Saturday, August 8, 2026

ધારાસભ્યને જાહેરમાં રડાવનાર અને લાફો મારનાર સામે કોઈ પગલાં ન ભરાયા

એક મહિલા ભાજપના યુવાનોએ કરેલા અપમાનથી રડી પડ્યાં હતા તો, બીજા એક મહિલાએ ભાજપના કાર્યકરને લાફો મારી દઈને તેની શાન ઠેકાણે લાવી હતી. આમ ભાજપની બે મહિલાઓના જુદા રૂપ જોવા મળ્યા હતા. આ બન્ને ઘટનાઓ ઉપરાંત પોતાના ઉમેદવારને હરાવવા બળવો કરવાની ઘટનાઓને એક વર્ષ કરતાં વધું સમય થયો હોવા છતાં આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. ભાજપે શરૃ કરેલાં મહાસંપર્ક અભિય...

ગુજરાતના લોકોની સૌથી લાંબી, 50 વર્ષથી ચાલતી અન્યાય સામેની લડાઈ

ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના ઉકાઈ બંધ બન્યો ત્યારે જમીન ડૂબમાં જતી હતી ત્યારે સરકારે ખેડૂતોની જમીન લઈ લીધી હતી. સરકારે આ ગામના ખેડૂતોની જમીન લઈ તો લીધી છે. જેમાં સરકાની ભૂલ છે. બંધ ભરાય ગયા પછી પણ અહીં સુધી પાણી પહોંચતું નથી. 1968થી અહીં ખેડૂતો એકલાસી તરીકે ખેતી કરતાં રહ્યાં છે. તેથી 37 ખેડૂતો આ જમીન પરત માંગી રહ્યા છે. પણ સરકાર તેમને તેમની જમીન તે...

સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે

રાજ્ય સરકારે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા માટે કચ્છની વેરાન જમીનો સાવ મફતમાં આપવાનું શરૂ કરી દીધું છે. હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન 40 વર્ષ માટે ના ભાડાપટ્ટે પ્રતિ હેકટર રૂા.15,000 વાર્ષિક ભાડું લેશે. હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે  નિર્ણય પણ લીધો છે. પણ કચ્છના હજારો ચોરસ કિલોમીટર સૂકા...

મોટા દાણાવાળી મગફળીની જાત વિજ્ઞાનીઓએ તૈયાર કરી, હવે રોજ ખાવા મળશે

મોટા દાણા વાળી મગફળી ખાવી લોકોને વધારે પસંદ હોય છે. લોકોની આ માંગને ધ્યાને લઈને ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ મોટા દાણા ધરાવતી મગફળીની નવી જાતનું સંશોધન કર્યું છે. સૌરાષ્ટ્ર માટે ચોમાસામાં મોટા દાણાવાળી મગફળી ઉગાડવા માટે ભલામણ પણ કરી છે. મોટા દાણા સિંગ દાણા માટે સારી ચાલે છે. હાલ આવી જાતની કેટલીક મગફળી મળે છે. તેના કરતાં 14.40 ટકા વધારે ઉત્પાદન આ જાત આપ...

મગફળી દાણામાંથી લિનોલીક એસિડ ઘટાડી કોલેસ્ટ્રોલ મુક્ત કરવા પ્રયોગો

ડાયેટિંગ કરતા અને હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા સ્વાદના શોખીનો માટે જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ કોલેસ્ટ્રોલ મુક્ત મગફળીની નવી જાત તૈયાર કરી દીધી છે. જે આવનારા સમયમાં ખેતોરમાં જોવા મળશે. હજુ તેના પર કેટલાંક અખતરા ચાલી રહ્યાં છે. જેનોમ ટેકનોલોજી દ્વારા તેના DNA – રંગસૂત્રો બદલી નાંખાવામાં આવ્યા છે. મગફળીનો ગુણધર્મ છે કે તેના દાણામાંથી 45થી50 ટકા...

ગુજરાતના ગુમ થતાં બાળકો ક્યાં વેચાય છે

બાળ હત્યા – દિલીપ પટેલ ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ આવી છે અને તે બાળકોને ઉઠાવી જાય છે એવી અફવા જૂન 2018માં ફેલાઈ હતી. જેમાં લોકોએ ખોટી રીતે હુમલો કરતાં અમદાવાદમાં એક મહિલાનું મોત થયું હતું. દેવીપુજકની હત્યા કરવામાં આવી અને અનેક લોકો પર હુમલા કરાયા હતા. આ માત્ર અફવા ફેલાવવામાં આવી હતી અને તે સોશિયલ માધ્યમ દ્વારા ફાલાવવામાં આવી હતી. એક અંદાજ મુ...

