Saturday, August 8, 2026

દાહોદને સમાર્ટ સિટી બનાવવા લોકો પણ સ્માર્ટ બને – કલેક્ટર

સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડે...

અલ્પેશ મુખ્ય પ્રધાનને મળ્યા પણ દારૂનઆ અડ્ડાનું કેમ ભૂલી ગયા

3 વર્ષથી દારુના અડ્ડા બંધ ન થયા. અલ્પેશ ઠાકોરે દારના અડ્ડાનું લિસ્ટ આપ્યું તેને ત્રણ વર્ષ થયા પણ અડ્ડા ચાલું છે. અને અલ્પેશ ઠાકોર મૌન છે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા ગયા પણ ગુજરાતમાં દારૂબંધી અમલી કરવા માટે કહેવાનું જ ભૂલી ગયા હતા. 26 જાન્યુઆરી 2016માં તેમણે આંદોલન વખતે સરકારને દારૂના અડ્ડાની યાદી આપી હતી. તે આ પ્રમાણે છે. ક્ષત્રિય ઠા...

ચલાલા નગરપાલિકાના પ્રમુખે હરણને બચાવ્યું

ચલાલા નગરપાલીકાનાં પ્રમુખ હિંમત દોંગાનો પશુપ્રેમ જોવા મળેલ છે. થોડા દિવસ પહેલા જંગલ વિસ્‍તારમાંથી એક હરણ ભૂલથી માનવ વસવાટ તરફ આવી હુડલીની સીમમાં ભટકી ગયું હતું. તેની પાછળ શિકારી કુતરા દોડીને હુમલો કર્યો હતો. તેમાંથી હરણ છટકીને ચલાલા નગર પાલિકાના પ્રમુખ હિંમત દોંગાના નિવાસસ્‍થાન સુધી એકાએક પહોંચી ગયું હતું. બરાબર એજ સમયે પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા સ...

અંગદાનમાં સુરત સૌથી આગળ કેમ, હવે સોટો બનતાં ફાયદો

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે 'સોટો' (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્ર...

પાટણ ભાજપના નેતાઓ ચોરીની કાર કેમ ખરીદી રહ્યાં છે

વેપારીઓએ ચોરીનો માલ ખરીદ કર્યો હોય તો તેની સામે કેસ થાય છે. રૂ.30 લાખની ફોર્ચ્યુનર માત્ર રૂ.5 લાખમાં ભાજપના પાટણના નેતાઓએ ખરીદ કરી હતી. પોલીસે ભાજપના લોકો પાસેથી લક્ઝુરીયસ કાર કબજે કરી હતી. ચોરી કરેલી 28 કારમાંથી 4 કાર ભાજપના નેતાઓએ ખરીદી હતી. સૌથી મોટું કરોડોનું કાર કૌભાંડ પાટણથી પકડાયું હતું. 28 જેટલી કારમાંથી 12 કાર પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી ...

સોમનાથ મહાદેનું શહેર ગંદુ કેમ છે

ટ્વીન સિટી વેરાવળ-સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 11 વોર્ડમાં ફરી લોકોને પડી રહેલા પીવાના પાણીની, ગટર-સફાઇ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધા બાબતની સમસ્યાઓ જાણવા પંદર દિવસ સુધી જુદા-જુદા સ્થળોએ કેમ્પ કર્યા હતા. જેમાં લોકોએ 1,897 જેટલી ફરિયાદો આપી હતી. તે માટે એક ફોર્મ ભરવાનું હતું. જેને લઈને ધારાસભ્ય ચુડાસમાની આગેવાનીમાં વેરાવળ...

વરઘોડામાં નૃત્ય કરતી ઘોડીનું મોત

ગુજરાતમાં વર્ષે 50 હજાર જેટલા લગ્નોમાં એક લાખ કુવાર અને કુંવરી પરણે છે. જેમાં સૌથી વધું લગ્નો શિયાળામાં 14 જાન્યુઆરી પછી થતા હોય છે. લગ્નની પૂરબાહર છે. જેમાં ઘોડસવાર કે ઉંડગાડીસવાર  થઈને લગ્નમાં જવાનું પ્રમાણે લગભગ 20 ટકા છે. વરઘોડામાં ઘોડી પર બેસીને વરરાજા શાહી સવારી લઈને જઈ રહ્યાં હતા ત્યારે ઘોડી ભડકી હતી અને દિવાલ સાથે માથું અથડાતાં તેનું મોત થય...

કડિયા મહંતનો જ્ઞાતિમાં બહિષ્કાર કરાયો

સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની બેઠક અમરેલી ખાતે 15 જાન્યુઆરીએ મળી ત્‍યારે  ચોટીલાનાં મહંત નરેન્‍દ્ર સોલંકી સાથે 30થી 3પ વ્યક્તિઓએ ઘસી આવીને મંચ પર બેઠેલા સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના આગેવાનોની હાજરીમાં હુમલો કર્યો હતો. જેના પગલે હવે તેમને જ્ઞાતિ બહાર કાઢીને બહિષ્કાર કરવાનું નક્કી કરાયું હતું. તેમણે જુનાગઢનાં પ્રમુખ ધીરૂ...

