Saturday, August 8, 2026

અમદાવાદ શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળામાં ૩૧૯૨ને રૂ.૨.ર૮ કરોડની સાધન સ...

ગરીબ કલ્યાણ મેળાના ૧૧ માં તબક્કાના ચરણમાં અમદાવાદમા યોજાયેલા શહેરી કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ પરિવારોને સાધન-સહાય વિતરણ કરતાં.  જેમાંથી કલ્યાણકારી સેવાઓનો પરિણામલક્ષી યજ્ઞ શરૂ થયો.  જે આજ સુધી અવિરત ચાલુ રહ્યો છે.ગરીબ કલ્યાણ મેળા યોજીને ગુજરાતે સમગ્ર દેશમાં પથદર્શક કામગીરી કરી છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભ ગરીબ લોકોને મળે. છે અને તેન...

પવન ઊર્જાના ઉત્પાદનમાં ભારતભરમાં ગુજરાત બીજા સ્થાને છે

  રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ ગોપાલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે “રિન્યૂએબલ એનર્જી એટ્રેક્ટીવનેસ ઇન્ડેક્સ 2017” વિશ્વમાં ભારત બીજા ક્રમે છે તેમજ વર્ષ- 2022 સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરશે. સમગ્ર ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ગ...

1200 કરોડની એમ્સ માટે ૧૨૦ એકર જમીન ગુજરાત સરકાર આપશે

રાજ્યના નાગરિકોને ઘરઆંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ૮૦૦ થી ૧૦૦૦ પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલની સ્થાપના થવાથી તમામ ગંભીર પ્રકારના રોગોમાં પ...

પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળો

આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકશન મેળવેલી ૨ લાખ જેટલી બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના ૫ લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે  રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લામાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓને ૨૩૦૭ કરોડના સાધન સહાય...

અમદાવાદમાં ૫૧૧૮ લાભાર્થીઓને રૂા. ૨.૨૭ કરોડની સાધન સહાયનું વિતરણ

સમાજના છેવાડાના ગરીબ માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હાથો હાથ પહોંચે અને તેઓને સક્ષમ બનાવીને સ્વમાનભેર જીવન જીવી શકે તેવા રાજ્ય સરકારના ઉમદા હેતુથી છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળો યોજાય રહ્યો છે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લાના જેતલપુર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં  ૫૧૧૮ લાભાર્થીઓને ...

બ્યુટી પાર્લર, મસાજની કીટની સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી

વર્ષ ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ,૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે. નાયબ મુખ્ય મંત્રી નિતીન ભાઇ પટેલે ...

૨૪ મહિના બાદ પણ વિંઝોલનો AMCનો STP પ્લાન્ટ ચાલુ થતો નથી

અમદાવાદ કોર્પોરેશને  થોડાં સમય પહેલા સાબરમતી શુદ્ધ કરવા માટે નદીમાં આવતાં પ્રદુષિત પાણીને ટ્રીટ કરવા માટે એસટીપી પ્લાન્ટ એટલે કે સુઅરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાની જાહેરાત કરી હતી. પણ આ અંગેની કાર્યવાહી સમયસર થશે કે કેમ તે અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે. વિંઝોલ પાસે એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા અને નવો પ્લાન્ટ બનાવામાં વિલંબ થયો છે. જેના કારણે આજે...

30થી 80 હજારની કિલો હોપ શુટ અને ગુચ્છી ભાજીની ગુજરાતમાં ખેતી શક્ય બનશ...

હોપ શુટ અને ગુચ્છી નામની અતિ મોંધી ભાજીનું વાવેતર ગુજરાતમાં થઈ શકે તેમ છે કે કેમ તેની શક્યતા કૃષિ વિજ્ઞાનીઓ ચકાસી રહ્યાં છે. ખાનગી રીતે આ પ્રયોગો સૌરાષ્ટ્રમાં થઈ રહ્યાં છે. જેમાં સફળતા મળતાં તે અંગેની વિગતો જાહેર કરવામાં આવશે. આ ભાજી રૂ.30,000 થી રૂ.82,000 સુધીના આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે. આજે ગુજરાતમાં આવો ભાવ એક પણ ખેત પેદાશોને મળતો નથી. પણ ...

બટાકાને વેલા પર ઉગાડી કંદને શાકમાં ફેરવીને ગુજરાતના ખેડૂતે કર્યું નવું...

બારડોલીના ખેડૂતનું નવું સંશોધન કરીને બટાકા ઉગાડયા છે વેલા પર જેને સુગરના દર્દી પણ ખાઈ શકે. સુરત જિલ્લાના બારડોલીના ખેડૂત કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે વેલા પર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. પોતાના ઘરના વાડામાં વેલા પર બટાકા બનાવીને કંદમૂળને શાકમાં ફેરવી દીધા છે. જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ખેડૂત કહે છે ...