ઝેરીલું રિફાઈન્ડ તેલ બનાવવા વપરાતી બ્લીચીંગ ક્લે કચ્છમાં બને છે

ચોરી પર સીનાચોરી – દિલીપ પટેલ ખાદ્યતેલને રિફાઈન્ડ કરવા વપરાતી બ્લીચીંગ ક્લેનું ઉત્પાદન એશિયામાં એકમાત્ર આશાપુરા પરફોક્લે કંપની દ્વારા થાય છે. ભુજના ભુજોડીમાં આવેલી આશાપુરા પરફોક્લે નામનાં ઔદ્યોગિક એકમને કાયદાના ભંગ બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડે 6 ઓગસ્ટ 2018માં બંધ કરી દીધી હતી. અહીંની બ્લીચીંગ ક્લેની ભારત ઉપરાંત પડોશી અને યુરોપીયન દેશોમાં પ...

મોરબીને કચ્છ લોકસભાની અલગ કરો, કોઈ ધ્યાન આપતું નથી

કચ્છ લોકસભા વિસ્તાર સેક્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. તેમ છતાં ગુજરાત સરકાર મોરબીના લોકોની વાત ધ્યાને લેવા તૈયા...

ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી

ખેતર ખોવાયું  – દિલીપ પટેલ ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાતની વિજય રૂપાણીની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગુગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગુગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો નકશો સાવ અગલ આ...

રિક્ષાના મિટર ભાડાનો ગેરકાયદે ધંધો છતાં કલેક્ટર પર દબાણ

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અમદાવાદ કલેકટર આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. અમદાવાદમા જાહેર રોડ પર આડેધડ રિક્ષાઓ પાર્ક કરવામાં આવતી હતી. જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા. આ ટ્રાફિક સમસ્યા માટે પ્રથમ વખત પોલીસે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં કુલ 19 હજાર રિક્ષાઓ માટે 30,120 સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના સ્ટ...

મોરબી જિલ્લા પાંચાયત કોંગ્રેસમાં વારંવાર બળવો કેમ થાય છે  ?

ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ફરી એક વખત 10 જાન્યુઆરી 2019માં બળવો થયો છે. મોરબીમાં વારંવાર બળવો થઈ રહ્યો છે. બાંધકામ સમિતિમાં અધ્યક્ષ માટે કોંગ્રેસ દ્વારા દિનાબેન કામરીયાને માટે આદેશ આપવામાં આવ્યો હતો. છતાં કોંગ્રેસના 3 સભ્યોએ બળવો કરીને અમુભાઈ હુંબલને અધ્યક્ષ તરીકે બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ...

સરકાર સામે લડવા હીરા ઉદ્યોગનું ફેડરેશન બનશે 

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરની ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓની એક બેઠક મળી હતી. રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનની રચના કરવાનું 8 વર્ષ બાદ ફરી એક વખથ નક્કી કર્યું હતું. એકજૂથ થઈને સરકારમાં રજૂઆત થઈ શકે તો માટે ફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ હતી. ફરી મિટીંગ મળશે ત્‍યારબાદ ફેડરેશન તૈયાર કરવા આખરી નિર્ણય લેવામાં આવશે. 2001થી નવી સરકાર...

નદી કિનારે સ્નાન કરતી યુવતિઓની વિડિયો ઊતારવા કેમેરા ગોઠવ્યા, ચાંદુ ગેં...

સાવરકુંડલાના દોલતીમાં રહેતા શૈલેષ નાથા ચાંદુ તેમજ દાદુ નાથા ચાંદુ સાથે મળીને ગેંગ બનાવી છે. શરૂઆતમાં નાના ગુના કરતાં હતા. પછી ગામના લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હત્યા કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગામમાં તે સફળ રહેતાં આસપાસના એક પછી એક ગામમાં પોતાની ગેંગના સભ્યોએ ગુનાખોરી શરૂ કરી હતી. જેની સામે અનેક ગુના નોંધાયા છે. ગુહ વિભાગ સમક...

200 વખત નહેર ફાટી, ભાજપે નર્મદામાં પણ ભ્રષ્ટાચાર કર્યો

નર્મદા નહેરનું બાંધકામ હજુ બાકી છે, બીજી તરફ, જયાં નર્મદા નહેર બની છે ત્યાં સતત તૂટી જવાની ઘટના બહાર આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટી છે. 205 વખત ગાબડાં પડયાં તેથી ભાજપ સરકારમાં બનેલી રહેરોની ગુણવત્તા નબળી જણાઈ છે. તેથી નહેર બનાવવામાં ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને...

માનવ તસ્કરી અટકાવવાના કાયદાનો ગુજરાતમાં અમલ ક્યારે 

કેન્દ્રી મંત્રીમંડળે 28 ફેબ્રુઆરી 2018માં વ્યક્તિઓની તસ્કરી (અટકાવવા, સુરક્ષા અને પુનર્વસન) ખરડો, 2018 લોકસભામાં પ્રસ્તુત કરવા માટે મંજૂરી આપી હતી. પણ પછી તેનો અમલ ગુજરાતમાં જોવા મળતો નથી. આ ખરડાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ બિલઅટકાવવા, બચાવ અને પુનર્વસનની દ્રષ્ટિએ તસ્કરીની સમસ્યાનું સમાધાન પ્રદાન કરે છે. તસ્કરીનાં ગંભીર સ્વરૂપોમાં જબરદસ્ત...