં સીમ વિસ્તારમાં પાછલા અઢી દાયકાથી એશિયાઈ સિંહો પોતાનું રહેઠાણ બનાવી મોટી સંખ્યામાં વસવાટ કરી રહૃાા છે અને સને 2013થી રાજમાતા સિંહણે અંટાળીયા વિસ્તારમાં બચ્ચા આપી સિંહોનો વસવાટ શરૂ થયો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં કાયમી સિંહોએ વસવાટ શરૂ કરી નવું નિવાસ સ્થાન બનાવી રહેવાનું શરૂ કરેલ છે. તેવા સમ...
8 કરોડનું કૌભાંડ કરનાર અધિકારી સામે 10 વર્ષ પછી ગુનો
અમરેલી જિલ્લામાં આજથી 10 વર્ષ પહેલા પાણી-પુરવઠા વિભાગનાં અધિકારીઓ, કોન્ટ્રાકટરોએ મિલીભગત રચીને રૂપિયા 8 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સીટી પોલીસે એક નિવૃત્ત અધિકારીની અટકાયત કરતાં વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલી સીટી પોલીસ સ્ટેશન એમ.કેસ નં. 01/10થી એમ.કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468...
ખાંભા ગીરમાં કાગડા એકાએક વધી ગયા
ભાદરવા માસમાં પિતૃઓને શ્રાઘ્ય જમાડાવ્યુના રીવાજ સમયે પણ શ્રાઘ્ય જમવા એકપણ કાગડો શોધવા મુશ્કેલ બનેલ છે. ત્યારે -છેલ્લા ત્રણ દિવસથી સાંજના 6 થી 7 વાગ્યા વચ્ચે દરરોજ સેંકડોની સંખ્યામાં કાગડાઓના ટોળા ઉડવા જોવા મળતા. પક્ષી પ્રેમીઓમાં હર્ષની અને ગ્રામજનોઅમાં આશ્વર્યની લાગણી ફેલાવા પામી છે. ડાયકલોફીનાકના નામની પશુઓને સારવારમાં આવતી દવાઓ બાદ પ...
હીરામાં મંદી આવતાં અમરેલીમાં 2 કરોડ મજૂરી હવે 1 કરોડ થઈ ગઈ
અમરેલી જિલ્લામાં ઓણસાલ ઓછા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે તો ખેતી બાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ અગ્રેસર છે પણ દિવાળી બાદ તેજીને બદલે મંદીનું મોજુ યથાવત રહેતા અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ પણમાંદગીના બિછાને જોવા મળી રહૃાો છે. 2 કરોડની રોજ રોજગારી મળતી હતી હવે રૂ.1 કરોડની થઈ ગઈ છે. ખેતી બાદ ઉદ્યોગ જ રોજગારીની મહત્વનું સાધન અમરેલી જિલ્લાના લોકો મ...
પૂર્વ IAS અધિકારી અને વન પ્રધાન સામે જંગ, 500 રૂપિયામાં દેખાવો કરાવાયા...
ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. પ્રજાના નાણાંનો ગેરઉપયોગ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે માંગરોળ વિસ્તારના આગેવાન અને નિવૃત્ત IAS જગતસિંહ વસાવા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા, મંદિરમાં સરકા...
પોલીસ પણ હવે બાઉન્સર રાખવા લાગી, પ્રજા પર દમન કર્યું
બનાસકાંઠાના ડીસા ખાતે પાટણ હાઇવે પરની જમીનનો કબ્જો પરત સોંપવા માટે આદેશ કર્યા બાદ પોલીસે કાળા કપડાં પહેરેલા બાઇન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઈ કબજેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો. બાઉન્સરો સાથે પોલીસ દમનનો વિડિઓ વાયરલ થઈ ગયા બાદ પીડિત પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં અધિક્ષક સમક્ષ ન્યાયની માંગણી કરતાં પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાય ગયું હતું...
સિંચાઈ માટે મોદીના ફોક વચનો
૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ પરદેશમાં ભયાનક ભૂકંપ આવ્યો. દિલ્હીની ગાદી ઉપર એન ડી એ...
કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને...
મુખ્ય પ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ 2002માં દાવો કર્યો કે પાકિસ્તાન સાથી ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ હેઠળ સિંધુ નદીનું પાણી મેળવવા માટે ગુજરાત હકદાર છે. વડા પ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ એપ્રિલ 2002માં કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા...
કચ્છ સરહદે પાકિસ્તાનના 34 જવાનોનો ખાત્મો કરાયો, છાડબેટ પરત ન થયો
આવતીકાલ સોમવાર તા. 9મી એપ્રિલે કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ)નો વીરતાદિન છે. 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળના મુઠ્ઠીભર પોલીસ જવાનો હાજર હતા, પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી. આપણા પાંચ જવાન શહીદ થયા તો...
નર્મદા યોજનામાં નરેન્દ્ર મોદીની નિષ્ફળતા
નરેન્દ્ર મોદી , મુખ્ય પ્રધાન ગુજરાત : ૭ ઓક્ટોબર ૨૦૦૧
૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ...
સૌની યોજનામાં 10.20 લાખ હેક્ટરને સિંચાઈ તો ન મળી અને રૂ.11 હજાર કરોડ ખ...
નર્મદા યોજના ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પાણીની સમસ્યાવાળા સૌરાષ્ટ્રમાં અવતરણ ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન’ યોજના એટલે કે ‘સૌની’ યોજના દ્વારા 27 ઓગસ્ટ 2016માં થયું તેને ત્રણ વર્ષ થયા છતાં 10 લાખ હેક્ટરમાં તેનો ક્યાંય લાભ દેખાતો નથી. જેની પાછળ રૂ.૧૧ હજાર કરોડનો અંદાજીત ખર્ચ થયું છે. જેનું વળતર શું છે એવો પ્રશ્ન પૂછવ...

English