મોરબીને સસ્તો ગેસ નહીં મળે તો ટાઈલ્સના 30 ટકા કારખાના બંધ થશે

આંતરરાષ્ટ્રીય માર્કેટમા ક્રુડ તેમજ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ , એલપીજી ગેસના ભાવ ઘટ્યા તેમ છતા ગુજરાત ગેસ દ્વારા ભાવમા ઘટાડો કરવામાં આવ્યો નથી. મોરબી દરરોજના ૨૬ લાખ કયુબીક મીટર વાપરે છે. મોઘા ભાવનો જ નેચરલ ગેસનો વપરાશ કરવાની ફરજ પડે છે.  મંદીના માહોલમાં ઉદ્યોગને સમયસર પેમેન્ટ પણ મળતા નથી. ગુજરાત સરકાર મધ્યસ્થી કરીને ગુજરાત ગેસમા ભાવ ઘટાડો કરાવે તો જ...

ઘઉંની જાતો શોધવામાં જીવન ઘસી નાખનાર અંબાવીભાઈ જેરામભાઈ ભલાણી

5 DECEMBER 2014 સોંદરડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સંશોધક ૭૬ વર્ષની જૈફ વયે આજે પણ સંશોધન કરી રહ્યાં છે : ઝીણવટભર્યાં અવલોકનો કરી છોડને જુદા તારવી તેની નોંધ રાખી હતી : મુલાકાત લેવા જેવા સંશોધક : ઘઉંના સંશોધકે દેશને ઘઉંની લોક-૧ અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડી ધાન્યપાકોનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી ...

બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખનાર ખેડૂતને ૭ એવોર્ડ મળ્યા

28 NOVEMBER 2013 બાગાયતમાં રોકડિયા પાક ગણાતા દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો આજે રાજ્યભરમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે. દાડમની ખેતીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની સાથે ડ્રિપ ઇરિગેશનમાં પણ જિલ્લાને રાજ્યમાં નંબરવનનું સ્થાન અપાવ્યું છે. દાડમની ખેતી જોવા મહારાષ્ટ્રના નાસિક જતા રાજ્યભરના ખેડૂતો હવે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ...

શહેરમાં શાકભાજીની ખેતી

16 DECEMBER 2013 દેશમાં સૌપ્રથમ ટેરેસ ગ્રીનહાઉસનો અમદાવાદમાં પ્રયોગ એસજી હાઇવે પર સંસ્કાર ફ્લેટના ૧૦૦૦ સ્કવેર ફૂટના ટેરેસ પર હાઇટેક ટેકનોલોજીથી સજ્જ સોઇલલેસ અને ચાર લેયરવાળા ગ્રીનહાઉસમાં ખેતીનો પ્રયોગ : શહેરમાં ખેતી ન જાણનાર ફ્લેટ કે મકાનમાલિકને ગ્રીનહાઉસ કંપની ત્રણ વર્ષ સુધી ખેતી કરી દર મહિને રૃપિયા ૮૫ હજાર કમાઈ આપશેઃ ઓર્ગેનિક ધાણા, લીલી ડુંગળ...

૪૦ વીઘામાં બીજનિગમના બિયારણની ખેતી કરતાં ખેડૂત

સારી ખેતી કરતા ખેડૂતો હવે વર્ષે લાખો રૃપિયાની કમાણી કરતાં હોવાથી ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું છે. જમીન હોય તો નોકરી કરતાં ખેતી સારી એવું સમજી ચૂકેલું યુવાધન હવે ખેતીમાં નાનપ અનુભવતું નથી. કૃષિ સેક્ટર હવે વિકાસ કરી રહ્યું છે ત્યારે અહીં એક એવા ખેડૂતની વાત છે જેમના જીવનમાં ખેતી એક મહત્ત્વનું અંગ છે. ૧૭ વર્ષ પૂર્વે જ્યારે જામગર જિલ્લાના લાલપુરના ખેડૂતે...

સૂક્ષ્મ સિંચાઈ : જીએસટી સબસિડીનો લાભ ઓળવી ગઈ

કરણ રાજપૂત દેશનાં ગામડે ગામડે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની સરકારની અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાને જીએસટીનું ગ્રહણ લાગી ગયું છે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ નામની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકારે ૫,૩૦૦ કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોની આવક ડબલ કરવા અને સિંચાઈક્ષેત્રનો વ્યાપ વધારવા માટે વર્ષ ૨૦૧૯ સુધી રૂપિયા ૫૦ હજાર કરોડ રૂપિયાની જોગ...