ગુજરાતના કુંભની તૈયારી શરૂ, 7 લાખ ભક્તો આવશે

પાટણ જિલ્લાના રણને કાંઠે સમી-હારીજના વઢિયાર વિસ્તારમાં મિની કુંભ તરીકે જાણીતા મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે. 5થી 19 ફેબ્રુઆરી સુધી મિની કુંભ થશે. જેમાં લાખો લોકો આવે તેવી ધારણા છે. સમીના મામલતદાર સુપ્રિયા ગાંગુલીએ આ મેળાને પ્લાસ્ટિક મુક્ત મેળો જાહેર કર્યો છે. વરાણા ગામે આવેલું ખોડિયાર માતાના મંદિર પાસે કુંભ ભરાશે. માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની...

બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાને લાંચમાં પડકારનારની ધરપકડ

બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ રૂ.40 લાખની લાંચ માંગી હોવા અંગે ફરિયાદ કરનાર હસમુખ મગન પટેલ પોતે માછલીઓની ચોરી કરતાં પકડાયો છે. તે પોલીસને તેને અગાઉ વોન્ટેડ જાહેર કર્યો હતો તે પોલીસની સામે જ ફરતો હોવા છતાં પોલીસ તેને પકડતી ન હતી. પણ અચાનક જ પોલીસે તેને પકડી લીધો હોવાનું રજૂ કરાયું છે. 26 જાન્યુઆરી 2018માં ધારાસભ્ય ધવલસિંહે તેનું ટ્રેક્ટર માછલીઓથી થયે...

વિરજી ઠુમરને તમાચો, બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન સાથે ધોખો

કોંગ્રેસ  શાસન ધ્વંસ થતાં વાર લાગતી નથી. જ્યારથી કોંગ્રેસે કબજો લીધો ત્યારથી અમરેલી જિલ્લાને ભાજપે રાજકીય રીતે સળગતો જિલ્લો બનાવી દીધો છે. કોંગ્રેસની તાલુકા પંચાયત શાસન સામે અવિશ્વાસ રજૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર અને જેની ઠુમરના રાજકીય ગાલ પર તામચો પડ્યો છે.  વિરજી ઠુમરના ખાસ બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન વ્હાણી અને ઉપપ્રમુખ કિશોર દ...

33 જિલ્લામાંથી 8 જિલ્લામાં કૂલ 50 ટકા મતદાર, જ્યાં વધું મતદારો ત્યાં ભ...

મતદારયાદી જાહેર – દિલીપ પટેલ – વિશ્લેષણ ગુજરાતમાં 4.50 કરોડ મતદાર 31 જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરાયા છે. જેમાં 8 જિલ્લામાં જ 50 ટકા મતદાર છે. રાજકીય પક્ષો અને સરકાર આ 8 જિલ્લા પર વધારે ફોકસ કરે તો તેઓ ગુજરાતની ચૂંટણીમાં બાજી મારી જાય તેમ છે. તેથી સરકાર તેના ઉપર વધારે ધ્યાન કરીને આ 8 જિલ્લાના મતદારોને રીજવવા માટે સતત પ્રયાસ કરતી હોય એવું સ્પષ્ટ ...

નવી મતદાર યાદી જાહેર, 4,47,44,759 કૂલ મતદારો

લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને ભારતનું ચૂંટણી પંચ ગુજરાતની આખરી મતદાર યાદી 31મી જાન્યુઆરી 2019મીએ બહાર પાડી છે. જેમાં કૂલ મતદારો 4,40,75,273 છે. કૂલ નવા નોંધાયેલા મતદારો 10,69,239 થયા છે. રદ થયેલા મતદારો 3,99,754 છે. જ્યારે કૂલ 6,69,485 થયો છે. આમ હવે કૂલ મતદારોની સંખ્યા 4,47,44,759 થઈ છે. યાદી બહાર પાડવામાં વિલંબ થયો છે જેનું કારણ એ છે કે ઇલેક્ટોરલ...

વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ

વેપાર-વણજ - ખાસ અહેવાલ – દિલીપ પટેલ વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જ...

ગુજરાત ભાજપના કૌભાંડી નેતાને સસ્પેન્ડ કેમ ન કર્યા

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ અને મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલની સામે રૂ.20 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સામે ભ્રષ્ટાચાર ગુનાની FIR કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યની તો ધરપકડ કરી છે પણ ભાજપના નેતાઓને પોલીસે ન પકડતાં અદાલતે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. અદાલતે ભાગેડુ જાહેર કર્યા હોવા છતાં ભ...