અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 15 હજાર વેપારીઓ
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીને સાથે અસંખ્ય ઇનામો અને બમ્પર ડ્રો રાખવામા આવેલ છે જેનો લાભ લેવા માટે દરેક ખરીદદાર ખરીદીની સાથે સાથે અચુક પોતાની ઇનામી કૂપન લેવાનો દુકાનદાર પાસે આગ્રહ રાખે. પોતાનો મોબાઇલ નંબર જે તે દુકાનદારને આપીને મોબાઇલમાં આ કૂપન મેળવવાની છે અને જેનો રોજબરોજ ડ્રો કરવામા આવશે. જેમાં નાના મોટા 960 અને 21 બમ્પર ડ્રો રાખવામા આવેલ છે ...
ગુજરાતમાં 130 કંપનીએ 15 લાખ લોકોના 25 હજાર કરોડ 18 વર્ષમાં ઠગી લીધા
ગુજરાતમાં વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં ૧૩૦થી વધુ લેભાગુ કંપનીઓએ ૧૫ લાખ રોકાણકારોના ૨૫ હજાર કરોડથી વધુ રૂપિયા ડુબાડયા છે. આજ દિન સુધી એક પણ રોકાણકારને નાણાં પરત મળ્યા નથી. લોકોને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવી રાતોરાત લખપતિ, કરોડપતિ બનાવી દેવાની લાલચ આપી કરોડોનાં કૌભાંડો આચરવાની મોસમ પુરબહારમાં ખીલી ઊઠી છે. કૌભાંડીઓ ભોળી જનતાને આબાદ ઊલ્લુ બનાવી જાય છે...
ગુજરાતને કેન્દ્ર સરકારની અન્યાયની 10 વખત થપ્પડ
ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ સદદ ટેપ વગાડતાં હતા કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે. પણ ભાજપ સત્તા પર કેન્દ્ર સરકારમાં આવતાં તે બધી વાતો ભૂલી ગયો છે અને ગુજરાતના હિતની વાતોના બદલે આપ હિતની વાતો કરવા લાગ્યો છે. હવે કોંગ્રેસ કહે છે કે ભાજપ અન્યાય કરે છે. ખરેખર ગુજરાતની પ્રજાને...
નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ
જીવથી જમીન – દિલીપ પટેલ દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. જે વહે રાષ્ટ્રીય રાજકારણ બની રહે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે ...
સરકારના કારણે લોકોએ નળ સરોવર જવાનું બંધ કર્યું, કુદરત પણ રૂઠી ને તળાવ ...
જ્યાં સૌથી વધું પક્ષીઓ જોવા મળે છે તે અમદાવાદથી 62 કિલોમીટર નજીકના નળ સરોવરમાં વન વિભાગની લુચ્ચાઈના કારણે વિદેશી પક્ષી નિરીક્ષકએ આવવાનું બંધ કરી દીધું છે. ગુજરાતના લોકો પણ હવે નળ સરોવરમાં ઊંચી ફી અને ઊંચા હોડી ભાડાની લૂંટથી ત્રાસીને જવાનું ઓછું કરી નાખ્યું છે. ફી દ્વારા સરકારે લૂંટ શરૂ કરી તે પહેલાં 1998-99માં 92 હજાર લોકોએ નળ સરોવનની મુલાકાત લીધી ...
બાળકોનું રમકડાં કૌભાંડ, ગુજરાત ભાજપના સાંસદની ગ્રાંટમાં કૌભાંડ
રમતગમત માટે સાંસદ અને સરકારની ગ્રાન્ટમાંથી જિલ્લાઓની આંગણવાડીઓમાં ભૂલકાઓ માટે રમકડા, ટેબલ, ચેર, લપસણીસહિતની ખરીદી કરવામાં આવી છે. તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે. જેમાં ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે બંધ બારણે 3 ભાવો મંગાવીને કૌભાંડ થયાનો આક્ષેપ જાહેર માહિતી અધિકાર માટે લડાયક લોકોએ કર્યો છે. રમકડાની ખરીદીમાં 3થી 4 ગણા વધારે ...
10 હજાર પક્ષીઓના પતંગથી મોત, 20 હજાર ઘાયલ
Birdsofgujarat.co.in નામની વેબલાઈટે ગુજરાતના તમામ જિલ્લાનમાં જોવા મળતા પક્ષીઓની યાદી તૈયાર કરી છે જેમાં પક્ષીઓમાં સૌથી વધું સમૃદ્ધ જિલ્લો અમદાવાદ છે. બીજા નંબર પર ભાવનગર છે. સુરતના ડો.આનંદ પટેલે 153 સ્થળોની મુલાકાત લઈને 398 જાતના પક્ષીઓની તસવીર લીધી છે. જ્યારે તેમણે 558 જાતના પક્ષીઓની તસવીર લીઘી છે. ડો.પંકજ મહેરીયા અને ડો.આનંદ પટેલે 2015થી વેબસાઈટ ...
