થરાદમાં પ્રજાનો થડકાર, પ્રજાસત્તાક નહીં પણ રાજસત્તાક
મુખ્ય પ્રધાન પાલનપુરમાં 26મી જાન્યુઆરી 2019માં રાજ્ય કક્ષાના ધ્વજવંદનમા ભાગ લેવાના છે. ત્યારે પાલનપુર નજીકના થરાદમાં કેવું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે અને પ્રજાસત્તાક દીને ત્યાંની પ્રજા કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે જેની ગંભીર વિગતો સમજવા જેવી છે. ગંદુ રાજકારણ બનાસકાંઠા જિલ્લાનાં થરાદ નગરપાલિકામાં અપક્ષ કિંગમેકર બન્યા હતા. અપક્ષના 8...
ટીચર યુનિવર્સિટીના કુલપતિ અને ભાજપના નેતા ઉપવાસ કરશે
ગાંધીનગરમાં આવેલી ટીચર યુનિવર્સીટી (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન) છેલ્લા અઠવાડીયાથી કેટલાક દિશાવિહીન યુવાનોના લીધે અજંપા ભરી પરીસ્થિતિ ઉભી થયેલ છે. 500 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પર આવ્યા હતા અને વિદ્યાર્થીનઓને ગાળો આપી અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. બાનમાં લીધા હોય તેવો એક માહોલ ઊભો થયો હતો. આ ઘટના બાદ 25 જાન્યુઆરી 2018માં સવારથી સાંજ સુધી યુ...
ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત
ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા વિદ્યાર્થીનીઓ શાળા શિક્ષણની વંચિત રહે છે. સમગ્ર
દેશમાં સરેરાશ ૧૩.૫ ટકા દીકરીઓ શાળા શિક્ષણથી વંચિત છે જ્યારે ગુજરાતમાં બમણી
સંખ્યામાં દીકરીઓને શિક્ષણનો અધિકાર મળતો નથી. તેવા એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન
રીપોર્ટ (ASER) કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા પોલ ખોલી નાંખી છે. ત્યારે,
વાઈબ્રન્ટ-ગતિશીલ-પ્રગતિશીલ ગુજરાત દે...
રાજ્ય સરકારની વાઈબ્રન્ટ સમિટ ફ્લોપ શો
ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર દ્વારા 9મી વાઇબ્રન્ટ સમિટ આયોજિત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ખરા અર્થમાં સફળ નહીં થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે .
તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા મથામણ કરતા રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર , ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો ( index B) ના વહીવટી...
કોંગ્રેસના ધારાસભ્યનું જમીન કૌભાંડ, પક્ષનું મૌન, સરકાર ચૂપ, ધાખામાં ધો...
બનાસકાંઠાના પાલનપુર નજીકના ધાખામાં ખેતી માટે ફાળવેલી ગૌચરની જમીનમાં ધાનેરાના ધારાસભ્યએ શરતભંગ કરીને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલે સરકાર પાસેથી 1995માં ગૌચરની જમીન ખેતી કરવા માટે લીધી હતી. સરકારે કૃપા કરીને તેમને જમીન આપી પણ હતી. જ્યારે દલિત પરિવારો જમીન ...
ભાજપના નેતા દારુ પિતા પકડાયા પણ પક્ષમાંથી સસ્પેન્ડ ન કરાયા
અમરેલી જિલ્લાના વડીયા કુંકાવાવ ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા દારુની મહેફિલમાંથી પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં તેમની સામે પક્ષ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરોડામાં ભાજપ ATVT મહામંત્રી પણ પકડાયા હતા. રેલ્વે કર્મચારીના પુત્રના લગ્ન હતા ત્યારે આ પાર્ટી જામી હતી. કુંકાવાવ ભાજપના મહામંત્રીની આ હરકતને પગલે ભાજપના સ્થાન...
રૂ.639 કરોડના આવાસ યોજનાના વડોદરામાં કૌભાંડ પર લીપણ
રાજીવ આવાસ યોજ (RAY)ના , BSUP, અને મુખ્યમંત્રી ગૃહયોજના (MGY) અતર્ગત કોન્ટ્રકટર એમવી ઓમની (MV omni Pvt.Ltd) દ્વારા કરેલા કામોમાં મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો જેમાં RAY માં રૂ.235 કરોડ અને BSUPની આવાસોમાં રૂ.249 કરોડ અને MGY માં રૂ.155.76ના કામો મળીને કૂલ રૂ. 639.76 કરોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તે અંગે પગલાં લેવા માટે કોંગ્રેસના કોર્પ...
દસ્તાવેજ અને સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાશે
રાજય સરકારે નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓન લાઈન ભરી
શકાય તે માટે એપ્લીકેશન તૈયાર...
