Friday, August 7, 2026

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાઈની 12 કરોડની વેરા ચોરી

કોંગ્રેસથી અલગ થયેલાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલએ બાર વર્ષ પહેલા રૂા.12.42  કરોડનો ટેકસ ભરેલો ન હોવાથી નાણાં વિભાગના અધિકારીઓની સૂચનાથી GST દ્વારા મિલ્કતનો કબજો સરકાર હસ્તક લેવા માટે નોટિસ આપવામાં આવી છે. દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ભાગીદાર બેચરભાઇ દેથરીયા, તેમના પત્ની પાર્વતીબેન બેચરભાઇ દેથરીયાએ વર્ષ 2006-07માં ર...

હવે નવો રૂ. 3000 કરોડનો સફાઈ વેરો શહેરી પ્રજા પર આવી રહ્યો છે

આમ આદમી પક્ષની સફળ સફાઈ ઝુંબેશ તેમની પાસેથી છીનવી લઈને ભાજપે ગુજરાતના ગામની ગલીઓ અને શહેરના રાજમાર્ગો પર સફાઈ કરવાનો દેખાવ કરીને ફોટોગ્રાફસ પડાવીને ટીવીમાં પ્રસિદ્ધિ મેળવીને સફાઈ ઝુંબેશ સફળ રહી હોવાનું માની લઈને હવે 1લી ઓકટોબરથી અમદાવાદમાં યુઝર ચાર્જનાં નામે સફાઇ વેરો વસુલવાનું ભાજપે નક્કી કર્યુ છે. જો અમદાવાદમાં વિના વિરોધ તેનો અમલ સફળ થાય તો સમ...

આદિવાસી ભોજન અમદાવાદ હાટમાં મળશે

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ તથા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી 14 થી 16 સપ્ટેમ્બર 2018 સુધી પરંપરાગત આદિવાસી આહાર મેળો અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે યોજાનાર છે. આ મેળામાં ઓર્ગેનીક ફૂડ બનાવટનું વેચાણ તથા પ્રદર્શન કરવામાં આવશે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓનો શહેરીજનોને આરોગવાનો મોકો મળે તથા આદિવાસી કલાકારીગરોને રોજગારની તક મળે...

હાર્દિક પટેલનું 11 મીનીટનું ભાષણ અક્ષરશઃ આ પ્રમાણે છે

18 – 19 દિવસના ઉપવાસ થયા પછી. સમાજની મુખ્ય 6 સંસ્થાઓના હાથે પારણા કરતાં મને આનંદ છે. યુવાનોની વાત હોય છે કોઈ પણ વાત પર મરીફીટવું, વડિલોનું કામ હોય છે એ વાત પર સલાહ અને સૂચન આપવા. આજે 19-19 દિવસ સુધી આપણી આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યાછોવર થઈ ગયા હતા. જેની અંદર ઘણાં બધા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણાં લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી હતી. પહેલા ભગત...

અમદાવાદ કલેક્ટરે રૂ.4000 કરોની મિલકતો પર કબજો લીધો 

13 જુન 2018માં રૂ.6700 કરોડના મિલકત કેસ ટાંચમાં લેવાનો એક જ દિવસમાં આદેશ કર્યા બાદ વેજલપુરમાં રૂ.18 કરોડની જમીન પર માલધારીઓએ દબાણ કર્યું હતું તે ખૂલ્લુ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં કરોડોની કિંમતના બે પ્લોટ ખૂલ્લા કરાવીને સરકારી મિલકત પર ફરી સરકારે કબજો મેળવ્યો છે. હજુ બીજી અબજો રૂપિયાના સરકારી પ્લોટો પરના ગેરકાયદે દબાણો ખૂલ્લા કરાશે. જો ...

સિન્થેટિક હીરાની મંજૂરી બાદ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદી

નોન રિયાલીસ્ટીક કે સીન્થેટિક હીરાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા બાદ અમરેલી અને સુરતના હીરા બજારમાં ભારે મંદી ટોચ પર છે. માત્ર અમરેલી જિલ્‍લામાં 10 હજાર રત્‍નકલાકારો આર્થિક ભીંસમાં છે. હીરા ઉદ્યોગમાં મંદી હોવાથી પુરતું વેતન કે પુરતાં ભાવ મળતા નથી. સાતમ-આઠમનાં તહેવાર નજીકમાં હોય રત્‍નકલાકારોને ઘર ચલાવવાની મુશ્‍કેલી પડી રહી છે. અચ્‍છે દિનનાં વચનો ભ...