ત્રણ બાળકો મળી આવતાં મહેસાણાના તાલુકા પંચાયતના સભ્ય સસ્પેન્ડ
મહેસાણા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય રાકેશ કનુ મિસ્ત્રીના ત્રણ સંતાનો મળી આવતાં તેમને જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક ઠેરવતાં તેમને હોદ્દો છોડવો પડ્યો છે. તેઓ આંબલિયાસણ બેઠક પરથી ચૂંટાયા હતા. મહેશ ઠાકોરે તેમની સામે અરજી કરી હતી કે તે ચૂંટણી લડ્યા ત્યારે બે બાળકો હોવાનું શોગંદનામું કરીને રાજ્ય ચૂંટણી પંચને કહ્યું હતું. પણ તેને ત્રણ સંતાનો હતા. પંચા...
CM ખટ્ટર, VP વૈંકયા નાયડુ, CM રૂપાણીની સદ બુદ્ધિ માટે નર્મદા બંધ ખાતે ...
કેવડિયા કોલોની પાસે હરિયાણા સરકાર પોતાનું ભવન બનાવી રહી હોવાથી સ્થાનિક લોકોએ ભવનની જમીન પર બેસીને ભજન કરીને તેનો વિરોધ કર્યો હતો. અહીં જમીન માપવા આવતાં અધિકારીઓને 4 વખત લોકોએ ધક્કા મારીને ભગાડ્યા હતા. હવે રામધુન, ભજન અને કિર્તન કરીને ભાજપની સરકારને સદબુદ્ધિ મળે તે માટે નારા પણ લગાવ્યા હતા. આદિવાસીઓએ હવે રાષ્ટ્રીય નેતાઓનો વિરોધ કરીને નર્મદા બંધને હવ...
ન્યાય અપાવનારાઓને અન્યાય, અદાલતોમાં ખાલી જગ્યાથી પ્રજા પરેશાન
છેલ્લાં ઘણા વર્ષોથી ભાજપ સરકારની સાથે રહેતા આવેલાં વકીલો હવે રાજકીય રીતે આંદોલન કરીને પોતાને થતાં અન્યાય માટે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. રાજ્યની તમામ ફોજદારી અદાલતોમાં લાંબા સમયથી આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટરની ખાલી પડેલી જગ્યા પૂરવામાં આવતી ન હોવાથી ન્યાયમાં વિલંબ સરકાર કરી રહી છે. તેથી હવે દરેક જિલ્લા સ્થળે કલેક્ટરને આ માટે આવેદનપત્ર આપવાનુ...
ભાજપે દાવો કર્યો તેના માત્ર 1.43 ટકા જ રોકણ ઉદ્યોગોએ કર્યું, જુઠનો પરપ...
વિરોધ પક્ષ દ્વારા ભાજપ સરકારની વાયબ્રંટની પોલ ખોલતી વિગતો જાહેર કરી છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થવાના હતા તેની સામે માત્ર રૂ.2,75,880 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. જોકે, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી વિગતો મુજબ, વર્ષ 2000થી 2018 સુધીમાં રૂ.1,07,316 કરોડનું મૂડીરોકાણ થયેલું છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થયો હોવાનો દાવો ભાજપ સરકા...
અનર્થ – 1 રૂપિયાના રોકાણ સામે સરકારે 1.30 રૂપિયો ઉદ્યોગોને આપ્યો...
ઉદ્યોગોને રૂ.1,29,962 કરોડનો આર્થિક ફાયદો કરાવવામાં આવ્યો છે. આ રાહતો સામે રૂ.1,07,316 કરોડના જ ઉદ્યોગો શરૂ થયા છે. તેનો મતલબ કે સરકારે અબજો રૂપિયાના ગોટાળા કર્યા છે. માનીતા કરોડપતિ ઉદ્યોગ પતિઓને વર્ષ 2006થી 2010 સુધીમાં 492 કરોડ ચોરસ મીટર જમીન આપવામાં આવી એટલે કે એક વર્ષમાં શરેરાશ 98.4 કરોડ ચોસર મીટર જમીન આપવામાં આવી છે. વળી, 2001ના વર્ષથી 1...
વાયબ્રંટ ગરીબ ગુજરાત, ખોટી આર્થિક નીતિથી ગરીબી વધી
ખાસ અહેવાલ – પૈસો પરમેશ્વર – દિલીપ પટેલ ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ આવતાં BPL પરિવારોની સંખ્યા 26.19 લાખથી વધીને 31 લાખ થઈ ગઈ છે. ગરીબી ભૂખમરામાં 42%નો વધારો થયો છે. 2004થી 2014 સુધીની કોંગ્રેસ સરકારની સર્વાંગી વિકાસ કરનારી આર્થિક નીતિઓના કારણે લાખો પરીવારો આર્થિક રીતે સધ્ધર થયા હતા. હવે ભાજપની ગરીબ વિરોધી આર્થિક નીતિઓના કારણે બીપીએલ પરીવારોની સંખ...
પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ
રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી પુંજીપતિઓને ફાયદો થાય છે. રાજયમાં ઉદ્યોગોને વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૦માં ૪૯૨ કરોડ ચો.મી. જમીનની આપવામાં આવી એટલે કે એક વર્ષમાં
૯૮.૪ કરોડ ચો.મી.Xવાયબ્રન્ટના ૨૦૦૩ના વર્ષથી ૧૮ વર્ષમાં ૧૭૭૧.૨ કરોડ ચો.મી. જમીનની ખેરાત કરવામાં
આવી....
ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે સૂર્ય અને પવન ઉર્જાના ૬ એમ.ઓ.યુ
આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે. નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને...

English