1.11 લાખ કરોડના એમઓયુમાં 400 કંપનીઓના કામ શરૂ થશે
વાયબ્રન્ટ સમિટની સફળ ફલશ્રુતિ રૂપે જે એમ.ઓ.યુ. થયા છે તેમાંથી ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણો આ
નાણાંકીય વર્ષ તા. ૩૧ માર્ચ-ર૦૧૯ એ પૂર્ણ થાય તે પહેલાં ખાતમૂર્હત, ઉદઘાટન કે કાર્યારંભના સ્તરે
પહોંચી જવાના છે. ૪૬૪ કંપનીઓ દ્વારા આવા ઉદઘાટનો, ખાતમૂર્હત કે કાર્યારંભ થઇ જશે.
વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ પૂર્ણ થવાના માત્ર બે દિવસમાં આ અંગેનું આયોજન હાથ ધરી છે. 135 વ...
હિંસા ફેલાવતી પબજી રમત પર બાન મૂકવા કેન્દ્રને રજૂઆત
ઈન્ટરનેટનની બાળમાનસ અને યુવામાનસ પર વિપરીત અસર ન થાય તે માટે રાજય સરકારે ‘પબજી રમત’ પર રોક લગાવવા અંગે કાર્યવાહી કરવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન પ્રાથમિક શાળાના બાળકોમાં ‘પબજી રમત’ અંગે સજાગતા તથા બાળકોમાં જાગૃતિ કેળવાય તે માટે જે તે શાળા દ્વારા જરૂરી કાર્યવાહી થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારીને તેમના હસ્...
દિલ્હી-મુંબઈ હાઈવે પડતો મૂકો નહીંતર લોકસભા ચૂંટણી બહિષ્કાર ને આત્મહત્ય...
દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહેલા આઠ લેન નેશનલ કોરીડોર હાઈવેનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. તેઓ ગોધરા નજીક એકઠા થયા હતા અને હાઈવે પ્રોજેક્ટ પડતો મૂકવા માટે 5 મહિના પછી ફરી એક વખત માંગણી દોહરાવી હતી. જો સરકાર જમીન હડપ કરશે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને આંદોલનને રસ્તા પર લઈ જવા માટે સરકારને ચીમકી આપી છે. તેમ છતાં સરકાર જમીન લેશે તો આત્...
ધરમપુરના રાજનેતાઓ રાજધર્મ ભૂલ્યા, મહિલાઓની હાજરી ભાજપના નેતાએ ગાળો આપી...
ધરમપુર નગરપાલિકાની અંદાજપત્ર અંગેની બેઠક મળી હતી. જેમાં ભાજપ સંચાલિત ધરમપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા રમેશ અટારાએ મહિલા સભ્યોની હાજરીમાં ગળો આપી હતી. જે અંગે મહિલાઓએ ગાંધીનગર ખાતે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. કોઈ મહિલાની હાજરીમાં અસભ્ય વર્તન કરવા બદલ કામ ચલાવી શકાય છે. સામાન્ય સભામાં પ્રતિ પક્ષ કોંગ્રેસના નેતા દ્...
ગોપાલભાઈ પારેખે 150 ગુજરાતી પુસ્તકો જાતે કંપોઝ કરીને ઇન્ટરનેટ પર મૂક્...
ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ છે. મનમાં આવે તો કોઈ પણ કામ પૂરી ઇમાનદારીથી ઉપાડી લે છે અને એને અંજામ સુધી પહોંચાડે છે, ભલેએ કામમાં ગમે એટલી મહેનત કરવી પડે. ૨૦૦૭માં એમને વિચાર આવ્યો કે ગુજરાતી સાહિત્યનો આસ્વાદ ખૂબ જ સરળતાથી આબાલ વૃદ્ધ લઈ શકે તે માટે આખેઆખું સાહિત્ય, ઇન્ટરનેટના માધ્યમથી કેમ ન પહોંચાડવું? એવામા એક મિત્રે એમને ગટેનબર્ગ ઓ આર જી વ...
કેપ્ટન નરેન્દ્ર ફણસેએ બોલતુ અખબાર કિરણ શરૂં કર્યું
કેપ્ટન નરેન્દ્ર ફણસેએ લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં, લંડનમાં રહેતા ભારતીય અંધજનો માટે બોલતું અખબાર ‘કિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું. આજે પણ આ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતા શ્રોતાઓને દરઅઠવાડિયે મોકલવામાં આવે છે. લંડનના રહેવાસ દરમ્યાન, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતી લેખનની પ્રવૃત...
ભાજપ તાલુકા પ્રમુખ જમીન કૌભાંડમાં પકડાયા પણ કોઈ પગલાં ન લેવાયા
બનાસકાંઠામાં લાખણી તાલુકા BJP પ્રમુખ હેમરાજભાઇ ધર્માભાઇ કાગ તથા લક્ષ્મણ ચુના વજીર સામે જમીન હડપ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટી સહીઓ કરીને 900 મીટર મોકાની જમીન માટે ખોટા દસ્તાવેજો કરી લીધા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તાલુપા પંચાતની કચેરી પાસેની જમીન પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે પાવર ઓફ એટર્ની બનાવીને આ જમીન હડપ કરી લીધી હતી. ત્યા...

English