રાજકોટના નવા હવાઈ મથક પાસે કરોડોનું જમીન કૌભાંડ

રાજકોટ પાસેના બામણબોર ખાતે નવું હવાઈ મથક બનાવવા માટે અનિલ અંબાણીની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં હવાઈ મથક બની રહ્યું છે તેની બરાબર બાજુમાં હોટેલ બની શકે એવી ચાંદીની પાટની કિંમત જેવી રૂ.200 કરોડની 520 એકર સરકારી જમીન માત્ર રૂ.11 કરોડમાં રાજકીય મળતીઆઓને આપી દેવામાં આવી છે. આમ પ્રજાનો રૂપિયો 100 ટકા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે. બામણબોર જીઆઈડ...

પોતાને ‘પક્કા મુસલમાન’ ગણાવતો યુવક સુરતનો હિંદુ નીકળ્યો

એજન્સી) નવી દિલ્હીGujarat Today પોતાને મુસ્લિમ સમાજનો ગણાવનારા યુવકનો વાંધાજનક દાવો કરતો વીડિયો ટિ્‌વટર અને ફેસબૂક પર વાઇરલ થયો હતો જેના કારણે કોમી તંગદિલીની વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના ગુજરાતના સૂરત શહેરની છે જ્યાં એક ૧૪ વર્ષના હિંદુ યુવકે તેના મિત્રો સાથે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં આ યુવક પોતાને ‘પાક્કો મુસલમાન’ ગણાવી રહ્યો છે અને ભા...

ભૂગર્ભ મેટ્રો સ્ટેશન સાઈટની મુલાકાત લેતા મુખ્ય પ્રધાન

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટ ની નિરીક્ષણ મુલાકાત આજે લીધી હતી. આ ઇષ્ટ વેસ્ટ કોરિડોર નો 6.50 કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે. તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં સ્પષ્ટ પણે જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેર ના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જ...

અનિલ અંબાણીની રિલાયંસને રાજકોટ એર પોર્ટનો ઠેકો

રાજકોટનું રૂ.800 કરોડનું નવું એર પોર્ટ બનાવવાનું કામ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવી દેવામાં આવ્યું છે. જે અંગેના 8 ટેન્ડર આવ્યા હતા. આ કામ અનિલ અંબાણીની કંપનીને આપી દેવામાં આવ્યું છે. તેને બનાવતાં અઢી વર્ષ લાગશે. 2017માં તેનું ખાતમૂહુર્ત થયું હતું.  સરકારે રૂ.800 કરોડ નક્કી કર્યા હતા પણ ડૂબી રહેલી અનિલ અંબાણીની કંપનીએ તે રૂ.650 કરોડ ભર્યા હતા. તે...

અમદાવાદમાં 45 કરોડની જમીન ખૂલ્લી કરાઈ

નવા વાડજમાં રૂા. ૪૦ કરોડની ૪૦૦૦ ચો.મી. જમીન તેમજ ઇસનપુરમાં ૪૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ  અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વાડજ વિસ્તારમાં સર્વે નંબર ૩૬૨/એ, ટી.પી.૨૮, એફ.પી.૨૪૫, ૨૪૬ની કે જે બ્રહમક્ષત્રિય સોસાયટી ખાતે મોકાની જગ્યાએ આવેલી ૪૦૦૦ ચો.મી. જમીન પરના બિનઅધિકૃત દબ...

યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનની ટીમ ગુજરાત આવી

ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ પર પરામર્શ કરશે યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન (U.S.F.D.A.)ના સાત અધિકારીઓની ટીમ આગામી 20 ઓગસ્ટ 2018થી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવી છે. જેમાં કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર, ઓફીસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, F.D.A., ડૉ. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એ...

અમદાવાદ મહાનગર પાલિકા ભ્રષ્ટાચાર કરી પાર્કીંગમાં બાંધકામ થવા દે છે

અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી સંકલન સમિતિમાં અમદાવાદાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા હતા કે પહેલાં પાર્કીંગની જગ્યાએ બાંધકામ કરવાની છૂટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવી હોય તો પહેલાં આ ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ. જ્યાં લોરી ગલ્લા દૂર કરાય છે ત્યાં ગબોને રોજી રોટી આપવાની ફરજ સત્તધિશોની છે તેથી તેમ...

વડોદરા કલેક્ટર કચેરી પાસે કોણ સળગી ઉઠ્યું તેનું રહસ્ય

વડોરા જિલ્લા કલેક્ટર કચેરી પાસે 14 ઓગસ્ટ 2018ને ગુરુવારે સાંજે એક વ્યક્તિ સળગી ઉઠ્યો હતો. સળગી ઉઠેલી વ્યક્તિ કોણ હતી? કેવી રીતે સળગ્યો? વગેરે સવાલો વચ્ચે રહસ્યના વમળો સર્જાય છે. જમવાનું આપે તો તે જમતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ દયનીય હાલતમાં ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતો હતો. લોકોએ આગ બુઝાવીને એમ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ક...

મોદી સરકારમાં ખેડૂતોને રૂ.10 હજાર કરોડની ખોટ મગફળીમાં ગઈ, રૂપાણી સરકાર...

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...